જલારામ મંડળ ઉધના
જલારામ મંડળ ઉધના
  • 293
  • 3 942 151
હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન# ખુબ સુંદર હિંડોળા ભજન #bhajn #kirtan #satsang # રંજનબેન
હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલો મારા રાધાજીના શ્યામ
મખમલ કેરા હું દોરા મંગાવું
હું તો ગુથી ગુથી હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલો મારા રાધાજીના શ્યામ
દાડમ અંગુરને સીતાફળ લાવું
હું તો ફળ કેરા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે જુલો રાધાજીના શ્યામ
કેવડો મોગરો ને ગુલાબ મંગાવું
હું તો ફૂલ કેરા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલો રાધાજીના શ્યામ
આસોપાલવ ના પાન મંગાવું
હું તો હરિયાળી હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલો રાધાજીના શ્યામ
રંગબેરંગી હીર મંગાવો
હું તો નવરંગી હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલો રાધાજીના શ્યામ
બરસાના ગામની જરી મંગાવુ
હું તો જરીદાર હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલો રાધાજીના શ્યામ
રીંગણ ભીંડા ને શાકભાજી મંગાવું
હું તો ભાજીના હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલો રાધાજીના શ્યામ
હિંડોળા ગાયને કોડ પુરા કરું
હું તો લરી લરી પાયે લાગુ ભગવાન મારા હિંડોળે ઝુલો રાધાજીના શ્યામ
હું તો નવા નવા હિંડોળા સજાઓ ભગવાન મારા હિંડોળે ઝુલો રાધાજીના શ્યામ
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
## કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,
Переглядів: 649

Відео

જોજો આ અવતાર એ ળે ન જાય #bhajn #kirtan #satsang # નયનાબેન ના સ્વરમાં
Переглядів 4,4 тис.4 години тому
હાડતે માસનો પિંજરું રે એમાં બેઠા હંસ રાય જો કાયા નો ગઢ રળિયામણો હા રે એમાં મોયા મારા મન જો એ ળે અવતાર એનો જાય છે મોટા મોટા ચણા બંગલા રે એમાં લખ્યા એના નામ જો કથા કીર્તન કોઈ દી ન કર્યા હા રે એ તો ઘર નહીં સમસાન જોઈએ અવતાર એનો જાય છે મોટા મોટા થઈ ફરી વળ્યા રે કોઈને આપે નહીં માનજો સાધુ સંતોને ન નમે હારે ઈતો મોટા માયલા ઊંટ જોવો એણે અવતાર એનો જાય છે ધનવાન થયા તો શું થયું રે કોઈ દી ભાંગી નહીં ભીડ જો દ...
આખા ગોકુળમાં કાના વટ છે #kirtan #satsang #bhajn # હંસાબેન ના સ્વર
Переглядів 6 тис.9 годин тому
આખા ગોકુળમાં કાના વટ છે તમારો વટ છે તમારો કાના વટ છે તમારો જલારામ મંડળમાં કાના વટ છે તમારો જશોદા માં નો તમે ગુલાબનો ગોટો ગોકુળમાં થાય તું તો મોટો કનૈયા વટ છે તમારો નંદરાય નો તું તો ખોળો રે ખૂંદ તો હાથમાં લીધો છે તે તો દડો ગોકુળમાં કાના વટ છે તમારો ગૌરી તે ગાયના તું તો દુધરે પીધો દૂધ પીતો ભરી લોટા ગોકુળમાં કાના વટ છે તમારો માખણને મિસરી તું તો પેટ ભરી ખાતો તારે જીતવો છે જગ મોટો ગોકુળમાં કાના વટ છ...
