જાણો કોણ છે બોટાદનો એ બળુકો માણસ?

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2023
  • Mathurbhai Savani is a businessman and social worker from Surat, Gujarat. He established a diamond firm Savani Brothers. He worked in the field of water conservation in Saurashtra region of Gujarat. He established Saurashtra Jaldhara Trust to spread awareness regarding water conservation and worked extensively to construct check dams across Saurashtra. He was awarded Padma Shri, the fourth highest civilian award in India for his contribution in social works. He is the chairman of Kiran Hospital in Surat and has played an important role in building Surat Diamond Bourse.
    UA-cam Channel: / @mathurbhaisavani
    Glimpse of social work: • Glimpse of social work...
    Sugarcane Video: • ઝીરો બજેટ ખેતી #Zerobu...
    Please like, share and Subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 99

  • @chiragsavani1324
    @chiragsavani1324 7 місяців тому +2

    Mathurbhai savani mara j gamna ane mara j dada thay che proud

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      અરે વાહ ! મથુરભાઈને આ વિડિઓની લિન્ક મોકલજો. અમારા ફેસબુક પેજ ઉપર પણ આ વિડિઓ અપલોડ કરાયો છે. જેની લિન્ક આ સાથે મોકલી છે
      facebook.com/funforgujaratis/videos/2397646553906780/

  • @jeediyavashram7252
    @jeediyavashram7252 6 місяців тому +1

    ❤ વાહ કાકા❤ તમારી બોલવાની કળા ❤ ભલ ભલા તમારી વાણી ઉપર વારી jai ho બાપ ❤ ગર્વ છે મારા ગુજરાતી ઉપર

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      વશરામભાઇ માટે આભાર શબ્દ ટૂંકો પડે. બાપ તમારા હૈયે અમારી આટલી જગ્યા !! આપ અમારા માટે આવી ઉમદા ભાવના ધરાવો છો એ અમારું સદ્ભાગ્ય છે. અમારી મુળીમાં વધારો થયો હોય એવી લાગણી અનુભવું છું. વંદન

  • @dabhidipak7583
    @dabhidipak7583 8 місяців тому +5

    Tamari pasethi bolvani kada shikhvi chhe kaka jordar ho.।।।।

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +1

      અરે ભાઈ અમે તો હળદરના ગાંઠીયે ગાંધી થઇ ગયા છીએ. છતાં આપને અમારી કાઠિયાવાડી બોલી ગમે છે એ જાણીને આનંદ થયો. મથુરભાઈ જેવા સમાજ સેવકને બિરદાવતી વખતે સ્વાભાવિક રીતે જ શબ્દો સુજી આવે. મથુરભાઈના શબ્દોમાં જ કહેવું હોય તો અમે તો નિમિત્ત માત્ર છીએ. "માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @sonalhirapara9936
    @sonalhirapara9936 8 місяців тому +5

    આવા જ એક પ્રયત્નની જરૂર છે ગુજરાત નુ સરકારી શિક્ષણ બચાવવા માટે

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      હા એ માટે બીજા મથુરભાઈઓએ આગળ આવવું જોઈએ

  • @akshatlimbachiya1204
    @akshatlimbachiya1204 8 місяців тому +2

    કાકા વિડિઓ તો મજાનો જ હોય છે પણ બોલવાની જે કળા છે અદભુત છે મજા આવી ગયી 😊😊😊😊😊😊

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.

  • @kapila_gir_gaushala
    @kapila_gir_gaushala 8 місяців тому +12

    Surendranagar na સાયલા na Dhajala ગામ ના મકવાણા બંધુઓ વિશે તમે કઈ જાણો છો? કરમશી ભાઈ એ panchal પંથક ના ગાંધી તરીકે હજી ઓળખાય છે

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +2

      તમારી પાસે વધુ વિગત હોય તો નીચેના ઈમેલ આઈ ડી ઉપર મોકલવા વનંતી
      e4g.helpline@gmail.com

    • @jeediyavashram7252
      @jeediyavashram7252 8 місяців тому +1

      વાહ ભાઈ 🎉

    • @jeediyavashram7252
      @jeediyavashram7252 8 місяців тому +1

      ​@@DidarHemaniતમે ખૂબ સરસ વિડિયો બનાવો છો કાકા હું સાયલા નાં dhajala ગામ ની બાજુ માં જ રહું છું કરમસી ભાઈ મકવાણા નું કામ bov સરસ હતું તે અપક્ષ માં કેબિનેટ મંત્રી બન્યા હતા

