AMBICA VISION
AMBICA VISION
  • 91
  • 1 050 995
આપણું કલ્પવૃક્ષ મહુડો || MAHUDO || KALPVRIKSH || PANKAJ KOKANI || AMBICA VISION
મહુડો આદિવાસી વિસ્તારના લોકો નું કલ્પવૃક્ષ......
આ ઝાડ વિષે આપણે બધાંને થોડી ઘણી માહિતિ હશે જ
પણ એની સંપૂર્ણ જાણકારી ભાગ્યેજ કોઈને હશે.....
જંગલ વિસ્તારના લોકો આ ઝાડ ની ઉપયોગીતા વિષે ઘણી બધી માહિતિ ધરાવે છે
Переглядів: 2 830

Відео

UNAI NI AAS PAAS || GHUSMAI MADI || CHANDSURYA || SHARBHANGESHVAR MAHADEV || AMBICA VISION || PANKAJ
Переглядів 59 тис.Місяць тому
યાત્રાધામ ઉનાઈ ની આસપાસ આવેલાં જોવાલાયક સ્થળો અને દેવમંદિરો ની ટુંકમાં માહિતિ.
આગિયા || FIREFLY || PANKAJ KOKANI || AMBICA VISION || SARVAR || JUGNU ||
Переглядів 6 тис.Місяць тому
ચોમાસા ની શરૂઆતમાં ડાંગ જીલ્લામાં આવેલા ગામ સરવર એક અનોખી ઘટનાનું સાક્ષી બને છે અહીંના જંગલમાં લાખો ની સંખ્યામાં આગિયા જોવા મળે છે ગુજરાત માં અન્ય સ્થળો કરતા બહોળા પ્રમાણમાં આગિયાની વસ્તી ધરાવતા આ સ્થળ વિષે કેટલીક અદભુત અને રોચક માહિતિ. આગિયા વિષે કવિ કલાપી ની એક રચના એક આગિયાને કવિ: કલાપી તુજ પાં ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી, બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી. તુજ ઉદરપોષણમાં ત...
VARSADI DEV || ABHINATH DEV || PIPROL ||AMBICA VISION || PANKAJ KOKANI ||
Переглядів 35 тис.Місяць тому
ધરમપુર તાલુકા માં આવેલા પીપરોળ ગામે વરસાદી દેવ નુ એક અનોખું સ્થાનક આવેલું છે અહીં પૂજા અર્ચના કરવામાં આવે તો વહેલો અને સારો વરસાદ પડે એવી લોકો ની માન્યતા છે Disclaimer આ વિડિયો કિંવદંતી અને લોકવાયકા નાં આધારે ફક્ત મનોરંજન નાં હેતુ થી બનાવેલું છે
MOUNTAINEER || PARVATAROHAK ||MOUNT EVEREST || BHOVAN RATHOD || AMBICA VISION || PANKAJ KOKANI ||
Переглядів 1,2 тис.2 місяці тому
ડાંગ જિલ્લા નાં ચિરાપડા ગામે રહેતા એક એવા યુવાન ની વાત છે જેણે માઉન્ટ એવરેસ્ટ ને સર કરવાની કસમ ખાધી છે સામાન્ય ખેડુત પરિવાર નો આ દિકરો આર્થિક રીતે પછાત હોવા છતાં તેના દઢ નિશ્ચય અને મક્કમ મનોબળ ને જોતાં ખરે ખર ગર્વની અનુભૂતિ થાય છે આવનારા સમય નો એક સિતારો જે માઉન્ટ એવરેસ્ટ પર ચમકવા માટે ઉમંગ અને ઉત્સાહ સાથે થનગની રહયો છે પ્રસ્તુત વિડિયો માં એની એવરેસ્ટ આરોહણ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી છે તમા...
BILIMORA WAGHAI NARROW GAUGE TRAIN || PANKAJ KOKANI || AMBICA VISION || WESTERN RAILWAY ||
Переглядів 115 тис.2 місяці тому
બીલીમોરા થી વઘઈ નેરોગેજ ટ્રેન 1913 માં બ્રિટિશ શાશન કાળ વખતે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરાવી હતી જેનું ઉદ્દેશ્ય ડાંગ નાં જંગલોમાં થતાં ઈમારતી લાકડાઓ નો વેપાર એને સામાન્ય પ્રજાજનો માટે મુસાફરી ની સગવડ માટે બનાવી હતી આ ટ્રેન પાંચ તબક્કામાં ચાલુ કરવામાં આવી હતી અને હાલમાં પશ્ચિમ રેલ્વે માં એક માત્ર નેરોગેજ ટ્રેન ચાલે છે તે આ ટ્રેન છે
