સર આપનો ખુબ ખુબ આભાર..આ બાબતે એક પણ અક્ષર ની સમજ ન હતી આપનો આ વિડિયો જોયા બાદ ખુબ જ સારી રીતે સમજૂતી મેળવી છે અને અમારે બે મહિના બાદ જે ખાતાકીય પરીક્ષા છે તેમાં આ માહિતી ખુબ જ ઊપયોગી નીવડે તેવી છે માટે ફરી થી આપ સાહેબ નો ખુબ ખુબ આભાર....આપ થોડો સમય ફાળવી ને બીજા પ્રશ્નોત્તરી વિડિયો બનાવો એવી આપ સાહેબશ્રી ને એક નમ્ર વિનંતી છે...
માનનીય સાહેબ સુંદર વીડીયો બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન સહ પ્રણામ મને 24 વર્ષનું દ્વિતીય ઉં. પ.ધો. મળી ગયેલ છે. ઠરાવની તારીખે 33વર્ષની નોકરી થઈ છે.31/5/23ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ છું. ઠરાવ ની તારીખ થી વય મર્યાદા ની તારીખ વચ્ચે ખાતાકીય પરીક્ષા યોજાઈ નહિ હોવાથી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ નથી.મને તૃતીય ઉં. પ.ધો. લાભ મળે ને.
નમસ્કાર સર... હુ હાલ વર્ગ ૩ જૂ. ક્લાર્ક તરીકે ફરજ બજાવુ છુ... ૧૦ ૨૦ ૩૦ યોજના હેઠળ ૪૨૦૦ ગ્રેડ પે થી ૪૪૦૦ મળવાપાત્ર હોય તો પરીક્ષા આપવાની હોય કે નહિ... માર્ગદર્શન આપવા નમ્ર વિનંતિ.
હું તા.૧૬-૫-૯૦ થી જૂ.કલારક તરીકે.નોકરીમાં જોડાયો છુ ૧૨ અને ૨૪ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થયેલ છે અને એક સી.કલારક તરીકે પ્રમોશન મલેલ છે જાન્યુઆરી ૨૦૨૩મા રીટાયર થયો છૂ તો મને ૧૦-૨૦-૩૦નો કેવી રીતે લાભ મળશે તે વિગતે માહિતી આપશો
નમસ્કાર મારે મારે કુલ નોકરી 37 વર્ષની થઈ છે પરંતુ 317 22 ના રોજ નિવૃત્ત થયેલ છો તો મને 10 20 30 નો લાભ મળે કે કેમ તે જણાવો વિનંતી અને આ મેળવવા માટે મારે શું કરવું પડે
19_10_2022 પહેલાં. 30-6-2020. માં નિવૃત્ત થયા હોય તેને ત્રીજુ ઉચ્ચતર એકજ તલાટી કેડર માં 30varsh 2013maj thayel કુલ 37વર્ષની નોકરી કરેલહતી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હતી તો લાભ માટે સુ કરવું
સર હું તા.30/09/2022 નારોજ સ્વેછીક નિવૃત થયો છું અને મને 33 વર્ષ ની ફરજ દરમ્યાન 12 અને 24 વર્ષ ના બે ઉચ્ચતર પગાર નો લાભ મળેલ છે તો ત્રીજા ઉચ્ચતર નો લાભ મળવા પાત્ર છે કે કેમ?
Kai parixa pass karvani? Aankda madadadneesh ni k gramsevak ni. Karan k 30/11/2022 last date chhe, aankada madadadneesh ni exam nu form bharvani. So plz reply me argent.
12 ,24 no labh malel chhe.39 vsras ni nokari thai chhe.31/8/22 na roj retire thayel chhu.13/12/2012 na roj 30 Varas pura thai gaya chhe.Third higher pay male ?retirement pahela gr ni tamam condition purna karel chhe.parantu gr ni tarikh pahela nivrutt thayel chhu.Aa yojna no laabh malr?
Sir ammri kacherima 1 bhai ne Pratham uchhtar pagar dhoran 7/2000 ma malel chhe biju Uttchar pagar dhoran 2015 ma dyu thai parantu khatakai pariksha 2023 ma 4 trial ma parikha pass karel chhe Candidet S C karmchari chhe to biju uchtar 2015 thi male ke 2023 thi ?
