નેતા જોંગાલાલ - નિશાન ગધેડો 😂 Neta Jongalal - Nishan Gadhedo

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 591

  • @darshanbarad3541
    @darshanbarad3541 4 місяці тому +14

    Tamaro aa show Gujarati Tv channel par lavo kharekhar mja aavi jase 😂😂😂

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs 8 місяців тому +194

    જોગાં ભાઈ ની એક્ટિંગ કોને કોને પસંદ છે..
    જોગા ભાઈ માટે એક લાઈક❤

  • @lalochudasama2397
    @lalochudasama2397 8 місяців тому +33

    જે વિડિયો જોવો તો એ આજે જોવા મળી ગયો વિનોદ ભાઈ મારી તમન્ના પુરી થઈ અર્જુનભાઈ નો અભિનય સરસ હતો

  • @dinehkhasiya3099
    @dinehkhasiya3099 8 місяців тому +57

    રોડ ઉપર રેઢા નો મુકતા નહીંતર આખો જિલ્લો ઉંચો કરશે 😂

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    વોટ ફોર ગધેડો
    જોગાભાઈ ની એક્ટિંગ દાદ માગી લે તેવી છે પણ બિચારા ને મારી બહું ખાવો
    પડે છે
    અમારા ખુબ ખુબ અભિનંદન

  • @Voravipul007
    @Voravipul007 8 місяців тому +25

    આપણા વોર્ડ ના ઉમેદવાર શ્રી જોંગાલાલ ને આપનો પવિત્ર મત આપી વિજય બનાવો અને ઘરે ઘરે સંડાશ બનાવો( એ પણ ઉભુ😂 )

  • @DharmeshGadhiya237
    @DharmeshGadhiya237 8 місяців тому +6

    ગધેડા નો ફ઼ૉટો પણ સરસ ગોત્યો છે.😂😂બન્ને ની નેચરલ એકટીંગ હોઈ છે બધા વિડિયો માં. 🤠🤠બસ અવાજ વિડિયો બનાવતા રહો અને લોકોને આ સ્ટ્રેસફૂલ લાઇફ માં મનોરંજન આપતા રહો. 🙏🙏🙏🙏🙏

  • @jinjalabhavesh4531
    @jinjalabhavesh4531 8 місяців тому +19

    Comedy ka badshah Jonga bhai 👍

  • @prakashrathod8450
    @prakashrathod8450 5 місяців тому +2

    વિનોદભાઈ & જોંગો ખૂબ સરસ એક્ટિંગ મજા આવી ગઈ

  • @KasturbhaiPatel-pm7vi
    @KasturbhaiPatel-pm7vi 3 місяці тому +1

    વિનોદભાઈ ,જોગભાઈ તમારી વાત ન થાય ખૂબ સરસ એક્ટિંગ

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu 8 місяців тому +4

    Jay ho very great fantastic a1 good pure really dil se dhanya ho sabas vinubhai arjun bhai jay ho really very very good

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 7 місяців тому +4

    જોંગા ભાઈ ની એકિટંગ જોરદાર છે હો તમાંરા બધાં જ વીડીયો જોવાની અમને ખુબ મજા આવેછે ❤❤❤

  • @baldevgohil4311
    @baldevgohil4311 8 місяців тому +5

    Vinod bhai joardaar best video arjun bhai superb love u sholay jodi

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 8 місяців тому +6

    Jonga bhai tamari acting ne 100 vakhat naman...akha divas no thak utri jay video joine .thanks

  • @vorapiyush6965
    @vorapiyush6965 8 місяців тому +8

    ખૂબ સરસ એક્ટિંગ કરી ફુલ મોજ પડી વિનોદભાઈ 👌👍😂

  • @parmardeepak3000
    @parmardeepak3000 7 місяців тому +1

    BEST IDEA 💡💡💡 PRANK 😛
    ARJUN BHAI NE... EK AANKH MA PAATO.. BANDHI DYO.... jagda ma ankh gai... Se AEM KAHI... EK ANKH MANGI...LYO...😮😮😮😂😂... try sir....🎉😊😊.
    From:- Deepak Parmar KUTCH GANDHIDHAM