ANOKHU SANGRHALAY || AMBICA VISION || PANKAJ KOKANI
Переглядів 8722 місяці тому
વઘઈ ખાતે આવેલું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માં એક અનોખું સંગ્રહાલય આવેલુ છે જ્યાં ડાંગ તેમજ આજુબાજુ નાં આદીવાસી વિસ્તાર નાં લોકોની રહેણી કરણી અને તેમના ઉપયોગ માં લેવાતી ચીજ વસ્તુઓ વાજીંત્રો અને ડાંગ નાં ઇતિહાસ નો સંક્ષિપ્ત પરિચય આપવાનો એક નાનકડો પ્રયાસ છે.
ડાંગનો ઐતિહાસિક મેળો ડાંગ દરબાર || DANG DARBAR 2024 || PANKAJ KOKANI || AMBICA VISION || AHWA DANG
Переглядів 1,3 тис.4 місяці тому
ડાંગ દરબાર વર્ષોથી ચાલતો આવેલો લોકમેળો છે હોળીના પાંચ દિવસ પહેલા આ લોકમેળો આહવા ખાતે યોજાય છે જે હોળી નાં દિવસ સુધી ચાલે છે જે બ્રિટીશરો દ્વારા રજાઓ ને સાલિયાણું આપવા માટે યોજવામાં આવતો આજે પણ એકમાત્ર ડાંગના રજાઓને જ સાલિયાણું આપવાની પ્રથા યથાવત છે
VAHEVAL || વહેવલ ||AMBICA VISION||PANKAJ KONKANI
Переглядів 11 тис.4 місяці тому
વહેવલ ગામ વિશે રસપ્રદ અને રોચક માહિતી. Camera - OJAS KOKANI - 93281 99256 Arial Shot - Happy Patel - 81601 65388
DUNGARDEV TAVLANI MAVALI "COMING SOON"
Переглядів 4296 місяців тому
DUNGARDEV TAVLANI MAVALI "COMING SOON"
KALIBEL DANG NU EK RADIYAMNU GAM ||AMBICA VISION ||PURNA RIVER||PANKAJ KOKANI
Переглядів 11 тис.7 місяців тому
KALIBEL DANG NU EK RADIYAMNU GAM ||AMBICA VISION ||PURNA RIVER||PANKAJ KOKANI
KALIBEL DANG NU EK RADIYAMNU GAM
Переглядів 5789 місяців тому
KALIBEL DANG NU EK RADIYAMNU GAM
JANKI VAN || VANSDA NATIONAL PARK || AMBICA VISION || PANKAJ KOKANI || GUJARAT TOURISM ||
Переглядів 4,9 тис.9 місяців тому
JANKI VAN || VANSDA NATIONAL PARK || AMBICA VISION || PANKAJ KOKANI || GUJARAT TOURISM ||
JANKI VAN અનોખું અનેરું અને રમણીય ઉદ્યાન
Переглядів 7049 місяців тому
JANKI VAN અનોખું અનેરું અને રમણીય ઉદ્યાન
NAGPANCHAMI || AMBICA VISION || PANKAJ KOKANI || DANG FESTIVAL || TRADITIONAL || TRANDING
Переглядів 61610 місяців тому
NAGPANCHAMI || AMBICA VISION || PANKAJ KOKANI || DANG FESTIVAL || TRADITIONAL || TRANDING
ડાંગ અને વાંસદા નાં બે સુપ્રસિદ્ધ ધોધ ||BHIGU DHODH || ANKDA DHODH || AMBICA VISION || PANKAJ KOKANI
Переглядів 1,1 тис.11 місяців тому
ડાંગ અને વાંસદા નાં બે સુપ્રસિદ્ધ ધોધ ||BHIGU DHODH || ANKDA DHODH || AMBICA VISION || PANKAJ KOKANI
ગીરાધોધ || GIRA WATER FALL|| GIRMAL || WAGHAI || AMBICA VISION || PANKAJ KOKANI || GIRA DHODH 2023
Переглядів 8 тис.Рік тому
ગીરાધોધ || GIRA WATER FALL|| GIRMAL || WAGHAI || AMBICA VISION || PANKAJ KOKANI || GIRA DHODH 2023
તેરાં નો તહેવાર || TERA SAN || PANKAJ KOKANI || DANG TOURISM ||
Переглядів 3,6 тис.Рік тому
