વાણીયા શેઠ ભવાઈ જોવા આવ્યા | Mayabhai Ahir | new comedy jokes 2024 | Aapnu Loksahitya

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 242

  • @maheshshah1194
    @maheshshah1194 2 місяці тому +24

    અમારા ગામમાં વાણીયા હતા ત્યારે ગામની રોનક જ જુદી હતી વાણીયા ગયા પછી હવે પહેલા જેવી રોનક નથી રહી.આ કોમ પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

  • @a2amazingfactschannel243
    @a2amazingfactschannel243 2 місяці тому +19

    Mene aevu lage che ke maya bhai ae koy vaniya na program kryaj nthi nkr aatlu bdhu n bole koy jati vise nbolay hu vaniyo nthi pn mne aetli khabr pde che bhai jay ho snatn dharm ki 🇮🇳🚩💪

  • @rajivshah1158
    @rajivshah1158 2 місяці тому +113

    માયા ભાઈને કહેજો કે અમદાવાદ કે વડોદરામાં આવીને આવો પ્રોગ્રામ વાણીયાવાડમાં કરે કદાચ ખબર પડી જાય કેવી રીતે પ્રોગ્રામ થાય અને વાણિયાની મજાક ઉડાવવાનું ભારે પડી જશે

    • @saamantsinhbaankola1170
      @saamantsinhbaankola1170 2 місяці тому +12

      માયાભાઈ વાણીયા પણ શુરવીર હોય છે ઉત્તર ગુજરાતમાં ગમે તેવા ને પાણી પાવે છે

    • @sevantisanghavi4249
      @sevantisanghavi4249 2 місяці тому +6

      આહીર આવા ના હોય એનું dna alag છે

    • @StampRealty
      @StampRealty 2 місяці тому

      ભાઇ આ માયો તો પૂરો બાયો છે. ડોશીયો વચ્ચે ડાયરા કરવા વાળો છે. એને seriously ના લેવાય.

    • @Harichandrasinh.Jadeja
      @Harichandrasinh.Jadeja 2 місяці тому

      @@rajivshah1158
      માયો આહીર એક ખહુરિયા કૂતરા જેવો છે એના મા કોઇ જાતનું common sense નામની વસ્તુ નથી.
      અને એની દીકરીની ઉમર ની ગાયિકા પર ખરાબ દૃષ્ટિ રાખે છે
      મૈ મારી આંખે જોયેલા કિસ્સો છે

    • @vihajirajput306
      @vihajirajput306 2 місяці тому

      મજાક નથી ભાઈ પ્યાર છે, જૈન ધર્મ સનાતન સંસ્કૃતિ નો સ્તંભ છે,,,

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 місяці тому +55

    માયાભાઈ બ્રાહ્મણ અને વાણિયા ને કેમ ટાર્ગેટ બનાવે છે.બીજી શૂરવીર કોમ ને બનાવે તો ખબર પડે

    • @chiragbavishi9070
      @chiragbavishi9070 2 місяці тому +1

      નો કરે

    • @rkscreativelecdra
      @rkscreativelecdra 2 місяці тому

      જૂની કહેવત છે.. જેનું કામ ના બગાડી શકો તેનું નામ બગાડવું.. મયારામ ભાઈ, તમે મોટા કલાકાર ખરા, પણ માનસિકતા તમારી નીચી છે.. તમારા દરેક વ્યક્તવ્ય સાંભળ્યા પછી સમજી ગયો..

  • @vinabk
    @vinabk 2 місяці тому +81

    વાણીયા નિર્દોષ જ્ઞાતિ છે.દાનમા હંમેશા આગળ હોય છે.

    • @chiragbavishi9070
      @chiragbavishi9070 2 місяці тому +5

      100% સાચું

    • @patelprakash2427
      @patelprakash2427 2 місяці тому +4

      ગામની જુની શાળાઓ અને પુસ્તકાલય મા મોટેભાગે વાણીયા લોકોએ દાન આપેલા હશે.
      દાન પણ સારી જગ્યાએ કરવાની કુદરતી સુઝ પણ ખરી .

