રબારીની જે દીકરીનો વીડિયો વાઇરલ થયો છે તે મિત્તલનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ | ગાયકોની ગોત | Rabari

Поділитися
Вставка
  • Опубліковано 28 лип 2023
  • રબારીની જે દીકરીનો વીડિયો વાઇરલ થયો છે તે મિત્તલનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ | ગાયકોની ગોત | Rabari
    #MittalRabari
    #Rabari
    #રબારી
    #GujaratSong
    #visheshwithdinesh
    #dineshsindhav
    #gamansanthal
    #gamanbhuvaji
    #geetarabari
    #gayakonigot
    #ગાયકોનીગોત
  • Розваги

КОМЕНТАРІ • 601

  • @jivrajaal
    @jivrajaal Рік тому +21

    @VisheshwithDinesh ગાયકો ની ગોત કાર્યક્રમ દ્રારા ગામો થી લઇ શહેરો સુધી હર હમેશાં નાનામાં નાના કલાકારો સુધી પહોંચી તેનું પ્રોત્સાહન વધારી તેને આગળ વધારવા તેમના સ્વપ્ન સાકાર કરવા અડગ મહેનતી દિનેશ સિંધવ નો ખુબ ખુબ આભાર ..
    ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ ..

  • @ratnabhaidesaiumedpura6802
    @ratnabhaidesaiumedpura6802 Рік тому +14

    વાહ મિત્તલબેન બહુ સરસ કંઠ સે તમારો વધારે પ્રગતિ કરો તેવી ભગવાન શ્રી વડવાળા દેવ અને ગોગા મહારાજ ને પ્રાર્થના...

  • @sabu7340
    @sabu7340 11 місяців тому +6

    મૂઠી ઉછેરો માનવી એટલે મારા દીનેશભાઇ.... પ્રિન્સિપાલ સાહેબ શું તમારો આવાજ છે..વાહ સાહેબ વાહ,,,,,,,,

  • @PARBATGDV
    @PARBATGDV Рік тому +32

    ખરેખર એ શિક્ષક એ crc અને એ તમામ સ્ટાફ ધન્યવાદ ને પાત્ર છે દીલ થી નમન એ લોકો ને❤

  • @momaidigital1655
    @momaidigital1655 Рік тому +11

    અમારા બનાસકાંઠાનુ રતન અને હવે (બનાસકાંઠાના નવા ગીતાબેન રબારી) પણ કહી શકાય એવા મીતલબેન રબારી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા⚘️ લિ.દશરથ ઠાકોર જેતડા

  • @atulvagela8257
    @atulvagela8257 11 місяців тому +2

    Rabari ni dikrine dhaniyavad chhe

  • @amrutdesai6254
    @amrutdesai6254 Рік тому +63

    વાહ દિનેશ ભાઈ છેવાડાના ગામ માં જઈ ને કલા અને સંસ્કૃતિ ને બહાર લાવવા માટે ખુબ ખુબ ધન્યવાદ

  • @rabariramabhairabariramabh7666
    @rabariramabhairabariramabh7666 Рік тому +18

    શ્રી રબારી મિતલબેન ને સપોટ સાથ સહકાર આપવા બદલ દિનેશભાઈ નો પણ દિલ થી ખુબ ખુબ આભાર 🙏🙏💐💐

  • @vishalpatel-nq5pp
    @vishalpatel-nq5pp Рік тому +62

    વાહ મિતલ ગુજરાત નું ગૌરવ......ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવું છું ❤

  • @devangkhatana9274
    @devangkhatana9274 Рік тому +9

    ઠાકર વડવાળા મિતલ રબારી ને ખુબ ખુબ આગળ વધે તે તેવી આશા

  • @user-mq8pn3gi3t
    @user-mq8pn3gi3t Рік тому +25

    માં સરસ્વતી ના આશીર્વાદ મીતલ બેન ને સદાયે મળતા રહે એ જ પ્રાર્થના બેન ખુબ આગળ વધો એવી પ્રાર્થના ❤😊

