ડાકોર ના ઠાકોર નો ઇતિહાસ ભગવાન રણછોડરાય દ્વારકામાંથી ડાકોર પધાર્યા

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2022
  • ડાકોર ના ઠાકોર
    ડાકોર મંદિર
    ડાકોર નો ઇતિહાસ
    ડાકોર મંદિર નો ઇતિહાસ
    ભગવાન રણછોડરાય
    History in Dakor
    History in Dakor Temple
    Ranchhodrai Dakor Temple
    ડાકોર માં થી ભક્ત બોડાણા ને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકા ના પુજારીઓ ના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ ભક્ત બોડાણા ના ઘરે જ પડી રહી હતી.
    ત્યારબાદ ઘણા સમયસુધી ડાકોર ના કાપડબજાર માં આવેલ લક્ષ્મી મંદિર માં તેની પૂજા આરાધના કરવા માં આવતી હતી.
    હાલ માં જે ડાકોર ના રણછોડરાયજી નું મંદિર છે તે મંદિર નો શ્રેય શ્રી ગોપાલરાવ તામ્બ્વેકર ને જાય છે. જેઓ તે સમય ના વડોદરા ના રાજા શ્રીમંત ગાયકવાડ ના શ્રોફ હતા.
    તેઓ જયારે પુણે થી દ્વારકા દ્વારકાધીશ ના મંદિરે સંઘ લઇ ને જતા હતા તેવા સમયે તેઓને રાત્રે સ્વપ્ન માં ભગવાન ના દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતર ની વાત કરી. અને ગોપાલરાવે હાલ ની યાત્રા નો સંઘ મોફુક રાખી ને ડાકોર તરફ પ્રયાણ કર્યા અને ડાકોર જય ને રણછોડરાયજી ના દર્શન કર્યા.
    હાલ ના મંદિર ના બાંધકામ માટે જમીન ની ખરીદી કરી ને ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું
    1772 ની સાલ માં તેઓએ હાલ નું ડાકોર ના મંદિર ના લોકાપર્ણ થયું જેના માટે રૂપિયા 1 લાખ નો ખર્ચ થયો હતો.
    ________
    Disclaimer:-
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
    for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
    Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    #dakor #dakornathakor #ડાકોર #ડાકોરનાઠાકોર
  • Навчання та стиль

КОМЕНТАРІ • 243

  • @hariyanishobhana553
    @hariyanishobhana553 Рік тому +11

    ખૂબ જ સરસ વિડીયો છે, જય રણછોડ, જય હો ડાકોર ના ઠાકોર ની 🙏🙏🙏🙏😊

  • @yugthegamer84
    @yugthegamer84 10 місяців тому +4

    જય હો મારા ડાકોર ના ઠાકોર ની 🙏🏻💐💐💐

  • @NileshPatel-xx6yu
    @NileshPatel-xx6yu Рік тому +4

    Jay Shri Krishna

  • @keshavjighedia5545
    @keshavjighedia5545 Рік тому +12

    બોડાણા નું ગાડું હાંકે રે,
    મારા દેવ દ્વારકા વાળા.

  • @arjunsolanki8948
    @arjunsolanki8948 Рік тому +1

    ૐ જય રણછોડ જય અલખધણી નમઃ
    ભાઇ શ્રી વિજય પંડયા એ માહીતી આપી તેમાં જે રૂણછોડ શબ્દ વાપર્યો તે બરાબર નથી ખરેખર તો ભગવાન જરાસંધ સાથેના યુધ્ધમાં રણછોડને ભાગયા હતા અને દ્વારિકામાં આવીને વસ્યા હતા માટે રણછોડ કહેવાયા વિજય પંડ્યાને શું એક પંડીત થઈ ને ખયાલ રાખવો જોઈએ બોડાણાની ભકિત નું રૂમ ચુકવ્યું એ બરાબર. પરંતુ એતો રણછોડ કહેવાયા એ
    યોગય છે
    ૐ જય અલખધણી નમઃ

