કોણ છે કમાણીના 66% દાન કરનાર રતન ટાટા? Ratan Tata Biography in Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Ratan Tata is an Indian industrialist, philanthropist, and a former chairman of Tata Sons. He was also chairman of Tata Group, and continues to head its charitable trusts. Watch the Ratan Tata Biography, right from studying in America to joining the Tata business to leading the Tata group. Ratan Tata's case study is inspirational for all budding entrepreneurs.
    Story of Air India | JRD Tata
    • શું સરકારે બગાડેલી એરઇ...
    Ratan Tata or Mukesh Ambani
    • સાચો ધનવાન કોણ ? મુકેશ...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 167

  • @Navalpansuriya
    @Navalpansuriya 2 роки тому +8

    सिर्फ रतन टाटा ही नही पूरे पारसी समाज का इस देश के लिए बड़ा योगदान है♥️

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      સહી બાત હૈ !

  • @Navalpansuriya
    @Navalpansuriya 2 роки тому +6

    सड़क पर टाटा की गाड़ी देखते ही उसके मालिक के प्रति सम्मान पैदा होता है 🙏🏻

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 2 роки тому +2

    ગ્રેટ ટાટા... સેલ્યુટ રતન ટાટા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      અમે પણ રતન ટાટાને નતમસ્તક વંદન કરીએ છીએ

  • @gaurangbhatt2186
    @gaurangbhatt2186 2 роки тому +11

    The great man of india sir Ratan Tata. Not only Rich by money but Rich by heart and Human being

  • @sandhhasambhai1158
    @sandhhasambhai1158 2 роки тому +3

    vah didar sir great job dil se salam & duva 👌👌tata no -1✅✅💯💯🌷🌷💎💎

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Thank you for your kind words. Yes indeed Tata is no. 1

  • @jigneshfromcanada881
    @jigneshfromcanada881 2 роки тому +12

    I admire this gem 💍 person. Thanks for making this video!

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      Thank you for your kind words.

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +6

    જય માતાજી

  • @jashmunjani8172
    @jashmunjani8172 2 роки тому +2

    Vah kaka vah superb

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 2 роки тому +2

    Vah ratn TATA vah...

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      હા હો રતન ટાટા જેવું કોઈ નહિ

  • @vikramparekh283
    @vikramparekh283 2 роки тому +2

    Salute to Ratan Tata Sirji 👍👍👌👌

  • @anandthakar3164
    @anandthakar3164 2 роки тому +9

    Ratan tata sirji ko to bharat ratna award se navajna chahiye

  • @hareshbaraiya597
    @hareshbaraiya597 2 роки тому +1

    I think tata is blessed natural leader

  • @jashmunjani8172
    @jashmunjani8172 2 роки тому +4

    વાહ્ કાકા તમે ઇચ્છા પૂરી કરી

    • @Game-cq2yq
      @Game-cq2yq 2 роки тому +1

      Ratan Tata part 2

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      દર્શકોની વાજબી ફરમાઈશ ઉપર ધ્યાન આપવું અમારી ફરજ છે

  • @mediapatel8632
    @mediapatel8632 2 роки тому +2

    Khub j saras
    Happy Diwali 🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હેપી દિવાલી ભાઈ

  • @abdulvahabmansuri183
    @abdulvahabmansuri183 2 роки тому +1

    સરસ માહિતી જાણવા મળી, વીડિયો સરસ છે

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

    • @abdulvahabmansuri183
      @abdulvahabmansuri183 2 роки тому

      @@DidarHemani આભાર

  • @udaisinhramsinhparmar8995
    @udaisinhramsinhparmar8995 Рік тому +2

    તાટા,સાહેબને લાખ લાખ વંદન.,પ્રણામ,સલામ,જય શ્રી રામ.્!!!!!!!!

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમારા પણ વંદન

  • @vpatel123
    @vpatel123 2 роки тому +2

    એક વીડિયો સુંદર પિચાઇ પર

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      સુચન બદલ આભાર

  • @girishbhai5238
    @girishbhai5238 2 роки тому +1

    Ha chashi vat

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      ખુબ ખુબ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 2 роки тому +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujaratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @ranjitkaravadra9753
    @ranjitkaravadra9753 11 місяців тому +1

    100% ચાચુ હો

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      મુદ્દાને સ્વીકૃતિ આપીને આપે અમારા સર્જનના આનંદમાં વધારો કર્યો છે. આભાર

  • @kanazariyavinod8776
    @kanazariyavinod8776 2 роки тому +1

    સુપર માહિતી,,,,🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 роки тому +3

    Khajur bhai [nitin jani]no vidio banavo 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @chiragkumarvaghasiya1747
    @chiragkumarvaghasiya1747 2 роки тому +1

