ખૂબ સુંદર ઇન્ટરવ્યૂ.. તન જુદા ..મન એક ના ઉદાહરણો સચોટ આપ્યા..ને વાત પણ સમજવા જેવી છે. અને સાચી છે. તમે આ ઇન્ટરવ્યુ માં ખૂબ સરળ વ્યક્તિ નો અનુભવ થાય છે. અને રાજકારણ જેવા ગંદા ક્ષેત્ર માં પડવા જેવું નથી.. કલાકાર જીવનભર કલા ની ઉપાસના જ કરવી જોઈએ.. અને તમારા બન્ને ના રીલ્સ પણ સારા હોય છે. બનાવતા રહેજો
ગુજરાતી ફિલ્મ નાં મહાનાયક બંને ભાઈઓ નો પ્રેમ એટલો અદભુત હતો કે એમના માટે જેટલું લખીયે એટલું ઓછું પડે.. હમેશા નાના માણસો નું ધ્યાન રાખતા...miss you mega star 😢
Jordar interview aavu j interview me naresh kanodiya sirnu joyu che really aemni journey khubj dukh thi bhareli hati but aaje ae sabit thai gyu k jo bhaio jode hoyne to saheb duniya juki jay kadmoma ane j bhai no nai ae koino nai saheb vandan che mahesh sir ane naresh sir ne ane aa interview joi ne lagyu k be bhai na sanskar hitu bhai na ma thosi thosi ne aavya che really aaje bau khus thayo aa joi sambhadine lov u kanodiya brothers
Hitu kanodia saheb a Mahesh Naresh Kanodia saheb mate je heart touching vato kari, a vato sathe hu agree chu 💯su prem hato bey bhai no👌🙏 Kanodia family ne malu chu khub aanand thay che, amna taraf thi khub prem Aashirvad male che, kanodia family atle mara mate avi jagya che k jya geet, Sangit, Prem, Laagni & Seva jova male che, Hitu kanodia saheb a Mahesh Naresh Kanodia saheb ni chaabi rakhi che tya loko roj savar sanj aavine page lage ful har chadave, mara mate to a jagya mandir che 🙏 Mahesh Naresh Kanodia saheb mara Guru che, Bhagvan che. Bsss atlu j kevu che 👉 લઈ જાવ એવા મલકમાં જ્યાં પ્રીત ના મંદિર હોય.... પ્રીત્યું વિના બીજાની પૂજા કરે ના કોઈ 👈Love you so much Mahesh Naresh Kanodia saheb &Hitu kanodia saheb & kanodia family 🌹♥️🙏
હિતુ ભાઈ તથા મોના બેન તથા બેન શ્રી દેવાંશી બેન 🌹 ખરેખર અમે નાના હતા ત્યારે નરેશભાઈ ના ફિલ્મ અમારા ગામમાં લાવતા ત્યારે ફક્ત એક રૂપીયા ટીકીટ મા ફિલ્મ જોવા જતા ખુબ જ મજા આવતી એ વખત માં એમના ફિલ્મ માં ગીત સંગીત સ્ટોરી ખુબ જ સરસ હતા લોકેશન પણ ખૂબ જ સરસ હતા હજી પણ હિતુ ભાઈ અને મોના બેન નું સામાજીક પારીવારીક ફિલ્મ બનાવે તેવી અમારી ઈચ્છા છે કારણકે મોંના બેન પણ એક ખુબ સારા કલાકાર છે..🌹🙏🌹 ધન્યવાદ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
આખુ મસ્ત પોડકાસ્ટ છે પણ તમે એક વાત કરી છે કે આપડી ગામડાની રિતી રિવાજ સાચવી પડે તો તમે ઈંગ્લીશ બૌ સારુ બોલો છો પણ આ ગામડા વાળા છે તો પિયોર ગુજરાતી માજ વાત કરો ને ખોટુ લાગે તો માફ કરજો જય માતાજી
મહેશભાઈ અને નરેશભાઈ એમની શરૂઆત ni મ્યુજિકલ કેરિયર વખતે અમારી ગવર્ન્મેન્ટ કોલોની અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ અમદાવાદ રહેતા હતા. ત્યારે મહેશ ભાઈ લતાજી નું ગાયેલું Ai મેરે વતન કે લોગો ત્યારે ખબર નથી પડી કે તેઓ ગાતા હતા એમજ લાગતું હતું કે લતાજી ગાતા હતાં. નરેશભાઈ નું sagam movie ma જે વાજીતર હતું તે તેમણે વગાડેલું હતું. તેમજ બ્રાહમચારી movie નું song Aje kal tere mere pyre કે charche એવા ઘણાં બધાં ગીતો gayela હતાં જે aje પણ યાદ છે. Aaj sudhi ava કલાકારો જોયા નથી.