સર..હું તા. 02/07/2022 ના રોજ જુનીયર કલાર્ક (હિસાબી) તરીકે રેગ્યુલર થયેલ છું. અને તા.૧૪/૦૯/૨૦૨૨ ના રોજ સિનીયર કલાર્ક (હિસાબી ) માં પ્રમોશન મળેલ છે. તો હવે અમને હાયર ગ્રેડ કેટલા વર્ષ પછી મળવાપાત્ર થશે ?
ખુબ ખુબ આભાર સર, આપના વિડીયોથી જ ગુજરાત રાજ્યનો દરેક કર્મચારી આ જી.આર.ને સમજી શકયો છે. સરકારના જી.આર.ને સરળ ભાષામાં આપ જે સમજાવો છો તે અમારા જેવા સરકારમાં આવેલા નવા યુવાનોને ખુબ મદદરુપ થશે.
આપ સાહેબ સારી સમજુતી આપી છે પરંતુ મન નું સમાઘાન થયેલ નથી હું ૨૮/૭/૯૦ માં સેવક તરીકે જોડાયો પછી ૧૯૯૯ માં પ્રથમ ઉચ્ચતર મલયુ તે પછી ૧૮/૯/૦૯ ના રોજ જુ કલાર્ક નું પરમૉશન મલયુ હવે તીજુ ઉચ્ચતર મલશૅ કયારથી મલશૅ હું ૩૧/૧૦/૨૨ ના રોજ નિવૃત્ત થાઉ છું
Hu 31/07/2019 ma ret. Thayel chhu mane second h.scale 17/01/2008 mamaligayel chhe to 6 ingriments umersta 17/01/2014 ma 30years nu male jyare ret. Dt. 31/07/2019 chhe to male?
સાહેબ સેવક ના કિસ્સામા ઉપરોક્ત ઠરાવ ની વિકલ્પ ની જોગવાઈ 13(4) નો ઉલ્લેલાખ મંજૂરી પત્ર માં થી એમ વાંધો સાથે ફાઈલ પાછી આવેલ છે કઈ રીતે જવાબ કરી શકાય માર્ગદર્શન આપવાની.. વિનંતી
સાહેબ 6/10/2012 નિમણુક તારીક ત્રણ /3 ફિક્સ પગારથી નોકરી 2015 માં કાયમી અને હાલમાં બેઝિક 24500 છે grade pay 1900 છે હવે 10 નોલાભ મળતા 2400 grade pay થાય તો મારો બેઝિક કેટલો થાય સાહેબ
સર મારો પ્રશ્ન તે છે કે મારી મમ્મી 30 September 2023 ના રોજ નિવૃત્ત થયાં છે તથા 1 September 2023 naa રોજ તેમને higher pay scale 30 year's નો મળ્યો છે પરંતુ તેની procedures late complete Thai hati retirement na last day par . જેથી તેમને graduity તથા 300 રજા નો જે લાભ મળ્યો છે તે જૂના પગાર એટલે કે 48200 basic (૨૮૦૦ grade pay) +20244 DA na અનુસાર મળ્યો છે. (Designation:- senior clerk. 30 year's no higher pay scale malyo te pehla.) તો મારો તમને પ્રશ્ન તે છે કે તેમના પગાર માં કેટલો વધારો થયો હશે?? તથા graduity and 300 Raja na જે લાભ મળ્યો તેમાં નવા પગાર ના હિસાબથી હજી કોઈ ચુકવણી થશે તેમને ??? Matlab graduity and 300 raja to chhela pagar na hisabthi thaay ne tatha higher pay scale ni effect aavi javathi haji amne teno koi benefit malse ???? Pension temne nathi malvanu karanke autonomous organisation ma work karta hata pan te uprant darek government employee naa lambh malva patra che temne.
સર, હું તા.30/11/15 માં. મ. વિભાગ માંથી નિવૃત થયેલ છું હું 1/10/82 થી વર્ક. ચાર્જ તરીકે હતો અને 1/10/90 થી હંગામી થયેલ ત્યાર બાદ 1/10/92 થી વર્ક. એસસીસ્ટન્ટ તરીકે બઢતી મળેલ અને પ્રથમ ઉચ્ચતર 2001 માં મળેલ ત્યારબાદ બીજું મળેલ નથી કારણકે 12,24 નિયમ થતા 2016 માં આવતું હતું પણ હું 2015 માં નિવૃત થયેલ તો મને લાભ મળેલ નથી તો શું? 10/20/30 નો લાભ ની મળી શકે?