  • @user-cp9is4kq7z
    @user-cp9is4kq7z 5 місяців тому +1

    જયશ્રીદ્વારકાધીશ 🚩 જયશ્રીકૃષ્ણ 🚩 મહારાજની

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 Рік тому +6

    જય ડાકોરના ધણી જય કાળીયા ઠાકર

  • @desaiurmila6442
    @desaiurmila6442 Рік тому +8

    🙏🌹🙏 જય શ્રી ડાકોરના ઠાકોર જય શ્રી રણછોડ માખણ ચોર 🙏🌹🙏

    • @desaiurmila6442
      @desaiurmila6442 Рік тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🌹🙏🌹🙏🌹

    • @ayupatel1163
      @ayupatel1163 Місяць тому

      pd😊
      p🎉😊a​@@desaiurmila6442

  • @keshavjighedia5545
    @keshavjighedia5545 Рік тому +6

    ડાકોર ના ઠાકોર જી
    જય શ્રી કૃષ્ણ

  • @ankitthakor281
    @ankitthakor281 7 місяців тому +1

    Jay ho dakor na thakor✨💯🤞

  • @narayanbhanushali5140
    @narayanbhanushali5140 Рік тому +4

    🕉🕉🕉 जय श्री कृष्णा जय द्वारकाधीश राधे राधे🕉🕉🕉 जय डाकोर ना ठाकोर 🕉🕉🕉👏

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 роки тому +4

    Jay shree krishna
    Jay ranchod
    Jay Thakor
    Thank you so much 🙏🙏🙏

  • @nalinmehta5637
    @nalinmehta5637 Рік тому +3

    🙏💐ડાકોર ના રાજા રણછોડ રાયજી પ્રભુ ના ચરણોમાં શાષ્ટાગ વંદન💐🙏🙏🙏

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog 2 роки тому +7

    Thank you jigarbhai જય રણછોડ રાય

  • @santikotila-rd6pv
    @santikotila-rd6pv Рік тому +1

    જયશ્રી રામજયસોમનાથઘામપૂરી કૃપા જયરાજપૂતાનાઓમજયંતીછે ઓમનમભગવતેવાસુદેવાયનમઃઓમનમઃ છે જયશ્રી માં જયહોમા રાઘેરાઘેરાઘેરાઘેરાઘે ઓમદાદાજયંતી કૃપા છે ઓમભાલકાતીથંઘામપુરીછે જયસોમનાથઘામછે જયશ્રી માં જયહોમા રાજપુતના ઓમદાદાજયંતી કૃપા છે ❤ઓમભાલકાતીથંઘામપુરીછે ❤

  • @DHAVALOBHARVA
    @DHAVALOBHARVA Рік тому +5

    દર્શન કરાવ્યા બદલ આપનો ખુબ ખુબ આભાર ભાઈ. જય રૂણછોળ

  • @jagdishparmar7432
    @jagdishparmar7432 Рік тому +2

    જય દ્વારકાધીશ જય રણછોડ રાય નીજયહો

  • @narendrabhadurrathore3326
    @narendrabhadurrathore3326 Рік тому

    dakor na raja ranchhod ni
    Jay ho

  • @ManojSharma-ou7vj
    @ManojSharma-ou7vj 3 місяці тому

    जय श्री रणछोड़ राय जी 🙏🏼🙏🏼❤❤

  • @govindbhaibhoi183
    @govindbhaibhoi183 Рік тому

    Very nice.mahete.aapva.badal.thankyou

  • @shaktisinh146
    @shaktisinh146 2 роки тому +4

    Jay Shri Krishna bhagwan🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @suryakantr.8389
    @suryakantr.8389 Рік тому +1

