Drona foundation vala koy internship provide nathi krta and only student ne koy pn type ni internship krva mate force kre che. most of IT Student marketing and telecalling ma job kre che.
ભલે પ્રમોશનલ(પ્રચાર) વિડિઓ હતો પણ ઉપયોગી નીવડી શકે એવું લાગે છે, વાસ્તવિક ઉપયોગીતા નો અંદાજ તો અમુક વર્ષો પછી આવે, છતાં પણ પ્રયત્ન સારો કર્યો છે. ધન્યવાદ ગુંજભાઈ🙏
I already have completed b.Voc deegree with specialisation of MEPS ( sales & marketing) from drona foundation Rajkot. I'm glad to be part of drona foundation and life changing deegree for students. Must go for it.
Yes, bvoc in management and entrepreneurship available che. Tame campus visit mate aavi shako cho. Or Description ma apel number par call ke WhatsApp kari shako cho.
Yes Best college for B.voc at anand city in N.S Patel college ...... it hade a 6 diferent specialisation courses and gujarats first autonomos college .....
Thank you sir thank drama faundetion જો આપણા ભારત નું શિક્ષણ આવું પ્રેકટીકલ સાથે ભણાવે ને તો ચોક્ક્સ બાળકો ને જીવન માં આગળ વધવા નો ડર ના રહે આપના દેશ માં બાળકો ગ્રેજ્યુએટ થઈ ને આખી જીંદગી નોકરી ની શોધમાં ફર્યાં કરે છે આમ જીવન અને ભણતર બન્ને વેડફી નાખે છે આખરે ખરાબ રસ્તાઓ શોધી જીવન બરબાદ કરે છે અને વ્યસની બને છે કેમ કે એમની પાસે ડિગ્રી છે પણ અનુભવ નથી કે ઓળખાણ કે રિસ્વત નથી એટલે જો ભણવા સાથે પ્રેક્ટિકલ કરેલું હોય તો જાતે કાઈ પણ બિઝનેસ કરે આજે જાપાન માં જુવો બાળકો ને 1 થઈ 10 ધોરણ સુધી પરીક્ષા જ નથી લેવા માં નથી આવતી અને બાળક ને પ્રેક્ટિકલ અને થિયરી બંને કરાવી ને અંદર થઈ મજબુત બનાવે છે આપણું શિક્ષણ દીવસે ને દિવસે પશ્ચિમી કરણ માં બગડતું જાય છે જો આપના શિક્ષકોને 2 વરસ જાપાન માં ટ્રેનીંગ આપવી ને ફરી ભારત માં સર્ટીફીકેટ આપવા માં આવેતો ભણવા માં ફરક પડે અને શિક્ષણ ની પ્રધાતી બદલે તો ફરક પડે માફ કરજો વધુ લખી નાખ્યું છે સૉરી
બધું બોલવામાં સારું લાગે છે , પણ વાસ્તવિકતા જુદી જ છે. મેં મારા ભાઈ નું અમદાવાદ સિલ્વર ઓક યુનિવર્સિટી માં એડમિશન કરાવ્યું હતું. પ્રથમ સત્ર માં તો કાંઈ ભણાવ્યું જ નઈ ખાલી resume and email જેવી સાવ બેઝિક વસ્તુઓ શીખવી અને જ્યારે internship નો વારો આવ્યો ત્યારે સાહેબો અને administraative facility એ હાથ ઊંચા કારી લીધા , છોકરાવ ને 5 કે પછી વધારે કિલોમીટર ની અંતરે કામ કરવા મોકલવાની વાતો કરે છે અને એ ના કરવુ હોય તો કોલેજ માં રાહીને એમના કિધેલા સેમિનાર ફરજિયાત ભરવાના અને દરરોજ નું કામ કરવાનું મૂળ વાત એ કે ભણવુ અને કામ એ બંને જે સાથે ની વાતો કરે એમાં ભણવાનું કાઈ નથી આવતું અને કામ તો બી.એસી કે બીકોમ external માં રાહીનેય થાય છે તો પછી આ 22000 જેટલી એક સેમ ની ફી ભરવા માં કાઈ અર્થ નથી
Plz sir make a video for bcom students.. Which courses we can do with bcom... Plz give us advice... And thanks you so much for giving us new suggestion... Thank you..
