પ્રશ્નો ઉચ્ચત્તર પગાર ધોરણ યોજના ૧૦ ૨૦ 30

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 74

  • @m.srathva5175
    @m.srathva5175 День тому

    ઉપધો ની દરખાસ્ત માં નમૂના નંબર 3 ઠરાવ 1994 મુજ્બ
    LF વાળા ની કવેરી છે

  • @mmmeducation1986
    @mmmeducation1986 Рік тому +3

    સર...તમે ખુબજ સરસ શિખવો છો...પરંતુ જો તમારા ફેસ સાથે વિડીયો બનાવો તો બહુ જ મજા આવે..

  • @miteshrohit8248
    @miteshrohit8248 Рік тому +1

    મારી ખાતામાં દાખલ તારીખ 23.10.2010 છે..મારા 12 વર્ષ 23.10.2022 માં પૂરા થાય છે.અને 10.20.30 નો જી.આર.તા.19.10.2022 ના રોજ આવ્યો.તો મારે 12 ની ઉચ્ચતર મળે કે 10 વર્ષ ની મળે
    અને જો મને 10 નું પ્રથમ ઉચતર મળે તો તો મને 2 વર્ષનો લોસ જશે.ફકત 4 દિવસ માટે મને 2 વર્ષનો લોસ જાય તો આનો કોઈ સોલ્યુશન ખરું

  • @rasikbhaisgajjar5253
    @rasikbhaisgajjar5253 7 днів тому

    9,18,27 લાભ મળેલ હોયતો 10,20,30 નો લાભ મળે ખરો?

  • @ajdarji3154
    @ajdarji3154 5 місяців тому

    Good ,❤ શિક્ષક માર્ચ 12/06/2000 જોડાયેલા હોયતો પૂર્ણ તારીખ કઇ ગણાવી 9 વર્ષ ,20 વર્ષ માટેકૃપા જણાવશો સર.❤

  • @daxeshicecreamwala9158
    @daxeshicecreamwala9158 4 місяці тому

    આદરણીયશ્રી,
    નિયમિત રીતે સિનિયોરીટી મુજબ બઢતી મલ્યેથી નવા પગાર બાંધણીમાં કેટલા ઇન્ક્રીમેન્ટનો લાભ મળે. (એક કે બે ઇન્ક્રીમેન્ટ)

  • @jitusuthar5792
    @jitusuthar5792 Місяць тому

    9-20-31 Ucchatar Pagar Dhoran Mahiti Plz.

  • @govindbhairathod2427
    @govindbhairathod2427 5 місяців тому

    Khub sares Tahiti Apalachicola cha 🙏🙏

  • @Dhruv12062
    @Dhruv12062 5 місяців тому

    સર.હું.કુટીર.ખાતામાં.15/11/78થી.સળંગ. એકજૂથ.કેડરમાં.31/5/2013.માં.વય.નિવૃત
    થયેલ. છૂટ.મને.ઉ.પ.ધોરણ. 9અને.24.વર્ષે.મળેલ.છે.હવે.30.નુ.ઉચ્ચ તર.
    મળે.કે.કેમ.

  • @ravindraravindra1356
    @ravindraravindra1356 4 місяці тому

    Class 4. 1 ucchtar mate samjao

  • @rasikbhaisgajjar5253
    @rasikbhaisgajjar5253 7 днів тому

    Sir હું મેં-2014 રિટાયર્ડ થયો છું.મને 12,24 લાભ લીધેલ હોયતો 10,20,24 હાયર સ્કેલ મળે કે કેમ?

  • @FatesinhBaria-l8l
    @FatesinhBaria-l8l 5 місяців тому

    Sir, Hu ta.30.09.2017 na nivrut thatel chhu. 10,20,30 no thrav 19.10. 2022 na roj thayel chhe. Mane 24 varshe biju u.p.dhoran 07.o8.2006 ma malel chhe. To 30 varshe triju u.p.dhoran male ke kem te janavaso.