    Jai Ranchod Rai Jai Dvarikadhis Jai Dakor nath❤❤❤❤❤

  • @dipakvaghela4352
    @dipakvaghela4352 Рік тому +3

    ડાકોર ના ઠાકોર ની જય હો 🙏🙏

  • @parmarmayur9688
    @parmarmayur9688 Рік тому +1

    Jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish jay dhwarkadish

  • @vidyabenparmar3097
    @vidyabenparmar3097 Рік тому +2

    ડાકોરમ કોણ છે,,,રાજા રણછોડ છે"જય રણછોડ રાય🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hanshabenpatel5079
    @hanshabenpatel5079 Рік тому +13

    સાચી વાત છે જય રણછોડ

  • @aanandbhaidobariya8078
    @aanandbhaidobariya8078 Рік тому

    જયરણછોડમાંખણચોર

  • @dineshsingha2920
    @dineshsingha2920 11 місяців тому

    जय श्री राजाधिराज रणछोड़ राय श्री कृष्ण ठाकुर महाराज की जय वरमवार प्रणाम

  • @pravinaraval6757
    @pravinaraval6757 3 місяці тому

    Kub j sars mahiti👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏😊🤓

  • @gordhanvaghela3760
    @gordhanvaghela3760 Рік тому +5

    જય શ્રી કૃષ્ણ શરણં મમ 🌹🙏🌹

  • @nitabarajput3713
    @nitabarajput3713 Рік тому +2

    🙏જય રણશોડરાયજી જય ડાકોર ના ઠાકરજી

  • @aanandbhaidobariya8078
    @aanandbhaidobariya8078 Рік тому +1

    જયયોગેશ્ચરભગવાન જયહો જય ડાકોર નાઠાકોરજયહોજયહોજયહો

  • @GameToonsface
    @GameToonsface 3 місяці тому

    Jay share Krishna Radhe Radhe ♥♥🙏🙏

  • @mahendrathakor624
    @mahendrathakor624 Рік тому +1

    Dakor Naa Thakor

  • @tarapatel9956
    @tarapatel9956 Рік тому +1

    જય ડાકોર ના ઠાકોર 🕉️🕉️🌹🌹🌹🪔🪔🪔🥢🥢🥢🛕🛕🛕🙏🙏🙏🙏🙏

  • @rameshbhaibhojani9200
    @rameshbhaibhojani9200 Рік тому

    Jay dakor na thakor

  • @rajnimistry7619
    @rajnimistry7619 Рік тому

    જય શ્રી ડાકોર જી

  • @FhRtrt-tf1cd
    @FhRtrt-tf1cd 10 місяців тому

    Jay Ranchhodrai

  • @vijaysinhjichavda-thakor3088

    ॐ नमो भगवते वासुदेवाय जय ठाकोरजी श्री वासुदेव जी श्री कृष्णा 🚩🔥🌸🙏⚜️🌸❤️💙

  • @sunilvasasasunil2573
    @sunilvasasasunil2573 3 місяці тому

    🙏🙏Jay ranchhod prabhu 🙏🙏🌹🥀

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 роки тому +7

    nice vlog n good information :)

  • @dhanganchirag8948
    @dhanganchirag8948 Рік тому +2

    જય દ્વારકાધીશ

  • @Mahendra_Bhai_MP9tv
    @Mahendra_Bhai_MP9tv Рік тому

    જય રણછોડ માખણચોર

  • @mahendrasinhchauhan1064
    @mahendrasinhchauhan1064 Рік тому

    Jay Raja Ranchhodrayji

  • @tadviankitstadvi1561
    @tadviankitstadvi1561 Рік тому

    જય દ્વારકાધીશ જય રણછોડ તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવવું જોઈએ તોજ તમે માણસ ખરા અર્થમાં છો ઈમાનદાર બનો ઓમ્ નમ શિવાય જીવ એજ શિવ છે સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી તડવી એસ આર

