LAKHA GORAL NA PALIYA DEGAM || કચ્છના નાના રણની અમર પ્રેમ કહાની, લાખા ગોરલ || LAKHA GORAL NO ITIHAS

Поділитися
Вставка
  • Опубліковано 5 сер 2024
  • કચ્છના નાના રણની અમર પ્રેમ કહાની લાખા ગોરલ
    લાખા ગોરલ
    લાખા ગોરલ ની સમાધિ
    અમર પ્રેમી લાખા ગોરલ
    લાખા ગોરલ નો ઇતિહાસ
    લાખો ગોરલ
    લાખા ગોરલ ના પાળીયા
    લાખા ગોરલ ના પાળીયા દેગામ
    lakha goral
    lakho goral
    lakha goral no itehaas
    #lakhagoral
    #BharatkhandDarshan #સૌરાષ્ટ્ર #ઝાલાવાડ #તીર્થયાત્રા
    #gujarat #gujarativlog #gujarattravel
    લાખા ગોરલ ના પાળિયાનુ લોકેશન
    maps.app.goo.gl/3wHtf3CaubYGy...
    ➜ Bharatkhand Darshan (Playlist)
    bit.ly/3Agai4Z
    ➜ Gujarat Darshan (Playlist)
    bit.ly/3lkYwQC
    ➜ Wildlife Sanctuary Of Gujarat (Playlist)
    bit.ly/39awemm
    ➜ Channel Link:-
    / @bharatkhanddarshan
    ➜ Instagram :-
    / bharatkhanddarshan
    ➜ Facebook Page
    / bharatkhanddarshan
    ➜ Business Inquiry:- bharatkhand.darshan@gmail.com
    ✧ Thanks For Watching The Video ✧

КОМЕНТАРІ • 267

  • @SGLohar
    @SGLohar 2 роки тому +19

    "લાખા - ગોરલ" અને "લાખણશી - ગોરાદે" આ બન્ને ઘટના અલગ અલગ છે. "લાખા - ગોરલ" ની ઘટના કચ્છના નાના રણની અમર પ્રેમ ગાથા છે, અને "લાખણશી - ગોરાદે" જુનાગઢના નગીચાણા ની અમર પ્રેમ ગાથા છે. જુનાગઢના નગીચાણા ની ઘટના મા લાખણશી આહીર એક ઉચ્ચ કક્ષાનો ખેડૂત છે જેની ખેતી આખા સૌરાષ્ટ્ર પંથકમાં વખણાતી. જ્યારે "લાખા - ગોરલ" ની ઘટના મા લાખો વઢીયાર પંથકનો માલધારી આહીર છે અને ગોરલ સે એ "સોન" નુ હુલામણું નામ છે. ઘણી ઘટનાઓ એવી છે કે જેમા નામ એક સરખા છે પણ ઘટનાની સ્ટોરી અને સ્થળ અલગ અલગ છે.
    "નાગમતી અને નાગવાળો" વાગડ પંથકમાં પણ છે અને કાઠીયાવાડ મા પણ, વીર વચ્છરાજ દાદાનું સ્થાન કચ્છના નાના રણમાં પણ છે અને ભાવનગર ના મહુવા મા પણ, પરંતુ બન્ને વચ્છરાજ ની ઘટના ના સ્થળ અલગ અલગ છે. એટલે "લાખા - ગોરલ" અને "લાખણશી - ગોરાદે" બન્ને ઘટના અલગ છે બન્ને ની કથા અને સ્થળ પણ અલગ છે જેની દર્શક મિત્રોએ નોંધ લેવી...

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 2 роки тому +14

    ભાગ્યમા હોય તો પ્રેમ મળે પણ શું થાય. અમને આ જન્મે પ્રેમ નથી મળ્યો પરંતુ લાખા ગોરલની દયાથી કદાચ પ્રેમ મળે એવી આશા રાખીએ...જય માતાજી 🙏

  • @ahirjagdish9745
    @ahirjagdish9745 2 роки тому +7

    જય માતાજી
    જય ભગવાન
    જય લાખા ગોરલ

  • @omazad5437
    @omazad5437 16 днів тому +1

    Jay mataji

  • @mbofficial1658
    @mbofficial1658 Місяць тому +1

    JAY MATAJI 🙌🏻🙌🏻

  • @hasmukhbhaikanthariya4548
    @hasmukhbhaikanthariya4548 2 роки тому +8

    લાખા અને ગોરાલનો પ્રેમ પવિત્ર હતો.આ અમર પ્રેમીઓ ને મારા હૃદયથી ઝાઝા જુહાર!!

