આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ: Abdul Karim Telgi Stamp Paper Scam 2003 The Telgi Story

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Abdul Karim Telgi life journey has been a roller coster from selling fruits to being the mastermind of Stamp Paper Ghotala. Check out the complete story of Telgi scam from start to the end in the video. Also to note is the director of Scam 1992 the Harshad Mehta story is also coming up with the story on the same named Scam 2003 The Telgi Story.
    Do check out our Harshad Mehta video: • હર્ષદ મહેતાની રસપ્રદ ર...
    Also like, share and subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 146

  • @JIMS-1003
    @JIMS-1003 Рік тому +12

    જોરદાર દીદાર ભાઈ... તમારી માહિતી અમને ખૂબ જ માહિતગાર કરે. આવી અવનવી માહિતી આપતા રહો જેથી અમને નવું જાણવા મળે....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 Рік тому +4

    નમસ્તે સર 🙏દરેક મુદ્દા પર આપની રજુઆત ચોટદાર હોયછે.આપની બોલવાની શૈલી અમને બહુ ગમેછે, પારદર્શક અને સચોટ માહિતી આપવા બદલ આભાર 👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      દર્શકોનો આવો પ્રેમ જ અમને જીવાડે છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @GJMashup
    @GJMashup Рік тому +6

    બહુ ઇન્ફોર્મેટીવ વિડિયો છે 👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +3

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @patelkamlesh4241
    @patelkamlesh4241 Рік тому +5

    Veri nice bhai ખૂબ સરસ વિડિઓ છે....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 Рік тому +3

    તમારી રજૂઆત કરવાની ટ્રિક ખૂબ જ ગમી
    👍👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @dilip97
    @dilip97 Рік тому +3

    Wah kaka....sone pe suhaga..
    Aavi story hoy ne vkta tme ho to su Juve ko... love from Banas Kantha wav-tharad

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Рік тому +4

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @BJPatel-nz1jd
    @BJPatel-nz1jd Рік тому +9

    Harsad Mehta Was Not Scammer.
    Harsad Mehta Was KING OF STOCK MARKET..

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Рік тому +4

    જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જય શ્રી કૃષ્ણ

  • @r.kstudio8664
    @r.kstudio8664 Рік тому +7

    Tamari bolva ni speech mane. Katha karva VALA guru yad ave.

  • @atulgohel6920
    @atulgohel6920 Рік тому +2

    Sari sari mahiti aapva badal aabhar

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @rakeshpanchal6715
    @rakeshpanchal6715 Рік тому +4

    Wah saheb wah
    Jordar mind che sir tamaru

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @gopaljoshigopaljoshi3683
    @gopaljoshigopaljoshi3683 Місяць тому +1

    जोरदार

  • @user-rs8xt1hs3s
    @user-rs8xt1hs3s Рік тому +1

    Wah su tmari bolva ni style ६ sir jordar pachad bolo e to bau j comedy lagyu ho😂😂😂😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @namanbhatt7303
    @namanbhatt7303 Рік тому +2

    Bolvani speech 👌👌 se, tamey darek video ma khub 👌 information apo so. Thanks 🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      બસ આવો જ પ્રેમ અપાતા રહેજો

  • @hardikumretiya
    @hardikumretiya Рік тому +3

    ખૂબ ખૂબ સરસ માહિતી આપી

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો

  • @pathangajjusalimbhai2757
    @pathangajjusalimbhai2757 Рік тому +2

    Nice sir g all video good 👍👍👍 Tamara 6e super hit

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @pareshk1804
    @pareshk1804 Рік тому +3

    very good boss.

  • @hirendharaiya894
    @hirendharaiya894 Рік тому +1

    નમસ્કાર 👌👌👌👌👌👌👌👌

  • @dharmarajkarmariya1408
    @dharmarajkarmariya1408 11 місяців тому +1

    Sarad pawar 👌👌

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      બનવાજોગ છે

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 Рік тому +2

    જય માતાજી

  • @imranrafai509
    @imranrafai509 Рік тому +3

    Very nice video 👍

  • @ashrafumadiya7224
    @ashrafumadiya7224 Рік тому +3

    તમારી ભાષા બાકી .... જબ્બર છે....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      પરવરદિગારની દુઆ અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.

  • @shambhuahir5200
    @shambhuahir5200 Рік тому +1

    Super video Kaka have khimji Ramdas and. Company nu video banavjo

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી અને સુચન બદલ આભાર

  • @Kim_Jong_Un_North_Korea_waale
    @Kim_Jong_Un_North_Korea_waale Рік тому +5

    પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ના નગર પર વિડિયો બનાવો, જય સ્વામિનારાયણ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @nirav708
    @nirav708 Рік тому +2

    Didar kaka crypto coin nu Kaik analysis share karo pela ni Jem..target sathe..