  • @vijaypatwari5463
    @vijaypatwari5463 10 місяців тому

    Thanks 🙏🌹 જય જય શ્રી રાજા રણછોડ રાય 👏🙌💐🌹

  • @rakeshparmarvlog9555
    @rakeshparmarvlog9555 Рік тому +1

    જય શ્રી રાજાધિરાજ રાજા રણછોડ

  • @pritalpatel5608
    @pritalpatel5608 2 роки тому +4

    Jay thakar 🙏🙏✨🚩

  • @odhavmaheriya4873
    @odhavmaheriya4873 Рік тому

    Jay ranchod Jay dwarkadhish khub khub abhar mahiti apvabadl

  • @user-dm8kv6hj4f
    @user-dm8kv6hj4f 5 місяців тому

    જય રણછોડ

  • @axitadobariya52
    @axitadobariya52 Рік тому +1

    Jay dakorna thakor

  • @hasmukhchauhan8622
    @hasmukhchauhan8622 Рік тому +2

    Jay Jay Ranchhod 🙏

  • @harshjadhav800
    @harshjadhav800 3 місяці тому

    Jai shree Raja ranchhod rai ji

  • @ushadave1848
    @ushadave1848 2 роки тому +13

    ડાકોર ના ઠાકોર ને ઘણી ખમ્મા દ્વારિકા ના નાથ ને ઘણી રે ખમ્મા.....💐💐

    • @ushadave1848
      @ushadave1848 Рік тому +1

      આભાર... ધન્યવાદ....👌👌☺️

  • @ratanbenparmar5151
    @ratanbenparmar5151 Рік тому +1

    જય રણછાેડરાઈ રાધેરાધે બાકેબીહારી લાલકી જય

  • @girdharnayak2497
    @girdharnayak2497 Рік тому

    જય.રણસોડ

  • @natubhaivaghela1876
    @natubhaivaghela1876 Рік тому

    જય રણછોડ માખણચોર નંદકિશોર ની જય હો.

  • @VIJAYTHAKOR7890
    @VIJAYTHAKOR7890 Рік тому +2

    જય રણસૉડરાયજી 🙏

  • @ramilapatel9835
    @ramilapatel9835 3 місяці тому

    Jay.hree.krishan.❤❤❤❤❤🎉🎉🎉

  • @manavgoltar8786
    @manavgoltar8786 10 місяців тому

    Jay Shri Krishna Raja ranchhod Ray

  • @bhovanbhaidangar6637
    @bhovanbhaidangar6637 Рік тому +1

    Jay Ranshoad Rai Jay Dwarka Dhish Bhagavan

  • @sodhajitendraedits552
    @sodhajitendraedits552 9 місяців тому

    Jay.ranchhod

  • @jayeshmali5374
    @jayeshmali5374 Рік тому +1

    🙏jai ranchodrai🙏

  • @khemchandaichaledipak9332
    @khemchandaichaledipak9332 Рік тому

    Jay ranchhod

  • @bhaveshthakor1624
    @bhaveshthakor1624 Рік тому +2

    જય ઠાકર ...

  • @nathasolanki4312
    @nathasolanki4312 Рік тому +1

    જય ઠાકર આપા 🌄🙏💝🥰😘

  • @rekhasinghrekhasingh8900
    @rekhasinghrekhasingh8900 Рік тому +1

    Jày Shree Krishna 🙏

  • @ratibhairathod4744
    @ratibhairathod4744 Рік тому

    Jay Ranchhod

  • @jituparmarparmarjitu2343
    @jituparmarparmarjitu2343 2 роки тому +1

    જય રણછોડ રાય

  • @RajputGaming-me9sw
    @RajputGaming-me9sw Рік тому +1

    જય જય દ્વારકાધીશ 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @vikramsinhparmar9067
    @vikramsinhparmar9067 Рік тому

    Jai bhavani

  • @mihirsarvaiya7293
    @mihirsarvaiya7293 Рік тому

    Jay raja ranchod

  • @desaibhemabhai2363
    @desaibhemabhai2363 Рік тому +1

    Jay રાયરણછોડ ❤️🙏🙏🙏

  • @shivammehta9643
    @shivammehta9643 Рік тому +1

    રાધે રાધે

  • @mdsen4103
    @mdsen4103 Рік тому

    Jai ho bhagwan krishna

  • @vishalparmar2691
    @vishalparmar2691 6 місяців тому

    Aatli bdhi vato karii hse bhagvane aa metter ma rubru dakor ma avine .....bovj continue vato kari

