ડોન ના વીડિયો તો ઘણા જોયા પણ ત્યાંની સુંદરતા નું આટલું સરસ વર્ણન પહેલી વાર સંભાળ્યું. ડોનની સુંદરતામાં તમારા એક એક વાક્યો...તમારા હર એક શબ્દે ચાર ચાંદ લગાવી દીધા.ખુબજ સરસ વીડિયો એ પણ એ ટુ ઝેડ માહિતી સાથે....well done હિતુ ભાઈ👍
આ વિડિયો ખૂબજ સરસ બનાવ્યો છે સરસ મજાનો કુદરતી નજારો જોવા મળ્યો.આ વિડિયો મે બેથી ત્રણ વખત જોયો છે છતા વારે વારે જોવાનું મન થાય તેવો નજારો આ વિડિયોમા બતાવ્યો છે ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏 ભાઈ
ત્યાં ઉપર એટલા માટે નહીં જવા દેતા કારણ કે ઉપર ઉંચાઈ વાળી જગ્યા છે અને જાન હાનિ થઈ શકે છે એટલે
ok
Tame kaya gam ma rewo cho
Super
@@patelvansh9502 x Yb TX
G GB k*
Kya bat hai ji very nice aap ka video dek kar dil khus ho gaye ji
sukriya
તમારી બોલવાની સ્પીચ જોરદાર છે.અદભૂત વિડિયો બનાવ્યો છે ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏🙏💐🙏💐💐💐💐
Hawa dang i visit before 10 years beautiful hill station like Ooty 👍👍
woow
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
સુંદર જગ્યા,મજા આવી
Nice video don java mate jankari mali Jav mate sahelu pade hitu bhai dhanyavad
welcome
Dang mara dil ni dhadkan chhe💕
તમારા દરેક વીડીયો ખુબ જ સરસ હોય છે તમે ખુબ જ સરળ વ્યક્તિ છો
અદ્ભૂત નજારો જોઈ મન પ્રફુલ્લિત થઇ જાય છે.સાહસ ખેડી આટલા સુંદર સ્થળો બતાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું. ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏💐🙏💐💐💐
Very nice 👏👏👌👌
Best destination in dang and Best video hitubhai and share all Best guidelines thankyu so much hitu &tina ,I like it(vlog)
Jordar hitu bhai
ખુબજ સરસ વિડીયો છે મજા આવી ગઈ ફુલ ઈનજોય 👍👌
Bahu saras video chhe . Chhaya patel surat.
DAWN અર્થાત્ સૂર્યોદયનો પ્રદેશ!
kulin bhaai bo abhar
ખુબ સરસ વીડિયો,❤️🙏
Nice video hitu bhai
Nice video khub Sara's..☁️🌦️🌦️🌦️
Khub saras vidiyo Jane hu pote fari rahi hou em lagyu 👌🏻👌🏻👌🏻
સરસ હિતુ, મજા આવી, આવાજ વિડીયો બનાવતા રહો, તમારું ગુજરાતી એકદમ શુદ્ધ છે
Very nice Don your travel exallant
Khub maja aivi Hitu Bhai ❤️
બોવ મહેનત કરી હિતુભાઇ👌❤️
abhr apnk
ખૂબ જ સરસ જગ્યા
Superb hitu...Maja aavi gai
Very nice video ❤
ખુબ સરસ વિડ્યો હિતુભાઈ
Khubaj saras lagyu don
Tame khub khub aagad vadho
Nice video hitu bhai 😀😀👌
થક્સ ઉ
Khub j saras 👌
દરેક વિડિઓ મા તમે પ્રકૃતિ ની જાળવની માટે પ્લાસ્ટીક આમતેમ ફેંકવું નહિ કહી ને પર્યાવરણ ની જાળવણી નો khyal આપો છો. Nice work & Good luck
Good bro 👍👍👍👍📝🙏
Very nice 🍁🌾🌱🌿🌻🌼🌄 👍🙏
@@pritipatal1976I min numbs minibikeu both had name
Wah Bhai Wah Actor Hitu bhai
સુંદર વાતાવરણ છે
ATI Sundar najaro darek vlog ma Sara's jankari aapo Cho te badal khub khub danyvaad nava Nava vlog jova ni Maja aave se tq hitu Bhai
Very nice Bhai
Hitu bhai j chale 🎉🎉🎉🎉🎉
Amezing...👌👌👌👌
બહુજ સરસ માહિતી આપી ભાઈ
ખૂબજ રમણીય ખૂબ સરસ કામ કરીરહીયાછો👌👌👌
Very nice 👍👍
પ્રકૃતિનો નઝારો અને તેનું તે કરેલ આહલાદક વર્ણન ખુબ સરસ હિતુ
Don hill station excellent bhai
abhar
Supar speech hitu bhai ☘️🌱🌾🏹
Khub j sars prakruti ne varnvi che...khubj mja aavi aajna video ma...jane ame pn tya frta hoy evu lagyu...thank u aatlo srs video saras video bnavva mate..