Namaskar Sir mari nimanuk 19/9/94 na roj junior clerk Ma thai. 1/7/2002 na roj senior clerk ma bhadhti Mali. 1/7/2014 na Roj Pratham Uttar pagaar Dhoran malel Che. To biju uchchtar pagaar dhoran 10 20 30 mujab kayarthi Malva patra thay.
સાહેબ નમસ્કાર હુ 26-09-2005 માં તલાટી માં ફિક્સ પગાર માં દાખલ થયેલ છું તેમજ હુ 21-10-2010 ના ફૂલ પગાર માં સમાવેશ થયેલ છેલ્લા પરિપત્ર મુજબ સેવા સળંગ ગણવાની હોય તો મને ઉચ્ચતર 10 વર્ષે 2015 માં થાય કે 2022 માં થાય????
Respect Sir hu cort khata ma date 06/03/2003 thi satat peon varg -4 tarike faraj bajavu chu sir mane date 10/05/2022 nathi Bealif varg -3tarike promesan Madel che sir varg -4na j. P. F account rupiya varg -3 ma transfer Karva su proses karvi
પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 9 વર્ષે 1999 માં મળેલ છે બીજું ઉચ્ચતર પગાર ધોરણ 24 વર્ષે 2014 માં મળેલ છે સીધી ભરતી થી 2020 માં સમાન પગાર ધોરણ માં નવી નિમણુંક થઈ છે જેમાં કોઈ ગ્રેડ પે -પગાર ધોરણ કે લેવલ માં કોઈ ફેરફાર થયેલ નથી 32 વર્ષ ની નોકરી થઈ છે તો તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મળે કે કેમ નવી સેવામાં જુના વિકલ્પ સ્વીકાર થી મળે ? ઠરાવ ની કોલમ 10 મુજબ
Sir mane Khatakiy parixa pass karvani sharate 07/04/2022 gramsevak mathi aankada madadadneesh ICDS ma promotion malelu chhe. to mane 10,20,30, GR mujab pagar dhoran Malva patra chhe. K kem? ane exam pass karya baad aa labh Malva patra chhe k kem? Te samjatu nathi. Guidance Aapso sir.
10, 20 અને 30 ની ખુબ જ Saras માહિતી પુરી પાડવામાં આવી છે.-Great Sir.
આભાર સાહેબ જેની મારા જેવા ઘણા કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા આભાર
આભાર સર, વી આર એસ હેઠળ ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હોય તો લાભ મળએ કે કેમ
નમસ્કાર સાહેબ......
10,20 અને 30 ની ખુબજ રસપ્રદ માહિતી પુરી પાડવામાં આવી છે....
તમારો ખુબ ખુબ આભાર સાહેબ. આ વિડીયોથી માહિતી સમજવામાં ઘણી મદદ મળી છે
એકદમ સરળ ભાષામાં સંપૂર્ણ સમજ.... આભાર
સર મુદ્દા નં.૧૪ ઉદાહરણ સહિત સમજૂતી આપવા વિનંતી છે
ખુબજ સરસ 👌🏻 બધીજ માહિતી, વિગત સારી રીતે સમજાઈ ગઈ 👍🏻🙏🏻
સર ખુબજ મહત્વપૂર્ણ માહિતી છે. આભાર.
Pratham ucctar class/4mate mahiti aapo saheb
Bahuj helpful thaya che badha video sir..
સર આપનો ખુબ ખુબ આભાર..આ બાબતે એક પણ અક્ષર ની સમજ ન હતી આપનો આ વિડિયો જોયા બાદ ખુબ જ સારી રીતે સમજૂતી મેળવી છે અને અમારે બે મહિના બાદ જે ખાતાકીય પરીક્ષા છે તેમાં આ માહિતી ખુબ જ ઊપયોગી નીવડે તેવી છે માટે ફરી થી આપ સાહેબ નો ખુબ ખુબ આભાર....આપ થોડો સમય ફાળવી ને બીજા પ્રશ્નોત્તરી વિડિયો બનાવો એવી આપ સાહેબશ્રી ને એક નમ્ર વિનંતી છે...
ખૂબ ખૂબ અભિનંદન
માનનીય સાહેબ
સુંદર વીડીયો બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન સહ પ્રણામ
મને 24 વર્ષનું દ્વિતીય ઉં. પ.ધો. મળી ગયેલ છે. ઠરાવની તારીખે 33વર્ષની નોકરી થઈ છે.31/5/23ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ છું.