તેરાં નો તહેવાર || TERA SAN || PANKAJ KOKANI || DANG TOURISM ||
BI BATVULA || PANKAJ KOKANI || AMBICA VISION || FARMING || FARMAR || ORGANIC FARMING || TRADITION ||
Переглядів 1,7 тис.Рік тому
BI BATVULA || PANKAJ KOKANI || AMBICA VISION || FARMING || FARMAR || ORGANIC FARMING || TRADITION ||
MEHERBAAN FILM LOCATIONS || AMBICA VISION || MITUHUN CHAKRABORTY || PANKAJ KOKANI || SAPUTARA ||
Переглядів 5 тис.Рік тому
MEHERBAAN FILM LOCATIONS || AMBICA VISION || MITUHUN CHAKRABORTY || PANKAJ KOKANI || SAPUTARA ||
પ્રાથમિક શાળા બીલીઆંબા ||CHAMPION || PANKAJ KOKANI || AMBICA VISION || BILIAMBA || SUBIR || DANG ||
Переглядів 3 тис.Рік тому
પ્રાથમિક શાળા બીલીઆંબા ||CHAMPION || PANKAJ KOKANI || AMBICA VISION || BILIAMBA || SUBIR || DANG ||
PARAMPARIK UTSAV " CHAITRI" || AMBICA VISION || PANKAJ KOKANI || DANG FESTIVAL || TRADITION||
Переглядів 646Рік тому
PARAMPARIK UTSAV " CHAITRI" || AMBICA VISION || PANKAJ KOKANI || DANG FESTIVAL || TRADITION||
ભવાની માતા નું પ્રાચીન સ્થાનક ||AMBICA VISION || PANKAJ KOKANI || UMRA || SALGIRI || Kukana Samaj ||
Переглядів 1,5 тис.Рік тому
ભવાની માતા નું પ્રાચીન સ્થાનક ||AMBICA VISION || PANKAJ KOKANI || UMRA || SALGIRI || Kukana Samaj ||
સંઘર્ષ એક શાળાનો || Ambica Vision ||PANKAJ KOKANI || B.R.UMRAKAR VINAY MANDIR || SHCOOL ||
Переглядів 2,7 тис.Рік тому
સંઘર્ષ એક શાળાનો || Ambica Vision ||PANKAJ KOKANI || B.R.UMRAKAR VINAY MANDIR || SHCOOL ||
DANG DARBAR 2023 || AMBICA VISION || PANKAJ KOKANI || AHWA || DANGI NRITYA || RATHVA NRITYA
Переглядів 1,5 тис.Рік тому
DANG DARBAR 2023 || AMBICA VISION || PANKAJ KOKANI || AHWA || DANGI NRITYA || RATHVA NRITYA
DANG DARBAR MA SAKHIMANDAL || PANKAJ KOKANI || SAKHIMANDAL || AMBICA VISION
Переглядів 3,3 тис.Рік тому
DANG DARBAR MA SAKHIMANDAL || PANKAJ KOKANI || SAKHIMANDAL || AMBICA VISION
MBA DALWALA || MBA KISSAN || PANKAJ KOKANI || AMBICA VISION || NARENDRA PATEL
Переглядів 1,8 тис.Рік тому
MBA DALWALA || MBA KISSAN || PANKAJ KOKANI || AMBICA VISION || NARENDRA PATEL
DEVKARYA || PEDHI NI POOJA || PANKAJ KOKANI || AMBICA VISION ||
Переглядів 3,3 тис.Рік тому
DEVKARYA || PEDHI NI POOJA || PANKAJ KOKANI || AMBICA VISION ||
RUPGADH NO PRAVAS || PANKAJ KOKANI || AMBICA VISION || KALIBEL || DANG TOURISM ||
Переглядів 3,7 тис.Рік тому
RUPGADH NO PRAVAS || PANKAJ KOKANI || AMBICA VISION || KALIBEL || DANG TOURISM ||
EK MULAKAT GAMDANI || AMBICA VISION || PANKAJ KOKANI || VASURNA || DANG
Переглядів 1,4 тис.Рік тому
EK MULAKAT GAMDANI || AMBICA VISION || PANKAJ KOKANI || VASURNA || DANG

