વાહ વિજયભાઈ ધન્યવાદ છે આપને નિતાબા ધરે જય ઈન્ટરયુ લીધુ અને હાઈલાઈટ કયૉ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નિતાબા ને આગળ લાવવા બની શકે તેટલી મહેનત કરશો શકય હોયતો માલદેભાઈ આહિર ની મુલાકાત કરાવી દેશો જય માતાજી
નિતા બા સિસોદિયા નું નામ જાણી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું , આ બેન ખૂબ આગળ વધે તેવી માતાજી ને પ્રાથૅના કરૂ છું...સાથે સાથે વિજય ભાઈ નો ખૂબ ખૂબ આભાર માનુ છુ...
શ્રી નીતાબા જય હો બાપ. નીતા બા તમારા જ ગામના દરબાર અમારી બાજુ મા રહે છે. અને રોજ તમારા ગીત લોકગીત ભજન રોજ સાંભળીએ છીએ.અને એના ઘરમા તમારા સીસોદીયાની જ દિકરી છે.
આ બહેન ના બે વિડિયો મેં મારી ફેસબુક આઈડી ઉપર રાખ્યા હતા 743 લાઇક તથા ઘણા મિત્રો ને વિડિયો પસંદ આવ્યો... બહેન નો ખુબ સરસ અવાજ છે....જય માતાજી 🚩 જય શ્રી કૃષ્ણ 🚩🙏
વાહ બેન તમારો અવાજ અલગ જ છે કાઇક નકરી મજા જ અવે અને મગજને કાઇક શાન્તિ મલે ખૂબ આગળ વધો ધન્યવાદ
વાહ નીતા બા તમારા સુર દિવાળીબેન ભીલને મળતો આવે ખુબ ખુબ શુભેચ્છા આપ આગળ વધી સિસોદિયા કુળ નું નામ રોશન કર્યું 🎉
દિવાળીબેનની યાદ અપાવી સરસ અવાજ છે મા ભગવતી આપને જશ અપાવે
💯% સાહેબ
Khub saras ben khub agal vadho
વાહ વિજયભાઈ ધન્યવાદ છે આપને નિતાબા ધરે જય ઈન્ટરયુ લીધુ અને હાઈલાઈટ કયૉ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નિતાબા ને આગળ લાવવા બની શકે તેટલી મહેનત કરશો શકય હોયતો માલદેભાઈ આહિર ની મુલાકાત કરાવી દેશો
જય માતાજી
વિજય ભાઈ તમને અને બેન બા ને કોટિ કોટિ વંદન દિવાળીબેન+દમયંતી બેન ની યાદ આવે હૉ જય માતાજી🎉🎉
ખુબ ખુબ અભિનંદન, નિતાબા સિસોદિયા 🎉🎉
વિજય મામા તમારો ખુબ ખુબ અભિનંદન તમે ખૂબ ભગીરથ કાર્ય કરી રહ્યા સો
વિજયભાઈ આપ ઊગતા કલાકારો ને ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ🙏
Vah vah kya baat he. Divari. Ben bil 🎉🎉
આહ શ્રી દિવાળી બેન ની યાદ અપાવી દીધી
તમારો ઈન્ટરવ્યુ ખુબ સુંદર અને લાગણીઓ સાથે છે
વાબેનબા ખુબ આઞડ વધો તેવી શક્યતા જય માતાજી
વિડ્યો જોયા હતા પણ કયાં વિસ્તાર નાં છે એ આપના થકી માહિતી મળી વિજયભાઈ ખુબ સરસ
ખુબ ખુબ શુભેચ્છાઓ બેન તમાંરો આવાજ ખુબજ સરસ છે 🎉🎉🎉🎉
Jay shivshakti 🙏🚩 Jay mataji 🙏
Vahh nitaba
Vahh Vijay Bhai jotva
ઉપરવાળાએ બેનના અવાજમાં એકલી દિવ્યતા બક્ષેલી છે.... આ સામાન્ય અવાજ નથી. બેન ખુબ આગળ વધે તે માટે શુભકામના 🙏💐
વીજયભાઇ તમનેપણ ધન્યવા સારાકલાકનુ ઇન્ડરયુલયને આવાસુરીલા કલાકારને ષ્ટેજમળેને આગળલાવવાનુ ખુબજ સરાહનીકામ કરીરહયસો અભિનંદન