  • @gohilsandip5483
    @gohilsandip5483 Рік тому

    મારે નિમણૂક 1 7 2013 ના રોજ થયેલ છે1 7 2023 ના રોજ મારે 10 વર્ષ પૂર્ણ થાય છેતો આગળનું ઇન્ક્રીમેન્ટ જાન્યુઆરી 24 માં જ લેવું પડે ને

  • @AtiKhalasi
    @AtiKhalasi 5 місяців тому

    સાહેબ સંવર્ગ એટલે શું?

  • @jadavruchika5493
    @jadavruchika5493 7 місяців тому

    સર કરે એક કેનીનો બીજો ઉપધો કરવાનો છે
    અરજી આવી ગઈ છે
    કઈ રીતે કરું
    એ નિવૃત્ત કેની છે.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  7 місяців тому

      સર્વિસ બુક ઉપરથી વિગતો તૈયાર કરીને એક નમૂનામાં ફોર્મ ભરી અને મોકલી આપો. નાણા વિભાગનું 2013 નો એમ બ્રાન્ચનો ચેક લિસ્ટ છે

  • @kashyappatel6378
    @kashyappatel6378 Рік тому

    સર જાહેર હિતાર્થે બદલી થયેલ કર્મચારી ને ક્યાં લાભ મળે તેનાં માર્ગદર્શન નો વિડિયો બનવા નમ્ર વિનંતી 🙏🙏

    • @mahendrabhaibhavsar4085
      @mahendrabhaibhavsar4085 Рік тому

      સર સરકાર તરફથી આવતા સુચનો વિડિયો થી મૂકતા રહેજો આભાર. મહેન્દ્ર ભાવસાર

  • @VinodNimavat-t4m
    @VinodNimavat-t4m 11 місяців тому

    અમો ઓડિટર ગ્રેડ 2 જિલ્લા રજીસ્ટર સહકારી મંડળી માંથી 30/6/2022 ના નિવૃત થયેલ અમોને 2 પ્રોમોશન 2 હાયર ગ્રેડ મળેલ છે છેલ્લો હાયર ગ્રેડ 2013માં મળેલ હવે ત્રીજો લાભ મળે કેકેમ

  • @pravinbhaipatel4625
    @pravinbhaipatel4625 9 місяців тому

    ઉચ્ચતર પગાર ધોરણમાં 24 વર્ષે દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મેળવતી વખતે ઇજાફા તારીખ 1/7નો વિકલ્પ આપેલ છે 6 વર્ષ ઉમેરતાં 30 વર્ષે બીજી વાર વિકલ્પ આપી શકાય કે નિમણુંક તારીખ 19/6/ થી ગણતરી થાય

  • @dharmendranatvarsinhraj9435
    @dharmendranatvarsinhraj9435 Рік тому +1

    પ્રવર્તતા યાદી કેવી રીતે તૈયાર થાય અને revesion મળે તો પ્રવર્તાયાદી માં નામ નીચેના ક્રમ માં મુકાય?? CCC pass n karvathi reversion આવેલ છે

  • @miteshprajapati9327
    @miteshprajapati9327 Рік тому +1

    10 વર્ષ પહેલા કોઈ સંવર્ગ માં બઢતી મળેલ હોય તેવા કિસ્સામાં પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર ક્યારે મળે?

  • @jadavruchika5493
    @jadavruchika5493 7 місяців тому

    કેની ના અને tpeo માં ઉપધા કરવાની રીત સરખી જ હોય ને

  • @MitalNanda-v6h
    @MitalNanda-v6h Рік тому

    10 varshe uchhatar mate LRQ ni Ketli Tak niyat thayel chhe

  • @saahilachauhan7919
    @saahilachauhan7919 Рік тому

    ફોન નંબર મળે તો જરૂરી માર્ગદર્શન મેળવવા ઈચ્છુક

  • @jadavruchika5493
    @jadavruchika5493 7 місяців тому

    Sir updho pahelo,bijo,trijo.....e ma te kya kya document ni jarur hoy???
    Mari pase ek nivrut keni ni arjee aavi che k bijo updho aapo....kai document jodela nthi.....only letter