КОМЕНТАРІ

  • @vikramchaudhari1533
    @vikramchaudhari1533 2 дні тому

    ખુહ્માય મડીના સ્થાનકની પ્રાચીનતાનું વિગતે આલેખન કરવા નમ્ર વિનંતી કરું છું.

    • @AMBICAVISION
      @AMBICAVISION 2 дні тому

      આપનું સુચન શિરોધાર્ય છે ટુંક સમય માં ગુહ્માય માડી ઉપર વિશેષ વિડિયો બનાવવાનું આયોજન કરીશું

  • @Harshidabhandari-pd8ct
    @Harshidabhandari-pd8ct 9 днів тому

    Akha. World ma Barmdev ni ekj mandir che pusker rajeshthn

  • @sachinmathure7493
    @sachinmathure7493 9 днів тому

    હું ધરમપુરમાં રહ્યુ છું દીવસ માં કેટલીવાર આ ટ્રેન ચાલે છે બીલીમોરાથી વઘઈ માટે જણાવશો

    • @AMBICAVISION
      @AMBICAVISION 9 днів тому

      સવારે બીલીમોરા થી 10:20 ઉપડે છે બપોરે 1 વાગ્યે વઘઈ પહોંચે છે વઘઈ થી 1:30 ઉપડે તો સાંજે 5 વાગ્યા બાજુ બીલીમોરા પહોંચે અને સાંજે 7 વાગ્યે ઉપડે તો રાતે 10 વાગ્યે વઘઈ પહોંચે