R. N. G. Patel institute of technology have 3 BVOC. Courses 1. Software development 2. Production Technology 3. Refrigeration This institute located at tajpore, bardoli This courses are affiliated with Gujarat technological University
Me 2 year pela etle ke 2019 ma B.Voc. Complete kari lidhu che... Aji sudhi mne B.Voc. Pass kryu eni degree nathi mli And Ghani college vada B.Voc. bandh kre che
Yes you can do it. ua-cam.com/video/l_JVG6tzQsc/v-deo.html for more information about B.VOC please go through this form: forms.gle/m3THU5LjzzBt5phW7 we will personally get in touch with you.
Sir hu aaj degree maa chu tata institute thi ane maro review wvo che ke b.com je kare che e life nisav thi moti bhul hase b.com karva vala ni b.voc is a best 🔥❤
@@barbhayar it depends on what course u take! Bca k bscIT kro to 25-40k around hoy! B tech kro to 40k upar hoy! Undergraduation 3 year hoy and post graduation 2 year hoy!
@@Atom-ji1otna bhau shu faku banavo chho my brother also in CS in NIT 1000 mathi 4-5 ne J 1 crore nu package male baki avrage package only 16-20 lakh J chhe
R.N.G.Patel Institute of Technology, Isroli, Ta: Bardoli, Dist: Surat is running successfully three B.Voc courses in Software Development (SD), Production Technology (PT), and Refrigeration and Air condition (RAC) since last 3 years. An
I am also B. Voc. student and you forgot to include two another course of this degree, which is Textile & Ginning and Pharmaceutical Chemistry. I am student of Pharmaceutical Chemistry and this degree is actually great and helpful.
ખુબજ સરસ માહિતી આપી
આભાર ગૂંજ ભાઈ 😊
Drona foundation vala koy internship provide nathi krta and only student ne koy pn type ni internship krva mate force kre che.
most of IT Student marketing and telecalling ma job kre che.
Tamne a jankari kone api bhai?
And commerce na students kre to bhi silver Oak University ma to na j krta GTU ma bhi hve B.VOC available che
Pehla Students na review lejo maro ek friend B.VOC Kri ne afsos kre che.
Kai collage ma thi b voc karyu che
Really bhai please reply hu pan vicharu chhu ?
Sponsored che Bhai.. Drona foundation thi...
Marketing skills shikhva jevi che bs
Sache j k😅
ભલે પ્રમોશનલ(પ્રચાર) વિડિઓ હતો પણ ઉપયોગી નીવડી શકે એવું લાગે છે, વાસ્તવિક ઉપયોગીતા નો અંદાજ તો અમુક વર્ષો પછી આવે, છતાં પણ પ્રયત્ન સારો કર્યો છે.
ધન્યવાદ ગુંજભાઈ🙏
Only marketing che
@@darshitchovatiya9894 bhai tne aatli Kem problem chhe b.voc thi Kai reason ?
I already have completed b.Voc deegree with specialisation of MEPS ( sales & marketing) from drona foundation Rajkot. I'm glad to be part of drona foundation and life changing deegree for students. Must go for it.
How much fees
Gujarati language ma j available che ke only English?
Bhai degree ma job male se
Which field you complete
Thank You Prashant...
B voc in organic farming ! Jordar
Good information bhai
Koi ni life badli sake chhe 🙏
God bless you
Thank you bhai khubaj mahtvna samachar apya che etle to eme tamara ashik chi 😄
ગુંજ ભાઈ તમને ખૂબ ખૂબ આભાર
I am also B.VOC student
Please share experience
Kevu hoy che banvanu
Hii... મારે વાત કરવી છે તમારી sathe.. B.voc નું પૂછવું છે
Good Information share Gunjbhai...
Very knowledgeable video great 💯💯
Jo koeine business field ma javu hoy to aa deegree useful chhe
Yes, bvoc in management and entrepreneurship available che.
Tame campus visit mate aavi shako cho.
Or
Description ma apel number par call ke WhatsApp kari shako cho.
B.voc ma Admission leta pehla Student na Review lejo A loko Khali Drona Foundation nu marketing j kre che.
Tamaro koi anubhav hoy to janavone bhai🙏
Bhai mane tamari insta id moklo ne bhai pls pls bhai
Mare pn b voc it ma admition levu che
B voc ma અત્યારના ટાઇમ પ્રમાણે ક્યો કોર્સ કરવા થી જોબ opportunity વધારે રહે છે જેમ કે હું Palanpur થી છું તો આ કોર્સ કયા થાય છે.
Thank you for Bringing new opprtunity for Students... Sirji
Yes Best college for B.voc at anand city in N.S Patel college ...... it hade a 6 diferent specialisation courses and gujarats first autonomos college .....
