Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
પ્રણામ સર ખૂબ જ સુંદર વિવરણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏
પ્રણામ સર, ખુબજ ઉપયોગી માહિત છે.
સાહેબ ખુબ ખુબ આભાર
Good information sir ji ❤
સારૂં છે સાહેબ
સર આપની આ ચેનલ દરેક કર્મચારીને નાણાકીય બાબતોની સમજ માટે ખૂબ જ ઉપયોગી છે આપનો ખુબ ખુબ આભાર
Vahhhh..... Joshi saheb
Very nice information sir
Good information
Ops
Good information sir
સરસ છે
ખૂબ જ સરસ
Gsrtc ma hoy tene lagu pade
Nice information
સાહેબ જે નવા tA - DA charges allowance revised થયું એમનો વિડિયો બનાવજો ને...
Hu 1978 ma Bharati Thayer chhu mane ops male ke
UPS માં કર્મચારી ના જે 10% કાપશે એ નિવૃત્તિ સમયે 10% મળશે કે નહિ ??જવાબ આપવા વિનંતી સાહેબ
૧/૪/૨૦૦૫ પહેલા રહેમ રાહે નોકરી મળી હોઈ તેમને પણ ops નો લાભ મળે આ વીડિયો માં કોઈ ઉલ્લેખ કરેલ નથી તો સર એના વિશે જણાવશો ધન્યવાદ્
હાલ કોઈ જોગવાઈ થયેલ નથી વિગતવાર સૂચના બહાર પડે પછી ખબર પડે
Amc.ma..malsy
સીધી ભરતી થી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શિક્ષક માંથી મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તો તેને આ લાભ મળશે ??કેમકે 2ક કલમ માં
100% કારણ કે જે તે કર્મચારી સર્વિસ બુક સાથે મુખ્ય શિક્ષક માં જોડાયેલ છે અને તેની ખાતામાં દાખલ તારીખ શિક્ષક તરીકેનીજ ગણાય છે.
2004 recruit 2020 retayered kevi rite lagu thashe?
સાહેબ,સેવા જોડાણ સંદર્ભનો માહિતી આપતી કોઈ વિડિયો આપ દ્વારા આપની અનુકૂળતાએમુકાય તો આભારી થઈશું
સાહેબશ્રી પ્રાથમિક શિક્ષક ને પેન્શન ની ફાઈલ કયા કયા doctument ની જરૂર પડે ને ને કયા સબમિટ કરવાનું થાય સરખું વિડિયો બનાવીને જણાવજો ને
કર્મચારીનો ફાળો વ્યાજ સહિત જીપીએફ એકાઉન્ટમાં જમા થશે?
Nps માથી ops aavel anne ૩૦/૬/૨૪ નિવૃત થયેલ ની birth date ૦૧/૦૬/૬૬ ને નિવૃત ejafo મળે કે નહી??
હા
૧૯૯૮ માં અરજી ના આધારે ૨૦૧૨ માં ભરતી થઈ કોર્ટ કેશ તો લાભ મળે??
સર 1991-1992 ની સીધી ભરતી થી નિમણૂક પામેલા કર્મચારીઓ ને તો ops j લાગુ પરે ને.
કોર્ટે કાયમી કર્યા હોય એમને લાગુ પડે?
@@hareshjoshi-trainermotivat2357 ok sir ji
નમસ્કાર સાહેબ મોબાઈલ નંબર આપવા વિનંતી
9427300891 સમય મેળવી વાત કરવી
સાહેબ આપનો નંબર આપવા વિનંતી
Apno number apjo
9427300891 whatsapp કરી time લઈને વાત કરવી
પ્રણામ સર ખૂબ જ સુંદર વિવરણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏
પ્રણામ સર, ખુબજ ઉપયોગી માહિત છે.
સાહેબ ખુબ ખુબ આભાર
Good information sir ji ❤
સારૂં છે સાહેબ
સર આપની આ ચેનલ દરેક કર્મચારીને નાણાકીય બાબતોની સમજ માટે ખૂબ જ ઉપયોગી છે આપનો ખુબ ખુબ આભાર
Vahhhh..... Joshi saheb
Very nice information sir
Good information
Ops
Good information sir
સરસ છે
ખૂબ જ સરસ
Gsrtc ma hoy tene lagu pade
Nice information
સાહેબ જે નવા tA - DA charges allowance revised થયું એમનો વિડિયો બનાવજો ને...
Hu 1978 ma Bharati Thayer chhu mane ops male ke
UPS માં કર્મચારી ના જે 10% કાપશે એ નિવૃત્તિ સમયે 10% મળશે કે નહિ ??
જવાબ આપવા વિનંતી સાહેબ