ખૂબ જ સરસ અવાજ સે બેન દરબાર સમાજ નું નામ રોશન કયું અભિનંદન
વાહ બહેન આપ ખુબજ આગળ આવો એવી પાથૅના
બેનબા નો આવાજ ખુબજ સુંદર સુરીલો છે અગર વધો બેનબા
ખુબ સુંદર બેન માતાજી તમને હમેશા સુખી રાખે જય માતાજી
વિજયભાઈ તમને વંદન કરૂ પ્રેમ થી કરૂ પ્રણામ સર્વે સીખરને સર કરો બને મેરૂ તરણા સમાન..ભુપત રાજપૂત ના જય માતાજી❤
Khub saras avaz dhanyvad jay mataji Jay Rajputana
Jay.mataji.benba.jay.rajputana
ખુબ આગળ વધો
નિતા બા સિસોદિયા નું નામ જાણી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું , આ બેન ખૂબ આગળ વધે તેવી માતાજી ને પ્રાથૅના કરૂ છું...સાથે સાથે વિજય ભાઈ નો ખૂબ ખૂબ આભાર માનુ છુ...
ખુબજ સરસ અવાજ છે બેન નો મા સરસ્વતી ની ક્રુપા સદાય બની રહે તમારા ઉપર
ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
Ben.. Ketlo Sundar avaz 6e...Ohhho.. Khub saras 👌 ❤🎉
વાહ બેન વાહ આપનો આવાજ માતાજી ની કૃપા છે, વંદન
દિવાળી બેન બહુ યાદ આવી આજ😭😭
ખુબ ખુબ ધન્યવાદ ખરેખર ધન્ય છે બેન તમે
ખુબ સરસ વિચાર વીજય ભાઈ
ખુબ ખુબ અભિનંદન બેન🎉🎉🎉🎉
Vah den ba aap no avaj khubaj saras ane surilo che ben tme to Gujarat nu dharenu cho tmara avaj ne lakh lakh vandan from vankani dipak bhavnagar thi
Kokil kantha Ben congratulations
ખૂબ સરસ બેન બા ....🙏જય માતાજી🙏
નિતાબા નો અવાજ ખુબ સરસ છે તેમજ ગાય છે પણ સરસ ..એમજ થાય કે સાભળેજ રાખીએ . જય માતાજી 🙏
જય માતાજી બેન તમારો અવાજ કેટલો સરસ ખૂબ ખૂબ આગળ વધો
વાહ બેન બા જીયો જીયો બા
અવાજ માં મીઠાશ છે
Too beautiful voice
God bless you ben
Jay mataji 🙏
Congratulations ben🎉
જય માતાજી ખૂબ ખૂબ અભિનંદન
બેન તમારો અવાજ અદભૂતછે.માતાજી આપને ખૂબ ખૂબ શકિત આપે. જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ નીતાબા
અભિનંદન નિતાબા ઝાલા રંજન બા
વાહ બેન શું તમારો અવાજ છે માતાજી તમારા અવાજને આવો જ મીઠો રાખે જય માતાજી
સરસ અવાજ કલાકાર ખુબ આગળ વધો
saras gayki super avaj ben tamaro
ખૂબજ સુંદર અવાજ છે
વાહ બેનબા મમ્મી ની યાદ અપાવી
જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ વિજયભાઈ
Superb ગાયિકા Ben . Jay માતાજી
ખુબ સુંદર
શ્રી નીતાબા જય હો બાપ. નીતા બા તમારા જ ગામના દરબાર અમારી બાજુ મા રહે છે. અને રોજ તમારા ગીત લોકગીત ભજન રોજ સાંભળીએ છીએ.અને એના ઘરમા તમારા સીસોદીયાની જ દિકરી છે.