  • @shyamjadhao1795
    @shyamjadhao1795 9 місяців тому +1

    મેરા ભારત મહાન ... 🇮🇳🚩 કારણ કે આવા પ્રેમીઓ ભારત માં જ જોવા મળે ❤️❤️

  • @guruduttjoshi9319
    @guruduttjoshi9319 9 місяців тому +1

    બહુજ સરસ રીતે લાખા-ગોરલ ની વાત રજુ કરી.

  • @AmitBhai-pc5gb
    @AmitBhai-pc5gb Рік тому +2

    જય લાખા ગોરલ બધી મોનોકામના પૂરી કરજો

  • @comingsong8946
    @comingsong8946 2 роки тому +2

    વાહ ભાઈ વાહ બહુ સરસ જાણકારી આપી લો આભાર હો તમારો

  • @sureshahir88
    @sureshahir88 2 роки тому +4

    જય માતાજી

  • @punamjadeja
    @punamjadeja 11 місяців тому +1

    Jay ho lakha goral ni

  • @govindherbha8281
    @govindherbha8281 2 роки тому +1

    જય..માતાજી..ગોવિંદ..આહિર..નાગડવાશ..મોરબિ

  • @lakhobharwad9707
    @lakhobharwad9707 2 роки тому +3

    Jay ho lakha goral

  • @DineshJani
    @DineshJani Рік тому +2

    lakha Goral no jay

  • @zapdiyamansukh3168
    @zapdiyamansukh3168 2 роки тому +1

    Jay lakha gorl

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 Рік тому +1

    Wow nice વિડિઓ

  • @rameshbharvad6422
    @rameshbharvad6422 Рік тому +1

    Ja ho lakha goral🥰🥰

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 2 роки тому +12

    Aaa.... kalyugi...kachra na jamana ma.... Lakha....Goral...ni Prem kahani...kon samze... BAAP 🙄🤔✅🙏💯 percent

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому +3

      હોય ભાઈ આપણા જેવા લોકો પણ હોય જે, સાચા પ્રેમની વાતને સમજે છે, ત્યારેજ લોકસાહિત્ય હાલે છે..

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 2 роки тому +4

    જય માતાજી ...નાગમતી નાગવાડા હોય તો બતાવજો. જય માતાજી

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому +3

      એ સ્થાનની પણ મુલાકાત લેવાની છે એટલે એ વિડિયો ઈતિહાસની સાથે લાવશી

  • @kkmend
    @kkmend 2 роки тому +3

    Vahh

  • @mkahir
    @mkahir 2 роки тому +1

    Khubaj saras bhai

  • @SahityaBhajanJagatOfficial
    @SahityaBhajanJagatOfficial 2 роки тому +5

    જય માતાજી ભા
    🙏જય સુરા સતી🙏
    ડાયાભાઇ ગઢવી ના જય માતાજી ભા

  • @darbaar7732
    @darbaar7732 2 роки тому +2

    super video bro

  • @vikrambharvadbhuvaofficial690
    @vikrambharvadbhuvaofficial690 2 роки тому +5

    ભાઈ જે પ્રેમીઓ નથી મળી શક્યા એ બીજા ને શુ મલાવી શકે.. માતાજી અને ભાગવાન ઉપર ભરોસો રાખવો.. 🤝🚩🚩🙏🏻. જે માતાજી..

    • @leladhanji8350
      @leladhanji8350 2 роки тому +3

      Tamari vat khoti se vala itihas bole se

    • @dilipthakor8578
      @dilipthakor8578 Рік тому +1

      તમારી વાત ખોટી છે

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому +1

      એને પોતાની જ્ઞાતિ ના ના હોય એટલે ઈર્છા થાય એ સ્વાભાવિક છે.