  • @sanjaykumarbaldev7001
    @sanjaykumarbaldev7001 Рік тому

    સરસ....એક પૌરાણિક કથા નું રસપાન કરાવ્યું.... શ્રી રાધે રાધે ❤ શ્રી રાધે ક્રિષ્ના

  • @TigerMahakali
    @TigerMahakali Рік тому +1

    જય‌ ડાકોર રણછોડરાયજી દર્શન કરવા આવો

  • @vallabhabhailakhani6057
    @vallabhabhailakhani6057 2 роки тому +1

    જય શ્રી રણછોડરાય

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 Рік тому +1

    જય ગંગાબાઈ સતી

  • @bhagyagohel8690
    @bhagyagohel8690 Рік тому

    Jayshrrama

  • @vijaysodha5694
    @vijaysodha5694 Рік тому

    જય શ્રી કૃષ્ણ જય ઠાકોર જી ભગવાન

  • @bhavikmehta3897
    @bhavikmehta3897 2 роки тому +8

    Tamare food ni sathe aava historical and mythological story na video banavo..very informative..its like cherry on the cake

  • @Dharmendrabariya312
    @Dharmendrabariya312 9 місяців тому

    Jay shree krishna

  • @DkVaghela8500
    @DkVaghela8500 Рік тому

    Jay Dakor na Thakor

  • @santoshbhainarmada443
    @santoshbhainarmada443 Рік тому

    જય રણછોડ જય રણછોડ

  • @bhagwatijoshi8764
    @bhagwatijoshi8764 Рік тому +2

    पार्वती नही, शिवजी की पत्नी सती ने सीता का रूप लेकर ,राम जी की परिक्षा ली थी

  • @geetabengangani2528
    @geetabengangani2528 Рік тому

    જય દ્વારકા ધીસ

  • @bhartinatalwala9371
    @bhartinatalwala9371 Рік тому

    NYC video.
    Jay shree krishna

  • @brijeshpatel8509
    @brijeshpatel8509 10 місяців тому

    H ji

  • @srsatishbambhava2239
    @srsatishbambhava2239 Рік тому +1

    જય ઠાકર

  • @umeshmali5737
    @umeshmali5737 Рік тому

    ઈતીહાસ. સાંભડવાની. બહૂજ. મજા આવી
    જે. રીતે. / રામાયણ જોવાની અને. સાંભડવાની મજા
    આવે છે એ રીતે ભગવાન ની. વાત. સાંભડવા કોને
    ના. મજા. આવે . તમારી. વાત. સાંભડી. આંનદ આંનદ
    થઈ ગયો . બસ નામ લેવાથી જ. આંનદ આંનદ થઇ જાય છે.
    બોલો. . જય રણછોડ . જય ધવારકાધીશ.

  • @nitasutariya7159
    @nitasutariya7159 Рік тому

    Jay ranchodray

  • @samj2261
    @samj2261 Рік тому +1

    🌷🌷🌷🌷🌷👌💛💛💛💛💛
    Very Nice Super Story video friend
    Jay Runchhod ji no jai
    Jay Shree Krishna 🌷🌷🌷👌👌👌

  • @thakorsanjay9219
    @thakorsanjay9219 Рік тому

    Jay Rajaransodray❤️🙏

  • @bharat16
    @bharat16 2 роки тому +21

    Raja Ranchhodray ni jay....🙏🙏

  • @KhedutSupport
    @KhedutSupport Рік тому

    Nice video !!

  • @ZEXUS_IGL
    @ZEXUS_IGL Рік тому +1

    Jai ho

  • @gulabchauhan4806
    @gulabchauhan4806 Рік тому +1

    જય રણસૉડ

  • @ruchidavey3865
    @ruchidavey3865 Рік тому

    Jay Shri Krishna 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