    • @Funworld0020
      @Funworld0020 6 місяців тому

      Ha karmashi bhai nam bole kam bole che.....loko ni bav help karta...emne na bhulay😊

  • @D.K.Rajput_Gujrat
    @D.K.Rajput_Gujrat 8 місяців тому +3

    ખૂબ સરસ માહિતી કાકા
    માથુર ભાઈ એ નોબલ વર્ક કર્યું છે ❤

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +2

      હા ખરેખર

  • @user-wt3ev6nd2b
    @user-wt3ev6nd2b 8 місяців тому +3

    વાહ સારાં કામ કરનારા વેકતી અને બીરદાવનાર બેય જાજા અભીનંદન 🎉

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +2

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @MotivationA2ND
    @MotivationA2ND 8 місяців тому +3

    Ato Gujarati hoy aj kari sake ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +1

      જય જય ગરવી ગુજરાત

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 8 місяців тому +1

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      કેમ છો બાપુ ! મારા સાળા દેવ થઇ ગયા ત્યારે હું આવ્યો તો ગુજરાત. પણ ટાઈમ ટૂંકો હોવાથી તમારે ત્યાં ન આવી શક્યો.

  • @myniece4283
    @myniece4283 8 місяців тому +1

    Mathrubhumi is jwells of GUJARAT.

  • @chheladiyalalit41
    @chheladiyalalit41 8 місяців тому +3

    પદ યાત્રા દરમિયાન મારા ગામમાં આવેલાં મથુરભાઈ સવાણી આવ્યા પછી 20 ચેકડેમ બંધેલા આજે એ અડીખમ ઊભા છે

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      ખુબ સરસ ! આનાથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે! તમે મથુરભાઈના કામના સફળ પ્રયાસની વાત કરવા સાથે આડકતરી રીતે અમારા વિડિઓના વિષયને પણ અનુમોદન આપી દીધું ભાઈ ! આભાર

  • @devanggadhavi2696
    @devanggadhavi2696 8 місяців тому +2

    🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 8 місяців тому +1

    Thanks for your information

  • @dhirensheth3801
    @dhirensheth3801 8 місяців тому +1

    Mathurbhai ne ane apne Salute

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +1

      So nice of you. Thank you for your kind words. Indeed Mathurbhai is a true social worker.

    • @dhirensheth3801
      @dhirensheth3801 8 місяців тому

      @@DidarHemani Thanks, bahu sari information

  • @MotivationA2ND
    @MotivationA2ND 8 місяців тому +2

    Ato Maro botad no samaj sevak ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +1

      એમાં ના નહિ

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 8 місяців тому +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 8 місяців тому +1

    Super duper 💐🙏💐🙏💐👍💐

  • @chandumangukiya6482
    @chandumangukiya6482 8 місяців тому +2

    મથુરભાઈ સવાણી ખોપાળા

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 8 місяців тому +1

    Thank you 🙏

  • @ravishingala4465
    @ravishingala4465 8 місяців тому +2

    સાસી વાત કરી કાકુ 🎉

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @mahirparmarmahir6353
    @mahirparmarmahir6353 8 місяців тому +1

    Jordar uncle 😊

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      જોરદાર માણસની વાતો જોરદાર રીતે જ કરવી પડે😊 માયાળુ લાગણી બદલ આભાર

  • @ALONEGAMER757
    @ALONEGAMER757 8 місяців тому +1

    Super 👌

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 8 місяців тому +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      હા બીજલભાઈ હા

  • @kamleshpatel2338
    @kamleshpatel2338 8 місяців тому +1

    વંદન વારંવાર

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      મથુરભાઈને અમારા પણ વંદન

  • @amitdonga9728
    @amitdonga9728 8 місяців тому +1

    Mathur bhai savani jaldhara trust

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      હા. એ ટ્રસ્ટની લિન્ક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જાણકારી બદલ આભાર

  • @amitkanpara272
    @amitkanpara272 8 місяців тому +1

    Kaka❤

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @nikhilajana9930
    @nikhilajana9930 6 місяців тому +1

    એ ખેડૂત મારા બાજુના ગામના છે અશ્વીન ભાઈ માંથુકિયા

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      જાણકારી બદલ આભાર

  • @krupalbharodiya4066
    @krupalbharodiya4066 7 місяців тому +2

    Mathur bhai only samaj ne khotarvanu kam kare che saheb
    Kiran ma paisa banavana machine mukya che

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      કયા આધારે એમ કહી શકાય. માથુરભાઈની સેવા જગ જાહેર છે. બાકી પૈસા કમાવવા એ ગુનોહ નથી

  • @nirajjoshi2062
    @nirajjoshi2062 8 місяців тому +1

    JORDAR INFORMATION KAKA

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      Thank you for your kind words.