  • @vijaybhaihpatadiya4367
    @vijaybhaihpatadiya4367 2 роки тому +2

    Jay mataji. Lakha gorl amar rho

  • @jaysreekrisnakrisna5933
    @jaysreekrisnakrisna5933 2 роки тому +3

    જય લાખા ગોરલ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 роки тому +1

    ખૂબ સરસ

  • @hiralvyas5172
    @hiralvyas5172 2 роки тому +2

    Jay MataJi Jay MataJi Jay MataJi Jay Bhagavan Jay Bhagavan Jay Bhagavan Jay LakhaGoral Jay LakhaGoral Jay LakhaGoral

  • @rathodjagdevbhaivinodbhai1616
    @rathodjagdevbhaivinodbhai1616 3 місяці тому +1

    આવો અમારા વઢવાણ મા માધાવાવની મુલાકાતે

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  3 місяці тому

      માધાવાવ નો વિડિઓ બની ગયેલો છે
      ua-cam.com/video/xrU6pexK6BM/v-deo.html

  • @nalinibarot1213
    @nalinibarot1213 2 роки тому +2

    જય લાખા ગોરલ મનોકામનાઓ પૂરી કરજો

  • @rameshkargathiya7913
    @rameshkargathiya7913 2 роки тому +3

    🙏🙏Jay ma mogal 🙏🙏

  • @rathodvanrajsinh2143
    @rathodvanrajsinh2143 2 роки тому +3

    Nice video nice story

  • @singermashriahirofficial4921
    @singermashriahirofficial4921 9 місяців тому +1

    અમારા પંથકમા પણ આવાજ પ્રેમ ઓ થય ગયા છે ખેમરો લોડણ એના પાળીયા પણ છે જામ રાવલ ની બાજુમા

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  9 місяців тому

      ધન્યવાદ આપનો ક્યારેક જરૂર મુલાકાત લેશું કારણ મને પોતાને આવા ઐતિહાસિક સ્થળો જોવા અને જાણવા ગમે છે

  • @pankaj_N
    @pankaj_N 2 роки тому +1

    Jay gordemata Jay lakhaji

  • @MaheshravalgmailCom
    @MaheshravalgmailCom Рік тому +1

    આ કથા પર એક ફિલ્મ છે એનું નામ જણાવશો

  • @Ajaysinhzala-eq6zn
    @Ajaysinhzala-eq6zn 2 роки тому +6

    Jay mataji 🙏

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 2 роки тому +3

    Jay ho

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg 2 роки тому +1

    Good video

  • @darbaar7732
    @darbaar7732 2 роки тому +3

    jay bhagavan

  • @Zinzalashambhu
    @Zinzalashambhu Рік тому +1

    Ha lakha ahir

  • @janaksinhb.rajputana9991
    @janaksinhb.rajputana9991 2 роки тому +1

    लाखा गोरलमां अमर रहो

  • @ghanshyamthakkarverygood8912
    @ghanshyamthakkarverygood8912 2 роки тому +1

    Jay mataji khub sari information aapi

  • @piyushjeshwani7074
    @piyushjeshwani7074 2 роки тому +1

    Jay Mataji really history sorya virta prem ni aape

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 2 роки тому +1

    ધન્ય ધરા ગુર્જરી .

  • @namangadhavi8856
    @namangadhavi8856 2 роки тому +2

    ગામ નામ વિસ્તાર ની વિગતવાર માહિતી બદલ ધન્યવાદ્ ભાઈ

  • @ranjitsinhzala3007
    @ranjitsinhzala3007 2 роки тому +1

    Jay mataji જય માતાજી

  • @ramchopda6481
    @ramchopda6481 2 роки тому +1

    घन्यवाद🙏🙏🙏

  • @ji7687
    @ji7687 2 роки тому +3

    જયમાતાજી

  • @manjuvirabhai1442
    @manjuvirabhai1442 2 роки тому +2

    Jay sree radhe Krushna

  • @ashishsonagaraashish1010
    @ashishsonagaraashish1010 2 роки тому +4

    Jay mataji 🙏🙏🔱🙏🔱🙏

  • @patelshantilal484
    @patelshantilal484 2 роки тому +1

    Jay. Mataji.