  • @mohankhatana5806
    @mohankhatana5806 Рік тому +18

    વાહ મિત્તલ બેન રબારી ખુબજ કોકિલ કંઠી અવાજ છે જીવન મા ખુબ જ પ્રગતિ કરો એવી માં ચેહર અને વડવાળા દેવ ને પ્રાથના ....🙏

  • @Vikram-ve4pp9et2r
    @Vikram-ve4pp9et2r Рік тому +7

    દ્વારકાધીશ 😊એમનુ સપનું પૂરું કરે વાહ રે વાહ દિનેશભાઈ 🙏🌟🌟

  • @sanjaydesai_8071
    @sanjaydesai_8071 11 місяців тому +4

    વાહ મીતલબેન દ્વારકાધીશ તમારી ઉત્તરોઉત્તર પ્રગતિ કરે જય દ્વારકાધીશ

  • @dhavaldesai270
    @dhavaldesai270 11 місяців тому +2

    Khub khub pragati kare mital ben rabari aevi Dwarkadhish ne prathana

  • @bharatdesai4845
    @bharatdesai4845 Рік тому +10

    મા સરસ્વતી ના આશિર્વાદ
    મીતલ બેન ને સદાયે મળતા રહે એજ પ્રાર્થના .
    દિનેશભાઈ નો ખૂબ ખૂબ આભાર

  • @jagdishjepu8163
    @jagdishjepu8163 Рік тому +37

    અમારી શાળાની દિકરીના અવાજને સમગ્ર ગુજરાતમાં ગુંજતો કરવા બદલ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. આ દિકરી માટે ગીત પસંદ કરવાની અને માર્ગદર્શક બનવાની તક મળી એ વાતની પણ ખુશી છે. આમ જ આગળ પણ સાથ - સહકાર આપતા રહેશો.
    આપને રૂબરૂ મળીને આપની સાથે વાત કરીને વિશેષ ખુશી થઈ. આપ એક પત્રકારની સાથે સાથે મદદ કરવાની ભાવનાથી કામ કરવાવાળા માણસ છો એ જાતે અનુભવ્યું છે.