  • @rameshgohil5926
    @rameshgohil5926 7 місяців тому +2

    જોગો તો ગધેડો છે પણ ઓલો આપણી ગાડીમાં બેઠડયો અને પણ વિનોદભાઈ તમે ગધેડો કર્યો અને રોડ પર જાતાં હતાં એ પણ ગધેડા બન્યા બસ ઈ રીતે ગધેડા બનાતા રહી છીએ 😂😂😂 ખૂબ સરસ ભાઈ મોજ આવી ❤

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 8 місяців тому +2

    અતયાર ના નેતા ની વાસ્તવિક્તા જોગા એ હસતા હસતા રજુ કરી ..વાહ જોગા અમારો મત તને આપવા મા આવે છે..બોલો નેતા જોગેશ્વરી કી જય😂😂😂

  • @prajapatisanjay8187
    @prajapatisanjay8187 8 місяців тому +4

    જોંગા ની એક્ટિંગ જોરદાર મજા આવી.❤❤❤

  • @GirishbhaiGirishbhaidudhat
    @GirishbhaiGirishbhaidudhat 7 місяців тому +3

    બહુ જ સરસ પરફોર્મન્સ વાહ વાહ ભાઈ અર્જુન ભાઈ ને જ મત આપવો પડે નહી તો ગધેડા હારી જસે

  • @makwanadishant9924
    @makwanadishant9924 8 місяців тому +9

    The great Indian Kapil કરતા તો આપણા jonga ભાઈ સારા છે. બઈ જોયા શો લેકિન આપણા jonga ભાઈ એ હસાવી હસાવી ગાંડા કર્યા 😅

  • @PiyushBhai-rk5ir
    @PiyushBhai-rk5ir 5 місяців тому +1

    🤣🤣😂😂😂🤣🤣😂🤣 Mind blowing bhai 💐

  • @nileshpatel6983
    @nileshpatel6983 7 місяців тому +2

    First level acting. vah. both of you. jongani speech ane tamaru reaction.. vahb. keep it up.. thailand nitrip?hahahhahahahh

  • @jingerdivyang1989
    @jingerdivyang1989 7 місяців тому +1

    Khare khar gajab, Jonga bhai ni acting, kevu pade ho 😂

  • @MJBhaliyaVlogs
    @MJBhaliyaVlogs 8 місяців тому +3

    આજે તો સવારના પોરમાં તમારો વિડીયો જોયો ખૂબ જ મજા આવી

  • @76009
    @76009 8 місяців тому +5

    વા જોગા ભાઈ વા 😂😂😂😂😂😂😂😂😂😂😂😂નેતા 😂😂😂😂😂😂😂😂😂😂

  • @acharyaprakash206
    @acharyaprakash206 8 місяців тому +4

    મજા આવી ગઈ જોરદાર કોમેડી

  • @ravjichande6282
    @ravjichande6282 3 місяці тому +2

    जोरदार comedi બહુજ મજા આવી

  • @RatujiKeshaji
    @RatujiKeshaji 7 місяців тому +2

    ગોગાભાઇસરસ.મઝા.આવીગઇ.જય.શ્રી.રામ. જય.શ્રીકૃષ્ણ. જય.સીતારામ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @alpeshpipaliya839
    @alpeshpipaliya839 8 місяців тому +5

    😂😂 ખુબ સરસ
    ઓલુ ગીત યાદ આવી ગઈ; "મેરા ગધા ગધો કા લિડર : ____

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 8 місяців тому +6

    2 દિવસ પહેલા જ મેક્સી જેક્સી વાડું સેકંડ પાર્ટ જોતો હતો બવ જ મજા આવી ગઇ....વિનીયા ભાઈ 1 વિનંતી છે ફરી થી 1 વાર મેક્સી જેકસી વાળુ લઈ ને આવો...

