AJMALGADH " સાક્ષી એક અનોખા ઇતિહાસનો "

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2022
  • અજમલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે. અહીં બે મંદિરો તથા પારસી સ્થાનક પણ આવેલ છે. ચોતરફના વિસ્તારના આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ સ્થળ ગાઢ જંગલ વડે પણ ઘેરાયેલું હોવાને કારણે રમણીય છે. આ જગ્યાએ પારસીઓ એ 14વર્ષ ગાળ્યાં હતા 1405 થી લઈને 1418 સુધી અહીં વસવાટ કર્યો હતો
    #ajmalgadh #vansdastate #mountain #keliyadame #waterstorage #parsi #rammandir
    / @vikrambhoya

КОМЕНТАРІ • 29