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  Рік тому +7

      Thank you

    • @vasudevsadhu6677
      @vasudevsadhu6677 Рік тому +2

      નમસ્કાર સાહેબશ્રી,

    • @vasudevsadhu6677
      @vasudevsadhu6677 Рік тому +3

      જગદીશ ભાઈ સાહેબ તમારો કોન્ટેક નંબર આપવા વિનંતી

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 11 місяців тому +10

    જય શ્રી કૃષ્ણ દિનેશભાઇ ખુબ ખુબ આભાર મિતલ બેન ખુબ આગળ વધે ખુબ સરસ અવાજ🙏🙏👌👌

  • @bochiyadigital1006
    @bochiyadigital1006 Рік тому +8

    મિતલબેન ની સાળાના આચાર્ય સાહેબ પણ બહુ સરસ ગીતો ગાવે છે 👍👍👍👌👌👌

  • @JamabhaiRDesai
    @JamabhaiRDesai 3 місяці тому +1

    મિત્તલબેન દેસાઈ આપનો ખુબ ખુબ આભાર આગળ વધો એવી વડવાળા ને પ્રાર્થના 🙏

  • @anupthakor8146
    @anupthakor8146 11 місяців тому +8

    ખૂબ સરસ ખૂબ આગળ વધો એવી મા ભગવતીને પ્રાર્થના❤❤

  • @pravinbhaipranami1269
    @pravinbhaipranami1269 11 місяців тому +2

    ખુબ ખુબ અભિનંદન મિત્તલ બેન દિનેશભાઈ ઇન્ટરવ્યૂ લીધું ખુબ આભાર પીએલ મોડાસા

  • @MukeshBhai-xx6it
    @MukeshBhai-xx6it 9 місяців тому +1

    મીતલબેન. 🙏જય દ્વારકાધીશ..🎤ખુબઆગવધો.🎤પાસા.પડતાનૈ.જય. 🪔મા ચામુંડા.રાણકપુર.મકવાણા🙏

  • @rajeshdesai5800
    @rajeshdesai5800 Рік тому +9

    વાહ મિત્તલ બેટા ખુબ આગળ. વધો મધુર કંઠ છે તમારો... જય મેલડી 🙏

  • @rohitlakum
    @rohitlakum Рік тому +11

    જ્યાં ના પોચે રવિ, જ્યાં ના પોચે કવિ ત્યા પોંચે દિનેશભાઈ....👍👌👍👌👍👌

  • @JeckpotHindi
    @JeckpotHindi 11 місяців тому +5

    શિક્ષક સાહેબ પણ જોરદાર ગાય છે 👍

  • @user-gn2eb3xv5w
    @user-gn2eb3xv5w 10 місяців тому +2

    🙏ખુબ આગળ વધો બેન જય દ્વારકાધીશ 🙏

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 Рік тому +28

    વાહ, દીકરીને ધન્યવાદ 🙏🙏🙏 જય માતાજી જય ચેહર માઁ.

  • @Brain_boost219
    @Brain_boost219 Рік тому +6

    દીકરી ના મધુર અવાજ અને તેનાં દેખાતા સંસ્કાર પરથી દીકરી પોતાના માતા પિતાનું નામ અને ગામનું નામ ખૂબ જ આગળ વધારશે😊

  • @user-cj8rt4ic6y
    @user-cj8rt4ic6y Місяць тому +1

    ખૂબ ખૂબ અભિનંદન મિતલ તને દ્વારકા વાળો તને ખૂબ આગળ વધે એજ મારી પ્રાર્થના છે મિતલ નો નંબર હોય તો મુકજો મારે મિતલ ને અભિનંદન આપવા છે

  • @maheshchaudhari201
    @maheshchaudhari201 5 місяців тому +1

    કલાકાર ને ઉજાગર કરતા સાહેબ શ્રી દિનેશ ભાઈ અને એમની ટીમ નો પણ આભાર વકત કરું છું.....ધન્ય છે એ સ્કૂલ ના સાહેબ શ્રી ને કે જેમના થકી કોઈ બાળક નું સપનું સપનું ન રહી જાય એ માટે તત્પર રહ્યા....🎉

  • @gangaramsolanki4177
    @gangaramsolanki4177 Місяць тому

    મિત્તલ રબારી વાહ વાહ મારા ગુજરાતનુ ગૌરવ છે.
    જય માતાજી

  • @harjibhairrajput1959
    @harjibhairrajput1959 Рік тому +4

    ખુબ જ સુંદર
    કલા મહોત્સવ
    કલાકારને પોતાની કલા બહાર લાવવા માટેનો સારો કાર્યક્રમ છે મીડિયાને ખુબ ખુબ ધન્યવાદ
    અને દિનેશભાઇને એથી વિશેષ ધન્યવાદ

  • @limbajramstudio
    @limbajramstudio Рік тому +12

    ખુબ ખુબ અભિનંદન....આગળ વધો તેવી વડવાળા દેવ ને પ્રાથના.🙏

  • @sureshdesai2587
    @sureshdesai2587 Рік тому +6

    મિત્તલ બેન અને સાહેબ બંન્ને ખૂબ જ સરસ ગીત ગાય છે ખુબ આગળ વધો

  • @MehulRabariVlogs355
    @MehulRabariVlogs355 11 місяців тому +3

    ખૂબ સરસ મિતલ બેન 🎉

  • @aayalgadhavi6064
    @aayalgadhavi6064 Рік тому +5

    ખુબ સરસ આવજો છે દિકરી નો
    ખુબ આગળ વધો
    દિનેશ ભાઇ તો ખુબ સરસ કામ કરે છે
    જય માતાજી ભાઇ તમારા કાર્યોમાં ભગવાન ખુબ સફળતા આપે
    જય માતાજી