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      હાલ એ કરવા જેવું નથી

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 Рік тому +1

    jordar mahiti 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

    • @yuvrajdancharan6382
      @yuvrajdancharan6382 Рік тому

      @@DidarHemani kaka ek qna rakho tame 🙏🙏🙏👍👍

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 Рік тому +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @prakashmaheta5567
    @prakashmaheta5567 Рік тому +1

    Very good Yas

  • @babalubhaigaming905
    @babalubhaigaming905 Рік тому +2

    Nice sir

  • @kp_hemat115
    @kp_hemat115 Рік тому +1

    જય બાપાસીતારામ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      બગદાણાના બાપા સીતારામ

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 Рік тому +1

    Good information

  • @BJPatel-nz1jd
    @BJPatel-nz1jd Рік тому +3

    આવા ઠગ લોકો નર્ક મા જાય..

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +2

      એ જ્યાં જવાના હોય ત્યાં જાય પણ આપણું તો નામું મંડાઈ જાય ને

    • @BJPatel-nz1jd
      @BJPatel-nz1jd Рік тому +2

      @@DidarHemani હા ભાઈ

    • @BJPatel-nz1jd
      @BJPatel-nz1jd Рік тому +2

      @@DidarHemani દાદાજી તમારા વિડિયો મા રૂઢિપ્રયોગો અને કહેવતો મસ્ત હોય છે.

  • @tikambhaipadiyar4738
    @tikambhaipadiyar4738 Рік тому +2

    ધન્યવાદ.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ

  • @khimjisindhav2398
    @khimjisindhav2398 Рік тому +4

    હું આણંદપરથી છુ ભાઈ
    તમારે હવે આયા કેદી આવવું છે
    અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ ....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આવીશ જરૂર આવીશ. મને પણ મારી જનમ ભોમકા યાદ આવે છે. ગામનો ચોરો, કોબ નદી, ગારો, ખારો, દેપારકું, કોઈલો, પિરવાળું, ધમવાડી અને રામા પીરનું મંદિર મને સાદ કરે છે. ગામના સૌ ડાયરાને મારા રામરામ.

    • @khimjisindhav2398
      @khimjisindhav2398 Рік тому

      @@DidarHemani રામાપીરનું મંદિર નવુ
      બનાયવુ છે હો
      ગામમાં પેટ્રોલ પંપ પણ છે હો
      આપણા ગામનો ખૂબ જ વિકાસ થયો છે હો.....

  • @mahmmadkothariya9759
    @mahmmadkothariya9759 Рік тому +1

    Tamaro vat Karvano. Tariko gajab che

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.

  • @tejasgangani9948
    @tejasgangani9948 Рік тому +1

    Me Tamari channel kyarni subscribed kareli j 6e and bija NE pan karavu 6u... 😆 pan have tamare imandar police officer no roll karvo j padse e web series MA... Namaskkkar ...🙏

  • @fanslyfan2230
    @fanslyfan2230 Рік тому +2

    8:29

  • @piyushjani
    @piyushjani Рік тому +1

    Very good video

  • @hareshvora555
    @hareshvora555 Рік тому +1

    Good

  • @jaydeepgajjar3322
    @jaydeepgajjar3322 Рік тому +1

    👌

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @niraj2733
    @niraj2733 10 місяців тому +1

    તું તારો અવાજ સુધાર ગગા

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      હા ગગાના સગા! અવાજ સુધારવાનો જરૂર પ્રયાસ કરીશ. ગળામાં પોપટ પાળ્યો છે. એ હજી નાનો છે મોટો થશે પછી હું પોપટ જેવું મીઠું મીઠું બોલીશ. ત્યાં સુધી ચાલવી લેજો.😊😊 બાકી તમે મને ગગો કીધો તો કહી દવ કે મારી ઘરે એક 27 વર્ષનો ગગો છે.
      ➤હું તમારો ગગો એટલે એ તમારો સગો.
      ➤પછી ભલેને રાજી થાય જગો.
      ➤થઇ ગયોને બહુ મોટો ભગો !!
      ➤જવાબ વાંચીને ચગાય એટલું ચગો.
      ➤ફગાય એટલું ફગો.
      ➤ઝાડે જાવ ત્યારે લોટો રાખજો હાથવગો.
      ➤મનુષ્ય તો મનુષ્ય જ છે, છતાંય એને કહેવાય બેપગો.
      ➤મેં માર્યો ચોકો હવે તમે મારો છગો .
      ➤પાટલુન પડ્યું ડખળું ને બુશકોટ થયો ઘઘો.
      ➤નામ હોય મેઘજી અને લોકો કહે મઘો. 😊😊
      >>>કૈસા લગા મેરા ડાયલોગ નીરજભાઈ???

    • @niraj2733
      @niraj2733 10 місяців тому

      @@DidarHemani જબરદસ્ત

  • @asifmomin359
    @asifmomin359 Рік тому +1

    Bapu aanu scam 2003 web series aave che by hansal mehta❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      હા અમે આ વીડિયોમાં એનો ઉલ્લેખ કર્યો છે. આભાર

  • @darshanpatel5386
    @darshanpatel5386 Рік тому +1

    દીદાર ભાઈ
    અમદાવાદ માં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલે છે। તેનો એક વીડીયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @rajuop6777
    @rajuop6777 Рік тому +1

    Khajur bhai upar 1 vedio bnawo

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @dineshrathod7610
    @dineshrathod7610 Рік тому +1

    👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @ashokgudhka7244
    @ashokgudhka7244 Рік тому +1

    Congress ni maherbani thi telgi

  • @shaileshpatel7802
    @shaileshpatel7802 Рік тому +1

    Koni Sarkar hati a pan Janavo

  • @ashrafumadiya7224
    @ashrafumadiya7224 Рік тому +2

    તમારી ભાષા કે સે તમે સૌરાષ્ટ્ર બાજુ નું જ લોહી છો ...બાકી રહેતા ગમે ત્યાં હોય ...

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +2

      હા સૌરાષ્ટ્રની ભાષાને સ્વભાવ સાથે વણેલી રાખી છે. બાકી સૌરાષ્ટ્ર છોડી દીધું એને 30-35 વર્ષ થઇ ગયા છે. મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ. કાઠીયાવાડી હોવાનો અમને પણ ગર્વ છે. કાઠીયાવાડી ભાષા મને ગોળ કરતા પણ ગઈળી લાગે છે. લાગણી બદલ આભાર.

  • @vkviru1995
    @vkviru1995 Рік тому +1

    માહિતી સાચે છે પણ ભાઈ સીધે રીતે નથી બોલતા. બોલવા માં હલકાઈ વધારે કરે છે.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      ગાંઠિયા ભેગા મરચા હોય તો થોડી મઝા આવે.

  • @fukrabhai2.0
    @fukrabhai2.0 Рік тому +1

    Sir hu Gujarati political issue uper channel banava mangu su my inspiration dhruv Rathee

  • @Thummarkhushal
    @Thummarkhushal Рік тому +1

    ratan tata ni success vise video muko

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ બનાવીને અપલોડ થઇ ચુક્યો છે. લિન્ક આ સાથે સામેલ છે
      ua-cam.com/video/ryXM2FGzarA/v-deo.html

  • @jayeshdodiya2129
    @jayeshdodiya2129 Рік тому +1

    કાકા તમે આ વેબસેરીઝ માં પોલીસ ઓફિસર નો રોલ માં છે???

  • @Hussainn602
    @Hussainn602 Рік тому +1

    Saheb Have Tame Adani No Video advance Ma BanaviNe Rakho 😂

  • @rj1569
    @rj1569 Рік тому +1

    Harshad Mehta ae karyu te fraud na kevay.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      તો શું કહેવાય?

  • @alpesh9256
    @alpesh9256 Рік тому +1

    Sir શેરમાકૅટ માં બહોળો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ???

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સતત અભ્યાસ કરતા રહો

  • @pwt2185
    @pwt2185 Рік тому +1

    Aa loko koi ection kem nai leta etle to market ma rupiya nathi

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      એ જ વાંધો છે ને ભાઈ. પગલાં લે તો આવું થોડું જ થાય ?

  • @ishakshaikh3297
    @ishakshaikh3297 Рік тому +1

    Telgi e agar koi RSS k BJP minister no contact kayro ho to vijay malya , jevo out country ma ler karto hot

  • @user-vz3ux3sy4k
    @user-vz3ux3sy4k Місяць тому +1

    Kaydoj. નથી. Aetleto. બધા. ફાવે. સે.

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      કાયદા છે પણ છટકબારી બહુ છે.

  • @akilvakhariya2846
    @akilvakhariya2846 Рік тому +1

    Temna karta pan Motu kobhand adani karse

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      એવું થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના

  • @kailashpuri_bhajansantvani8665

    Nice