Bhai tame hospitality and tourism management ma cho?
Awesome
Best knowledge
Thank you sir thank drama faundetion જો આપણા ભારત નું શિક્ષણ આવું પ્રેકટીકલ સાથે ભણાવે ને તો ચોક્ક્સ બાળકો ને જીવન માં આગળ વધવા નો ડર ના રહે આપના દેશ માં બાળકો ગ્રેજ્યુએટ થઈ ને આખી જીંદગી નોકરી ની શોધમાં ફર્યાં કરે છે આમ જીવન અને ભણતર બન્ને વેડફી નાખે છે આખરે ખરાબ રસ્તાઓ શોધી જીવન બરબાદ કરે છે અને વ્યસની બને છે કેમ કે એમની પાસે ડિગ્રી છે પણ અનુભવ નથી કે ઓળખાણ કે રિસ્વત નથી એટલે જો ભણવા સાથે પ્રેક્ટિકલ કરેલું હોય તો જાતે કાઈ પણ બિઝનેસ કરે આજે જાપાન માં જુવો બાળકો ને 1 થઈ 10 ધોરણ સુધી પરીક્ષા જ નથી લેવા માં નથી આવતી અને બાળક ને પ્રેક્ટિકલ અને થિયરી બંને કરાવી ને અંદર થઈ મજબુત બનાવે છે આપણું શિક્ષણ
દીવસે ને દિવસે પશ્ચિમી કરણ માં બગડતું જાય છે જો આપના શિક્ષકોને 2 વરસ જાપાન માં ટ્રેનીંગ આપવી ને ફરી ભારત માં સર્ટીફીકેટ આપવા માં આવેતો ભણવા માં ફરક પડે અને શિક્ષણ ની પ્રધાતી બદલે તો ફરક પડે માફ કરજો વધુ લખી નાખ્યું છે સૉરી
Sachu kidhu tme..
Very good information
Pls Science na koy student B.VOC na krta a Loko khali marketing kre che reality kyk alag j che
Shu reality chhe?
@suresh sabhad
Mari insta id
Best video 👌👌👌👌
બધું બોલવામાં સારું લાગે છે , પણ વાસ્તવિકતા જુદી જ છે. મેં મારા ભાઈ નું અમદાવાદ સિલ્વર ઓક યુનિવર્સિટી માં એડમિશન કરાવ્યું હતું. પ્રથમ સત્ર માં તો કાંઈ ભણાવ્યું જ નઈ ખાલી resume and email જેવી સાવ બેઝિક વસ્તુઓ શીખવી અને જ્યારે internship નો વારો આવ્યો ત્યારે સાહેબો અને administraative facility એ હાથ ઊંચા કારી લીધા , છોકરાવ ને 5 કે પછી વધારે કિલોમીટર ની અંતરે કામ કરવા મોકલવાની વાતો કરે છે અને એ ના કરવુ હોય તો કોલેજ માં રાહીને એમના કિધેલા સેમિનાર ફરજિયાત ભરવાના અને દરરોજ નું કામ કરવાનું
મૂળ વાત એ કે ભણવુ અને કામ એ બંને જે સાથે ની વાતો કરે એમાં ભણવાનું કાઈ નથી આવતું અને કામ તો બી.એસી કે બીકોમ external માં રાહીનેય થાય છે
તો પછી આ 22000 જેટલી એક સેમ ની ફી ભરવા માં કાઈ અર્થ નથી
B.voc ma j bhai 🤔
Ek dam sachi vat che
આ ભા,ઈ ઊપર કેસ કરવો પડશે
Sachi vat che
thank you bhai hu kale silver oak ma admission karava jati hati have thodu vichari ne ane koi experience vada manas ne puchi ne jais
Drona foundation visited in our Navyug school today and I'm very excited to admission in drona foundation after my 12th in 2023-24
Yes sir... I'm b.voc pharmaceutical chemistry student.
B. Voc kariya pachi koy bhi government job ma aeply kari sakay??? Plz ans me
@@romenticsong2914 😀
@@GKacademic kem hasu aave che???
@@romenticsong2914 soory bhai pan government job mate course select na options ma aa course b.voc name listed nathi hotu kya thi apply kari sako
@@romenticsong2914 aa loko paid pramotion kare se
Thanks sir hu aaj degree mate ni mahiti lidhi pan khub ochha Loko Jane chhe.... thanks sir. ...
ગ્રેજયુએટ પછી આ કૉષ કરી શકવી.sar😃😃
Ek wat kau...nice concept
B.voc માં પત્રકાર પણ બની શકીએ ને...?