    • @shaktisinhparmar5413
      @shaktisinhparmar5413 2 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@chiragbavishi9070😊😊😊😊😊

    • @rustankhan1640
      @rustankhan1640 20 днів тому

      Juti ko mein Insan ka khoon peene wali

  • @sandipmasoya5238
    @sandipmasoya5238 2 місяці тому +21

    માયા ભાઈ
    તમે તમારી પોતાની વાહ વાહ સાંભળ વાની ખૂબ મજા આવેછે તમને તો એમજ છે કે દુનિયા માં તમારી જેટલું હોશિયાર કોઈ નથી એવો ખોટો અહમ રાખી ને નો ફરો તમે જેનું ખરાબ બોલો છો એજ ઓડીયન્સ તમારૂ અને તમારા પરિવાર નું પેટ ભરે છે એટલે ખોટો ફાકો રાખી આવી ઘેલ ઠોકી વાતું કરી આપડી વેલ્યુ ઓછી થાઈ આપડે એટલા મહાન નથી

  • @rajubhaibagadiya1036
    @rajubhaibagadiya1036 2 місяці тому +18

    વાણિયા અને ભ્રમણ બહુ સીધા સાદા સમાજ ગણાય એની મજાક નહિ ભાઈ

    • @krishakhant9283
      @krishakhant9283 2 місяці тому

      Majak nathi udavi ....
      Emna vakhan pan bharpet krta chhe...
      Emna dikara sidha...vaniya sanskari hoi..a pn kehvano matlab chhe....

  • @सत्यकीपराकाष्ठा

    आ वाणिया नी वार्ता ती जे पॉजिटिव लेवु होय तो लेवाय , अने नेगेटिव लेवु होय तो पण , खरेखर mahyaa भाई एम केहवा मांगे छे के जीवन केम जीव्वु ऐ वाणियां सिखवाड़े , एटले शांति ती रेहवु

  • @girishharia311
    @girishharia311 27 днів тому +6

    પાલીતાણા ડુંગર પર વાણીયા વીર વિકમશી ની ખાંભી છે હાલ પણ પુજાય છે ઇતિહાસ છે વીર વિકમશી નો

  • @parin2.090
    @parin2.090 2 місяці тому +44

    સાચા અર્થ માં સૌથી જૂના સમાજ સુધારક હતા ભાવાયા ભાઈ ભવાયા ની માતાજી જાતર જોઈ ને તો તમે શીખ્યા . ભાઈ તમારું કઈ ના આવે.એમની સામે

  • @rajnayak6783
    @rajnayak6783 Місяць тому +6

    કલાકાર માત્ર ભવૈયાજ છે સરસ્વતી ભવાયાનેજ હોય બીજામાં બીજાઓને કયાંથી?

  • @maheshbhaishah5194
    @maheshbhaishah5194 2 місяці тому +21

    વાણીયાનુનામલયનેખરાબબોલવુનહી, ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો છે

    • @Dave80438
      @Dave80438 2 місяці тому +1

      કાં વાણિયો શું કરી લેશે

    • @KuldipBaraiya
      @KuldipBaraiya 2 місяці тому

      આ ઘેલી.........નો આયા પોગી ગયો ઉતારવાની ઠોકવા આયો 😂😂

  • @narendrabhaishah3074
    @narendrabhaishah3074 2 місяці тому +22

    Maya Bhai koi kom vishe bolta pela vichar karo.

    • @Dave80438
      @Dave80438 2 місяці тому +1

      क्यू ?

    • @sevantisanghavi4249
      @sevantisanghavi4249 2 місяці тому +1

      Right aa આહીર નથી લાગતો dna Ahir nu nathi ચોક્કસ

    • @vanrajgadhavi9050
      @vanrajgadhavi9050 2 місяці тому +2

      ભાઈ ઘડીક આનંદ કરે છે..
      વાણિયાઓ નું નીચું નથી પાડતા..
      મોજ કરો ને વ્હાલા..❤

  • @sandipmasoya5238
    @sandipmasoya5238 2 місяці тому +45

    માયા ભાઈ આપડી ગાંન્ડ માં ફકો હોઇ તો આવા પ્રોગ્રામ નો કરાઈ વાણિયા ની જેમ દાન કરી તો જોવો એતો આ વાણિયા તમારી જેવા લૂખેશ ને દાન સમજી પ્રોગ્રામ માં તમે જે માંગો તે ભિખ સમજી ને આપી દેછે બાકી ખોટો ફાંકો નો રાખવો છેલે તો આપડે એના થકી જ આપડું ઘર ચલાવી છીએ