  • @smitapatel6554
    @smitapatel6554 10 днів тому

    sosiya midiya vali chokri kon che

    • @AMBICAVISION
      @AMBICAVISION 10 днів тому

      રિધ્ધિ પટેલ, પાયલ પટેલ, ફીઝા રાની

  • @MirMuhmmd
    @MirMuhmmd 10 днів тому

    यश

  • @tarunptl328
    @tarunptl328 13 днів тому

    વાહ શું વાત છે?...🎉🎉🎉

  • @amratbhaipatrl9061
    @amratbhaipatrl9061 14 днів тому

    E

  • @JyotiVickyJyotiVicky
    @JyotiVickyJyotiVicky 16 днів тому

    આ મગડીલા નું તેલ ઘણું ફાયદા કારક હોય છે ખાવામાં ઘી કરતા સ્વાદિષ્ટ હોય છે👍👌

  • @vanitagada6518
    @vanitagada6518 20 днів тому

    ફોન નંબર આપો

    • @AMBICAVISION
      @AMBICAVISION 20 днів тому

      પ્રકાશ બાગુલ વાસુર્ણા 9712648722

  • @ssvdipak
    @ssvdipak 22 дні тому

    The information provided in this video really re-exposes the myth

  • @user-qr7tu2cp9b
    @user-qr7tu2cp9b 23 дні тому

    Khdi sathe dodi nu tel khub swaist. Lage

  • @user-qr7tu2cp9b
    @user-qr7tu2cp9b 23 дні тому

    Pankaj bhaiya good information

  • @gurumotorvadgam3354
    @gurumotorvadgam3354 23 дні тому

    બહુજ સરસ માહિતી આપી પંકજભાઈ. 👍🏻

  • @BirariChetan0815
    @BirariChetan0815 23 дні тому

    Please sar dang ma aavelo atala parvat mo video banavjo

  • @Urpindia
    @Urpindia 23 дні тому

    Vanskui thi Javanu?

    • @AMBICAVISION
      @AMBICAVISION 23 дні тому

      ચોમાસા દરમ્યાન ઉમરા થી જવાય અને બાકીના સમયે સાંબા ગામ થી પણ જઈ શકાય

    • @Urpindia
      @Urpindia 23 дні тому

      @@AMBICAVISION Samba ma maro friend chhe etle hu ene puchhi jova

  • @sakhisilay4093
    @sakhisilay4093 23 дні тому

    Khub saras Pankaj bhai saras mahiti je aaj ni pedhi e janvu kubaj jaruri 6e saras

  • @AjayPatel-oq7rg
    @AjayPatel-oq7rg 23 дні тому

    Sir mahiti aapva mate khub khub aabhar❤❤❤❤

  • @AjayPatel-oq7rg
    @AjayPatel-oq7rg 23 дні тому

    Nice video bhai

  • @vijaypatel-st8im
    @vijaypatel-st8im 23 дні тому

    Saras bhuj knowledgeable vat kidi

  • @tejasrathod1419
    @tejasrathod1419 24 дні тому

    SIR PLEASE MAKE VIDEO ON SAPUTARA MONSOON FESTIVAL.👏👏👏

    • @AMBICAVISION
      @AMBICAVISION 23 дні тому

      મોન્સુન ફેસ્ટિવલ ઓગસ્ટ માં શરૂ થશે અને ચોક્કસ એની ઉપર વિડિયો બનાવીશ કોમેન્ટ કરવા બદલ આપ નો ખૂબખૂબ આભાર આમજ અમને પ્રોત્સાહિત કરતા રહેશો ધન્યવાદ

  • @tejasrathod1419
    @tejasrathod1419 24 дні тому

    👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @AMBICAVISION
    @AMBICAVISION 24 дні тому

    The importance of trees in the lifestyle of tribals is different

  • @nishant111992
    @nishant111992 26 днів тому

    ખૂબ સરસ પ્રસ્તુતી પંકજ ભાઈ.. બાળપણની યાદો તાજા થઈ ગઈ. ડાંગ જિલ્લા ના આવા સુંદર ગામડાનું જીવન બતાવવા આભાર.. 🙏

  • @maheshahir3504
    @maheshahir3504 27 днів тому

    Mara gam thi jai che devsar thi su avaj chuc chuc

  • @DJRISHIVANSDA
    @DJRISHIVANSDA 29 днів тому

    Aavu j ek etihs nu juna jamana na etna cula talavdi ne gufha khata anba dungar baju se