    Ratan Tata ur mahamanav

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Місяць тому +2

    Wow! Really, this is a most important & ever useful, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому +1

      Thank you for your kind words.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Місяць тому +1

      @@DidarHemani 🇮🇳 Jai Hind - Jai Bharat 🇮🇳

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 роки тому +3

    Ratantata part 2 Pliz 👍

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @shaunakravani9118
    @shaunakravani9118 2 роки тому +1

    Jalso kravi didho kaka,ne lakh lakh salam che sir Ratan Tata ne ,mrey dhandho chalu krvo che jo koi chakdo bhade aape to.,
    Lots of love to fun for gujrati ne

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      તમે ખુશ તો અમે ખુશ લાગણી બદલ આભાર. કોશિશ કરો તો છકડો શું મેટાડોર પણ ભાડે મળી જાય.

    • @shaunakravani9118
      @shaunakravani9118 2 роки тому

      @@DidarHemani 😃😃😃😃

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 роки тому +1

    તમારો
    અવાજ ખુબ જ સુંદર છે

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      માલિકની મહેરબાની. તમારી દુઆ

  • @elonmusk570
    @elonmusk570 2 роки тому +3

    Such a Motivational Video! Happy Diwali..

  • @ajmerichiku0520
    @ajmerichiku0520 2 роки тому +3

    Like for ratantata ji

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      ખુબ ખુબ આભાર

  • @vimalmaru9896
    @vimalmaru9896 2 роки тому +2

    I salute Ratan Tata sir
    Happy diwali all of you

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      We salute him too. Happy Diwali

  • @prakashnanda9554
    @prakashnanda9554 Рік тому +1

    Jai shree krishna

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 роки тому +3

    Me tamne bov vakhat comment kareli ke ratantata no vidio banavo..
    Final banavyo thanx kaka 🙏👍😃

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      દર્શકોની વાજબી ફરમાઈશ ઉપર ધ્યાન આપવું અમારી ફરજ છે

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 2 роки тому

    SABKO ACHCHHE MAANAVATAAVAADI BANAAYE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      વિડિઓને અનુરૂપ જ કેમેન્ટ મુકો

  • @kishorrathod1821
    @kishorrathod1821 Рік тому +1

    Salute Ratan Tata ❤.....🎉

  • @MrMehta-tx5ji
    @MrMehta-tx5ji 2 роки тому +5

    Happy Diwali and Happy New Year♥️♥️♥️💐💐💐💐🎆🎆🎆✨✨

  • @jashmunjani8172
    @jashmunjani8172 2 роки тому +1

    Bhart Ratna malvo joye
    Ratan Tata ne

  • @jaldippatel4892
    @jaldippatel4892 2 роки тому +2

    👍

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 2 роки тому +1

    Real son of lndia

  • @VijayParmar-wg6ri
    @VijayParmar-wg6ri 2 роки тому +1

    First wiwer

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      Great to know that ! Thank you.

  • @beriyaraja87
    @beriyaraja87 2 роки тому +1

    Happy New year 🇮🇳

  • @ajmerichiku0520
    @ajmerichiku0520 2 роки тому +1

    👍👍👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      લાગણી બદલ આભાર

  • @dharamsimakwana9613
    @dharamsimakwana9613 2 роки тому +2

    Great Gujarati 🙏🙏

  • @jaydeepravaliya285
    @jaydeepravaliya285 2 роки тому +1

    Jay Murlidhar

  • @nikitachavda5656
    @nikitachavda5656 2 роки тому +1

    Sir dilip Sanghvi par case study banavo ne please

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @rajendrasing9724
    @rajendrasing9724 Рік тому +2

    Parsi

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 роки тому +1

    Sher market na vidio banavo 👍

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @SAILENT_GAMING.
    @SAILENT_GAMING. Рік тому +1

    Ratan tata bae dayalu dan karte hen

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા તેમની દાતારી જગવિખ્યાત છે

  • @vishalmokani2115
    @vishalmokani2115 2 роки тому +2

    Happy diwali

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 роки тому +2

    Aa vidio no part 2 banavo

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 2 роки тому +1

    Rajiv Dixit per Video banavo ne if possible

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @savaninirav6362
    @savaninirav6362 2 роки тому +3

    Bharata Ratna mlvo pde bhai

  • @gb5136
    @gb5136 2 роки тому +1

    हैप्पी दिवाली दीदार भाई

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому +1

      હેપી દિવાલી ભાઈ

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 роки тому +1

    ગુજરાતી ગોરવ છે

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      ખુબ ખુબ આભાર

  • @nagrajvyas7284
    @nagrajvyas7284 2 роки тому +1

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં ખેતર છે તે વાત સાચી કે ખોટી તેનાં વિડીયો બનવો

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @rathodkishor3829
    @rathodkishor3829 2 роки тому +1