ઠરાવ ની તારીખ થી વય મર્યાદા ની તારીખ વચ્ચે ખાતાકીય પરીક્ષા યોજાઈ નહિ હોવાથી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ નથી.મને તૃતીય ઉં. પ.ધો. લાભ મળે ને.
હા
જે આપે ફિક્સ પગાર માટે અલગ સૂચનાની વાત કરી, જેમના 5 વર્ષ ફિક્સ પગાર માટે ગણાશે તે પત્ર શેર કરવા વિનંતી.
તે પત્ર પગાર ચકાસણી એકમ પાસેથી મળશે
આપની નિસ્વાર્થ સેવાઓ ને સાદર પ્રણામ કરુ છું
આભાર સાહેબ
આપનો ખુબ ખુબ આભાર સાહેબ 🙏
આભાર સર
નમસ્કાર સર...
હુ હાલ વર્ગ ૩ જૂ. ક્લાર્ક તરીકે ફરજ બજાવુ છુ... ૧૦ ૨૦ ૩૦ યોજના હેઠળ ૪૨૦૦ ગ્રેડ પે થી ૪૪૦૦ મળવાપાત્ર હોય તો પરીક્ષા આપવાની હોય કે નહિ... માર્ગદર્શન આપવા નમ્ર વિનંતિ.
તમારા ખાતામાં બઢતી માટે પરીક્ષા નિયત થયેલી હોય તો આપવી પડે
પ્રથમ 9 વર્ષ નું મળેલ 20 વર્ષ નું 1/7/2012 છે. હવે. 30વર્ષ મળે કે નહિ. નિવૃત્તિ તા.31.5.2023.છે લેવલ.8 માં છું.
હું તા.૧૬-૫-૯૦ થી જૂ.કલારક તરીકે.નોકરીમાં જોડાયો છુ ૧૨ અને ૨૪ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થયેલ છે અને એક સી.કલારક તરીકે પ્રમોશન મલેલ છે જાન્યુઆરી ૨૦૨૩મા રીટાયર થયો છૂ તો મને ૧૦-૨૦-૩૦નો કેવી રીતે લાભ મળશે તે વિગતે માહિતી આપશો
Mane. Ana software join chhe
નમસ્કાર મારે મારે કુલ નોકરી 37 વર્ષની થઈ છે પરંતુ 317 22 ના રોજ નિવૃત્ત થયેલ છો તો મને 10 20 30 નો લાભ મળે કે કેમ તે જણાવો વિનંતી અને આ મેળવવા માટે મારે શું કરવું પડે
Srs,sundr,mahitice
19_10_2022 પહેલાં. 30-6-2020. માં નિવૃત્ત થયા હોય તેને ત્રીજુ ઉચ્ચતર એકજ તલાટી કેડર માં 30varsh 2013maj thayel કુલ 37વર્ષની નોકરી કરેલહતી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હતી તો લાભ માટે સુ કરવું
Sir aapna vidio hamesha jo chu ghani mahiti male chhe thanks sir
ખૂબ જ સરસ
ખૂબ ખૂબ આભાર સર 🙏🙏🙏
પૂરક સંવર્ગ ફીડર cadre એટલે શુ??
સાહેબ હુ તા. ૧.૬.૬૫. મા ઓકઝી નસ મા નીમણુક .1.૪.૭૪ મા હેલ્લથ વઝીટર
સાહેબ આપનો મોબાઈલ નંબર આપવા વિનંતી
9427300891 whatsapp કરી સમય મેળવીને પછી જ વાત કરવી
thank you sir. very good & good informetion for govt gujrat govt ,
સાહેબ તમે 10 20 30 નું ફિક્ષેશન કરી આપો
Very nice..
Hareshbhai hu Pragnesh no Mitra memadpurvala
ખુબ ખુબ આભાર સર
Saheb Mari nimnuk 16-10-1999 che. Ta.
સર હું તા.30/09/2022 નારોજ સ્વેછીક નિવૃત થયો છું અને મને 33 વર્ષ ની ફરજ દરમ્યાન 12 અને 24 વર્ષ ના બે ઉચ્ચતર પગાર નો લાભ મળેલ છે તો ત્રીજા ઉચ્ચતર નો લાભ મળવા પાત્ર છે કે કેમ?
