ગામડાના આ છોકરામાં જિજ્ઞેશ કવિરાજ બનવાની તાકાત છે, ગમન સાંથલ જેવું ગાતા મિત્રએ તાકાત પારખી |Jignesh

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2023
  • ગામડાના આ છોકરામાં જિજ્ઞેશ કવિરાજ બનવાની તાકાત છે, ગમન સાંથલ જેવું ગાતા મિત્રએ તાકાત પારખી | ગાયકોની ગોત | Jignesh Kaviraj
    #gamansanthal
    #jigneshkaviraj
    #gayakonigot
    #gujaratisong
    #gujaratinews
    #dineshsindhav
    #visheshwithdinesh
  • Розваги

КОМЕНТАРІ • 85

  • @shaileshrabari6814
    @shaileshrabari6814 Рік тому +20

    મારો પરમ મિત્ર ધવલ પ્રજાપતિ જીવન માં કલા ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન ને પ્રાર્થના 🎉😊

  • @mansukhbhaikakadiya1544
    @mansukhbhaikakadiya1544 Рік тому +5

    બેટા તારો અવાજ સાત સમંદર પાર કચ્છ કાઠીયાવાડ ગુજરાત અમેરિકા ઓસ્ટ્રેલિયા દુબઈ સાથી મારા પર પહોંચે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ આગળ વધો સાથે સાથે માલ દિનેશભાઈ ને પણ શુભેચ્છા આપી છે આવા લાલા કલાકારોને ખુબજ આગળ લાવવાનો પ્રયત્ન કરો છો ખૂબ જ ખુશી થાવ છું મનસુખભાઈ પટેલ સુરત

  • @rameshbhaikanubhaikatariya5872

    ખૂબ મોટી વાત છે દિનેશભાઈ કે આંતરિયાળ વિસ્તાર ની પ્રતિભાઓ ને ગોતી ને સ્ટેજ આપો છો
    મારા કુંવારદ ગામનું ગૌરવ એટલે ધવલ પ્રજાપતિ ને પણ ખૂબ ખૂબ અભિનંદન

  • @rohitlakum
    @rohitlakum Рік тому +10

    દિનેશભાઈ આવાને આવા હિરાઓને શોધતા રહો અને સમાજને અર્પણ કરતા રહો
    તેવી પ્રાર્થના!🙏

  • @hglakum7398
    @hglakum7398 Рік тому +6

    ધવલ પ્રજાપતિ ખુબજ સરસ કલાકાર છે કુવારદ ગામ નુ ગૌરવ ધવલ નો ઈન્ટરર્વ્યુ ખુબજ સરસ દિનેશભાઈ

  • @nileshsharma3876
    @nileshsharma3876 Рік тому +3

    Wah Bhai gajab
    દિનેશભાઈ આપશ્રી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો.

  • @motibhaidesai2291
    @motibhaidesai2291 Рік тому +4

    નવીનભાઈ આપના વિદ્યાર્થી અને તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @parmarrameshparmarramesh85
    @parmarrameshparmarramesh85 Рік тому +2

    ખૂબ ખૂબ આગળ વધો તેવી પ્રાર્થના

  • @hblakum
    @hblakum Рік тому +5

    વાહ દિનેશભાઈ ખુબ ખુબ અભિનંદન અને સાથે ધવલભાઇ પણ ખૂબ પ્રગતિ કરે તેવી માં ભગવતી ને પ્રાર્થના...🙏🙏👌👌👍👍

  • @solankidhruv8564
    @solankidhruv8564 Рік тому +4

    ખૂબ સરસ, ધવલ ,મા સરસ્વતી ની કૃપા રહે,અભિનંદન,ખૂબ પ્રગતિ કરો,તેવી શુભકામનાઓ.

  • @maheshdodiya996
    @maheshdodiya996 Рік тому +3

    ધવલ પ્રજાપતિ પણ કડી સર્વ વિદ્યાલય નો વિદ્યાર્થી છે ખૂબ ખૂબ અભિનંદન

  • @aryansinhvadherofficial
    @aryansinhvadherofficial Рік тому +4

    Wah daval wah🎉

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k Рік тому +3

    જય સ્વામિનારાયણ ધવલભાઈ ખુબ સરસ દિનેશભાઇ નો ખુબ ખુબ આભાર 🙏🙏👌👌

  • @shivanshshivanshprajapati7826
    @shivanshshivanshprajapati7826 Рік тому +5

    સરસ અવાજ છે ધવલભાઈ પ્રજાપતિ
    દિનેશ ભાઈ ધન્યવાદ નાના ગાયકો ને લોકો સામે લાવી રહ્યા છો......