અધર્મના માર્ગે નો ચાલીએ રે ખુબ સુંદર ભજન છે જરૂર સાંભળો #kirtan #satsang #bhajn # હેતલબેન
Переглядів 3,5 тис.12 годин тому
અધર્મના માર્ગે નો ચાલીએ રે ધર્મનો માર્ગ તમે પકડો રે અધર્મના માર્ગે નો ચાલીએ રે પેલો રે ધર્મપત્તિદેવનો રે પતિના કયા પ્રમાણે વર્તાયરે અ ધર્મના માર્ગે નો ચાલો રે પતિ વ્રતા નારી છે પદમણી રે દેવતાઓ લાગે એને પાયરે અ ધર્મના માર્ગે નો ચાલીએ રે બીજો રે ધર્મ માતા-પિતાનો રે માતાને પ્રેમ પાય લાગી રે અધર્મના માર્ગે નો ચાલીએ રે ત્રીજો રે ધર્મ સદગુરુ દેવ નો રે ગુરુજીના ચરણોમાં સુ માણો રે અધર્મના માર્ગે નો ચાલ...
વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ #kirtan #satsang #bhajan
Переглядів 1,6 тис.14 годин тому
વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ ગોકુળમાં ગોપીઓને મથુરામાં ગોત્યો વાલો મારો બેઠો દ્વારિકામાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં છે નદીમાં ગોપીઓને નાળામાં ગોત્યો વાલો મારો બેઠો સાગરમાં જય મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ ધરતી પર જોયું મેં આકાશમાં જોયો વાલો મારો બેઠો પાતાળમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ કથામાં ગોપીઓને કીર્તનમાં ગોત્યો વાલો મારો બેઠો સત્સંગમાં જય મારે તન...
શામળીયા સંભાળી લેજે રે ભરોસો મારો #kirtan #satsang #bhajn # નયનાબેન ના સ્વરમાં
Переглядів 2,8 тис.16 годин тому
શામળીયા સંભાળી લેજે રે ભરોસો મારો તું બોલાવે એમ બોલું તું ડોલાવે એમ ડોલો હા તું ડો લાવે એમ ડોલો તું ડોલાવે દિલ ખોલો રે ભરોસો મારો...... શામળીયા સંભાળી મારા પણ મટી ગયું આવરણ સૌ હટી ગયું હા આવરણ સૌ હટી ગયું મારું છે તો તારું થયું રે ભરોસો મારો........ શામળીયા તું દોડાવે એમ દોડું તું જોડાવે હાથ જોડું હા જોડાવે હાથ જોડો તું છોડાવે સૌ છોડો રે ભરોસો મારો...... શામળીયા સંભારી લેજે રે ભરોસો તારો જલારામ...
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા ચાલો #bhajn #kirtan #satsang #કૃષ્ણ #gujarati
Переглядів 3,4 тис.19 годин тому
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો નાઓમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરા ચાલો તમે ગૌતમ ઋષિના હાથ ઝાલીયા હતા તમે અહલિયાનો ઉધાર કર્યો હતો ધન્ય ધન્ય અહલિયાના ભાગ ગંગાજી તમે ધીરા હાલો તમે જનકપુરી માં આવ્યા હતા તમે શિવજીનો ધનુષ ભાંગ્યું હતું ધન્ય ધન્ય સીતાજીના ભાગ ગંગાજી તમે ધીરા હાલો તમે ગંગા કિનારે આવ્યા હતા તમે કેવટ ની નાવ માં બેઠા હતા ધન્ય ધન્ય કેવટના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો તમે શબરીબાઈ ના આ...
રાધાજીનું ભજન વનથળધામ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગવાયેલુ ખુબ સુંદર #kirtan #bhajn #satsang
Переглядів 4,3 тис.21 годину тому
હમારો મન રાધા લઈ ગઈ રે રાધા લઈ ગઈ રાધા લઈ ગઈ રાધા લઈ ગઈ રે હમારો મન રાધા લઈ ગઈ રે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે ક્રિષ્ના રાધે રાધે હે હરિયાળી વનની છાયા ત્યાં તો ચરવા ગઈ મારી ગાયો તીર ચલાવ્યું ગાયો ના ગોવાળે ઘાયલ કરી ગઈ રે હમારો મન રાધા લઈ ગઈ રે મધુવનમાં હું ગાયું ચરાવું મીઠી મીઠી બંસરી બજાવું બરસાના ની ચતુર છોકરી દિલમાં રહી ગઈ રે હમારો મન રાધા લઈ ગઈ રે હું ભોળો તું ચતુર છોકરી એક દિન મારી પ...