    • @navghansovasiya4605
      @navghansovasiya4605 Місяць тому +7

      Vaniya a su dan kariyu se vani ya to moti moti ja kare se

  • @hitmusic2437
    @hitmusic2437 3 місяці тому +21

    જ્ય શ્રી ક્રિષ્ના

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 3 місяці тому +68

    જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન ❤

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 6 днів тому

    અમારા ગામની અંદર જૂના જમાનાની વાત છે ૨૦૦ઘર હતા હવે શહેર મા બધા ગયા ગામ હવે લધર વધર લાગે છે

  • @vadherlaxmanbhai5729
    @vadherlaxmanbhai5729 Місяць тому +9

    આટલી બધી વાણીયા ની ન ઉડાવવી બહુ સારૂ નહી તે સારા માણસો છે એમની કદર કરાય વાણિયો બહાર રહેતો હોય સુખી હોય તો પણ ગામમાં તેના રૂપિયા કામ લાગે

  • @sevantisanghavi4249
    @sevantisanghavi4249 2 місяці тому +13

    માયો આહીર નથી આહીર હોત તો આવી હલકાઇ ના કરત એનું dna chek karavo આહીર નું નહી આવે અમારા ગામ મા આહીર ને વાણિયા ના સબંધો બહું સારા છે આ આહીર નથી એ તો પાકું 😅

    • @shahumesh3182
      @shahumesh3182 Місяць тому

      💯 So Taka Sachi Vat che આ કોઈ હલકટ ના પેટ નો છે

    • @VijyaThakar
      @VijyaThakar 3 дні тому

      77úuuuiuú8ul 6:13 https https terms and
      😢🎉k​@@shahumesh3182un hy by ex😮
      , I
      😢❤🎉d
      😢
      😢😮

  • @digantvadher9097
    @digantvadher9097 Місяць тому +6

    માયા ભાઈ
    વાણીયા વાસ્તવિક જીવન જીવવા માં માને છે. ખોટું ખોટું અન્ય બધાજ સમાજ જીવે છે. એટલેજ તો રાજા ને પણ જરૂરત પડે વાણિયા મદદ કરતા.

  • @priteshshah2445
    @priteshshah2445 28 днів тому +1

    Mayabhai ek vaat dhayma rakh jo k Jain Loko bhale vasti ma matra 0.42 % hoy parantu Desh ma aavta Income Tax no 24 % Hisso aape chhe. Kyarey Jainno - Vaniya o nu apman karvanu vicharta pan nahi nahitar dhul bhega karta vaar nahi lage. Jainam Jayati Shashnam. Jaino nu Education highest chhe. Jaino Business, Parmatmani bhakti and Daan de va ma hamesha aagal hoy chhe. Aavat khas kyalma rakhjo. Ane biji ek vaat Vaniya kyarey totdu bolta nathi. Mayabhai jara tamara magaj na X-Ray levdavo andar sado pase gayo chhe.

  • @arihantgandhi6941
    @arihantgandhi6941 Місяць тому +2

    આહિર ભાઈ વાણ્યા સાથે આટલી મજાક ઉડાવી છે મજા ના આવી કોઈ પણ સમાજ સાથે ના બોલે કમશેકમ વિચારી ને બોલાઈ
    ગમે ત્યારે એક બીજા ના સમાજ કામ મા આવતા આવે છે

  • @kalpeshpatel1612
    @kalpeshpatel1612 2 місяці тому +10

    Maya bhai ek vanik putra hemu thai gaya vanchi lejo.

  • @jayantilalmorvadia5905
    @jayantilalmorvadia5905 Місяць тому +2

    Tax pan vaniya vadhare chukve chhe Government ne.

  • @ModiKantibhai-op1wo
    @ModiKantibhai-op1wo 3 місяці тому +2

    ❤ શિવશંકર શંભુ વાળા નાથ ની જય હો❤ જય મોરલીધર❤ જય દ્વારકાધીશ જય હો❤ વિશ્વ દ્વારકા ભગવાનની જય હો❤ બેટ દ્વારકા ભગવાન ની જય હો❤ રણછોડ થી ભગવાન ની જય હો❤ ડાકોર જી ભગવાનની જય હો❤ મારા બનાસકાંઠાના ધીમા ધરણીધર શામળાજી ભગવાનની જય હો❤ સનાતન ધર્મ નો જાયો❤ સત નો વિજય હો❤❤❤ દિયોદર થી કાંતિભાઈ મોદીના રામ રામ માયાભાઈ આહીર ને❤ ઠાકર મહારાજ ની જય હો