ના મળે
હા..પણ 30/09/2022 પહેલા 24+06 એમ 30 વર્ષ પૂરા થયેલા હોવા જોઈ એ
સર મારે VRS levu che to mare shu karvu pade?
Mari nimnuk 12.6.97 ma peon thai
2000 badhati. To. Proxima 50 marks avya nathi to 2. U p.dho male
હા
Thank you for the Nice information 👍
Thank u sir
સર રોસ્ટર અને પ્રવરતા યાદી નો વીડિયો બનાવવા વિનંતી છે.
હુ શિક્ષક માંથી 25/1/22 ના રોજ રિટાયર્ડ થયો છુ મને 9/ 2o/31 નો ગેરડ મળેલ છે લાભ મળે કે નહી?
ના
19-11-2022 પહેલાં 2020માં નિવૃત થયા હોય તેને ત્રીજુ ઉચ્ચતર મળે કે કેમ?તેનો ખાસ જવાબજણાવો કેમ k બધા ૧૯_૧૧_૨૦૨૨ પહેલાં ritayard થયા તેના માટે જણાવશો
Saheb bov j msat video che akha tharav ne undan purvak explain kari ne samjavel che example dvara
Dear sir Mane apano mobile no. Mokala vinti se
9427300891 whatsapp કરી સમય લઈને પછી જ વાત કરવી
Thankyou thankyou sar
હું એપ્રિલ 2016 માં નિવૃત્ત થયો છું તો મને ઉચ્ચતર નો લાભ મળે કે કેમ ? વિગત વાર અરજી કોને અને કયા સરનામાં ઉપર કરવી?
.10-20-30 નો લાભ નાં મળે
Tamaro Nambar moklo
sir 10 year 2021 ma pura thay ane 19/10/22 ma 10 nu uchchtar male to emne employee ne notional increment sathe 10 year nu uchchatar male ?
Sir 10 ,20 and 30 gr mate next vidio bnavone please
બનાવેલ છે સર્ચ કરીને જુઓ
28 /9/2013 Ma pratham uchatar lidhel chhe to Biju uchatar 2007 Na tharavthi malse ke 2022 na tharavthi malse
Thanks sir
2022 ના
Kai parixa pass karvani? Aankda madadadneesh ni k gramsevak ni. Karan k 30/11/2022 last date chhe, aankada madadadneesh ni exam nu form bharvani. So plz reply me argent.
તમારા ખાતાના ભરતી નિયમોમાં નિયત થયેલી પરીક્ષા
Very nice
Sir pre service ni exam ma 10-20-30 puchase k 12-24
સાહેબ નમસ્કાર હું વર્ગ ૪ માં છુ તો બઢતી માટેની ખાતાકીય પરીક્ષાનું લેખીત આયોજન વિશે માહીતિ આપો
મારા બધા જ વિડીયો નિયમિત જુઓ તો સેવાકીય બાબતોનું પેપર પાસ થઈ જશો
Ok
નિવૃત્ત થયા હોય તેને પેન્શનની રકમ માં સુધારો થશે ?
પૂરો વીડિયો સાંભળો ખ્યાલ આવી જશે
Retirement thai gaya hoi ne halma 15yrs thai gaya hoi to 30nu male kharu 33yrs a Retired thay chhe to su karvu 24nu malyu chhe
ના
12 ,24 no labh malel chhe.39 vsras ni nokari thai chhe.31/8/22 na roj retire thayel chhu.13/12/2012 na roj 30
Varas pura thai gaya chhe.Third higher pay male ?retirement pahela gr ni tamam condition purna karel chhe.parantu gr ni tarikh pahela nivrutt thayel chhu.Aa yojna no laabh malr?
Varg 4. U p dho. Ganatri apsho
hu junior clerk chhu
mane 25varsh pura thavana
Dhanyavad Sir Hare Krishna 🙏🏻
Thanks sir
ગુજરાત સરકાર અથવા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ના આચાર્ય નો પગાર કેટલો ?
માધ્યમિક 35400 ઉચ્ચતર માધ્યમિક 39 900
@@hareshjoshi-trainermotivat2357 આચાર્ય વર્ગ ૨ માં આવે તો એમને ૪૪૯૦૦ મળે ને ?