સરસ 👌👌
Thank you sir❤
B.Sc - 😵
B.Com - 😅
B.A - 😂
B.Voc - 😍
Thanks mota bhai
Plz sir make a video for bcom students.. Which courses we can do with bcom... Plz give us advice... And thanks you so much for giving us new suggestion... Thank you..
Sarkari naukri tayyari
ખુબ સરસ અને બહુ સારી માહિતી આપી
What are you doing
@@shreyulove7231 minding my own daammnn business....you should do it too better then replying to unknown people!
એક એવો એપિસોડ બનાવો કે જેમાં નાના છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણવા કે ગુજરાતી માધ્યમમા
Khub Saras
આજ સુધી આવી માહિતિ કોઇએ આપી ન હતી આભાર
Your Education
I have chosen this course in RK University, but I have had bad experience with this course.
સુ ખરાબ અનુભવ થયો તો ??
મારે તું એડમિશન લેવાનું છે તો
Bhai anubhav share karo mare pan admission levanu chhe rk ma🙏
very nice information Gunj Bhai
Fees and other expenses also share plz
Fill up form in link you will get call
Sir ame 50'000 P.A. CHARGE karye, e pan loan thay jay
You can get education loan for same.
Fees is between 35000 to 45000 depends on specialization and University.
3 years ni fees hase "35000 ke 45000" ?
Thank you so much.. For usefull guidance
Nice 👍
Fee shu 6
New GIDC plot application kevi rite karvi and form bharva ni process Kai rite hoy se ena vise video banavo ne gunjabhai
R. N. G. Patel institute of technology have 3 BVOC. Courses
1. Software development
2. Production Technology
3. Refrigeration
This institute located at tajpore, bardoli
This courses are affiliated with Gujarat technological University
Are you teacher?
Because you tell all details 😁
@@parmarsahil290 Don't try to buttering...
Hi
Thnxx
Madhvi tame teacher cho
वहह गुंजन भाई 👌👌
સર કેન્દ્રીય વિધિયા થી 12 પાસ હોઈ તો ગુંજ કેટ ની પરીક્ષા આપવી પડે છે માહિતી આપવા વિનંતી 🙏
Na , means Central board ?
Gujket e only gujrat ma J chhe
THANK YOU SIR
Goonjbhai can you pl search these types of courses after 12th science (Bio)
Very informative video Sir, thanks..
B. Voc kariya pachi graduate 🎓 karelu kevay???
No
@@kadarvadgama2868 yes ganay
yes
ठीक है तो फिर
Yes kevai
Nice information 👌
Me 2 year pela etle ke 2019 ma B.Voc. Complete kari lidhu che...
Aji sudhi mne B.Voc. Pass kryu eni degree nathi mli
And Ghani college vada B.Voc. bandh kre che
Aa course tamne kevo laygo
Kai college ma course puro kayro
Shree M. & N. Virani Science College,Rajkot.
Course saro che but Degree amara senior student ne pn mli nathi
Tamne job mali??
Job mli jase
But mare out of country javu che master karva etle degree ni wait karu chu
Tq professor "money heist" no course kya thase? Tme karavvsho professor gunjbhai ?😎🙏👍# Bella ciao 👍
Great information sir
Any Arts, Commers or Science student can take admission. Admission is started now
thankyou so much
👍👍🙏
Sir b.vog mate addmission process su che ? Online ke offline?
FASHION DESIGN , INTERIOR DESIGN ARE ALSO INCLUDED IN B VOC
Yes you can do it.
ua-cam.com/video/l_JVG6tzQsc/v-deo.html
for more information about B.VOC please go through this form:
forms.gle/m3THU5LjzzBt5phW7
we will personally get in touch with you.
Sir aa B.vot ni 3 years ni fee ketala rupees che
Haan sir
Yes sir
10,000 per year
@@arjunlimbachiya7086 evu chhe thank you
@Jethalal Funny Short health care mate ?? In patan college
Sir hu aaj degree maa chu tata institute thi ane maro review wvo che ke b.com je kare che e life nisav thi moti bhul hase b.com karva vala ni b.voc is a best 🔥❤
Brother tari icha hoy to hu tari jode vat kari shaku
Sir આ ડિગ્રી સરકાર માન્ય સ્નાતક ગણાય છે
Yes
Haa👍😀
@@dronasouplacement4939 Tanka tu sir su?
Sir aa degree ne kai manyata male li che
@@alpeshbhatt3806 mali j nathi
Computer science and engineering nu bhavisya kevu?
