BAAP ni yaad avtaj jenu galu bharayi jay....eva....bharya bharya dil na Gayak ne ishwar madad na kare to j navayi....!!🙏🏻💐🤔👍🏻🎙️🏅morlidhar to aayar ni tege ne dege saday hajar j hoy chhe baap....khub khub agal vadho.....evi ishwar ne prathna 🙏🏻💐 Jay Morlidhar 💐
ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ દિનેશભાઈ અને ભાવેશભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ તમને જય દ્વારિકાધીશ તમારી કીર્તિ દુનિયામ નામ અપાવશે એવી દિલથી પ્રભુને પ્રાર્થના જયશ્રી કૃષ્ણ
જય યોગેશ્વર પહેલા તો દિનેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન કારણકે તમે ભાવેશભાઇ જેવા કલાકારો ને બહાર લાવી રહ્યા છો અને આ ભાવેશભાઇ ના ઘણા લોકગીતો શાભળેલ છે અને તમારા આ ઈનટરીયા મા આપણા સમાજ ના આગેવાન જસુ બાપા ને યાદ કર્યા તેબદલ મનભરાય આવ્યુ છે આ લખી રહ્યો છું ત્યારે ભાવેશભાઇ ને જાહલ બેન ના કંઠે થી ગીત શાભળી ને ખુબ મજા આવી છે જયશ્રી કૃષ્ણ
જય માતાજી જય ઠાકર વાહ શું અવાજ માં જાદું છે વાહ શું વાણી માં વિવેક છે વિવેક માં વાણી છે વાહ શું વાણી માં કંઠ છે કંઠ માં વાણી છે વાહ શું વાણી માં સુંદરતા છે સુંદરતા માં વાણી છે વાહ શું વાણી માં મધુરતા છે મધુરતા માં વાણી છે વાહ શું વાણી માં કરુણા છે કરુણા માં વાણી છે જય વડવાળા જય ઠાકર
ભાવેશ ભાઇ તમને ભગવાન યોગશ્વર, દ્વારકાધિશ તમને ખુબ પ્રગતિ આપે,
જય શ્રીકૃષ્ણ
વાહ દિનેશભાઇ તમારું કામ ખૂબજ સુંદર છે અભિનંદન તમારા એપિસોડ પૂરા જોયા છે
દિનેશભાઈ આપના માધ્યમ થી લોકો સુધી મને અને મારા જીવન ને રજૂ કર્યું લોકો નો પ્રેમ મળ્યો આપને અને બધા લોકો ને મારા દિલ થી વંદન 🙏🏼🙏🏼
જય દ્વારકાધીશ. મુરલીધરની મહેર બની રહે આપની ઉપર. ધન્યવાદ આવજો જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ્.
👌👌👌👌👍👍👍🌄💐💐💐💐
Jay Murlidhar
Dwarikadhish always bless you bhai
હા મારા કોડીનાર નું રતન❤
દિનેશભાઈ તમે પ્રતિભા બહાર લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છો. અભિનંદન
વાહ અવાજ બહુ સરસ છે દીનેશભાઈ ઞાયક ની ગોત કાર્યક્રમ બહુ સરસ છે
વાહ જોરદાર ભાવેશભાઈ મા મોગલ સદાઈ આગળ વધારે ને સંગીત ની દુનિયા મા ખુબ મોટુ નામ થાય એવી પ્રાર્થના જય મુરલીધર ભાઈ
Wah..Bhaveshbhai Ahir...tame to khub j saras gav chho......super singing ....keep it up....❤❤❤🙏🙏🙏👍👌🏼
વાહ ભાવેશભાઈ જય સોમનાથ મહાદેવ
આપને ખૂબ પ્રગતિ આપે એવી.