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 8 місяців тому +5

    Tari sabha ma Nahi!Tari Jan Ma aavse Bhai.hahaha 😅😄👍

  • @UmeshSharma-xf1mn
    @UmeshSharma-xf1mn 4 місяці тому +1

    રાજકારણ એટલે વેપાર,
    નેતા એટલે વેપારી...
    બહુ મજા ની વિડીયો છે...નંબર વન

  • @haressaresa1248
    @haressaresa1248 8 місяців тому +7

    બાકી નીસાન પણ એમ રાખુ છે ગધેડા નુ 😂😂😂😂😂

  • @DeeamPatel
    @DeeamPatel 7 місяців тому +2

    19:26 Rojgar nathi mane khabr he 😂😂🤣🤣🤣

  • @2vnayakvlogs486
    @2vnayakvlogs486 8 місяців тому +4

    Best work..aaje maja aavi Vinod bhai and jonga bhai ni....😂 ,👌👌👌

  • @ratilalparmar7828
    @ratilalparmar7828 4 місяці тому

    જીગાભાઈ ખૂબ/ ખૂબ અભિનંદન
    માલણ થી
    રતિલાલ

  • @indianindian1333
    @indianindian1333 6 місяців тому +2

    I was in gujarat, beautiful state and sweet people. ❤

  • @hiteshgoswami9641
    @hiteshgoswami9641 7 місяців тому +1

    😂😂😂😂😂 બોવ મજા આવી હો

  • @GirirajsinhJadeja-re3ok
    @GirirajsinhJadeja-re3ok 8 місяців тому +7

    પ્રચારમાં જોગો હાલે એમ છે હો 😂😂😅😅

  • @Tulhi-th5jn
    @Tulhi-th5jn 8 днів тому +1

    આ ભાઈને પણ ગધેડો બનાવ્યો હો😂ho 😂

  • @SunilParmar-gd8hp
    @SunilParmar-gd8hp 8 місяців тому +2

    Khatarnaak....... Vinod bhai... 😅😅😅😅😅

  • @VishnuRaval-u5k
    @VishnuRaval-u5k 7 місяців тому +1

    Vah jonga bhai vah😂😂😂
    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @RajubhaiVala-d9w
    @RajubhaiVala-d9w 7 місяців тому +1

    😂😂😂😂😂😂ha jogabhai ❤❤❤❤❤😂😂😂😂😂

  • @jafarthoriya3342
    @jafarthoriya3342 8 місяців тому +1

    Great acting jonga bhai❤😂

  • @Bhaliya_09
    @Bhaliya_09 7 місяців тому +1

    બોવ ખુબ સરસ મને બોવ મજા આવી હો ભાઇ પહેલીવાર મને આટલો આનદ આવિંયો મળવું સે તમને

  • @nileshpatel6983
    @nileshpatel6983 7 місяців тому +1

    Vinod bhai. badhan diolog scripted nathiu.. evu lage chhe. ha. i can see all is subject.. love to watch every videro since 1 year

  • @govindgujariya4126
    @govindgujariya4126 8 місяців тому +7

    અરે જોંગાને આ વખતે ટીકીટ દેવાની હતી યાર બોવ મસ્ત મોટા નેતા લાગે સે😂😂😂

  • @SureshdhrangiyaNaranaka
    @SureshdhrangiyaNaranaka 8 місяців тому +2

    Vah bhai vah arjunbhai😂😂

  • @mukeshbhaianghan7292
    @mukeshbhaianghan7292 8 місяців тому +6

    Jordaar 1 nomber jonga bhai
    Aaj na vedea ne Atyar suthi na prenk ma 1thi 5 ma nomber aapi shako

  • @rajajadeja2423
    @rajajadeja2423 8 місяців тому +4

    વાહ નેતા જી 😂😂😂😂😂👏👏👏👌👌👌👍👍❤️🎉🇮🇳

  • @sanjaysarla1762
    @sanjaysarla1762 7 місяців тому +1

    વાહ જોગો તો જૉગો જ સે😅😅😅😅😂😂😂😂

  • @Mr.Rathva143
    @Mr.Rathva143 8 місяців тому +5

    Hamara neta jonga lal jesa ho 😂😂😂

  • @kuldiphalvadiya6584
    @kuldiphalvadiya6584 8 місяців тому +1

    Jonga bhai ni best acting hati atyr sudhi ni ane confidence to super duper hato.
    Salute 🔥🔥🔥🔥