Reply me
Sir ammri kacherima 1 bhai ne Pratham uchhtar pagar dhoran 7/2000 ma malel chhe biju Uttchar pagar dhoran 2015 ma dyu thai parantu khatakai pariksha 2023 ma 4 trial ma parikha pass karel chhe Candidet S C karmchari chhe to biju uchtar 2015 thi male ke 2023 thi ?
૨૦૨૩
સર..હું તા. 02/07/2022 ના રોજ જુનીયર કલાર્ક (હિસાબી) તરીકે રેગ્યુલર થયેલ છું. અને તા.૧૪/૦૯/૨૦૨૨ ના રોજ સિનીયર કલાર્ક (હિસાબી ) માં પ્રમોશન મળેલ છે. તો હવે અમને હાયર ગ્રેડ કેટલા વર્ષ પછી મળવાપાત્ર થશે ?
14 9 2022 થી 10 વર્ષે
@@hareshjoshi-trainermotivat2357 thank u sir
૨૦૨૦ માં નિવૃત થયેલા વર્ગ ૩ ના કર્મચારીઓને ૧૦/૨૦/૩૦ નો લાભ મળશે કે કેમ તે જણાવવા વિનંતી
ના
sir hu 2012 ma job par lagel fix pay ma tyar bad 5 vars fix pay 5 year regular total 10 year to aa ucchtar made?
હા
Very nice frant fhoto of video, sir
સળંગ નોકરી ના પરિપત્ર નું વિશ્લેશન કરવા વિંનતી
Pahelu uchahatar 2007 ma maleyu hoi to Biju keyare male
દસ વર્ષ પછી
બાર વરસ પછી 2019 માં આવે
ખુબ ખુબ આભાર સર, આપના વિડીયોથી જ ગુજરાત રાજ્યનો દરેક કર્મચારી આ જી.આર.ને સમજી શકયો છે. સરકારના જી.આર.ને સરળ ભાષામાં આપ જે સમજાવો છો તે અમારા જેવા સરકારમાં આવેલા નવા યુવાનોને ખુબ મદદરુપ થશે.
Sir hal 9300 thi 34800 pagar dhoran chhe 2023 ma 30vars thata hoy ane basic pagar 76500 hoy to ઉચ્ચતર પગાર માં કેટલો થાય
એક ઇન્ક્રીમેન્ટ જેટલો
આપ સાહેબ સારી સમજુતી આપી છે પરંતુ મન નું સમાઘાન થયેલ નથી હું ૨૮/૭/૯૦ માં સેવક તરીકે જોડાયો પછી ૧૯૯૯ માં પ્રથમ ઉચ્ચતર મલયુ તે પછી ૧૮/૯/૦૯ ના રોજ જુ કલાર્ક નું પરમૉશન મલયુ હવે તીજુ ઉચ્ચતર મલશૅ કયારથી મલશૅ હું ૩૧/૧૦/૨૨ ના રોજ નિવૃત્ત થાઉ છું
Pratham uchak pagar. Dhoran2001ma na. Mam. Savanrgma malel. Chhe.dvitiya uchch pagardhoran 2012 ma. 20 no labh male.?
રૂબરૂમાં મુલાકાત આપો છો સાહેબ. ?
Level kevu rite khabar pade???
સાતમ પગાર પંચ નું ટેબલ જુઓ
01/09/2010 જોઈનીંગ છે 12 વર્ષ મલશે કે ?
Ha
Hu 31/07/2019 ma ret. Thayel chhu mane second h.scale 17/01/2008 mamaligayel chhe to 6 ingriments umersta 17/01/2014 ma 30years nu male jyare ret. Dt. 31/07/2019 chhe to male?
ના મળે
સાહેબ સેવક ના કિસ્સામા ઉપરોક્ત ઠરાવ ની વિકલ્પ ની જોગવાઈ 13(4) નો ઉલ્લેલાખ મંજૂરી પત્ર માં થી એમ વાંધો સાથે ફાઈલ પાછી આવેલ છે કઈ રીતે જવાબ કરી શકાય માર્ગદર્શન આપવાની.. વિનંતી
સાહેબ 6/10/2012 નિમણુક તારીક ત્રણ /3 ફિક્સ પગારથી નોકરી 2015 માં કાયમી અને હાલમાં બેઝિક 24500 છે grade pay 1900 છે હવે 10 નોલાભ મળતા 2400 grade pay થાય તો મારો બેઝિક કેટલો થાય સાહેબ
Hieeeeee pankaj ji maro pan same question che . Ketlo basic ma vadharo thayo te hu please jani shaku chu !??