  • @Hanuman-o1r
    @Hanuman-o1r 3 місяці тому +15

    Wah. Vaniya. Bhai

  • @motiramsadhu1945
    @motiramsadhu1945 2 місяці тому +7

    જય અલખઘણી તમારીવાણીમાવરમાળ માયાજયહો

  • @khushalkamani6836
    @khushalkamani6836 3 місяці тому +22

    good 👍👍👍

  • @mnubapushukhanandi8852
    @mnubapushukhanandi8852 8 днів тому

    જયસીયારામ માયા ભાઈ સીતારામ ખીમપાદરગામ મેદરડા તાલુકા નુખીમપાદર

  • @swayamsheth9827
    @swayamsheth9827 2 місяці тому +34

    તમારે કોઈ પણ નાત જાતના ભેદ વગર નો ડાયરો કરવો જોઇએ .

  • @kishorsinhsolanki2773
    @kishorsinhsolanki2773 24 дні тому

    મિત્રો માયા ભાઇ નો આશય માત્ર મનોરંજન કરવાનો છે તેઓ કોઈ પણ જ્ઞાતિ ને અપમાનિત કરવાનુ બોલતા નથી દરેક વર્ણ ના સ્વભાવ ની વાત કરેછે

  • @duberavi6672
    @duberavi6672 Місяць тому +1

    Vaniya sauthi vadhare jigar vada hoy chi business ma sahuthi vadhare risk le 6i

  • @rajeshchavda575
    @rajeshchavda575 2 місяці тому +3

    જય હોં માયા ભાઈ ધન છે ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @tusharkubadia8432
    @tusharkubadia8432 2 місяці тому +3

    Vaniya ava program ma Pisa west na kari gay mate ke Loko ne bhojan mate jarur poda kharche aava bakvash program kadi na kare

  • @nileshshah6365
    @nileshshah6365 2 місяці тому +3

    સારા પપ્રતપ વાણિયા ના કે તમને પ્રોગ્રામ ના લાખો આપે બીજી જ્ઞાતિ ના પ્રોગ્રામ તો કરો

  • @jitendraparekh9347
    @jitendraparekh9347 Місяць тому +1

    Other hard cast vise boli juo Khabar pade

  • @vishnupatel1908
    @vishnupatel1908 22 дні тому

    મારા ભાઇયો માયાભાઈ કોઇની ઉડાડતા નથી.વાણીયાભાઇની કદર થાય છે.સવળુ સમજો મારા ભાઇઓ અવળું નાં સમજવું

  • @GJ10farmers
    @GJ10farmers 2 місяці тому +5

    Vaniya no program tukma pate to majaj aave ne bov menat no pade

  • @RamaBheda-p1z
    @RamaBheda-p1z 29 днів тому +1

    A .kalakar.ek.nambar.no.feku.che.😂😂

  • @arrocky5235
    @arrocky5235 2 місяці тому +5

    શુ કામ જાતી ઉપર બોલો છો ભાઈ.. માણસે રાખી બીજા જોક્સ કરો ને😢

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 2 місяці тому +6

    વાણીયા કાંઈ વેવલા નથી...😊

  • @BhupatbhaiDangar-b5w
    @BhupatbhaiDangar-b5w 2 місяці тому +3

    હરહરમહાદેવ

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 2 місяці тому +6

    ભાય હવેબસ કરો

  • @sudhirchauhan8028
    @sudhirchauhan8028 21 день тому +1

    Bhamasha kon hata

  • @BhikhusinhParmar-lb9fl
    @BhikhusinhParmar-lb9fl 2 місяці тому +2

    બાયો લાગે છે તું

  • @chikesh18
    @chikesh18 22 дні тому

    Maya bhai jivdaya vise pan jankari apo ane Tamara dayra ma jivdaya ni tip karavo.

  • @jitendrakaya8808
    @jitendrakaya8808 2 місяці тому

    Jordaar, gnani Mayabhai, bahuj dhanyavaad.

  • @vasantghanshaym2419
    @vasantghanshaym2419 3 місяці тому +4

    Jay siyaram

  • @chauhanbhavesh844
    @chauhanbhavesh844 2 місяці тому +4

    Jay mataji

  • @amritpatel3794
    @amritpatel3794 Місяць тому +1

    Amit Shah ane Harsh Sangvi e tamane khota paadya. Rajput ne paani pivdaavi didhu.