  • @user-qm9tl1cz1l
    @user-qm9tl1cz1l 11 місяців тому +1

    jay mataji

  • @user-vt5xc6jq7f
    @user-vt5xc6jq7f 2 роки тому +2

    Jay Mataji

  • @hirabhaitalar1005
    @hirabhaitalar1005 Рік тому +1

    Lunawada kaleswari mata lavana gam

  • @pallavigorasra3645
    @pallavigorasra3645 2 роки тому +1

    Jay.laka.goarl

  • @tusharchavda1498
    @tusharchavda1498 2 роки тому +2

    Jay.mataji

  • @CITY_TRAVELLER_S
    @CITY_TRAVELLER_S Рік тому +1

    Jay mataji🙏

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 2 роки тому +1

    જય માતાજી.
    મનહરસિંહ પઢિયાર હિંમતનગર

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 2 роки тому +2

    જય લાખા ગોરલ મનોકામના પુરન કરજો

  • @rathodchandrasinh7605
    @rathodchandrasinh7605 2 роки тому +1

    🙏🙏🙏🌹🚩જય માતાજી 🙏🙏🙏🌹🚩

  • @anilvalundra4620
    @anilvalundra4620 2 роки тому +1

    Jay maa taji

  • @gajrajcomedychannel4453
    @gajrajcomedychannel4453 2 роки тому +1

    🙏🙏👍🙏🙏

  • @SureshPatel-vm4gu
    @SureshPatel-vm4gu 2 роки тому +1

    જય, હરસિદધી માં,,

  • @hasubhaikhachar3757
    @hasubhaikhachar3757 2 роки тому +1

    Jay goral maa

  • @piyushrathod6121
    @piyushrathod6121 2 роки тому

    JaymatJi

  • @RGRojasara
    @RGRojasara 2 роки тому +1

    🙏🙏supar🙏🙏

  • @jaylakhudigital5912
    @jaylakhudigital5912 2 роки тому +3

    મારી સગાઇ બે મહિનામાં થશે તો અમે જોડલુ પગે લાગવા આવશું

  • @Gujju81
    @Gujju81 2 роки тому +2

    ❣️😢

  • @bharatraykakalakarbharat7
    @bharatraykakalakarbharat7 2 роки тому +1

    Jay mata ji

  • @ajaygiri2431
    @ajaygiri2431 2 роки тому +1

    જય હો

  • @natubhaborana8689
    @natubhaborana8689 2 роки тому +1

    JAY. Mataji

  • @khatoomaharaj4155
    @khatoomaharaj4155 2 роки тому +1

    Jaymataji

  • @eswarbajaniyavala6288
    @eswarbajaniyavala6288 2 роки тому +1

    Jay...mataji

  • @dhurapatel6048
    @dhurapatel6048 2 роки тому +1

    Jy

  • @krishnakrupa3413
    @krishnakrupa3413 2 роки тому +1

    Saras bhai ahir ni vat ujagar karva mate

  • @thakorsolanki5052
    @thakorsolanki5052 2 роки тому +4

    જય માતાજી 🙏

  • @ranjeetrathod2973
    @ranjeetrathod2973 Рік тому +2

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @rameshkargathiya7913
    @rameshkargathiya7913 2 роки тому +2

    🙏jay maa mogal 🙏

  • @viramahir1243
    @viramahir1243 2 роки тому +1

    Aavi ghani bhadhi kahani se marepan aavo ghana bhadh darshan karva se

  • @alpeshravliya4171
    @alpeshravliya4171 2 роки тому +1

    aa gam nu name su chhe

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      રામદેવપીર પીપળીધામ ની બાજુ માં દેગામ

  • @jayeshnagvadiya0075
    @jayeshnagvadiya0075 2 роки тому +3

    નાગ મતી નાગ વાળો હોય તો બતાવજો

  • @sanjivvaghela635
    @sanjivvaghela635 2 роки тому +2

    Lakha goral

  • @pankaj_N
    @pankaj_N 2 роки тому +1

    Jilo bhavngr thi vaya shihor ma 9 nathaji na mandir se ane gotmeswarmhadevji mandir se

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      Thanks

    • @pankaj_N
      @pankaj_N 2 роки тому +1

      Gavtumrushi tpo bhumi se ane junu naam sithapur htu je atyare shihor se gautamrushi gufa pn se

