સર, કામગીરી ફેરફારથી મારી બદલી વિંછીયાથી રાજકોટ થયેલ છે. GCSR 2002 ના નિયમો મુજબ ચાર માસથી વધુની હંગામી બદલીમાં નવા સ્થળ મુજબ HRA મળવાપાત્ર છે. તો રાજકોટ મુજબ HRA મળે ?
Baroda ma Head clerk tarike faraz bajavu chhu H B A ni lone lai Makan kharidel Chhe Kacheri Pagar ma H R A aakaarti nathi farjiyat sarkari makan ma rehva janve chhe H B A ni lone lidhi hoy tema sarkari karmchari rahe te mate niyamo hoy to aap jo please
ફિક્સ પગારમાં સ્ટાફ નર્સ સરકારી આવાસમાં રેહતા હોય અને તેના પગારમાંથી આવાસમાં ભાડા રૂપે ૧૪૦ કપાત થતી હોય જો તે ફૂલ પગારમાં આવતાં પેહલા આ આવાસ જમાં કરાવી દે તો તેમને ફૂલ પગારમાં ઘરભાડા ભથ્થું મળવા પાત્ર છે કે નહીં?
GeM na niyam
જોરદાર
Gram sevak uchatar pagar thorn dakhal tarikh 20.6.86ti.pratham up 20.6.95 Biju uchatar pagar thorn kyare thi malashe
2014shuthi khatakiy Pariksha Nathi
તિજોરી નિયમ નો video share karo
sound not properly hear
Ok
Khub khub aabhar SAHEB..🙏🙏
સર, કામગીરી ફેરફારથી મારી બદલી વિંછીયાથી રાજકોટ થયેલ છે. GCSR 2002 ના નિયમો મુજબ ચાર માસથી વધુની હંગામી બદલીમાં નવા સ્થળ મુજબ HRA મળવાપાત્ર છે. તો રાજકોટ મુજબ HRA મળે ?
GCSR પગાર આધારીત bhaththani અન્ય શરતો સંતોષાય તો મળે
સર, શરતો સાથેનો વિડીયો બનાવવા વિનંતી.
Sir rahenak na Makanoma vasvat 2002 ma niyam 19 nava pagardhoran mujab kai rite thay?
માર્ગ મકાન વિભાગ નો ઠરાવ થયેલ છે
@@hareshjoshi-trainermotivat2357 ok sir
વિદેશ રજા પર ગયેલ કર્મચારીને HRA મળે કે કેમ ?
7 સાતમા પગાર પંચ મુજબ હેડ ક્વાર્ટર થી ઘર કેટલા કિલોમીટર દૂર હોવું જોઈએ જેથી ઘર ભાડા માટે અરજી કરી શકાય
એવી કોઇ મર્યાદા નથી
તમારી પાસે આવું કોઈ પ્રુફ હોય તો મને જણાવશો
ઓફિસ ના ક્વાર્ટર છે પણ સારા નથી એચ આર એ લેવું હોય તો સુ નિયમ છે
Dt. 16/11/23 નાં રોજ કયો એલ. ટી સી બ્લોક લાગુ પડે અને તે કર્મચારી તે બ્લોકનો કયા સુધી લાભ લઈ શકે . પી. બી શેઠ ભાવનગર હેલ્થ વિભાગ ગુજરાત
16 11 23 ના રોજ નોકરીમાં એક વર્ષ પૂર્ણ કર્યું હોય તો 31 12 24 સુધી ભોગવી શકો
નમસ્કાર સાહેબ, ઘરભાડાનો તફાવત મળવાપાત્ર થાય?
કયા કેસમાં
Baroda ma Head clerk tarike faraz bajavu chhu H B A ni lone lai Makan kharidel Chhe Kacheri Pagar ma H R A aakaarti nathi farjiyat sarkari makan ma rehva janve chhe H B A ni lone lidhi hoy tema sarkari karmchari rahe te mate niyamo hoy to aap jo please
સાહેબ, અવાજ બહુજ ઓછો આવે છે..
Thanks
ફિક્સ પગારમાં સ્ટાફ નર્સ સરકારી આવાસમાં રેહતા હોય અને તેના પગારમાંથી આવાસમાં ભાડા રૂપે ૧૪૦ કપાત થતી હોય જો તે ફૂલ પગારમાં આવતાં પેહલા આ આવાસ જમાં કરાવી દે તો તેમને ફૂલ પગારમાં ઘરભાડા ભથ્થું મળવા પાત્ર છે કે નહીં?
Good job sir....aava video Bahu useful chhe
Sir central government ma allowance 7th pay mujab male che ke 6th pay mujab?
Central માં 7th મુજબ
@@hareshjoshi-trainermotivat2357 thanks for reply sir
સર, જો રહેવાના સ્થળનું અંતર મુખ્ય મથકના સ્થળથી 8 કિમી કરતા વધારે હોય તો HRA મળે કે ના મળે??
મુખ્ય મથક બહાર રહેતા હોય તો સરકાર ni મંજૂરી લેવી પડે
8 KM NI ANDAR HOY TO HRA MALE?
thank you sir very good video
80 કે 90 વર્ષ માં Pension 2 ગનું મળે છે??🤔
ના 80 વર્ષ પછીથી tabbka વાર વધારો થાય 100 વર્ષ વર્ષે 50 ટકા વધે
Thank you sir
અવાજ ખૂબ જ ઓછો આવે છે.
Video Editing મા અવાજ વધારી દેવું સર.
સર Vedio સરસ બનાવેલ છે પરંતુ Voice ખૂબજ ઓછો આવે છે.
Nice sir
આપના દરેક vdo માં આવાજ બહુ જ ધીમો આવેશે
Well done sir
સર કોઈ કર્મચારી પોતાના મકાનમાં રહેતો હોય અને નિયમિત નિમણૂંક નો ઓર્ડર આવે પછી એચ આર એ મેળવવા માટેની અરજી કરવી પડે
ના