શુભ કામના. જય દ્વારકાધીશ
દિનેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે આ તમારા ઈનટયરુ થી અમારા ભાવેશભાઇ ખુબ આગળ વધશે આથી ફરીથી તમરો આભાર માનું છું
ખૂબ સરસ ભાવેશ બેટા દ્વારકાધીશ તમને બોવ આગળ લયજય
BAAP ni yaad avtaj jenu galu bharayi jay....eva....bharya bharya dil na Gayak ne ishwar madad na kare to j navayi....!!🙏🏻💐🤔👍🏻🎙️🏅morlidhar to aayar ni tege ne dege saday hajar j hoy chhe baap....khub khub agal vadho.....evi ishwar ne prathna 🙏🏻💐 Jay Morlidhar 💐
દિનેશભાઈ તમે ખૂબ જ સારી રીતે બધાના ઇન્ટરવ્યુ લો છો પણ અમારી એક એવી ઈચ્છા છે કે તમારી જ ચેનલમાં તમારું ઇન્ટરવ્યૂ અમારી જોવાની ઈચ્છા છે
દિનેશભાઈ તમે ખૂબ જ સારી રીતે બધાના ઇન્ટરવ્યૂ લો છો પણ અમારી એવી ઈચ્છા છે કે તમારો ઇન્ટરવ્યૂ જોવો છે
દિનેશ ભાઈ માને તો એમના જ ચેનલ પર હું એમનું ઇન્ટરવ્યૂ કરી નાખું 😂
@@devendraram294 100 ટકા
દિનેશભાઈ તમારી ચેનલ માં તમારું જ ઇન્ટરવ્યુ જોવાની ચાહના છે,તમે આ કામ કેવી રીતે અને આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી,
જયસોમનાથ જયમુરલીધર ભાવેશભાઈ દિનેશ ભાઈઅભિનંદનગીતભાઈસરષ
ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ દિનેશભાઈ અને ભાવેશભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ તમને જય દ્વારિકાધીશ તમારી કીર્તિ દુનિયામ નામ અપાવશે એવી દિલથી પ્રભુને પ્રાર્થના જયશ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ દિનેશભાઈ ભાવેશભાઈ ના ગીત સાંભળીને બહુ મજા આવી સરસ
ભાવેશ ભાઇ તમારો અવાજ સરસ છે જય દ્વારકાધીશ
દિનેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે તમારા આ ઈનટયરુ અમારા ભાવેશભાઇ ખુબ આગળ વધશે આથી ફરીથી તમરો આભાર માનું છું
જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર રંગ મોરલાનુ ઈન્ટરવ્યુ.❤❤ સરસ જોડી દિનેશભાઈ અને ભાવેશભાઇ. કૃષ્ણની કૃપા સદૈવ વરસતી રહે આપના જીવનમાં. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ્.
વાહ ખુબ જ સરસ અવાજ છે ભાઈ
દિનેશ ભાઈ આવા જ સરસ ગાયકો ગોતવા માટે ધન્યવાદ
જય યોગેશ્વર પહેલા તો દિનેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન કારણકે તમે ભાવેશભાઇ જેવા કલાકારો ને બહાર લાવી રહ્યા છો અને આ ભાવેશભાઇ ના ઘણા લોકગીતો શાભળેલ છે અને તમારા આ ઈનટરીયા મા આપણા સમાજ ના આગેવાન જસુ બાપા ને યાદ કર્યા તેબદલ મનભરાય આવ્યુ છે આ લખી રહ્યો છું ત્યારે ભાવેશભાઇ ને જાહલ બેન ના કંઠે થી ગીત શાભળી ને ખુબ મજા આવી છે જયશ્રી કૃષ્ણ
જય વડવાળા જય ઠાકર દિનેશભાઈ આતો આહીરો ની મોજ હો
દિનેશ ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન..ગામડા ના છેલ્લા ગામડાંના કલાકારો ને મહેનત કરી શોધ કરી આગળ લાવવા પ્રયત્ન કરો છો .તે વખાણ વા લાયક છે🙏🏿🙏🏿🙏🏿🙏🏿
દિનેશભાઈ ખુબ ખુબ આભાર અમારા ભાણો ભા ભાવેશભાઈ કે ❤
ખૂબ સરસ ભાઈ
ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિનેશ ભાઈ અને ભાવેશ ભાઈ ને ❤️❤️❤️
Jay dwarkadhish bhai dwarkadhish always bless you Bhavesh bhai dwarkadhish Fulfill your all wishes and dreams
Suppr. Aavaj👌👌🙏
Dineshbhaiye Bhavesh ne je aasvasan aapyu e khub himmat ape evu chhe
Very nice👍 N exllent.
Dinesh bhai many thanks for your
Job. 23:03
ભાવેશભાઈ ધન્યવાદ તમે પપ્પા ને અને પરીવાર ને યાદ કર્યો, જય યોગેશ્વર ખુબ પ્રગતિ કરો.
જય યોગેશ્વર.
ખુબ સરસ ભાવેશ આહિર..
Heartily congratulations..please keep it up..Murlidhar bless you..