  • @jsg5692
    @jsg5692 Місяць тому

    જોવાલાયક સ્થળોની દૃષ્ટિએ સરસ વિડીઓ છે, લોકોની માન્યતાઓ કે લોકવાયકાઓ મુજબ આપે કહ્યું છે, પરંપરાથી ચાલી આવતી લોકવાયકાઓ મુજબ લોકો શ્રદ્ધા કે અંધશ્રદ્ધા થી તથાકથિત ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે, પણ.....આજના વૈજ્ઞાનિક યુગમાં કેટલાક સવાલો ઉભા થાય. ઉનાઈના ગરમ પાણીના ઝરા, તેની દંતકથા રામાયણ કાળ સાથે જોડાયેલ છે. પણ... રામાયણ કાળ ક્યારે હતો ? સિંધુઘાટી સભ્યતા પહેલાં કે પછી ? અહીં તેનાં પુરાતાત્વિક પ્રમાણો મળે છે ? કોઈ પુરાતત્વ વિભાગના પ્રમાણો છે ? કોઈ લખાણ છે ? શરભંગ ઋષિ ક્યારે થઈ ગયા ? તેમના કરેલ યજ્ઞની રાખના જ પથ્થરો છે એવું કોણે પ્રમાણિત કર્યું ? પુરાતત્વ વિભાગના કોઈ પ્રમાણ છે ? શરભંગ ઋષિ સાથે રામની ક્યારે મુલાકાત થાય છે ? વાલ્મીકિ રામાયણ મહાકાવ્યમાં તેનાં પ્રમાણો છે ? આવાં કોઈ ઐતિહાસિક પ્રમાણો છે ? ડાંગ જિલ્લાના સુબીરને શબરીધામ, અને ત્યાં નજીક આવેલ ચેકડેમથી બનાવેલ ખાબોચિયા જેવું પંપા સરોવર.!!!નું નામકરણ થોડા વર્ષો પહેલાં સુબીર ગામે થયેલ મોરારીબાપુની કથા પછી થયેલ છે, જે ખરેખર વાલ્મીકિ રામાયણમાં દર્શાવ્યા મુજબનું છે ? પંચવટી નાસિકથી સીતા હરણ કરીને રાવણ દક્ષિણ તરફ આવેલ લંકા લઈ જાય છે,(સન ૧૯૭૦ પહેલાં આજના શ્રીલંકાને "સિલોન" કહેવાતું, તે પહેલાં "સિંહલદ્વીપ" કહેવાતો, તે પહેલાં "સિલન" કહેવાતો, તો રામાયણ કથાની લંકા કઈ ? ) સીતાની શોધમાં રામ લક્ષ્મણ દક્ષિણ લંકા તરફ જાય છે, રસ્તામાં પંપા સરોવર કાંઠે શબરીની મુલાકાત થાય છે, તો પંચવટી નાસિકથી ઉત્તર દિશામાં આવેલ ડાંગના સુબીરનું શબરીધામ અને પંપા સરોવર કેવી રીતે હોઈ શકે ? આવા ઘણા પ્રશ્નો ઉભા થાય.!!! સૌથી પ્રાચીન અને પ્રથમ રામ લક્ષ્મણ સીતાને પાલી પ્રાકૃત ભાષામાં લખાયેલ બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં દશરથ જાતક કથામાં જોવા મળે છે, તે પહેલાં કોઈ પ્રમાણો જોવા મળતાં નથી. દશરથ જાતક કથામાં બોધિસત્વ રામ લક્ષ્મણ સીતા ત્રણે ભાઈ બહેન છે અને વનવાસ માટે હિમાલયના જંગલોમાં બાર વર્ષ રહે છે, તેઓ ગંગા પાર કરીને દક્ષિણ તરફ આવ્યા જ નથી, દશરથ જાતક કથામાં હનુમાન, રાવણ, કુંભકર્ણ, વિભીષણ, વાલી, સુગ્રીવ, વગેરે પાત્રો જ નથી. દશરથ જાતક કથાનું ચિત્રણ અજંતા, ઈલોરા, એલીફંટા વગેરે પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં જોવા મળે છે, જે બૌદ્ધ ગુફાઓ ઈસા પૂર્વ ૧૦૦/૨૦૦ સાલ પહેલાંની હોવાનું પુરાતત્વ વિભાગ દ્વારા કહેવાયું છે. વાલ્મીકિ રામાયણ મહાકાવ્ય ૧૨ મી સદી બાદ સંસ્કૃત ભાષામાં લખાયેલ ગ્રંથ છે, જેની રચના મોગલકાળ અને અંગ્રેજકાળમાં થયેલ હોવાનું મનાય છે, કેમ કે ૭ મી સદી પહેલાં કોઈ સંસ્કૃત ભાષામાં લખાયેલ ગ્રંથ કે શિલાલેખોના પ્રમાણો મળતાં નથી. એટલે ૭ મી સદી પહેલાં સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ જ ન હતું. "શાક્યમુનિ બુદ્ધ" જેને લોકો "ગૌતમ બુદ્ધ" તરીકે ઓળખે છે, જેમનો જન્મ ઈસા પૂર્વ ૫૬૩ માં થયા, તે પહેલાં થી અને ૭ મી સદી સુધી પાલી પ્રાકૃત ભાષા(ધમ્મ લિપિ )જ અસ્તિત્વમાં હતી, બૌદ્ધ ગ્રંથો અને જૈન ગ્રંથો પાલી ભાષામાં લખાયેલ જોવા છે, પાલી પ્રાકૃત ભાષા(ધમ્મ લિપિ કે બંભી લિપિ)માંથી સંસ્કારીત થઈને ૭ મી સદી અને ૧૨મી સદી દરમ્યાન સંસ્કૃત ભાષા(દેવનાગરી લિપિ) અસ્તિત્વમાં આવી. એટલે બ્રાહ્મણ ગ્રંથો ૧૨ મી સદી બાદ સંસ્કૃત ભાષામાં જ લખાયેલ જોવા મળે છે. પુરાતત્વ વિભાગને કરોડો સાલ પહેલાંના ડાઈનોસોરના અવશેષો મળે છે, બુદ્ધ કાલીન અવશેષો મળે છે, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, કનિષ્ક, હર્ષવર્ધન જેવા સમ્રાટો ના શિલાલેખો, સ્થંભલેખો, તામ્રપત્રો, મુદ્રાઓ પાલી પ્રાકૃત ભાષામાં લખાયેલ જોવા મળે છે, પણ રામાયણકાળના કે મહાભારતકાળના કોઈ અવશેષો મળતાં નથી,...એટલે બ્રાહ્મણ ગ્રંથો મુજબ રામાયણ મહાકાવ્યના પાત્રો કે મહાભારત કાળના પાત્રોની દંતકથાઓની સત્યતાઓમાં કેટલું તથ્ય છે ? તે સમજદાર લોકોએ સમજી લેવું જોઈએ. નહિતર આપણાં લોકો માટે માનવા માટે લોકવાયકાઓની અંધશ્રદ્ધાઓ તો છે જ.