    👌👌👌👌👌👌kabhi jo janta keliye kiya o kabhi bandh nahi kiya 🙏🙏 aur sab kus kha lo janta jaye bhadme asa kabhi nahi kiya 🙏🙏 aur asa bhi nahi huva ki tata bohot up ho gay aur bohot gir gay🙏🙏🙏 tata kamati hai, jese mile kha lo asa kabhi nahi kiya jyadatar 🙏🙏 tata,, tata hai 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      सोला आनी सच्च

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 2 роки тому +2

    ધન્યવાદ,,,,,, આતંકવાદી ને ધન્યવાદ,,,,, આટલી સરસ માહિતી, આટલો લાંબો વિડિયો ના અભિનંદન આપવા માટે ધન્યવાદ શબ્દ ટૂંકો પડે,,,, આમ તો તમારા અર્થ પુરુષાર્થ કરનાર ના વિડિયો માં comment લખતો જ નથી કારણ એવા જગત માં અસંખ્ય લોકો થઈ ગયા,,,,, પણ આજે हूं રતન તાતા નો ફેન હોવાને કારણે comment લખવા મજબૂર થઈ ગયો,,,,, નમસ્કાર,,,,

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 роки тому +2

    Sardar Patel no vidio banavo 👍

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 Рік тому +1

    VERY. GOOD. NEWS

  • @bhuvadhanabhai9847
    @bhuvadhanabhai9847 2 роки тому +1

    Happy Dipawali 🌹🌹🌹

  • @kubharabari9360
    @kubharabari9360 2 роки тому +1

    રાજીવ દીક્ષિત ના વીષય ઉપર વીડિયો બનાવો કાકા પ્લીઝ

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @Game-cq2yq
    @Game-cq2yq 2 роки тому +2

    Sanjay raval no vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 роки тому +1

    ગુજરાતી

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા પારસી ગુજરાતી

  • @khimrajgadhavi2978
    @khimrajgadhavi2978 2 роки тому +2

    ખજૂર ભાઈ નો વિડીયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @varshapatel4812
    @varshapatel4812 2 роки тому +1

    Happy Diwali bhai

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હેપી દીવાળી બહેન

  • @jaydipsachani9683
    @jaydipsachani9683 2 роки тому +1

    ratan tata ni kahani 1 video ma na pate haju vadhu part joi....

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @sachinnayee688
    @sachinnayee688 2 роки тому +1

    Sir,ratn tata par film chhe k nai mean emana par koi movie ya webseries hoy to k jo thank u

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      ફિલ્મ હોય એવું અમારી જાણમાં નથી બાકી ટાટા વેબસાઈટ તો જગજાહેર છે

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 роки тому +1

    ગુજરાતી ભાષા વિષે માહિતી આપો

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર

  • @DineshSapovadiya-uu1rj
    @DineshSapovadiya-uu1rj 5 місяців тому +1

    Ratn etoratn kevay baki kakrani kimat nothay

  • @user-op6pz7fe6y
    @user-op6pz7fe6y Місяць тому +1

    Milna he sir aapse

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      ઈશ્વર તમારી મનોકામના પુરી કરે.

  • @pipaliyadharmesh2334
    @pipaliyadharmesh2334 2 роки тому +1

    ચઞત

  • @gujratihobhai5762
    @gujratihobhai5762 2 роки тому +2

    ratan tata gujrati j chhe ne ?

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા પારસી ગુજરાતી

  • @dharminpatel2491
    @dharminpatel2491 2 роки тому +2

    Ava ne ava ratan tata uper bhavisya na video banavata rejo

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      સુચન બદલ આભાર

  • @antoniopatel8803
    @antoniopatel8803 2 роки тому +1

    Tata hay ambani ka bap tata has more than 100 companies than reliance tata is richer than ambani .

  • @nitsir125
    @nitsir125 2 роки тому +1

    Bhart pay na founder 18 varsh no chokro bhavnagar GUJARAT no
    India no youngest 1000 cr uper wealth no Malik video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      અમારા ઈમેલ આઈડી ઉપર ટૂંકી માહિતી મોકલો. યોગ્ય લાગશે તો બનાવીશું

  • @girishbhai5238
    @girishbhai5238 2 роки тому +1

    Manvta vadi

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      હા સાચા માનવતાવાદી

  • @smitnavadiya249
    @smitnavadiya249 2 роки тому +1

    Ratan tata no janm Mumbai ma thyo che

    • @DidarHemani
      @DidarHemani  2 роки тому

      ના સુરતમાં જ થયો છે

  • @manubhaibarjod1666
    @manubhaibarjod1666 Рік тому +1

    તમારી કંપની ના કમૅચારીઓ ને પગાર વધારો કરો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      એ તો કરે જ છે છતાં લોકો યુનિયનની બીક બતાવે છે.