સચીવાત સે હિતુ ભાઈ ની ભાષા મા પકડ રાખો સંગીત મા પકડ રાખો તો ગુજરાતી ફિલ્મ ચાલશે સચીવાત સે અત્યારે ફિલ્મો જ એવી બને છે કે સ્ટોરી જ સમજાતી નથી 7 વર્ષ થી મેં ગુજરાતી ફિલ્મ જોઈ જ નથી
આજના સમયમાં ભાઈ ઓ વચ્ચે કેવો પ્રેમ હોઈ તેનો આદર્શ, અનુકરણીય, પ્રેરણારૂપ કનોડિયા brothers 👏👏👍👍🙏🙏
ખરેખર નરેશ મહેશ ની વાતો સાંભળીને આંખમાંથી આંસુ આવી ગયાં..👏👏👏👏👏
જાણી ને ખૂબ આનંદ થયો આજે પણ આવા
પરિવાર હોઈ શકે,આટલી પ્રસિધ્ધી પછી પણ
આ પરિવારે સંસ્કારો જાળવી રાખ્યા.
ખૂબ ખૂબ ધન્યવાદ.
ખૂબ સુંદર ઇન્ટરવ્યૂ.. તન જુદા ..મન એક ના ઉદાહરણો સચોટ આપ્યા..ને વાત પણ સમજવા જેવી છે. અને સાચી છે. તમે આ ઇન્ટરવ્યુ માં ખૂબ સરળ વ્યક્તિ નો અનુભવ થાય છે. અને રાજકારણ જેવા ગંદા ક્ષેત્ર માં પડવા જેવું નથી.. કલાકાર જીવનભર કલા ની ઉપાસના જ કરવી જોઈએ.. અને તમારા બન્ને ના રીલ્સ પણ સારા હોય છે. બનાવતા રહેજો
નરેશભાઇ ના જેવા સુપર સ્ટાર નહી મળી સકે.
મહેશ ભાઈ એમના લાઈવ શો માં ખુબ જ સુંદર રીતે લતા મંગેશકર ના અવાજ મા ગાતા ત્યારે તાળી નો ગડગડાટ થઈ જતો💕
ગુજરાતી ફિલ્મ નાં મહાનાયક બંને ભાઈઓ નો પ્રેમ એટલો અદભુત હતો કે એમના માટે જેટલું લખીયે એટલું ઓછું પડે.. હમેશા નાના માણસો નું ધ્યાન રાખતા...miss you mega star 😢
Kya baat hai, aaj k jamane me bhi aisi family exist karti hai.
Bahut hi achha laga.
God bless you all 🙌🙌🙌🙌, thanks 🙏🙏🙏🙏
પવિત્ર દિવસે પવિત્ર વાતો શેર કરવા બદલ.. જમાવટ ટીમ નેં કોટી કોટી સાધુવાદ.. અમર જોડી..અમર થઈ ગઈ...
🌹🙏 મહેશ ભાઈ અને નરેશભાઈ ની જોડી એટલે ભાઈ ભાઈ ની પ્યાર ભરી જોડી હવે મળવી મુશ્કેલી છે.🙏🌹🙏
Very nice podcast.....Hitu Bhai lower class na loko no pan ketlo vichar kare che...... really nice podcast.....😊
Speech less🙏 Gujarat nu gaurav❤
બન્ને બંધુઓ ને ખુબ ખુબ વંદન......
મહેશ ભાઈ નરેશ ભાઈ 🎉🎉🎉 અલ્વે સુપર જોડી ઢોલીવુડ ❤❤❤❤
Jordar interview aavu j interview me naresh kanodiya sirnu joyu che really aemni journey khubj dukh thi bhareli hati but aaje ae sabit thai gyu k jo bhaio jode hoyne to saheb duniya juki jay kadmoma ane j bhai no nai ae koino nai saheb vandan che mahesh sir ane naresh sir ne ane aa interview joi ne lagyu k be bhai na sanskar hitu bhai na ma thosi thosi ne aavya che really aaje bau khus thayo aa joi sambhadine lov u kanodiya brothers
Khubj sundr entrwu 6
Mne aa jodi khu j psnd 6👌👍
Vah,
ABSOLUTELY BEAUTIFUL!