સર મારો પ્રશ્ન તે છે કે મારી મમ્મી 30 September 2023 ના રોજ નિવૃત્ત થયાં છે તથા 1 September 2023 naa રોજ તેમને higher pay scale 30 year's નો મળ્યો છે પરંતુ તેની procedures late complete Thai hati retirement na last day par .
જેથી તેમને graduity તથા 300 રજા નો જે લાભ મળ્યો છે તે જૂના પગાર એટલે કે 48200 basic (૨૮૦૦ grade pay) +20244 DA na અનુસાર મળ્યો છે. (Designation:- senior clerk. 30 year's no higher pay scale malyo te pehla.)
તો મારો તમને પ્રશ્ન તે છે કે તેમના પગાર માં કેટલો વધારો થયો હશે?? તથા graduity and 300 Raja na જે લાભ મળ્યો તેમાં નવા પગાર ના હિસાબથી હજી કોઈ ચુકવણી થશે તેમને ??? Matlab graduity and 300 raja to chhela pagar na hisabthi thaay ne tatha higher pay scale ni effect aavi javathi haji amne teno koi benefit malse ????
Pension temne nathi malvanu karanke autonomous organisation ma work karta hata pan te uprant darek government employee naa lambh malva patra che temne.
ગ્રેજ્યુટી માટે રિવાઇઝ ગ્રેજ્યુટી નો કેસ તૈયાર કરી નિયામક પેન્શનમાં મોકલો. રજા પગાર સુધારેલા પગાર મુજબ તમારી કચેરી તફાવત ચૂકવી શકે
જો કોઈ 3 જા વર્ગ ના કર્મચારીની બઢતી ની જગ્યા વર્ગ 2 ની હોય તો તેમને હાલ ના લેવલ પછી નુ ઉ,પ,ધો,મલે કે બઢતી વાળી વર્ગ 2 ની જગ્યા નું ઉ,પ,ધો,મળે?
હા
9..18..27..?
પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ પ્રથમ મા ફિકસ પગાર ના પાંચ ઈજાફા મેળવ્યા ન હોઈ તો 15 વર્ષ પ્રથમ ઉપધો મળે કે પછી 10??
મારો વિડિયો બરાબર સાંભળો જવાબ મળી જશે
સર, હું તા.30/11/15 માં. મ. વિભાગ માંથી નિવૃત થયેલ છું હું 1/10/82 થી વર્ક. ચાર્જ તરીકે હતો અને 1/10/90 થી હંગામી થયેલ ત્યાર બાદ 1/10/92 થી વર્ક. એસસીસ્ટન્ટ તરીકે બઢતી મળેલ અને પ્રથમ ઉચ્ચતર 2001 માં મળેલ ત્યારબાદ બીજું મળેલ નથી કારણકે 12,24 નિયમ થતા 2016 માં આવતું હતું પણ હું 2015 માં નિવૃત થયેલ તો મને લાભ મળેલ નથી તો શું? 10/20/30 નો લાભ ની મળી શકે?
નમસ્કાર સર. હુ ૨૦૦૯ મા ભરતી થયેલ અમારે ૧૨ વર્ષ ૨૦૨૦ મા પુરા થાય છે તો અમોને ૧૦,૨૦ અને ૩૦ નો ઉચ્ચતર પગાર ધોરણ નો લાભ મળવા પાત્ર છે
2030 બીજું ચિત્ર પગાર ધોરણ મળશે
સાહેબ સ્ટપિંગ અપ સુ છે તે સમજાવતો એક વીડિયો ઉદાહરણ સાથે મૂકવા વિનંતી છે.
Namaskar Sir
mari nimanuk 19/9/94 na roj junior clerk Ma thai.
1/7/2002 na roj senior clerk ma bhadhti Mali.
1/7/2014 na Roj Pratham Uttar pagaar Dhoran malel Che.
To biju uchchtar pagaar dhoran 10 20 30 mujab kayarthi Malva patra thay.
૨૦૨૪ મા
મને 1/12/12 નાં પ્રથમ મળેલ છે, હવે બીજુ ક્યારે મલે?
પ્રથમ મળ્યા તારીખ થી 1૦વર્ષ
ઉચ્ચતર મેળવનારે અરજી કે વી રીતે કરવી.?.. શુ જોડવાનું અરજી સાથે...