  • @mohitbapat7183
    @mohitbapat7183 8 місяців тому +2

    😂😂😂😂 bhai bhai kadhiaavya ho kevu pade maza aavi gai

  • @PadhiyarRajputOfficial
    @PadhiyarRajputOfficial 7 місяців тому +1

    જોરદાર હો આ આંધળું તીર કેવાય 😂😂

  • @JadejaDynasty_555
    @JadejaDynasty_555 8 місяців тому +2

    "મારી હારે અન્યાય થાય હે" 😅😅😅, અન્યાય તો ઓલા ભાઇ હારે થ્યો જોંગા 😂

  • @dineshsoni4054
    @dineshsoni4054 8 місяців тому +3

    Vinod Bhai aama jonga ni acting bemisal chhe....very nice

  • @krishnavadansoni4876
    @krishnavadansoni4876 8 місяців тому +3

    Jongo is excellent actor. Try for gujarati drama & then films

  • @sajoulkhetia3066
    @sajoulkhetia3066 7 місяців тому +2

    Superb!! 👌👏👏👏👏👏👊

  • @devrajgadhvi9919
    @devrajgadhvi9919 3 місяці тому +2

    જૉગો ઈ જોગો હો 😂😂

  • @vijaydobariya8496
    @vijaydobariya8496 8 місяців тому +9

    This is right time to realise "NETA JONGALAL" video.

  • @jagdishgadhiya8126
    @jagdishgadhiya8126 8 місяців тому +3

    Jonga bhai best 👌 superb

  • @prakashrathod8450
    @prakashrathod8450 5 місяців тому +1

    વાહ નેતાજી વાહ જોંગાલાલ

  • @IshwarDamodr
    @IshwarDamodr 8 місяців тому +1

    😂 😂😂😂 भाई आने पकड़ नी तो मने मार खवदावसे ❤

  • @MrSarkar-pf5gq
    @MrSarkar-pf5gq 8 місяців тому +9

    માતાજીના બસ‌ વિનોદભાઇ કોક દી મને મલી ગયાને તો જોગાને આજીવન યાદ રે એવો તમારો પ્રેક કરવો બાકી મોજ હો ભાઇ ભગવાન સૌનું ભલું કરે શરુઆત તમારાથી કરે