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      Video Ma Instagram Link Se Msg Karo

  • @jaspal77777
    @jaspal77777 Рік тому +2

    Bhai nagamati amara gamna hata kanmer na

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 2 роки тому +2

    Jay 🌹 mataji 🌹

  • @CartoonClub00001
    @CartoonClub00001 2 роки тому

    Kodinar Taluka na sugala gam ma Bhaliya rajput Vir jasaji no itihas sathe khodal ma no hitihas Jabbar che ane bov juno itihas che 🙏

  • @jaybhavani8035
    @jaybhavani8035 2 роки тому +1

    રામ રામ ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷

  • @mr.rajachamundavala...5244
    @mr.rajachamundavala...5244 2 роки тому +1

    કયું ગામ અને કયાં તાલુકામાં આવેલું છે ભાઈ

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      પિપળીધામ ની બાજુમાં દેગામ ના સ્મશાન મા છે

  • @viramahir1243
    @viramahir1243 2 роки тому +1

    Ek barvatiya ni kahani se amara gam ni baju ma kokdi aavo bhachau kutch batavu

  • @sanjivvaghela635
    @sanjivvaghela635 2 роки тому +1

    🙏😂

  • @bandhiyahamir7316
    @bandhiyahamir7316 2 роки тому +1

    Bhai a lakhansi goral na paliya to nagichana ma se

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      એ લાખણશી ગોરલ છે અને આ લાખા ગોરલ છે આ કચ્છના નાના રણની ઘટના છે

  • @kirtimangera8709
    @kirtimangera8709 2 роки тому +1

    ભાઈ આ સર નામૂ આપજો

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому +1

      પીપળી ધામ થી 5 કિમી દેગામ ના સ્મશાન મા
      Google map પર પીપળી ધામ સર્ચ કરો એટલે મળી જશે

  • @devalgadhvidevalgadhvi8076
    @devalgadhvidevalgadhvi8076 2 роки тому +1

    Aa vat nagichana gam ni vat chhe tya pn lakha goral ni samadhi chhe

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      લાખા ગોરલ અને લાખણશી ગોરાદે એ બન્ને ઘટના અલગ છે એના સ્થળ પણ અલગ છે. "લાખા - ગોરલ" ની ઘટના કચ્છના નાના રણની છે અને "લાખણશી - ગોરાદે" જુનાગઢના નગીચાણા ની છે. જુનાગઢના નગીચાણા ની ઘટના મા લાખણશી આહીર એક ઉચ્ચ કક્ષાનો ખેડૂત છે જ્યારે "લાખા - ગોરલ" ની ઘટના મા લાખો વઢિયાર પંથકનો માલધારી આહીર છે અને ગોરલ શે એ સોન નું હુલામણું નામ છે.
      ઘણી ઘટનાઓ એવી છે જેમાં સ્ટોરી એક જેવી છે અને સ્થળ અલગ છે.
      "નાગમતી - નાગવાળો" વાગડમાં પણ છે અને કાઠીયાવાડ પણ, વીર વચ્છરાજ દાદા નું સ્થાન કચ્છના નાના રણમાં પણ છે અને ભાવનગર જિલ્લાના મહુવા મા પણ છે પરંતુ આ બધાંની સ્ટોરી અને સ્થળ અલગ છે

    • @devalgadhvidevalgadhvi8076
      @devalgadhvidevalgadhvi8076 2 роки тому +1

      Aa pn lakhanshi ne goral be thaygya? Kya itihas koi chopdi ma thi vanchi hse ne

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      ઈતિહાસ પહેલા લોક મુખે હોય છે. પછી લેખક એની કલમ થકી એને પુસ્તકના પાને લાવે, પણ આવેતો લોક મુખ થકી જ, આપણી આ ગુજરાત ની ભૂમિ પર ઘણી એવી ઘટનાઓ છે જેમાં નામ એક છે પણ ઠેકાણા અને ઈતિહાસ અલગ છે,
      આ કચ્છના નાના રણની ઘટના છે. અને દેગામ ના સ્મશાન મા આજેય પાળીયા ઉભા છે

  • @dasharaththakor3052
    @dasharaththakor3052 2 роки тому +1

    Patan siyol

  • @gitatimba3961
    @gitatimba3961 2 роки тому +1

    સરનામુ બતારો...