મારા મારગ માં કોણ મને રોક નારુ#kirtan #satsang #bhajan # હેતલબેન ના સ્વરમાં
Переглядів 6 тис.День тому
મારા મારગમા કોણ મને રોકનારો હાથ આવી બાજી હવે નહિ હારુ.... મારા માર્ગમાં કોણ મને રોકનારો મારા આંગણિયે સંતોના પગલાં પડ્યા એના દર્શન કરીને મારી આશા ઠારુ..... મારા માર્ગમાં કોણ મને મને સગા મળ્યા સૌ સ્વાર્થનારે હે એના મનમાં વળગ્યું છે બધું તારું મારો..... મારા માર્ગમાં કોણ મને રોકનારો મારા રુદિયામાં ભક્તિની ભાત પાડું મારા મનડાના વેગને પાછા વાળો.... મારા માર્ગમાં કોણ મને મને માન અપમાનની પરવા નથી મારા...
શબ્દ વાટકડી રે જ્ઞાન ચંદન ઘો ળીયા ગુરુજી #kirtan #bhajn #satsang # નયનાબેન ના સ્વરમાં
Переглядів 5 тис.День тому
શબ્દ વાટકડી રે જ્ઞાન ચંદન ઘો ળીયા ગુરુજી ઉપદેશના તિલક કરાય...... જ્ઞાન ચંદન ઘોડિયા પેલો તે ચાંદલો મારી આં ઉપર કરજો આંખેથી અમી ઉભરાય.... જ્ઞાન ચંદન બીજો તે ચાંદલો મારા મુ ઉપર કરજો જીવનમાં જૂઠું ન બોલાય.... જ્ઞાનચંદન ત્રીજો તે ચાંદલો મારા કાન ઉપર કરજો કોઈની નિંદા ન સંભળાય..... જ્ઞાનચંદન ઘો ળીયા ગુરુજી ચોથો તે ચાંદલો મારી હથેળીમાં કરજો હાથેથી પુણ્યદાન થાય..... જ્ઞાન ચંદન પાંચ મો તે ચાંદલો મારા પગ ...
તારી કાયામાં કોણ બોલે છે #bhajn #satsung #kirtan # જીવનમાં ઉતારવા જેવું ભજન
Переглядів 4 тис.День тому
એ તારી કાયામાં કોણ બોલે છે જેને સુણવા સુરતા ડોલે છે તારી કાયા માં કોણ બોલે છે માહે ગંગા જમના રેવા છે માહે મૂર્તિ એક મન દેવા છે તારી કાયા માં કોણ બોલે છે માહે હિંગલા પિંગલા નારી છે માહે સૂક્ષ્મણાં 10 મી બારી છે તારી કાયામાં કોણ બોલે છે માહે અનહદ વાજા વાગે છે જેને સુણવા સંત કોઈ જાગે છે તારી કાયામાં કોણ બોલે છે હે તારા નેણ પર નિશાન ફરકે છે હે એને જોઈને મન મારું હરખે છે તારી કાયા માં કોણ બોલે છે તા...
ખોયા પછી રોયાથી શું થાય છે રે #kirtan #bhajn #satsang# હંસાબેન ના સ્વરમાં
Переглядів 5 тис.День тому
ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે ખોયા પછી રોયા થી શું થાય છે રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે સુગરા હોય તે ખોળે મેદાન મારે ઓલા નુગરા નાસી જાય છે રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે બંધ દરવાજે તાળા લાગશે રે એની કુચી ગુરુજીના હાથમાં રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે ગુરુ આવે તો તારા ઉઘડશે રે હમારી ઉડશે હૈયા કેરી હાટડી રે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે જેને પુરુષોત્તમ લાલ ગુરુ મળ્યા રે એના પાપ ત...