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +3

    ધવલ ખુબ સરસ રાહડો ગાયો હું નાનપણ થી ગાવ છું સીગર નથી પણ મને ગાવ માં મજા આવે ખુબ આગળ વધો એવા ભોલેનાથ ના આશીર્વાદ બેટા જય ભોલેનાથ દિનેશભાઈ

  • @user-dj8tb9by6t
    @user-dj8tb9by6t Рік тому +1

    ખૂબ પ્રગતિ કરો એવા અમારા ભુદેવ ના આશિર્વાદ છે ધવલભાઈ

  • @arunamp727
    @arunamp727 Рік тому +4

    Aa mast gai che aene aagal lavo bhai

  • @Jaydwarkadhish7799
    @Jaydwarkadhish7799 Рік тому +3

    ખુબ સરસ ગાય છે... આ ભાઈ નો રાગ બઉ સરસ છે.. મોટા કલાકાર બની આગળ વધો એવી શુભેચ્છા...

  • @JayChamunda982
    @JayChamunda982 Рік тому +4

    સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ

  • @balvantsinhzala1127
    @balvantsinhzala1127 Рік тому +1

    દિનેશભાઇ આવી જ એક નાની કલાકાર મારા ગામમાં એક દિકરી છે જે ગરીબ પરિવાર માંથી આવે છે તેની મુલાકાત જરૂરથી લેજો ❤

  • @chetanprajapati5723
    @chetanprajapati5723 Рік тому +3

    હા મારું વઢિયાર

  • @aryansinhvadherofficial
    @aryansinhvadherofficial Рік тому +3

    Wah dineshbhai wah🎉

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +4

    ખુબ ખુબ આગળ વધો એવી માં સરસ્વતી ને પ્રાર્થના ♥️👍🙏🙏

  • @user-ne9qu6fw6d
    @user-ne9qu6fw6d Рік тому +2

    ખુબ ખુબ આભાર ભાઈ કે તમે બધાની મદદ કરો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભગવાન માતાજી તમારી રક્ષા કરે

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj Рік тому

    જય શ્રીકૃષ્ણ
    ધવલભાઈ ખુબ સરસ
    દિનેશભાઈ ખુબ ખુબ આભાર

  • @karshanbhai4843
    @karshanbhai4843 Рік тому

    દિનેશભાઈ આપને કોટિ કોટિ વંદન🙏🙏🙏🙏🙏 નાના માણસ ની મુલાકાત લેવા બદલ

  • @navinbhailakum9193
    @navinbhailakum9193 Рік тому +3

    આભાર ભાઈ....

  • @Harsh01Piano
    @Harsh01Piano Рік тому +3

    Super dhaval bhai 😍👌👍👍

  • @bharatzapda6071
    @bharatzapda6071 Рік тому +1

    સુપર ધવલ પ્રજાપતિ🎤🎤

  • @parthluva
    @parthluva Рік тому +1

    ખરેખર દિનુભાઈ આપ એક એવુ કામ કરી રહ્યાં છો કે કાઈ શબ્દો નથી મારી પાસે

  • @kanbhavadherofficial98
    @kanbhavadherofficial98 Рік тому +2

    સુપર દિનેશભાઈ એન્ડ ધવલ

  • @rajeshchudasama-dn4lh
    @rajeshchudasama-dn4lh Рік тому +3

    Dinesh Bhai gramya kckxa a gayakoni shodh ek khub saras Abhinandaniy Kam che thankyou

  • @MukeshPatel-ei4yj
    @MukeshPatel-ei4yj Рік тому +2

    Bahot khub Dhavalbhai Congratulations 👏

  • @kanobharvad2027
    @kanobharvad2027 Рік тому +2

    Jay Thakar Bhai

  • @Ramesh___Thakor__1
    @Ramesh___Thakor__1 13 днів тому

    દિનેશભાઈ તમારૂ કામ જોરદાર છે 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-on4md1wg2j
    @user-on4md1wg2j Рік тому +2

    દિનેશભાઈ અભિનંદન

  • @ASHAMokariya
    @ASHAMokariya Рік тому +2

    Wahhh khub saras dinesh bhai ne bhi Salam ke Nana singro ne bhi respect aape chhe🙏

  • @rajeshbarot1149
    @rajeshbarot1149 Рік тому +2

    જોરદાર ધવલભાઈ..