  • @L.I.S.750
    @L.I.S.750 11 місяців тому +1

    ખરેખર ભાઈ શ્રી દિનેશભાઈ આપના પ્રતિભાવ દરૅક માનવ જાત નૅ નાના હૉયકૅ મૉટા છતાં આપ બધાનૅ ઍકજ સમાન સપૉટ કરૉ છૉ સાહૅબ આપનાં સહ પરિવાર તેમજ આપના મિત્રો નૅ ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી દિનેશભાઈ નમસ્કાર

  • @user-kr1zc9ys5o
    @user-kr1zc9ys5o 7 місяців тому

    દિનેશભાઈ તમને ખુબ ખુબ અભિનંદન જય સ્વામિનારાયણ 🙏🏻🪴🙏🏻

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 Рік тому +8

    બધા શિક્ષકોને ને ધન્યવાદ કે સ્પોટ કર્યો અને મિત્તલને ખૂબ ખૂબ અભિનંદન અને ગાયકી ક્ષેત્રે ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ..

  • @namratakunwar1507
    @namratakunwar1507 Рік тому +11

    ખમ્મા,આમ જ મારા ગુજરાત ધરતી ની દીકરીઓ આગળ વધે ખુબ જ સરસ ઇન્ટરવ્યૂ છે, દિનેશ જી.🙏🏻

  • @dhirajchaudhary6121
    @dhirajchaudhary6121 18 днів тому

    સરસ અવાજ છે બેટા 😊wish u best of luck next generation singer

  • @indian2502
    @indian2502 Рік тому +9

    ખુબજ સરસ અવાજ સાક્ષાત સરસ્વતી કંઠે બિરાજમાન છે👌👌👌👌❤(thank you Dinesh bhai)

  • @THAKORLalaji-cy5nh
    @THAKORLalaji-cy5nh 11 місяців тому

    ખુબજ સરસ મિતલ બેન દિનેશ ભાઈનો ખૂબ ખૂબ આભાર માનુ છું કે મને ક્યાંથી ઓળખે છે પણ એ પ્રમાણે આપનો આજનો દિવસ તમારી પોતાની વ્યક્તિગત સમય કાઢીને તેના બદલ આભાર માનુ છું જય હિન્દ

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 Рік тому +4

    વાહ ધન્ય છે દિનેશભાઈ તમને નવી નવી પ્રતિભા લઈ આવો છો દુનિયા સમક્ષ ખુબ સરસ અવાજ છે મિત્તલ રબારી નો.... ખુબ આગળ વધે જય વડવાળા.....

  • @chetanrabari4691
    @chetanrabari4691 Рік тому +5

    કલાકાર ની ખોજ મો દિનેશ ભાઈ ની મહેનત ને મા ભગવતી નો સાથ મળે તેવી શુભકામના 🙏🙏🚩

  • @shaileshdesai9099
    @shaileshdesai9099 10 місяців тому

    મારા રબારી સમાજ તથા મારા બનાસકાંઠા ની લીટલગીતા એવી મિતલ બેન ખૂબ આગળ વધો

  • @ravjimanvar8937
    @ravjimanvar8937 Рік тому +71

    ભવિષ્યમાં આ દીકરી સર્વશ્રેષ્ઠ કલાકાર હશે..... સૌ પ્રથમ એમના શિક્ષક પરિવારને અભિનંદન કે આ દીકરીને કલા મહોત્સવમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી

  • @ishvrbhadcha9032
    @ishvrbhadcha9032 Рік тому +4

    વાહ દિનેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમે છેવાડા નાં માણસો સુધી સાથ સહકાર આપવા બદલ આભાર ભાઈ શ્રી