અમે પારેવડા રે ગુરુજીના ધામના #bhajn #kirtan #satsang # હંસાબેન ના સ્વરમાં
Переглядів 5 тис.14 днів тому
અમે પારેવડા રે ગુરુજીના ધામના ઉડી ઉડી ને અમે આવ્યા રે પારેવડા રે ગુરુજીના ધામના મોહ ભરેલા વનમાં અમે અટવાણા અંધારી રાતના પંથડા ભુલાના પારધીની જાળમાં ફસાયા પારેવડા રે ગુરુજીના ધામના ત્રિવિધિ તાપમા તનડા સેકવતા દુઃખના જાણે ડુંગર ખડકાણા વાસનાના વેરીએ રીબાવ્યા પારેવડા રે ગુરુજીના ધામના પૂર્વ તણા પુણ્ય કાંઈ ઉઘાડિયા અંધારીયા સદગુરુ દેવના ચરણ સ્વીકાર્યા હે મારા સદગુરુ દેવે છોડાવ્યા પારેવડા રે ગુરુજીના ધ...
સખી ઝીણો ઝીણો બ્રહ્મનાદ વાગે છે #bhajn #kirtan #satsang # નયનાબેન ના સ્વરમાં
Переглядів 7 тис.14 днів тому
સખી ઝીણો ઝીણો બ્રહ્મના દવાગે છે શેરી સાંકળીને ગુફા ઘનઘોર બ્રહ્મનાદ વાગે છે મારા ગુરુજી એ શબ્દ બાણ માર્યા છે એ તો લાગ્યા મારા કલેજાની માય બ્રહ્મનાદ વાગે છે મારા ગુરુજીએ ગોળી મને મારી છે મને લાગી મારા રુદિયાની માય બ્રહ્મના વાગે છે મારા ગુરુજીએ દીપ પ્રગટાવ્યો છે એના જ્યોતના પડ્યો છે પ્રકાશ બ્રહ્મનાદ વાગે છે મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો છે મેં તો જપ્યા અજ પાના ના જાપ બ્રહ્મનાદ વાગે છે ગુરુજી તમારા ચ...
સદગુરુ ના દેશમાં જાવું મારી સૈયરો ગુરુ પૂર્ણિમા નિમિત્તે #kirtan #satsang # હંસાબેન ના સ્વરમાં
Переглядів 11 тис.14 днів тому
સદગુરુ ના દેશમાં જાવું મારી સૈયરો ગુરુ પૂર્ણિમા નિમિત્તે #kirtan #satsang # હંસાબેન ના સ્વરમાં
છપૈયા ધામે રે બોલે મોરલો #kirtan #satsang #bhajan# છાયાબેન ના સ્વરમાં
Переглядів 3,2 тис.14 днів тому
છપૈયા ધામે રે બોલે મોરલો #kirtan #satsang #bhajan# છાયાબેન ના સ્વરમાં
રણછોડરાયનું નવું પહેલીવાર સાંભળવા મળશે રાજી રાજી રહેજો મારા રણછોડ રાયજી #kirtan #satsang #bhajan
Переглядів 14 тис.14 днів тому
રણછોડરાયનું નવું પહેલીવાર સાંભળવા મળશે રાજી રાજી રહેજો મારા રણછોડ રાયજી #kirtan #satsang #bhajan
આ ધલુડી ગામની પાંજરાપોળ છે અહીંયા ની ગાયો ભૂખી વધારે રહે છે ઓછા લોકો જાય છે
Переглядів 43421 день тому
આ ધલુડી ગામની પાંજરાપોળ છે અહીંયા ની ગાયો ભૂખી વધારે રહે છે ઓછા લોકો જાય છે
ખમ્મા ખમ્મા હો મારા રણુંજાના રાયને #kirtan #satsang #bhajn# હેતલબેન ના સ્વરમાં
Переглядів 7 тис.21 день тому
ખમ્મા ખમ્મા હો મારા રણુંજાના રાયને #kirtan #satsang #bhajn# હેતલબેન ના સ્વરમાં
કોઈ છે હરખમાં ને કોઈ દુઃખી થાય છે #kirtan #bhajn #satsang #kirtan # નયનાબેન ના સ્વરમાં