સરસ સુપર ❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏👍👍👍
Verigood
Jordar hitu bhai Amazing
બહુજ સુંદર મજાનું volg.
તમારૂ કાવ્યાત્મક નિવેદન ખુબજ સરસ હતું,ખ્યાલ આવે છે તમે પણ પ્રકૃિતિપ્રેમી છો.પુરેપુરી વિગત આપવા બદલ ખૂબ આભાર.
ખુબજ સુંદર છે નજારો હીતુ ભાઈ
Very good information thanks 👍
thx bro
Hitu bhai vaghai na bhajiya Bo mast male.... Love you brother...
thxu
Very nice
Very good
Jordar mara bhai
Khub j Sundar.
Khub saras video hatu bhai khub khub abhaar👍
Jordar
Must video chhe hitu bhai
ખૂબ સુંદર વર્ણન સુંદર જગ્યા નું.
જય આદિવાસી
જોહાર
khub j saras 🙏🙏
Khub j maza Aavi Hitu Bhai
જોરદાર હિતુ ભાઈ 😊👍👌 Osm શું નજારો છે. Super 😊👍👌👌
ડોન ના વીડિયો તો ઘણા જોયા પણ ત્યાંની સુંદરતા નું આટલું સરસ વર્ણન પહેલી વાર સંભાળ્યું. ડોનની સુંદરતામાં તમારા એક એક વાક્યો...તમારા હર એક શબ્દે ચાર ચાંદ લગાવી દીધા.ખુબજ સરસ વીડિયો એ પણ એ ટુ ઝેડ માહિતી સાથે....well done હિતુ ભાઈ👍
ખુબ સરસ છે
Mashallah ❤❤❤
ખુબ સરસ
Maru dang atle kudrte aapel bhet fantastic..
બોવ સરસ વીડિયો બનાવી યો સે આભાર
Thankyou Hetu bhai Khoob sadas
Hitubhai saras video banayi chhe
Superb 👌
મસ્ત મજા આવી ગઈ હિતુભાઈ 👌👌👌👌
Amazing bhai.very nice 👍👍👍
આ વિડીયો જોઈને મજા આવી ગઈ... ❤️
Bojjj mast 6 location don 👌👌👌👌
Love 💕 From Morzira Aahawa Dang ❤️
Very nice 👍🙂
Super vlog bhai
All improved 👍
thx u sir
@@Hitlo555 🙏 આજ પ્રમાણે વિડીયો બનાવશો તો ચોક્કસ આગળ વધશો...best luck
Jarur apno khub aabhar
Bo mast video hitu bhai
Khubaj saras videoma maja avigai bhai ♥ khush ho gaya 👍👌👌👌
very good
Super thi uper che aa vlog👍👍
સરસ વિડિયો હિતુ ભાઈ
તમારા વિડ્યો જોવામાં આનંદ આવે છે
મે આજે પેલીવાર જોયો good
Opp hitu bhai ek number
Jordar bhai
આ વિડિયો ખૂબજ સરસ બનાવ્યો છે સરસ મજાનો કુદરતી નજારો જોવા મળ્યો.આ વિડિયો મે બેથી ત્રણ વખત જોયો છે છતા વારે વારે જોવાનું મન થાય તેવો નજારો આ વિડિયોમા બતાવ્યો છે ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏 ભાઈ
Nice destination video bhai
Fabulous mind blowing 😍🥰🥰🥰✌️✌️✌️
eera etle goyla aaha j lagna😍🌳
Sara's boj maza aavi
Very Beautiful 🌿🍃 Nature 😊😊... Thanks Hitu Bro... And very Nice Explain.. Thanks once again. 👍😊
મસ્ત વિડિયો જોવાની મજા આવી.....લીલોતરી..આબેહુબ...
Supar,,nice
Vah vah hitu and tina khubaj saras
Very nice 👍 thanks for sharing
Nice vlogs video
So beautiful place dang
World is best video bhai🙏🙏🙏