  • @alpeshsinhrajput3556
    @alpeshsinhrajput3556 Рік тому +4

    ખૂબ સરસ👍👍મિતલબેન વાહ ખુબ આગળ વધો તેવી મહાદેવ ને પ્રાર્થના🙌👏🙏🙇

  • @jetabhairabari3855
    @jetabhairabari3855 Рік тому +3

    ભગવાન વડવાળા મિતલબેનને ખૂબ ખૂબ આગળ લઈ જાય તેવી શુભેચ્છા 🌹🌹

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +15

    જય હો બેન ખુબ આગળ વધો એવી સરસ્વતી માને પ્રાર્થના ♥️👍🙏🙏

  • @shikotarkrupa1910
    @shikotarkrupa1910 11 місяців тому +2

    Vah sarash avaj chhe ben no👌👌

  • @bhorvamaheshsangada2532
    @bhorvamaheshsangada2532 11 місяців тому +2

    🙏 જય 🙏જોનાર 🙏જય આદિવાસી ખુબ આગળ વધારો દિનેશ સર👍

  • @parsotambhaivadher5899
    @parsotambhaivadher5899 11 місяців тому

    Ati sundar Beta ... Pragtimay Raho... Dhanyawad Dinesh Bhai........

  • @kesareducation2270
    @kesareducation2270 Рік тому +2

    Jay Vadvala Bhagwan Jay MA Sarasvatimataji Jay Goga Maharaj Jay Ma Chehar Jay Ma Dipo

  • @shabdsathi
    @shabdsathi Рік тому +10

    ખૂબ ખૂબ આભાર. આપે આ સૂરને સરાહ્યો ❤💙🙏🙏🙏

  • @rabarikamlesh9779
    @rabarikamlesh9779 Рік тому +2

    salam che dinesh bhai tamne k koi bina. mate tam menat karocho tamara lidhe koy ni ji dgi pn sudhri jay bhagvan valiant chehar goga mahraj tamne khub pragti karave aevi prathna🙏🏻🙏🏻🙏🏻

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Рік тому +4

    જય વડવાળા જય મોરલી ધર જય ઠાકર આ તો મીતલ બેન ની મોજ હો દિનેશભાઈ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому +4

    જય વડવાળા ઠાકરધણી. Like સાથે. ખુબ ખુબ જ સુંદર સહજતા સાથે super❤❤. ઈન્ટરવ્યુ. મા સરસ્વતીની કૃપા સદા બની રહે. ધન્યવાદ આવજો જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ. ધરમશી પટેલ મુંબઈથી.

  • @Kantithakorvlogs
    @Kantithakorvlogs Рік тому +3

    જય માતાજી દિનેશભાઈ સિંધવ અમારા ગામમાં સિંધવાય માતાજી નું ગુજરાત રાજ્ય નુ સૌથી મોટું મંદિર આવેલું છે ગામ.વેડ ધામ તા.સમી જઈ.પાટણ

  • @dineshrabari6692
    @dineshrabari6692 Рік тому +5

    બહુ સરસ અવાજ છે બહેનો અને ભગવાન ના સારા ગીતો ગાજો બેવફા ના ગીતો ના ગાતા બેન

  • @dhanabhaivihabhairabari5109
    @dhanabhaivihabhairabari5109 11 місяців тому +1

    તમે મિતલબેન નું ઈન્ટરવ્યુ લીધું તે બદલ તમારો ખુબ ખુબ આભાર દિનેશભાઈ ❤

  • @rajputrn7782
    @rajputrn7782 11 місяців тому +2

    ખુબ સરસ
    મિતલબેન ખુબ આગળ વધે તેવી ભગવાન ને પ્રાર્થના

  • @desaikhumabhai2030
    @desaikhumabhai2030 Рік тому +18

    ખૂબ ખૂબ સરસ mitalben.. vah.. શું મધુર અવાજ છે... ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રાર્થના 🙏😊👌🤝