  • @vipuldoctr
    @vipuldoctr 16 днів тому

    આ ભવાયો પોતાની જાત ને કલાકાર ગણાવે છે બોલો ...😂
    પહેલા ના સમય માં તરગાળા આના કરતાં સારા હતા .

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 2 місяці тому +2

    જય મુરલીધર

  • @NishaKothari-p8l
    @NishaKothari-p8l 2 місяці тому

    Mayaa ben ni kamal comedy😅

  • @chikesh18
    @chikesh18 22 дні тому

    Maya bhai saras gay che.

  • @bakulmehta5115
    @bakulmehta5115 2 місяці тому

    Jainam....jayti....shasnam....jay jinendra

  • @jagdishmehta7474
    @jagdishmehta7474 23 дні тому

    માયાભાઇ અભિમાની માણસ છે

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 2 місяці тому +1

    અભીનંદન

  • @rajnayak6783
    @rajnayak6783 Місяць тому +1

    આ કલાકાર કોણ છે હું નથી ઓલખતો પણ સાહેબ ને વિનતી કે ભવાયા ને બદલે નાયક સબ્દ બોલી સકે

    • @dineshrajunayak2143
      @dineshrajunayak2143 Місяць тому

      સાચી વાત છે ભાઈ નાયક ની કલા આગળ તમે કંઈ નથી

  • @DhirubhaiChhaiya
    @DhirubhaiChhaiya 3 місяці тому +2

    Jaydau

  • @bhajanshantvani7575
    @bhajanshantvani7575 Місяць тому +2

    કોઈ પણ કોમ ને આટલા નીચા સ્તરે નો લાઇજવાય સર્મ કરો

  • @manshukhkothadiya4788
    @manshukhkothadiya4788 3 місяці тому +7

    ટેનસન. ઘટાદિઘુભાઈ

  • @animalskhetivadi6898
    @animalskhetivadi6898 2 місяці тому +3

    કલાકાર છે એ ક્યારેક આવેશ મા બોલે છે એ એમને પણ ખબર નથી હોતી

    • @vinodraishah6194
      @vinodraishah6194 2 місяці тому +1

      આવેશ માં ગમે તેટલા હોય તોય અમુક શૂરવીર કોમ નું નામ લઈ જોવે તો ખબર પડે !!! કોઈ પણ કોમ ની ઉપર હાસ્ય કે વ્યંગ કરે તો તેમાં એમની છાપ કેવી પડતી હોય તેની તેમને ખબર નહીં પડતી હોય ???

  • @RamRam-ze8it
    @RamRam-ze8it 2 місяці тому +2

    Ram

  • @Pramar403
    @Pramar403 Місяць тому

    ખુબ સરસ

  • @somabhaithakor1934
    @somabhaithakor1934 Місяць тому

    માયાભાઈ આહીર તમને લાખ લાખ વંદન પણ મારા ભાઈ દેવાયત બોદારે દીકરો આપ્યો પણ તમે અમને એક પ્રોગ્રામ મફત આપો એ અમરી ઈજત કરો ગામડાં ની મારા ભાઈ

  • @bharatahir9299
    @bharatahir9299 2 місяці тому +1

    Vah maya bhai moj moj kay no gate ho

  • @KanubhaiPanchal-j5p
    @KanubhaiPanchal-j5p 2 місяці тому

    માયા ભાઈ કલાકારો માટે એક દમ સાચું બોલ્યા

  • @jahabhainangh8015
    @jahabhainangh8015 2 місяці тому +1

    🥰😀😁👌

  • @BHUPATBHAI.NATHABHAI.CHAUHAN
    @BHUPATBHAI.NATHABHAI.CHAUHAN 2 місяці тому +1

    🎉🎉🎉🎉❤❤❤❤

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh8540 25 днів тому

    માયાભાઈ ભલા મોરી રામા મોરી રામા

  • @jayshiyal1491
    @jayshiyal1491 2 місяці тому +1

    Koi pan community vise vichari ne bolo m a Bhai.... it's not good

  • @agravatarunk9564
    @agravatarunk9564 2 місяці тому +1

    ❤❤ 0:15

  • @MahendracPadhiyar
    @MahendracPadhiyar 2 місяці тому +1

    Jai somnath

  • @Rekhalakhani-h7y
    @Rekhalakhani-h7y Місяць тому

    મોટાભાઈ મન.કરમ. વાણી.થી કોઈ ને દુર:ખ ન થાય તતો વધુ સફળતા મળી ગણાય.