Devanshi Ben na podcast,
kyare Radavi de e nakki nai :) ❤
Very nice Devanshi Ben ❤🎉
Adbhut vato janva mali.. khub saras
આભાર 🙏🙏🙏
Very good inspiring interview devanshiben
Sachhi vaat kahi chhe hitu bhai ye ❤️❤️❤️❤️❤️🫂🙏
નરેશભાઈ મહેશ ભાઈ ને લાખલાખ વંદન
Khub saras... sara podcast jova male che...
Hitu kanodia saheb a Mahesh Naresh Kanodia saheb mate je heart touching vato kari, a vato sathe hu agree chu 💯su prem hato bey bhai no👌🙏 Kanodia family ne malu chu khub aanand thay che, amna taraf thi khub prem Aashirvad male che, kanodia family atle mara mate avi jagya che k jya geet, Sangit, Prem, Laagni & Seva jova male che, Hitu kanodia saheb a Mahesh Naresh Kanodia saheb ni chaabi rakhi che tya loko roj savar sanj aavine page lage ful har chadave, mara mate to a jagya mandir che 🙏 Mahesh Naresh Kanodia saheb mara Guru che, Bhagvan che. Bsss atlu j kevu che 👉 લઈ જાવ એવા મલકમાં જ્યાં પ્રીત ના મંદિર હોય.... પ્રીત્યું વિના બીજાની પૂજા કરે ના કોઈ 👈Love you so much Mahesh Naresh Kanodia saheb &Hitu kanodia saheb & kanodia family 🌹♥️🙏
હિતુ ભાઈ તથા મોના બેન તથા બેન શ્રી દેવાંશી બેન 🌹 ખરેખર અમે નાના હતા ત્યારે નરેશભાઈ ના ફિલ્મ અમારા ગામમાં લાવતા ત્યારે ફક્ત એક રૂપીયા ટીકીટ મા ફિલ્મ જોવા જતા ખુબ જ મજા આવતી એ વખત માં એમના ફિલ્મ માં ગીત સંગીત સ્ટોરી ખુબ જ સરસ હતા લોકેશન પણ ખૂબ જ સરસ હતા હજી પણ હિતુ ભાઈ અને મોના બેન નું સામાજીક પારીવારીક ફિલ્મ બનાવે તેવી અમારી ઈચ્છા છે કારણકે મોંના બેન પણ એક ખુબ સારા કલાકાર છે..🌹🙏🌹 ધન્યવાદ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
બવ સરસ વાત કરી હિતુ ભાઈ પગે લાગવાની સેકન્ડ કેટલો જાય 🙏🙏🙏
હીતુભાઈ એ એક વાત બહુ સરસ. કરી કે. જયાસુધી. આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વાતો. ફિલ્મો મા નહી. આવે. ત્યાં સુધી હિટ ફિલ્મો કયારેય નહિ બને
All time miss u mahesh ji and naresh ji and sravan jevo dikro aapo ne sanskar 👍👌🙏
સરસ છે મુલાકાત બેન
Kamthan movie ma hitubhai ni act so superb other than all actor,in terms of language...❤
'સાજન તને મારા સમ' નામની ફિલ્મમાં મોના થીબાએ કેસર મેરાણીનો જબરજસ્ત રોલ અદા કર્યો છે.
Veri veri nice family
Very good heart touching
🙏 જય માતાજી
Jordar ...bhai..bhai ni jodi
Heart touching ❤❤
Wahh very nice video
Very nice family ❤
આખુ મસ્ત પોડકાસ્ટ છે પણ તમે એક વાત કરી છે કે આપડી ગામડાની રિતી રિવાજ સાચવી પડે તો તમે ઈંગ્લીશ બૌ સારુ બોલો છો પણ આ ગામડા વાળા છે તો પિયોર ગુજરાતી માજ વાત કરો ને ખોટુ લાગે તો માફ કરજો જય માતાજી
❤. love you.kanodiya.parivaar
Veri nays veri god
સુપર વુમન,પપ્પા થી દુર જઈ પપ્પા માન્ય નહિ ,પણ પોતાની મનમાની ...