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  7 місяців тому

      કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર નથી નિયત નમુનામાં દરખાસ્ત કચેરીએ કરવાની છે સાથે સર્વિસ બુક સામેલ રાખવાની છે

  • @jigneshparmar9681rgjgyry
    @jigneshparmar9681rgjgyry 6 місяців тому

    Higher gradeni darkhast kevi rite krvi sir??

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  6 місяців тому

      ઉત્તર પગાર ધોરણ ના ઠરાવ સાથે જેકલીસ્ટ આપેલું છે ના હોય તો નાણા વિભાગ ની વેબસાઈટ પર 2013 નો એક ચેક લિસ્ટનો ઠરાવ છે તે ચેક લિસ્ટ મુજબ દરખાસ્ત કરવી

  • @Sanjaypatel-ch9vs
    @Sanjaypatel-ch9vs Рік тому

    Halma 3600 jetala talati bharati ma pass thaya che Aathi Sir talati related video banavo pagar 5 varsh pachi su male badhati vagere please sir 🙏

  • @prs8900
    @prs8900 Рік тому

    Sir 12 varsh ni seva puri kri hoy 2022 july ma e pahela april 22 ma promotion aave to 2nd uchchtar 20 varsh ni seva dhyane lai malse? Plz take this question in video thank you sir

  • @ITSMESAMMMM626
    @ITSMESAMMMM626 Рік тому

    Sir jo senior cleark tarike faraj bajavta hoie basic 48200 hoy and 30 varsh je mahina ma pura thaay ej mahina na ant ma retired thava na hoie to retirement pachi su benefits male ???? Graduity vagera ma ???

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      ગ્રેજ્યુટી રજા પગાર જૂથ વીમો અને ઓલ્ડ પેન્શન સ્કીમમાં હોય તો પેન્શન પણ અને પ્રોવિડન્ટ પણ અને ન્યુ પેન્શન સ્કીમમાં હોય તો 60% રકમ

    • @ITSMESAMMMM626
      @ITSMESAMMMM626 Рік тому

      @@hareshjoshi-trainermotivat2357 thank you sir.
      Mare actually e janvu che ke maro basic 48200 pachi ketlo thase if mane 30 years nu ucchatar pagar dhoran 1 September 2023 e sanstha ma 30 varsh pura thaya badal malyu hoy and 30 September 2023 na roj hu retired thai gayo hov.
      Haalno basic 48200 and 2800 grade pay na hisab thi che. Designation:- senior clerk. Gross salary:- 81000 hati.
      To mane sanstha pase thi koi vadharo male ??
      Graduity and Raja ni chukvani thai gai but juna pagar na hisabthi. To mane ej mujvan che and sanstha tarafthi koi proper jawab nathi. Amari autonomous body hospital che. Please do help me sir.

    • @ITSMESAMMMM626
      @ITSMESAMMMM626 Рік тому

      @@hareshjoshi-trainermotivat2357 please reply to my recent questions sir. It would be highly appreciated.

  • @SahilPatel-sl2bq
    @SahilPatel-sl2bq Рік тому

    નમસ્કાર સર,
    હું ૩૧/૧૦/૨૦૨૨ થી ૨૪૦૦ ના ગ્રેડપે માં ફરજ બજાવું છું તો મારે ૧૦,૨૦ અને ૩૦ વર્ષે અનુક્રમે કેટલો ગ્રેડ પે થશે ??