  • @rammakwana3906
    @rammakwana3906 Рік тому +2

    સરસગાય

  • @bijalbhai5067
    @bijalbhai5067 Рік тому +1

    ❤🎉જય હો સુપર અવાજ છે ભાઈ 🎉❤❤🎉🎉

  • @kalipuravlogs6813
    @kalipuravlogs6813 Рік тому +3

    સાહેબ અમે પણ નાના કલાકાર છીએ અમારું પણ ઇન્ટરવ્યૂ કરો સાહેબ

  • @vihat_ma_official_
    @vihat_ma_official_ Рік тому +1

    Dinesh Bhai Gaman Santhal jevu singing kare che aeno video banavo ❤️🙏🏻

  • @VijaysinhGanvada-zo1tl
    @VijaysinhGanvada-zo1tl Рік тому +2

    Good

  • @Bharatrabari-xg8cq
    @Bharatrabari-xg8cq Рік тому +2

    Khub saras avaj che

  • @user-gu8bd1to4p
    @user-gu8bd1to4p 10 місяців тому

    Saras dineshbhai abhinandan

  • @arunamp727
    @arunamp727 Рік тому +2

    Madt gai che bhai aane dayarama lay jav please 🙏🙏🙏🙏

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 Місяць тому

    જય આપાગીગા ભાઈ 🙏🙏

  • @maatexfab4916
    @maatexfab4916 Рік тому +2

    Very nice dinesh bhai

  • @Ramesh___Thakor__1
    @Ramesh___Thakor__1 13 днів тому

    માં બાપ નું ગીત ૧નંબર

  • @govindthakor8749
    @govindthakor8749 Рік тому

    Khub saras ❤️ bhai

  • @bhaveshjethava5399
    @bhaveshjethava5399 Рік тому +2

    Jay mataji

  • @geetanadodarajputofficial9080

    Avaj jignesh kaviraj jevo chhe ho..khub saras

  • @RohitRajput-bb7yj
    @RohitRajput-bb7yj Рік тому +2

    🔥🔥🔥🔥🔥

  • @stockmarketanalysis8879
    @stockmarketanalysis8879 Рік тому +1

    Very nice voice, keep it up 🎉

  • @parthluva
    @parthluva Рік тому

    એક નાના પરિવારના લોકો માટે સોનાનો સૂરજ ઉગ્યો એવુ કામ છે

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 10 місяців тому

    Good job Dinesh Bhai

  • @ravalkiran6992
    @ravalkiran6992 Рік тому

    નીતિનભાઈ કોલવડા નિ મુલાકાત કરજો ભાઇ બહુ મસ્ટ સિંગર શે

  • @pkvaja2639
    @pkvaja2639 8 місяців тому

    ❤❤

  • @pruthvirajsinhrathavi538
    @pruthvirajsinhrathavi538 Рік тому +2

    Nice👍

  • @parthluva
    @parthluva Рік тому

    કયારેક લીંબાળા ગામ બનાસકાંઠા જિલ્લામાં આવો તો આવજો

  • @dhanjibhaikunpra2581
    @dhanjibhaikunpra2581 Рік тому

    હેલો દિનેશભાઈ રાજુલા ધમુ ભાઈનું ઇન્ટરવ્યૂ કરો

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 10 місяців тому

    Super voice

  • @vrmeena
    @vrmeena Рік тому +2

    Hello dinesh भाई❤

  • @p.m3431
    @p.m3431 Рік тому +2

    અમારી મુલાકાત કરજો

  • @vivekavniAnkli
    @vivekavniAnkli Рік тому +2

    કોક.વાર.તો.અમારી.ખબર.લો.ખરા.ઞુજરાત.ગાડુ.ના.થાય.તો.મારા.સાહેબ.ને.કેજો

  • @rstofficialjykhodalama2740
    @rstofficialjykhodalama2740 Рік тому +3

    ભાઈ મને પણ ગાવાનો શોખ છે

  • @PateliyaHansha-vd4uu
    @PateliyaHansha-vd4uu Рік тому

    Very nice 👍

  • @rameshjoshi232
    @rameshjoshi232 10 місяців тому

    Vary good

  • @VishuRabari-bf6hj
    @VishuRabari-bf6hj Рік тому

    🎉

  • @amitsinhraoamit8903
    @amitsinhraoamit8903 Рік тому

    Nice

  • @yugbhetariyavlog7426
    @yugbhetariyavlog7426 11 місяців тому

    Kon kon agad avyu ae pan loko ne keta jav sir

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 9 місяців тому

    ધવલ નો અવાજ સરસ

  • @vikramrajput4073
    @vikramrajput4073 Рік тому

    અવાજ માં દમછે

  • @rstofficialjykhodalama2740
    @rstofficialjykhodalama2740 Рік тому +2

    પણ તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો

  • @sureshmakwana4185
    @sureshmakwana4185 7 місяців тому

    Makavna Suresh.manpur.kalkar

  • @vishalhaporoficial06
    @vishalhaporoficial06 2 місяці тому

    Vishal hapor interwiev

  • @rameshrajpurohitsilu5102
    @rameshrajpurohitsilu5102 Рік тому

    Mare pan singar banvano shokh che

  • @maheshrathava5514
    @maheshrathava5514 Рік тому +1

    વિડિઓ માં અવાજ આવતો જ નથી

  • @rstofficialjykhodalama2740
    @rstofficialjykhodalama2740 Рік тому +2

    અમારી ગાયકી બતાવીએ

    • @AKASHTHAKOROFFiCiAL9276
      @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +1

      ભાઈ દરેક વિડિયો માં વોટ્સએપ નંબર આપેલો જ હોય છે તમને જો ગાતા આવડતું હોય અને તમારો અવાજ સારો હોય તો તમે તમારો નાનકડો વિડિયો બનાવી ને તમારા સરનામા સાથે મોકલી દયો

  • @VishuRabari-bf6hj
    @VishuRabari-bf6hj Рік тому

    Sars :

  • @vrmeena
    @vrmeena Рік тому +2

    Pin kro

  • @vijayjadav2914
    @vijayjadav2914 Рік тому +2

    Dinesh bhai tamaro number apjo