Fees ketli hoy aa mahiti joye che
Computer science j future che!
Fees ketli hiy?
Ane ketla varas thay
@@barbhayar it depends on what course u take!
Bca k bscIT kro to 25-40k around hoy!
B tech kro to 40k upar hoy!
Undergraduation 3 year hoy and post graduation 2 year hoy!
@@Atom-ji1otna bhau shu faku banavo chho my brother also in CS in NIT 1000 mathi 4-5 ne J 1 crore nu package male baki avrage package only 16-20 lakh J chhe
@@abhi0738 ela doba fees ni vat karu chu! Salary ni nai!
Thnk u sm goonj bhai.. 👍🔥
Pls Don't Do B.Voc in Silver oak Uni. Plz Check Student Review And Ground Reality
What's eligibility criteria for B.VOC degree?
Koipan stream ma 12 th pass hova joia ane biji vat ema minimum 55% percentage pan che ...e tame check kari lejo ...
Aabhar
Jordar information che keep it up 👍👍 mota bhai❤️❤️
👍
N.ie.s...videyo
Sir aavdo video banavyo ena krta dericte dorna foundation no video moku det kmk bane same he j che😂....
Thanks for this knowledge
Std:12 arts pachhi that ske ne?? And fee ketli??
Nope
@KD koi experience hoy to share karo bahi please 🙏
Tame to future uujval kervana rastqkholi didha sir thank you so much 👍👍👍🙏🏻🙏🏻🙏🏻
Fees ketli che ?
Course pr depend
B.voc it ni 68,000 che
Per year 35 thousands aprox
35000 approx then depends on University and specialization.
Thank you so much sir
સર 10 ધોરણ પછી ની આવી માહિતી આપો
Dhoran 10 pachi pqb b.voc thay che
Love for India 🇮🇳♥
Yess mari collage ma pn che
Kadi sarva Vishwavidyalaya-Kadi
Kevi re bhai b voc agriculture ma mahiti aapo
Aa b voc degree ni suvidha Mumbai maa chhe ke? 🙏
Great information Bhai.
Tech - vocational karyu Che me 12th ma
Su faydo thyo
Nice information
Vadodara ma che sir aa
Ha asej ne ms ma
respected sir aama fee ketli?? answer me please
R.N.G.Patel Institute of Technology, Isroli, Ta: Bardoli, Dist: Surat is running successfully three B.Voc courses in Software Development (SD), Production Technology (PT), and Refrigeration and Air condition (RAC) since last 3 years. An
Can I have your number?
Fees bo che Amara jeva garib student hu kare pan ? 😢
Thankyou for information
6:00 etle ene saav occha pagar ma nochvi nakhvano 😞
Sir tamri video Life chang kari de ..❤️
Is there any provision to get BE/B.TECH equivalency certificate? Because most of Government vacancies ask BE/B.TECH
No
એવું નથી, જે જગ્યા માટે બીટેક ની જરૂરિયાત હોય ત્યાં જ બીટેક માંગે, સરકારી હોય કે ખાનગી.
No
B.voc ma Gujarati mediyan aave
Lokbharti Sanosara khate Gujarati ma B.Voc thay 6
@@DronaEducationFoundation Surat ma che
Wow nice 👍 motiviton
I am also B. Voc. student and you forgot to include two another course of this degree, which is Textile & Ginning and Pharmaceutical Chemistry. I am student of Pharmaceutical Chemistry and this degree is actually great and helpful.
How much job oriented and beneficial is this study
@@carry7261 this degree is 100% job oriented and you will be 3 years ahead in experience comparing to other degree students.
@@carry7261
you can also ask your questions through this form: forms.gle/m3THU5LjzzBt5phW7
we will personally get in touch with you.
How much you are earning after getting degree of b.voc????
@@dineshjain027 you can watch b.voc students interview at
Drona Foundation channel..
Sir B.voc government collage ma thai sake ?
B.voc ma haji kai value nathi😔
How can you say that?? There are 15000+ Students doing B.Voc across India and also getting jobs and internships.
Very nice information..
Saheb fees ketli?😅
Bshu vadhu bhai ullu banavana dhandha 7
Rk ma 50000 par year....
35000 to 45000 per year
@@DronaEducationFoundation rku city campus me to it ka koy opinition nahi he sir🙏
@@nayanvirda9706 For IT you'll have to do from Sister Nivedita Campus or Ahmedabad Silver Oak University.
It's useful. I want to know about 10th fail students . He can do or not