જય માતાજી જય ઠાકર વાહ શું અવાજ માં જાદું છે વાહ શું વાણી માં વિવેક છે વિવેક માં વાણી છે વાહ શું વાણી માં કંઠ છે કંઠ માં વાણી છે વાહ શું વાણી માં સુંદરતા છે સુંદરતા માં વાણી છે વાહ શું વાણી માં મધુરતા છે મધુરતા માં વાણી છે વાહ શું વાણી માં કરુણા છે કરુણા માં વાણી છે જય વડવાળા જય ઠાકર
ખુબ ખુબ અભિનંદન ભાવેશભાઇ બાબુભાઇ આહિર પાટણ
દીનેશભાઈ ગીર માંથી ગોતી લાવ્યા ગાયક ભાવેશ આહીર ખુબ ખુબ આભાર
જય દ્વારકાધીશ તમારી રક્ષા કરે
Khub khub abhinandan Dinesh bhai Jay dwarkadhish
ભાવેશભાઈ ધન્યવાદ પંપા ને યાદ કરી ને તમારૂં રૂદીયુ ભીજાણું તમને ભોલેનાથ ખુબ ખુબ શક્તિ આપે😢
ભાવેશભાઇ તમારું આ લગ્ન ગીત ને ભાઈ બંધોના ગીત ઘણી વખત શાભળેલ છે તમારા આ લગ્ન ગીત મા આપણી સંસ્કૃતિ આપણી ધરોહર છે તે દેખાય આવે છે
❤ સરસ...અવાજ........વાહ.દિનેસભાઈ
🙏॥જય ગુરૂદેવ નાઆશિવાદ
સામે સામી ચર્ચા માં અવાજ ધીમો આવે છે
Jay Dawarkadhis bhai
જય માતાજી ભાવેશભાઈ આહીર
Dinesh Bhai kem cho mjama ne tmne mlvani khubj ichha che mharaj moko aape tyare mlishu jsn 🙏🙏
😮ગુડ મોર્નિંગ જય માતાજી દિનેશભાઇ ની ઈનરયુ ની મોજ 😮
દિનેશભાઇ હેપ્પી ન્યૂ યર 💐
ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ
Jagadishbhai,,,,,,,,, God bless you.
જય આપાગીગા ભાઈ 👌👌👌👌
ખુબ ખુબ સુંદર અવાજ
જય શ્રીકૃષ્ણ વાહ વાહ ખુબ જ સુંદર
Bhavesh bhai ahir nice avaj
Haal rheva nu ta uchchhl ji.tapi gam.tokrwa knayaa aashram vighyalay.uchchhal nizar rod
Vah mara ahir bhavesh vira🎉
Bhaveshbhai ❤ etle aahir nu ઘરેણું છે ❤❤❤❤
સુપર.....
મારી જોડે શબ્દો નથી❤❤❤❤❤
આગણીયે અવછરીયા લગ્ન ગીત સુપર છે
भावेश भाई तमे तो रडावी दीधा बाप तो बाप होई
Abhinandan Bhaveshbhai
Jay murlighar Bhai ❤❤
હા મારા ગીર સોમનાથ નુ રતન ❤
દિનેશભાઈ જય માતાજી
ખુબ સરસ 🎉❤
Bhai mane mdd kro maro awaj saro chhe mare gavu chhe Jyotsna parmar gam.naninroli ta magrol ji surat
Khub saras, no wards, to narret ,,,,,,
Bhavesh ahir jay ho
હા ખૂબ મજા ખૂબ મજા
ભાવેશભાઈ તમાંરો ઇન્ટરવ્યૂ જગદીશભાઈ સાથે જોયું ખુબ ગમ્યું,હુ કોડિનારમા ૧૯૮૦થી ૨૦૦૭સુધી નોકરી કરતો હતો.
ખૂબ સરસ અવાજ છે
Jay jay jay murlidhar
સરસ ભાવેશ ભાઈ
Jay gurudev 🙏
Jay yogeswar 🙏
Good.bhavesh.bhai..dineshbhai
Mitiyaj maru gamchhe bhai
Jay Shree ram motipiplee Radhanpur
વાહ ભાવેશ ભાઇ ખુબજ સરસ અવાજ સે ...
વા મામા વા જય હો.......
Saras
Ha Dineshbhai ha jay Rajputana 🙏
ટનાટન અવાજ, સદાય આપનું નામ ઉજવળ બને,
Sara's video
Super bhai
Saras aavaj che
સરસ દિનેશ ભાઈ
આ માણસ ખૂબ આગળ વધશે જ એના સુર સંગીત જોર ના હોય
Jay shree Krishna 🙏🙏
Sundar
વાહ.દિનેશભાઈ
ગાયક.પરસોતમ.પઢાર
જોરદાર બાપુ
Jay Shree krishna
હાર્મોનિયમ સાથે ઈન્ટરવ્યુ કરો
🙌🙌🙌ખમ્મા ભાઈ
Vah bhaveshbhai
Supr avaj
Jai Maa bhagwati sonbai Maa 🙏
વાભાવેશભાઈવાબહૂમજાઆવી
❤savaj se bhai bhaveshbhai ❤❤❤ hart se ❤
જય મુરલીધર ભાવેશ ભાઈ કિયા ગામનાં છે
Vaah vaah jay murlidhar🙏🏻
Very nice 👍