ફક્ત 1 ટ્રકથી કરી હતી શરૂઆત | ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની | VRL Logistics | Vijay Sankeshwar

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Vijay Sankeshwar, a 19-year-old boy, starts his transport business at a very young age. Although he faced many difficulties in the beginning, he became the owner of India's largest logistics firm VRL Logistics Ltd also known as the VRL Group. Pan-India film ‘VIJAYANAND’ is a motivating story of inspiration and perseverance based on the real life story of Dr. Vijay Sankeshwar. Checkout the inspirational journey of the rise of an ordinary man to one of the top most businessman in India. Link of the trailer is as below:
    Vijayanand Hindi Trailer: • Vijayanand Hindi Trail...
    Also please like, share and subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 82

  • @akshatlimbachiya1204
    @akshatlimbachiya1204 Рік тому +8

    જબરદસ્ત ફિલ્મ અને જબરદસ્ત તમારી વાણી સાહેબ આવી વાતો અને સાથે સાથે જીવન સંઘર્ષ માં હિમ્મત મળે તેવી વાતો હોય છે બધા કામ બાજુ મૂકી તમારા વિડિઓ જોવાની મજા જ અલગ હોય છે જય હિન્દ ,👍👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +3

      તમે પ્રેમપૂર્વક અમારી ચેનલ જુઓ છે એ અમારા માટે આનંદની વાત છે. નિયમિત રીતે ઉમળકાભેર પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Рік тому +3

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      Love from Mumbai . શું કરે છે નાના વાગુદડનો ડાયરો ?

  • @parthbhatt3597
    @parthbhatt3597 Рік тому +6

    વિજયભાઈમાં વિશ્વાસ અને હિંમત જોઈને મને ખૂબ પ્રેરણા મળી.
    ધન્યવાદ દીદારભાઈ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      જાણીને ખુબ જ આનંદ થયો. વિડિઓ બનાવવાનો આ જ હેતુ છે

  • @JIMS-1003
    @JIMS-1003 Рік тому +10

    તમારી બોલવા ની સ્ટાઇલ જોરદાર છે....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +6

      આપના જેવા દર્શકોના આશીર્વાદના પ્રતાપ છે. દિલથી આભાર

  • @DhruvRabari07
    @DhruvRabari07 Рік тому +3

    Ha moj Ha😍

  • @varshapatel4812
    @varshapatel4812 Рік тому +4

    Wah bhai nice video

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      આભાર બહેન. કેમ છો ?

    • @varshapatel4812
      @varshapatel4812 Рік тому +1

      @@DidarHemani Saru che bhai bahu gamyu ke tame Khbar puchho chho atlu saru lagyu

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 Рік тому +4

    મસ્ત મૂવી છે 👌👌👌વેરી વેલ્યૂબલ મૂવી 👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      હા ખરેખર જોવા જીવી છે

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 Рік тому +2

    Khub j saras.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @prakashmaheta5567
    @prakashmaheta5567 Рік тому +2

    સરસ કાકા વાહ ભાઈ વાહ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ખુબ ખુબ આભાર વિડિઓ જોવા બદલ

  • @bhagwatienterprise5891
    @bhagwatienterprise5891 Рік тому +3

    👍👍👌👌

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      લાગણી બદલ આભાર

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 Рік тому +3

    Vahhh bhai vahh...

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      માયાળુ લાગણી બદલ આભાર

  • @rameshprjapati
    @rameshprjapati Рік тому +3

    દિદાર કાકા ... અત્યારે પ્રમુખસ્વામી મહારાજ નો દીવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાય છે અમદાવાદ મા એક મહિના માટે
    પ્રમુખસ્વામી મહારાજ ના જીવન ચરિત્ર ઉપર વિડિયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુચન બદલ આભાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Рік тому +5

    ગુજરાતી ભાષા
    ઉપર
    વીડિયો
    બનાવો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુચન બદલ આભાર

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 Рік тому +1

    Very very nice

  • @chintanpatel4654
    @chintanpatel4654 Рік тому +4

    બીજાના બગલા જોય ને આપડી જૂપડી ના વિખાય દીદાર ભાઈ વિડિયો જોવાય અને મોજ કરાય અને તમારું હાલે
    જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      હા હો ઈ વાત સાચી

  • @pathangajjusalimbhai2757
    @pathangajjusalimbhai2757 Рік тому +1

    Nice 👍👍👍 ho sir

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @abdulvahabmansuri183
    @abdulvahabmansuri183 Рік тому +1

    Janva malyu teno khub aanand thayo

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમને પણ આપનો પ્રતિસાદ વાંચીને આનંદ થયો

  • @kamleshvipul2868
    @kamleshvipul2868 Рік тому +2

    રાવળ સમાજ નુ વિડીયો બનાવો
    સાહેબ તમને વિનંતી છે

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર.