Mahesh Naresh. Sir ni jodi super ❤❤
Very very nice family
મને નરેશભાઈ ની પીચર જોવાના બહુજ ગમતા
જય રામદેવપીર
મહેશભાઈ અને નરેશભાઈ એમની શરૂઆત ni મ્યુજિકલ કેરિયર વખતે અમારી ગવર્ન્મેન્ટ કોલોની અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ અમદાવાદ રહેતા હતા. ત્યારે મહેશ ભાઈ લતાજી નું ગાયેલું Ai મેરે વતન કે લોગો ત્યારે ખબર નથી પડી કે તેઓ ગાતા હતા એમજ લાગતું હતું કે લતાજી ગાતા હતાં. નરેશભાઈ નું sagam movie ma જે વાજીતર હતું તે તેમણે વગાડેલું હતું. તેમજ બ્રાહમચારી movie નું song Aje kal tere mere pyre કે charche એવા ઘણાં બધાં ગીતો gayela હતાં જે aje પણ યાદ છે. Aaj sudhi ava કલાકારો જોયા નથી.
હાલ ની હાહાકાર મુવી ની અંદર જુનુ મણિરાજ બારોટ નુ ગીત "માધરોદારુડીયો "ગીત માં લોકો ગાંડા થઈ ગયા છે
મને આ લોકોની રીલસ બહુ ગમે છે❤❤❤❤❤
Naresh kanodia ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Naresh mhesh to hve peda thva mushkil che😢😢mona ben nu English ❤❤❤
જય ભુત દાદા
Need to raise voice for making waiting list in result of gpsc
Supar
Take a Vikram Thakor podcast ❤❤
Supar 🎉🎉🎉
વિક્રમઠાકોર ને બોલાવો જમાવટ માં ❤❤
સુપરસ્ટાર નરેશ કનોડિયા
મહેશ..નરેશ....નો..જોટો..નહી..મલે.્જગત..મા
Amara kanoda gam nu gaurav
🎉🎉🎉🎉 સુપર ❤
નરેશ કનોડિયા 😭😭
👌🎤👌💐
Nice
મહેશ નરેશ એટલે રામ લક્ષ્મણ ની જોડી
Snehlataji nu interview lo🙏🏻🙏🏻
Devanshiben ne aaje fakt sambha lvama masgul joya
Nice femily in gujrat
❤❤❤
Saras
Good
હિતુ કનોડિયા મોનાજી તથા રાજવીર તથા અન્ય કલાકારો કનોડિયા ફિલ્મ બનાવો એવી આશા છે ૬૫ વર્ષ નાં પ્રાગજીભાઈ સિહોર ગુજરાત જિલ્લા ભાવનગર
Happy diwali
રામ લક્ષ્મણ ની જોડીજ હતી
નરેશ કનોડિયા ની કેસેટ લાવી ને જોવી છે
🙏🌹🌹🌹🌹🌹🙏
હિતુભાઈ I am emotinal
Shenlata ji hu interview lyo ne
આ, ગુજરાત કેટલો, અમુલ્ય,સે એનો,કોય,પારજ,નથી
Singel cinema chalu thava joie
Anmol jodi
Upendra Trivedi na parvir no intru karo .
સચીવાત સે હિતુ ભાઈ ની ભાષા મા પકડ રાખો સંગીત મા પકડ રાખો તો ગુજરાતી ફિલ્મ ચાલશે સચીવાત સે અત્યારે ફિલ્મો જ એવી બને છે કે સ્ટોરી જ સમજાતી નથી 7 વર્ષ થી મેં ગુજરાતી ફિલ્મ જોઈ જ નથી
નરેશ કનોડિયા એક્ટર અને સિંગર સારા હતા..
પરંતુ.. હેતુ કનોડિયા ને ગાતા અને એક્ટિંગ પણ બરાબર નથી.
Ye ek iswar ki den thi
Amara gaam ma aayela 6 hitubhai
બેન છેલ્લા 18 વર્ષ થી એકજ માણસ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને પ્લે કરી રહ્યા છે સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ❤એ પણ નરેસ કનોડિયા નો સપોર્ટ હતો
વિક્રમ એટલે ઓવર એક્ટિંગ
@BharatRohitહા ભાઈ તું ખૂશ રે
Hitubhai gujarati bhasha ne mahatva aapo english na bolo
Dofa gujrati bol mne
Very nice family
Nice