  • @user-zb7fg1nm5u
    @user-zb7fg1nm5u 11 місяців тому

    Maa semoj ni dya thi khub khub aagal vadho avi semoj ma ne prathna ❤😊

  • @sureshthakorjetalpuraoffic6415
    @sureshthakorjetalpuraoffic6415 11 місяців тому

    સિંગર સુરેશ ઠાકોર જેતલપુરા તરફથી ફુલ સપોર્ટ

  • @momajigrup6612
    @momajigrup6612 Рік тому +4

    વાહ બહેન વાહ ગોગા મહારાજ તમને બહુ આગળ વધારે તેવી પ્રાર્થના

  • @ishavarbhaidesai232
    @ishavarbhaidesai232 11 місяців тому +3

    ખુબ સરસ જય વડવાળા જય લાખુ મા

  • @amrutrathod2020
    @amrutrathod2020 10 місяців тому +1

    Thank you sir. Tame kalakar ni got ma. Game teva rasta ma potani parva karya vagar Gamda ma interview lai avo chho. Bhagwan tamari raksha kare.

  • @balyavipul5114
    @balyavipul5114 Рік тому +2

    વાહ બેન સરસ આવાજ સે આગળ જતા ખૂબ આગળ વધો એવી શુભકામના ઓ ......👍

  • @joradesai2453
    @joradesai2453 Рік тому +9

    ખુબ ખુબ અભિનંદન 💐

  • @tirthgambha1805
    @tirthgambha1805 11 місяців тому

    વાહ મિતલબેન ખૂબ આગળ વધો

  • @user-pz5ti8fz6g
    @user-pz5ti8fz6g Рік тому +1

    ખૂબ જ સુંદર મિતલ તારો અવાજ છે ગુજરાત ની લતા મંગેશકર છે દિનેશ ભાઈ આપનો આભાર અમારા સુધી મિતલ નો અવાજ પહોંચાડવા માટે
    મિતલ ને શિક્ષણ માટે કંઈ પણ જરૂર હશે તો હું મદદ કરીશ .દેસાઈ ઉર્મિન વિહોતર વિકાસ મંચ સુરત જિલ્લા મહિલા પ્રમુખ સુરત.

  • @hemantparmar9994
    @hemantparmar9994 Рік тому +4

    મિતલ દિકરીઓનો અવાજ, લય ઘણોજ સારો અલગ જ છે. સરસ ઈનટવયુ જોયું.

  • @taleshthakordigital3124
    @taleshthakordigital3124 11 місяців тому +3

    સરસ અવાજ છે માતાજી ખૂબ જ આગળ વધારે

  • @MR_MALDHARI_BOY
    @MR_MALDHARI_BOY Рік тому +1

    ખુબ ખુબ ધન્યવાદ મિત્તલ બેન રબારી ને ભરવાડ. રબારી. ગઢવી. તરફથી ફુલ સ્પોર્ટ્સ....

  • @Rajachehar003
    @Rajachehar003 Рік тому +2

    તમે આવતા ભવિષ્ય ના ગીતા બેન રબારી છો અંને તમે ખુબ આગલ વધો એવી ભગવાન દ્વારકાધીશ અંને માં ચેહર ને પ્રાર્થના ખુબ ખુબ આગલ વધો

  • @user-jw5ju9eh1o
    @user-jw5ju9eh1o Рік тому +5

    વાહ જય વડવાળા દેવ

  • @gamambhuvaji8438
    @gamambhuvaji8438 11 місяців тому

    મારો સમાજ આગળ વધે એવી મારી સિકોતર માના આશિવાદ

  • @thevibes4300
    @thevibes4300 Рік тому +4

    ખૂબ સરસ અવાજ છે...