  • @ShakuntalabenBhatt
    @ShakuntalabenBhatt 2 місяці тому +1

  • @mahendraprataprunwal2090
    @mahendraprataprunwal2090 Місяць тому

    वाणियां राजपूतों में थी जैन फिलासपी स्वीकारी है,,,,,,,,

  • @vijayramrabari3494
    @vijayramrabari3494 2 місяці тому +1

    Jay ho

  • @ParekhKinjal-p1c
    @ParekhKinjal-p1c Місяць тому

    Amit shah pan vaniyaj j se

  • @shikarigeming1347
    @shikarigeming1347 Місяць тому

    Comment vasta avu lage mayabhai khotu bolya ke Vanya budhhi jivi hoy. 😂😂

  • @DhiruKateliya
    @DhiruKateliya 2 місяці тому

    Avi,,seva,,,karata,,,raho

  • @AnilShah-r8i
    @AnilShah-r8i 2 місяці тому

    Vaniya ye pen pakde Jo talvar pakde hotneto .mharana Pratap ne pan vaneyo veer bhamasha e khothar khole dedhata

  • @Madhukar_patil2890
    @Madhukar_patil2890 21 день тому

    અરે ભાઈ એક વાર વાણીયા તયા નોકરી કરીને જોઇલો કોણ કેટલા પાણીમાં છે

  • @rajeshmomaya1614
    @rajeshmomaya1614 Місяць тому

    Kutch ma aavi ne vaniya ni majak Karo to kabar pade

  • @RasikVyas-jo8uo
    @RasikVyas-jo8uo 2 місяці тому +1

    Ahir hirvagana

  • @rameelabenpatel8009
    @rameelabenpatel8009 2 місяці тому

    Mya bhai ni vato guguratnisane

  • @nkahir3760
    @nkahir3760 3 місяці тому +2

    Jay Murlidhar Bhai

  • @SanjayThakor-v2p
    @SanjayThakor-v2p 2 місяці тому

    ❤❤❤❤❤❤

  • @MukeshbhaiThummar-c1z
    @MukeshbhaiThummar-c1z 2 місяці тому

    Jsk

  • @priteshshah2445
    @priteshshah2445 28 днів тому

    Jaino vishe game tam a Mayo Ahir bole chhe ane bhagwa kapda vala santo khad khadat hase chhe. Aa santo chhe k dhongi o chhe.

  • @the_gyaani_sunny
    @the_gyaani_sunny 2 місяці тому +1

    આ ક્યા મંદિર નો ઉત્સવ છે?

  • @MeetPatani-y9c
    @MeetPatani-y9c 2 місяці тому +2

    Koi gnati ne target karvathi tamari ochhi thai

  • @goyani8665
    @goyani8665 2 місяці тому

    માયા ભાઈ આટલુ બધુ તમે સાચુ બોલો તો એ લોકો તમને કાઈ નથી કેતા

  • @veljibhaibhojani7721
    @veljibhaibhojani7721 2 місяці тому

    જય હો ડાયરા ને

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 місяці тому

    વાહ માયા ભાઈ વાહ 👌👌👌

  • @ranchhodahir7309
    @ranchhodahir7309 2 місяці тому

    વાહ માયાભાઈ વાહ ખુબ સરસ

  • @pravinahir4589
    @pravinahir4589 2 місяці тому

    ભાઈ મારું ગામ વાણિયા નું છે મારી ઉંમર ૩૫ વર્ષ ની છે પણ કોઈ ગામનો વાણિયા જાતિ કોઈ દિવસ આગળ નથી આવી

  • @JAI_JINENDRA2020
    @JAI_JINENDRA2020 Місяць тому

    अहीर को अब कोई गाली दे तो माया भाई को यही वीडियो दिखाना चाहिए जो दूसरों को मान न देता हो वो बईमान होता है

  • @ajaybhaibabariya723
    @ajaybhaibabariya723 2 місяці тому

    😅😅😅

  • @rajeshmomaya1614
    @rajeshmomaya1614 Місяць тому

    Vaniya ni jem ek var koi kam kari batavo

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 24 дні тому

    માયો ખોટીનો ગણેશજી અને ભોળાનાથ બધાની મજાક પણ કરે છે