  • @kiranchaudhary1002
    @kiranchaudhary1002 8 місяців тому +1

    સાહેબ પશુપાલન વેવસાય નો વિડિઓ બનાવો અને લોકોને પશુપાલન વેવશાય વિશે લોકો જાગૃત થાય તેવો વિડિઓ બનાવો

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      સુચન બદલ આભાર

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 8 місяців тому +1

    kaka popat bhai charitable trust vada popat bhai ahir vishe ek video banavo ne e pan gareeb loko ni ane mansik rite asthir loko ni khub madad karta hoy chhe 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      સુચન બદલ આભાર

  • @MK_movies_official
    @MK_movies_official 8 місяців тому +2

    Hu pan botad no j chu

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      જાણીને આનંદ થયો

  • @utsavlakhani2686
    @utsavlakhani2686 8 місяців тому +1

    kiran jemas na owner vallabhabhai lakhani no video banao

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +1

      સુચન બદલ આભાર

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 8 місяців тому +1

    kaka tame varnanupras alankar no khub saras upyog karo chho ho baki 👌👌👌😂😂

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      તમે અમારા ગુજરાતી ભાષાના વ્યાકરણની કદર કરી એનો આનંદ તો થયો સાથે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય એની સમજદારી રાખો છો એ માટે માન પણ થયું. યુવા યુવરાજદાન ! યુ આર એબ્સયુલેટલી અતિ ઉમદા અને અનુભવી આદમી, આભાર 😂

    • @yuvrajdancharan6382
      @yuvrajdancharan6382 8 місяців тому

      @@DidarHemani Aabhar kaka khub khub asbhar 🙏🙏🙏🙏

  • @narnarayandevfurniturecraf809
    @narnarayandevfurniturecraf809 8 місяців тому +1

    Sir Mombasa na hasubhai budiya no video banavo

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      સુચન બદલ આભાર

  • @yashgosai8847
    @yashgosai8847 8 місяців тому +1

    સર નવી you tube ચેનલ કય રીતે બનાવી અને તેને કેવી રીતે મેનેજ કરવી તે વ્યવસ્થિત અમને વિડિયો ના માધ્યમ થી સમજવો પ્લીઝ 🙏

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      સુચન બદલ આભાર

  • @thecreative3359
    @thecreative3359 8 місяців тому +2

    કેમ ચો સરસ મહિતિ આપિ તામે

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +1

      મજામાં. તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો

  • @brijeshmistry9941
    @brijeshmistry9941 8 місяців тому +1

    Vaapi thi Taapi , dakshin Gujarat mate kaai karyu ke nahi ?😊

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому +1

      એનો જવાબ તો મથુરભાઈ જ આપી શકે

    • @brijeshmistry9941
      @brijeshmistry9941 8 місяців тому

      Dakshin gujarat ni bhumi j rishi parsuraam ni chhe, kathiawadi ne fadi chhe...jya kamaaya ae vistar mate pan kai karvu joiye😊

  • @dabhivishnu18
    @dabhivishnu18 11 днів тому

    Tamara sasara nu kya gam botad ma

    • @DidarHemani
      @DidarHemani  10 днів тому

      પ્રોપર બોટાદ.

  • @doiyajaypal7176
    @doiyajaypal7176 8 місяців тому +1

    લ્યો તાન ઠોકી દવ કૉમેન્ટ બીજું સુ હોય કાકુ

  • @ajaykher8211
    @ajaykher8211 8 місяців тому +1

    કાકા માથુર ભાઈ નો કોંટેક કય રીતે કરવો?????

    • @DidarHemani
      @DidarHemani  8 місяців тому

      ➤ફોન નંબર:
      +912612532153
      +912612532251
      ➤સરનામું:
      SAURASHTRA JALDHARA TRUST
      302, Sardar Complex,
      Nr. Savani Brothers,
      Balashram Road,
      Katargam Surat.
      Pin : 395004
      (સોમથી શનિ : સવારે 8 થી રાતના 10)
      ➤ઈમેલ આઈડી:
      sjtsurat2000@yahoo.com
      vishnujaldhara@gmail.com
      bhupatjaldhara@gmail.com
      ➤વેબસાઈટ:
      saujaldharatrust.com/
      ➤યુટયુબ ચેનલ:
      www.youtube.com/@MathurbhaiSavani/featured

    • @ajaykher8211
      @ajaykher8211 8 місяців тому

      @@DidarHemani ખબુ ખુબ આભાર કાકા