  • @bhanjibhaiasal4405
    @bhanjibhaiasal4405 11 місяців тому

    Va mitalben khub khub aagal vdho 💯ha dineshbhai patrakar 🤝

  • @goswamiyogeshpari15
    @goswamiyogeshpari15 Рік тому +2

    વાહ મિતલબેન ખુબસરસ અવાજછેતમારો થૈકયુ દિનેશ ભાઈ સારુ કામકરો છો ધન્ય વાદને પાત્ર છો🎉❤

  • @sudhirgajjar7486
    @sudhirgajjar7486 11 місяців тому

    ખુબ આગળ વધે એવી શુભેચ્છા

  • @ramanbhairathva4610
    @ramanbhairathva4610 Рік тому +2

    દિનેશ ભાઈ જોરદાર કામ કર્યુ છે શિક્ષકો ના અને બાળકો નો ઉત્સાહ વધારવા માટે અભિનંદન.

  • @user-tj3nh1vm5k
    @user-tj3nh1vm5k Рік тому +3

    ભગવાન શ્રી વડવાળા દેવ ના ચરણોમાં પ્રાર્થના કરુ તમે ખૂબ પ્રગતિ કરો જય લાખણેચી માં

  • @ishvarbhaichauhan4151
    @ishvarbhaichauhan4151 Рік тому +4

    વાહ અમારા વિસ્તાર નુ ગૌરવ મિતલ બેન રબારી

  • @j_D_Rabari_Dhanana
    @j_D_Rabari_Dhanana Рік тому +2

    ખુબ ખુબ આભાર દિનેશભાઈ કે તમે અમારા નેસડામાં અને મુલાકાત કરી બહુ મજાઆવી

  • @babudesai2030
    @babudesai2030 Рік тому +3

    જય વડવાળા જય ગોગા મહારાજ દિનેશભાઈ મિત્તલબેન ધન્યવાદ

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Рік тому +1

    Tamari chenl ne 100 salam se mara 👍👍

  • @kinjalnadiay762
    @kinjalnadiay762 11 місяців тому +1

    વાહ મિતલ બેન તમારો અવાજ બહુ સરસ છે હોં
    હું પણ હમણાં જ ન્યુ સિંગર બની છું મને સપોર્ટ કરજો ભાઈ મારું નામ સિંગરકિંજલ નાડીયાછે

  • @nsbharai6351
    @nsbharai6351 Рік тому +2

    Khub khub srs ben ❤mara maldhari samaj nu nam roshan karjo 😊

  • @Niteshvasava88
    @Niteshvasava88 Рік тому

    Dinesh sir આપ ખુબજ સરાહનીય કામગિરી કરોચો

  • @chetandesai511
    @chetandesai511 11 місяців тому +1

    વાહ દિનેશભાઈ તમને કલાકારો ના ખુબ ખુબ આશીર્વાદ મળશે

  • @hiteshbhai1121
    @hiteshbhai1121 Рік тому +1

    ખુબ ખુબ આભાર દિનેશભાઈ તમારી બધી મનોકામનાઓ પૂરી કરે વડવાળા દેવ ❤❤❤❤❤

  • @kirandesaikiranbhai9132
    @kirandesaikiranbhai9132 Рік тому +1

    ખુબ સરસ મિત્તલ બેન દ્વારકાધીશ તમને ખુબ આગળ વધારે & થૅન્ક યુ દિનેશ ભાઇ કે તમે દૂર દૂર ગામડા ઓ માં જઈ ને કોઈ ના સુર ને વાંચા આપો છો... 🙏

  • @kasumbi9590
    @kasumbi9590 Рік тому +4

    હા વાવ થરાદ વટ નો કટકો વાવ પરગણું ❤

  • @khengarrabari3892
    @khengarrabari3892 Рік тому +5

    વાહ! ખૂબ સરસ💐

  • @HiteshDesaiSamdhi-vj8ld
    @HiteshDesaiSamdhi-vj8ld Рік тому +2

    ખુબ પ્રઞતિ કરો એવી વડવાળા ને પ્રાર્થના ❤

  • @gamambhuvaji8438
    @gamambhuvaji8438 11 місяців тому

    વાહ મિતલબેન રબારી બવજ સરસ બેન