  • @sandippatel861
    @sandippatel861 Рік тому

    2005 pelane cpf ma thi gpf ma kyare lese

  • @JD_02-r2e
    @JD_02-r2e Рік тому

    નમસ્કાર સર,
    હું પોલીસ ખાતામાં મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ASI)તરીકે તારીખ 22/01/2023થી જોડાયો છું, અમારે 5 વર્ષ ફિક્સ પગાર હોય છે તો શું ઉચ્ચતર પગાર ધોરણ 10-20-30 માં મારી 5 વર્ષની ફિક્સ પગારની નોકરી ધ્યાને લેવાશે કે કેમ ?? કે પછી 5 વર્ષ ફિક્સ પગારના અને પછી 10 વર્ષ ગણાશે ?????

  • @piyushdhandhaliya640
    @piyushdhandhaliya640 Рік тому

    Sir નિવૃત્તિ સમયે ભેગી થયેલ medical leave નો રોકડ મા રજા પગાર મળે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  Рік тому

      300 રજામાં ખૂટતી હોય તો અર્ધ ભગાડી રજા નો અડધો પગાર મળે

  • @gujaratistatus
    @gujaratistatus Рік тому

    fix no સમયગાળો સમય ગણાય ? ઉચતર માટે ધ્યાને લેવાય ??

  • @babubhaimakwana7384
    @babubhaimakwana7384 Рік тому

    તલાટી કમ મંત્રીમાં પ્રથમ ઉચ્ચતર માટે SC /ST ને ખાતાકીય પરીક્ષા માટે કેટલી નિયત તક મળે???? Sir

    • @hareshjoshi-trainermotivat2357
    • @babubhaimakwana7384
      @babubhaimakwana7384 Рік тому

      પંચાયત ગ્રામ ગુહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું 7 જુલાઈ 2009 નું જાહેરનામામાં SC/ST ને ચાર તકનો ઉલ્લેખ છે sir

    • @miteshrohit8248
      @miteshrohit8248 Рік тому

      નિયત કરેલ તક પછી પાસ થાય તો શું થાય..મતલબ કે 5મી કે 6થી તકે પાસ થાય તો શું થાય... એ તારીખ થી ઉચ્ચતર મળે એ જ ને

  • @payaldaraji1686
    @payaldaraji1686 Рік тому

    Sir ખાતાકીય icds ni exm. માટે નો આપ કોઈ ક્લાસિસ કરાવતા હોય તો મારે join થવું છે

  • @Chintucharan1
    @Chintucharan1 6 місяців тому

    વર્ગ-4 ના કર્મચારીને ઉચ્ચત્તર પગાર ધોરણ કયાં કયાં વર્ષે મળે?

  • @shamjibhaimakwana3831
    @shamjibhaimakwana3831 Рік тому

    નિવૃત્ત કર્મચારી અને હયાત હોય તેના માટેસરકારે વિચારવા જેવું હોય છે આ અન્યાય છે અને તે પણ હળાહળ

    • @mpthakker
      @mpthakker Рік тому

      ૩૧-૭-૨૦૦૮ નિવૃત્ત થયેલ છું ૩૧વષૅ ૧૨અને૨૪ ઉચ્ચતર મલેલ છે૩૦તીજુ મલવા પાત્ર માટે અરજી કરેલ છે એમ પી ઠક્કર પેન્શનર

    • @mpthakker
      @mpthakker Рік тому

      ક્યારે મળશે ?

    • @mpthakker
      @mpthakker Рік тому

      ભલે પરિપત્ર બહાર પાડ્યો ત્યારથીજ આપે

    • @mpthakker
      @mpthakker Рік тому

      જવાબ આપવા વિનંતી

    • @mpthakker
      @mpthakker Рік тому

      Please reply me

  • @yagneshbhagatiya6960
    @yagneshbhagatiya6960 Рік тому

    Tamaro whatsapp number malse?

    • @mpthakker
      @mpthakker 8 місяців тому

      Sir 3-12 1077 SDAU નિમણૂક એક જ જગ્યા એ ૩૧ વર્ષ ૩૧-૭ ૨૦૦૮ માં નિવરૂત બે ઉ પગાર ભરેલ ૩૦