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      વિડિયો માજ છે આપ વિડિયો પુરો જોવો

  • @DALICHANDPATEL
    @DALICHANDPATEL 2 роки тому +1

    આ સાચા લાખા ગોરલ હોયતો નગીચણા ગામના લાખા ગોરલ નઓ ઇતિહાસ ખોટો?

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      બંને ઘટના અલગ છે

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому +1

      અરે ભાઈ બુદ્ધિ નો ઉપયોગ કરો અને પહેલા ટાઇટલ વાંચો હેડીગમા જ સ્પષ્ટતા કરી છે છતાં દલીલો કરે.

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  7 місяців тому

      સાચી વાત છે આપની, ટાઈટલ મા અને પોસ્ટર બંનેમાં લખેલું છે કચ્છના નાના રણની અમર પ્રેમ કહાની, હોય ભાઈ દુનિયા છે. પરંતુ આમાં મારી કોઈ ભૂલ નથી કારણ કે બંને એક જેવી જ ઘટના છે. આવીને આવી બીજી ઘટના પણ છે નાગો વાળો ને નાગમતી, એ રણના કાઠે વાગડ કાઠે પણ ઘટેલી છે ને એ વાતનું સાક્ષી વાગડ આખું છે પાછી એવી જ ઘટના જુનાગઢ બાજુ પણ ક્યાક છે.. આપણે વચ્છરાજ દાદાની પણ એક જેવી જ બે ઘટના છે એક આપણે રણ વચાળે અને બીજી ઘટના ભાવનગર જિલ્લાના મહુવા મા પણ છે.. ત્યાં મહુવા તાલુકાના વચ્ચે વચ્છરાજ દાદાનું મંદિર આવેલું છે.. પણ જગ્યા ઓ બંને અલગ છે

  • @patelshantilal484
    @patelshantilal484 2 роки тому +1

    Vithalapr. Chokadi. Hanumanmandir. Nibajuma. Nasataniyahanumanjini. Jagiyani. Mulakat. Karo

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому

      ધન્યવાદ આપનો, અમારા ઈન્સ્ટાગ્રામ પર કંપ્લેટ એડ્રેસ મોકલો જેથી એ સ્થાનની મુલાકાત લઈ શકાય, ઈન્સ્ટાગ્રામની લિંક વિડિયો ડિસ્ક્રપશન માં આપેલી છે

    • @patelshantilal484
      @patelshantilal484 2 роки тому +1

      Madal. Talukama

  • @vishalgosai8403
    @vishalgosai8403 2 роки тому +1

    आ टोरी खोटी से

    • @Bharatkhanddarshan
      @Bharatkhanddarshan  2 роки тому +2

      લાખા ગોરલ અને લાખણશી ગોરાદે એ બન્ને ઘટના અલગ છે એના સ્થળ પણ અલગ છે. "લાખા - ગોરલ" ની ઘટના કચ્છના નાના રણની છે અને "લાખણશી - ગોરાદે" જુનાગઢના નગીચાણા ની છે. જુનાગઢના નગીચાણા ની ઘટના મા લાખણશી આહીર એક ઉચ્ચ કક્ષાનો ખેડૂત છે જ્યારે "લાખા - ગોરલ" ની ઘટના મા લાખો વઢિયાર પંથકનો માલધારી આહીર છે અને ગોરલ શે એ સોન નું હુલામણું નામ છે.
      ઘણી ઘટનાઓ એવી છે જેમાં સ્ટોરી એક જેવી છે અને સ્થળ અલગ છે.
      "નાગમતી - નાગવાળો" વાગડમાં પણ છે અને કાઠીયાવાડ પણ, વીર વચ્છરાજ દાદા નું સ્થાન કચ્છના નાના રણમાં પણ છે અને ભાવનગર જિલ્લાના મહુવા મા પણ છે પરંતુ આ બધાંની સ્ટોરી અને સ્થળ અલગ છે

    • @vishalgosai8403
      @vishalgosai8403 2 роки тому

      सासी वातसे

  • @DiscoverGujarati
    @DiscoverGujarati 3 місяці тому +1

    @DiscoverGujarati........ UA-cam channel