  • @kachhelarajdipsinh5685
    @kachhelarajdipsinh5685 Рік тому +1

    Tamari bolvano swabhav saras

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપના જેવા દર્શકોનો પ્રેમ અને માલિકની મહેરબાની. ખુબ ખુબ આભાર

  • @parmarhiren9530
    @parmarhiren9530 Рік тому +1

    Sir ek vaniya no video banavo jordar

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @nsrajput2415
    @nsrajput2415 Рік тому +2

    मेहनत और हौसला रखने से एक न एक दिन सफलता जरूर मिलता
    मेहनत सच्चे मन से होनी चाहिए

  • @rakeshpanchal6715
    @rakeshpanchal6715 Рік тому +1

    Sir tame kyathi lae aavo cho aatlu badhu knowledge

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સતત વાંચન, ચિંતન અને ઇન્ટરનેટ ઉપર કામની માહિતી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાથી વિષયો સૂઝી આવે છે તો ક્યારેક અમારા દર્શકો પણ વિષયો સૂચવે છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Рік тому +3

    તમે
    ગુજરાતી ગોરવ છો

  • @parmarhiren9530
    @parmarhiren9530 Рік тому +1

    Vaniya is best business man in the world

  • @techwithyadav
    @techwithyadav Рік тому +2

    Bhai video kayi rite banavo cho ??

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      એ કંઈ એક બે લીટીમાં ન વર્ણવી શકાય. વિડિઓ એડીટીંગ શીખવું પડે

    • @techwithyadav
      @techwithyadav Рік тому +1

      @@DidarHemani to puru sikhdavo

  • @abdulvahabmansuri183
    @abdulvahabmansuri183 Рік тому +1

    Yes VRL TRANSPORT vapi ma che

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જાણીને આનંદ થયો

  • @rameshprjapati
    @rameshprjapati Рік тому +1

    પ્રેરણાદાયી ફિલ્મ હું ચોક્કસ જોઈશ

  • @hardevsinhParmar-sg7ub
    @hardevsinhParmar-sg7ub Рік тому +1

    Kya movie 6a aamnu aa movie nu name aapo

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 Рік тому +1

    When there is will their is a way

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા હો ઈ વાત સાચી

  • @khemjichaudhary4497
    @khemjichaudhary4497 Рік тому +1

    SRS transport par video Lai SRS transport sakses story SRS tursh travels

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુચન બદલ આભાર

  • @JitendraKumar-yk6ju
    @JitendraKumar-yk6ju Рік тому +1

    Temni start office hubli ma chhe

  • @dhruvpatel7457
    @dhruvpatel7457 Рік тому +1

    Wah ! potana bapa ne vechi ne Paisa chhapya

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      એમાં એવું ક્યાં આવે છે

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Рік тому +3

    ગુજરાતી ગોરવ છો

  • @desireprime.
    @desireprime. 8 місяців тому +1

    Is he Gujrati ??

  • @Thummarkhushal
    @Thummarkhushal Рік тому +1

    mara papa no pan aa business che pan mane mara parivar na sabhyo kahe che ke aa dhandho saro nathi😯

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા ધંધાનું જોખમ જોઈને એમ કહેતા હશે. આપની નિખાલસતા ખુબ ગમી

  • @khemjichaudhary4497
    @khemjichaudhary4497 Рік тому +1

    એસ આર એસ ટ્રાન્સપોર્ટ ઉધોગ સોટરી લઈ એ SRS transport

  • @nsrajput2415
    @nsrajput2415 Рік тому +1

    वीआरएल गरूप के गाड़ी को ऑल इंडिया में कोई भी पुलिस नही रुकवाती है
    उसका एक ही कारण है की उसके गाड़ी के डॉकमेंट्स कभी कमी नही रहती है नही उसकी गाड़ी में ओवर लॉड वजन रहेगा नही बिना बिल से माल लेते है
    100% वाइट काम करते है

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      विशेष जानकारी के लये आपका बहोत बहोत धन्यवाद

    • @amarsinhzala5562
      @amarsinhzala5562 Рік тому

      Ha ok