Переглядів 20 тис.21 день тому
કોઈ છે હરખમાં ને કોઈ દુઃખી થાય છે #kirtan #bhajn #satsang #kirtan # નયનાબેન ના સ્વરમાં
ચાલો ચાલો જઈએ લાલ વાળા ધામ મારે વીડિયોમાં બે ધૂન મૂકવામાં આવેલી છે #kirtan #satsang #bhajan
Переглядів 6 тис.21 день тому
ચાલો ચાલો જઈએ લાલ વાળા ધામ મારે વીડિયોમાં બે ધૂન મૂકવામાં આવેલી છે #kirtan #satsang #bhajan
અષાઢી બીજ નિમિત્તે દ્વારકાથી નીકળ્યા દીનાનાથ જો #kirtan #bhajn #satsang # નયનાબેન ના સ્વરમાં
Переглядів 5 тис.21 день тому
અષાઢી બીજ નિમિત્તે દ્વારકાથી નીકળ્યા દીનાનાથ જો #kirtan #bhajn #satsang # નયનાબેન ના સ્વરમાં
રંગ લાગ્યો મોરલીયે રંગ લાગ્યો #kirtan #bhajn #satsang # હેતલબેન ના સ્વરમાં
Переглядів 8 тис.21 день тому
રંગ લાગ્યો મોરલીયે રંગ લાગ્યો #kirtan #bhajn #satsang # હેતલબેન ના સ્વરમાં
ચાલો સખી ચાલો સખી જઈએ રે કૃષ્ણને મળવા #kirtan #satsang #bhajn# રંજનબેન ના સ્વરમાં
Переглядів 9 тис.21 день тому
ચાલો સખી ચાલો સખી જઈએ રે કૃષ્ણને મળવા #kirtan #satsang #bhajn# રંજનબેન ના સ્વરમાં
લાખે મારવાડથી પોઠિયો હાંકી રે #kirtan #satsang #bhajn#કૃષ્ણ # નયનાબેન ના સ્વરમાં
Переглядів 9 тис.28 днів тому
લાખે મારવાડથી પોઠિયો હાંકી રે #kirtan #satsang #bhajn#કૃષ્ણ # નયનાબેન ના સ્વરમાં
આજ મારે અષાઢી બીજ ના દાડા કે રથડાસણગારિયા રે લોલ #kirtan #satsang #bhajn # નયનાબેન ના સ્વરમાં
Переглядів 10 тис.28 днів тому
આજ મારે અષાઢી બીજ ના દાડા કે રથડાસણગારિયા રે લોલ #kirtan #satsang #bhajn # નયનાબેન ના સ્વરમાં
રાજા રણછોડ મારો રાજા રણછોડ ભજન સાંભળો તો આવા સાંભળો #kirtan #satsang #bhajn# નયનાબેન ના સ્વરમાં
Переглядів 77 тис.28 днів тому
રાજા રણછોડ મારો રાજા રણછોડ ભજન સાંભળો તો આવા સાંભળો #kirtan #satsang #bhajn# નયનાબેન ના સ્વરમાં
ઓ કાના રે પંખીનો મેળો જોઈને શાને રે હરખાય #bhajn#kirtan#satsang મધુબેન ના સ્વરમાં
Переглядів 8 тис.Місяць тому
ઓ કાના રે પંખીનો મેળો જોઈને શાને રે હરખાય #bhajn#kirtan#satsang મધુબેન ના સ્વરમાં
આવો અમારે મોલે મોહન આજ#kirtan #satsang #bhajan# નયનાબેન ના સ્વરમાં
Переглядів 9 тис.Місяць тому
આવો અમારે મોલે મોહન આજ#kirtan #satsang #bhajan# નયનાબેન ના સ્વરમાં
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા #kirtan #satsang #bhajan
Переглядів 30 тис.Місяць тому
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા #kirtan #satsang #bhajan