  • @parimalgamit9123
    @parimalgamit9123 Місяць тому

    ખુબજ સરસ પંકજભાઈ અભિનંદન

  • @jayeshdave2510
    @jayeshdave2510 Місяць тому

    2 day picnic karvi hoy to kevi rite karvani

    • @AMBICAVISION
      @AMBICAVISION Місяць тому

      ગણેશ મહલા 63521 11316 / 87586 55710 ગીરાધોધ પાસે હોટેલ આવેલી છે ત્યાં બધી વ્યવસ્થા છે

  • @jayeshdave2510
    @jayeshdave2510 Місяць тому

    Tya koi hotel khari ???

  • @promathews
    @promathews Місяць тому

    100 salute n super video information..❤

  • @aamimachhi7642
    @aamimachhi7642 Місяць тому

    Bhai dron camera kayo vapro Jawab aapjo

    • @AMBICAVISION
      @AMBICAVISION Місяць тому

      DJI Mavic Air

    • @AMBICAVISION
      @AMBICAVISION Місяць тому

      તમારો કોન્ટેક્ટ નંબર આપશો

  • @aamimachhi7642
    @aamimachhi7642 Місяць тому

    Bhai dron kyo vapro cho Price

  • @aamimachhi7642
    @aamimachhi7642 Місяць тому

    Khub sundor 🎉

  • @nevajbhaimahla2235
    @nevajbhaimahla2235 Місяць тому

    સરસ ભજન

  • @rajeshganvit1075
    @rajeshganvit1075 Місяць тому

    Nice mahiti

  • @kokanishreyarsh2198
    @kokanishreyarsh2198 Місяць тому

    Nice 👍👍

  • @jayeshtalavia1893
    @jayeshtalavia1893 Місяць тому

    ભાઈ શ્રી આપના વિડીયો જોવાના ખુબજ ગમે છે. આપના વિડીયો માં આપણા દક્ષિણ ગુજરાત ના સ્થળો વિશે જાણકારી મળી રહે છે. અમારી આપશ્રી ને નમ્ર વિનંતી છે કે મોટી કોરવડ, પારનેરા ડુંગર, કપરાડા નજીક અરળાઇ, શંકર ધોધ, વાંસદા નેશનલ પાર્ક, જુજડેમ, કેલીયા ડેમ, ગરૂડ ગુફા, ઉપર પણ વિડીયો બનાવો તો ઘણી જાણકારી લોકો સમક્ષ મુકી શકાય.

  • @jayeshtalavia1893
    @jayeshtalavia1893 Місяць тому

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 Місяць тому

    સરસ મજાની,,,, વાત

  • @djvikasanaval5530
    @djvikasanaval5530 Місяць тому

    Nice place ❤

  • @maheswarirajubhaipatel5708
    @maheswarirajubhaipatel5708 Місяць тому

    ❤❤❤saras mahiti❤❤❤

  • @nevajbhaimahla2235
    @nevajbhaimahla2235 Місяць тому

    બહુ સરસ માહિતી આપી આભાર

  • @kailashrgamit2545
    @kailashrgamit2545 Місяць тому

    ખૂબ જ સરસ ❤❤❤

  • @vaibhav_vibes
    @vaibhav_vibes Місяць тому

    Nice

  • @ssvdipak
    @ssvdipak Місяць тому

    અંબિકા વિઝન ના વિડીયો દ્વારા જે માહિતી મળી છે ઉનાઈના આસપાસના એરિયા ની એ ખરેખર ખૂબ સુંદર છે .એવા વિડિયો માહિતી સભર અને પ્રોત્સાહન પુરૂ પાડે છે

  • @sportslover5503
    @sportslover5503 Місяць тому

    Kalakakar dungar varjakhan ma ej dungar ne bijo sedho aavyo se tiya pan tmare ek var mulakat Levi joye ne video bnavo joye baki tmari marji.

    • @AMBICAVISION
      @AMBICAVISION Місяць тому

      ટુંક સમયમાં જવાનો પ્લાન છે

  • @BirariChetan0815
    @BirariChetan0815 Місяць тому

    Aa video Puro kyare aavshe

    • @AMBICAVISION
      @AMBICAVISION Місяць тому

      ટુંક સમયમાં

  • @AMBICAVISION
    @AMBICAVISION Місяць тому

    Most popular places in tribal area

  • @sandipkuvar1556
    @sandipkuvar1556 Місяць тому

    Nice voice bina micro k bhi 👌👌

  • @sandipkuvar1556
    @sandipkuvar1556 Місяць тому

    aapu aadivasi hay 🏞️ prakrutik poojari jivta devo etale k jal,jamin,hava, Ane sryo ne sakhashi manine chalti sanskruti chhe kheti ne mahatva aapi vagh dev nag dev pashu pakshio temaj Nana jiv janttuo ne pn dyanma rakhine poja karva ma aavese Ane poorvajo ne pn yaad karva ma aave se aapde prakruti na poojari se je Haju pn jivta se Ane jivta rahse prakruti mathi badhu utpan thayu se je aapdi samksh hajar se teni Pooja karva ma Kai khotu nathi prakruti sathe jivan gujarvu saru se aapdi aadivasi praja bhavishya ma pn aapdi sanskruti jalvi rakhe evi aasha aadivasi samaj pase rakhisu jai johar Jai aadivasi🌅🌾🌱🏞️🏔️🐯🐍🦚