Sara's voice che ane divali ben ni yaadi karvani 🎉🎉🎉
Jordar 1 nomber bhai
ખુબ ખુબ અભિનંદન 🙏
આ બહેન ના બે વિડિયો મેં મારી ફેસબુક આઈડી ઉપર રાખ્યા હતા 743 લાઇક તથા ઘણા મિત્રો ને વિડિયો પસંદ આવ્યો... બહેન નો ખુબ સરસ અવાજ છે....જય માતાજી 🚩 જય શ્રી કૃષ્ણ 🚩🙏
Bahu saras avaj se Ben full support from laxmanshinh rathod singar MUDETHA NYM DIGITAL
૮૩૪૭૭૭૭૩૮૫
૮૩૪૭૭૭૭૩૮૫
Vah.khub.saro.avaj6e
ખુબસરસઆભારવિજયભાઈ
સરસ અવાજછેબેન
દિવાળી બેન ની યાદ અપાવે એવી રીતે અવાજ છે
ખૂબ ખૂબ અભિનંદન બેન 👌👌👍🙏🙏
બહુ જ જોરદાર 👌🏻👌🏻👌🏻
બેન,,ખૂબ સરસ, ખૂબ શુભકામનાઓ, હવે જલ્દી, સંસ્કૃતિના ગિતોનો આલ્બમ આપો,,તમારા અવાજ ની રાહમાં ,,ખૂબ ખૂબ અભિનંદન.
કરોડો વંદન બેન ને પોતાની પરંપરા મા ઈન્ટરવ્યુ આપ્યુ જય માતાજી 🙏
Jay Mata Di 🙏
Khub saras 👌🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન
વાહ મારી બહેના વાહ હમીર મામા ની મહેનત ફરીહો બેનબા
દિવાળી બેન ભીલ જેવો અવાજ સાંભળીને આનંદ થયો
Wah khub saras kaki
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય જય
ખૂબ સરસ કલાકાર છે
Khub saras ben
વાહ બેન્બા શું તમારો શુર શે જય માતાજી
ભાવથી જય માતાજી .. ખૂબ જ સફળતા મળે તેવી માતા જી ને પ્રાથૅના...
૮૩૪૭૭૭૭૩૮૫
આ બેન પુરા ગીતો નું આલ્બમ તૈયાર કરી શકાય!❤🎉
દિવાળીબેનના ગયા પછી કઈક સારું સાંભળવા મળ્યું.
અને એ પણ પૂરતી મનમર્યાદા સાથે.....ખૂબ રાજીપો..બેનબા..
Jay mataji khubaj saras kanth
જ ય માતાજી સરસ ખુબ સરસ
વાહ વાહ બેન ખૂબ જ સુંદર અવાજ
વાહનીતાબા,,દિવાડીબેનજેવોઆવાજછે
અદભુત.
વાહ નીતાબા જય માતાજી ચદીકાબા અમદાવાદ બોપલ
૮૩૪૭૭૭૭૩૮૫
Jay mataji aapani pragati aage vadhe
Vah nitaben khub saras
ખૂબ સરસ જય માતાજી
બેન નો અવાજ બહુ સારો છે👌👌👌
Jay mataji benba congratulations
Jay mataji
ખૂબ સરસ નીતાબા
Vahhh ben vahhh diwali ben bhil jevo j avaj che tmaro... Mja aavi gay ben....
નિતાબેન તમે પણ ખૂબ આગળ વધી જસો
Veri nais your voice
ખુબ સરસ 🙏
ખુબ સરસનિતાબાતમારોઆવજ❤❤❤❤
માળિયા હાટીના નુ ગૌરવ👌🏻👌🏻
વાહ ખુબ સરસ ગાયકી
જયહો ભાઇ
ખુબ સરસ બૅન ને અભિનંદન