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 8 місяців тому +5

    હવે તો એવું લાગે છે કે જોંગા ના લીધે તમારે બહાર ની બાજુ પણ કેમેરો ગોઠવો પડશે 😂😂😂

  • @NaidaparvinbhaiBhupatbhai
    @NaidaparvinbhaiBhupatbhai 3 місяці тому +1

    વાહ જોગા વાહ નેતા બાજી મા વન નંબર છે

  • @guy82611
    @guy82611 8 місяців тому +4

    Jonga tussi great ho,
    Tohfa kabool karo 🌹🌺

  • @KanubhaiGadhavi-x5o
    @KanubhaiGadhavi-x5o 5 місяців тому +3

    જોગાલાલ નિશાન ગધેડાલાલ શું તમારી મોજ

  • @amitjoshi4639
    @amitjoshi4639 7 місяців тому +1

    Mast Acting Joga ni.....Superb

  • @solankikalpesh-mv1up
    @solankikalpesh-mv1up 8 місяців тому +3

    Jongo Bhai moj aavi 😂😂😂😂

  • @kalpeshvthakkar4919
    @kalpeshvthakkar4919 5 місяців тому +1

    😂i lughed a lot when vinobbjai shoted at jongo a baari band kae😂😂😂

  • @aminshiraji
    @aminshiraji 5 місяців тому +1

    એલા તમે હસાવી હસાવી ને મારી નાખશો😂😂😂

  • @mr_dj_07
    @mr_dj_07 8 місяців тому +2

    Ha Bhai ha moj karavi 😂❤

  • @prashantbhatt3566
    @prashantbhatt3566 8 місяців тому +3

    One of the best comedy of jonga

  • @niteshthakor8177
    @niteshthakor8177 8 місяців тому +62

    ગલી ગલી મેં સોર હે જોનગા લાલ ચોર છે 😂😂😂😂😂

  • @BhojabhaiBharwad
    @BhojabhaiBharwad 8 місяців тому +1

    જોરદાર વિડિયો છે 😂

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 8 місяців тому +3

    Jonga Maharaj Ni Jay Ho hahaha 🤣😅😄👌👍

  • @BhagatsinhVaghela-k3o
    @BhagatsinhVaghela-k3o 7 місяців тому +1

    આતો હામી પાર્ટીનો માણસ છે, 😅 મને પ્રોટેક્શન જોવે છે. 😅😅

  • @AjayGadhvi-nc8ww
    @AjayGadhvi-nc8ww 8 місяців тому +1

    જોરદાર જોગા ભાઈ i love you 👌👌👌👌

  • @babubhai4802
    @babubhai4802 8 місяців тому +2

    સરસ👌🙏😁😁😁😁😁😁😁😁😁 0:23

  • @yatingousvami7560
    @yatingousvami7560 8 місяців тому +4

    Best performance jonga bhai. Oscar award winner

  • @mahendrasinghchouhan7347
    @mahendrasinghchouhan7347 7 місяців тому

    Me rajsthan udaipur se hu mere ko aap ke video bohot ache lgte he 😅😅😅

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 6 місяців тому

    Jordar comedy vah 😂😂😂😂😂😂

  • @kamleshpatel4166
    @kamleshpatel4166 3 місяці тому +1

    Great Comedi......

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 8 місяців тому +3

    Hamara નેતા kaisa હો, Jonga ભાઈ jaisa હો, મસ્ત વિડીયો

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 8 місяців тому +5

    Jongo best love you bhai ❤

  • @jafarsumra3926
    @jafarsumra3926 6 місяців тому +1

    વિનોદ ભાઈ મજા આવે છે. ભાઈ. વિડિયો તમે જે બનાવો એ. જોઈ ને તમે તમારા વતન નલિયા માં ક્યારે આવશો. એક અબડાસા માં અને કચ્છી ભાષા માં વિડિયો. બનાવો. ને એક ભાઈ આવો નલિયા. ત્યારે. એમને કેજો. હો. વિનોદ ભાઈ

  • @dinehkhasiya3099
    @dinehkhasiya3099 8 місяців тому +3

    ડિસ્ટપ તમારી નથી થતી પણ તમને એ બંનેની થય જોરદાર ભાઈ 😊

  • @ranjanbendabhi1106
    @ranjanbendabhi1106 7 місяців тому +1

    😂😂😂😂ખોટી નોટો...મારા ઘરે બને...નિશાન ગધેડો...

  • @mahendrarathod2299
    @mahendrarathod2299 7 місяців тому +1

    ફકીરબાબા પછી આ વલોગ ધી બેસ્ટ બધાએ મસ્ત જ હોય છે.ભાઈ જોનગાભાઈ ધી બેસ્ટ

  • @rameshshapra469
    @rameshshapra469 8 місяців тому +3

    Jordar😂😂😂😂😂

  • @KishorsarvaiyaKishor
    @KishorsarvaiyaKishor 8 місяців тому +3

    Janga bhai ek dam super ho Kai ghte ny

  • @prbhabengoswami9684
    @prbhabengoswami9684 8 місяців тому +3

    વાહ જોરદાર કોમેડી છે

  • @parasshukla6476
    @parasshukla6476 8 місяців тому +2

    Love you both from Kenya East Africa

  • @Manish_gohil85
    @Manish_gohil85 8 місяців тому +2

    Saras khub saras❤❤❤❤

  • @pintushishangiya2295
    @pintushishangiya2295 2 місяці тому +1

    Jonga bhai su nkhra kre pachd 😂😂😂😂😂

  • @girishgohil4852
    @girishgohil4852 8 місяців тому +1

    😀🤯🦓🦓🦓🐮 ખુબ મજા માણી 👌

  • @AshhifMumani
    @AshhifMumani 6 місяців тому

    જોગા ભાઈ મજા આવી ગઈ 😂😂😂😂😂