19-10-22 no ઠરાવ જુઓ
prixa pass thavay am nathi
સાહેબ નમસ્કાર હુ 26-09-2005 માં તલાટી માં ફિક્સ પગાર માં દાખલ થયેલ છું તેમજ હુ 21-10-2010 ના ફૂલ પગાર માં સમાવેશ થયેલ છેલ્લા પરિપત્ર મુજબ સેવા સળંગ ગણવાની હોય તો મને ઉચ્ચતર 10 વર્ષે 2015 માં થાય કે 2022 માં થાય????
2015 માં પણ ઉચ્ચતર મળશે 19 10 2022 ની અસરથી તે પહેલા તમને 2017માં બાર વર્ષ પુરા થતા હોય 12 વર્ષનું પ્રથમ ઉચ્ચતર 2017 થી અને બીજું ઉચ્ચતર 2027 માં મળે
નાણાકીય એરિયસ મળી શકે સાહેબ??
@@hareshjoshi-trainermotivat2357 એનું એરિયસ મળે સાહેબ 2017 થી??
Respect Sir hu cort khata ma date 06/03/2003 thi satat peon varg -4 tarike faraj bajavu chu sir mane date 10/05/2022 nathi Bealif varg -3tarike promesan Madel che sir varg -4na j. P. F account rupiya varg -3 ma transfer Karva su proses karvi
DPPF ને અરજી કરો
Thank you sir
1992 જોઈનીંગ છે. 2016માં 2ઉચ્ચતર મળેલ. 3 ઉચ્ચતર ક્યારે મળે sir??? Pay સ્કેલ કયો મળે??
વિડિયો શાંતિથી આખો સાંભળો તમારા પ્રશ્નોના બધા જવાબ તેમાં આવી જાય છે
પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 9 વર્ષે 1999 માં મળેલ છે બીજું ઉચ્ચતર પગાર ધોરણ 24 વર્ષે 2014 માં મળેલ છે
સીધી ભરતી થી 2020 માં સમાન પગાર ધોરણ માં નવી નિમણુંક થઈ છે જેમાં કોઈ ગ્રેડ પે -પગાર ધોરણ કે લેવલ માં કોઈ ફેરફાર થયેલ નથી 32 વર્ષ ની નોકરી થઈ છે તો તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મળે કે કેમ
નવી સેવામાં જુના વિકલ્પ સ્વીકાર થી મળે ?
ઠરાવ ની કોલમ 10 મુજબ
ભલે પગારધ્રુવણ સમાન હોય પણ નવી જગ્યા ભરતી ની હોય તો ઉચ્ચતર ના મળે
Ek j savarng etale shu ????
2021 માં, સેકન્ડરી માં શિક્ષણ સહાયક ભરતી 2021 લાગ્યા હોય ફિક્સ પે માં હોય તેમને કંઈ રીતે ઉચ્ચતર પગાર ધોરણની ગણતરી થશે.?????
9 વર્ષ પછી
મામલતદાર ને મળે ?
મામલતદાર થયા તે પહેલાં કેટલા prmotation /ઉચ્ચતર મળ્યા છે?
@@hareshjoshi-trainermotivat2357 9 year 1st 1994 .2nd 22 years 2009 .
2015 ma 30 years service complete thay
30 years 3rd uchhatar male?
Promotion 1 Dy.mam 2 mamlatadar
હા
@@hareshjoshi-trainermotivat2357 thanks Sir
મને 2011માં પ્રથમ ઉચ્ચતર અને 2014 માં પ્રમોશન મળેલ છે તો મને ૨૦ વર્ષનો લાભ મળી શકે?
હા
Thanks for prompt reply
નાયબ મામલતદાર તરીકે ૧૦ વર્ષ ફરજ બજાવયા બાદ મામલતદાર તરીકે બઢતી મળે અને કુલ નોકરી ૩૭ વર્ષ હોય અને ફરજ ચાલુ હોય તો ૩૦ નો લાભ મળે કે કેમ ?
હા
Sir mane Khatakiy parixa pass karvani sharate 07/04/2022 gramsevak mathi aankada madadadneesh ICDS ma promotion malelu chhe. to mane 10,20,30, GR mujab pagar dhoran Malva patra chhe. K kem? ane exam pass karya baad aa labh Malva patra chhe k kem? Te samjatu nathi. Guidance Aapso sir.
ઉચ્ચતર મળે પરીક્ષા પાસ કરવી પડે
Vandan sir