Це відео не доступне.
Перепрошуємо.

એક ખતરનાક ખેલ, હસતા હસતા મેસેજ, ગુજરતી કોમેડી

Поділитися
Вставка
  • Опубліковано 15 кві 2023
  • #CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

КОМЕНТАРІ • 599

  • @bharatgalchar8222
    @bharatgalchar8222 Рік тому +319

    આ ભાઈ ખરેખર સંસ્કારી પરિવાર માંથી આવે છે એક વાર પણ અપશબ્દ ના બોલ્યા એ પણ આવી પરિસ્થિતિમાં.એમના પરિવાર ના ઉછેર એમના સંસ્કારો ને મારા નમન ધન્ય છે એ પરિવાર 🙏🙏

    • @Ravimakavana-y9q
      @Ravimakavana-y9q Рік тому +2

      13.30 bole se

    • @mukeshparmar8199
      @mukeshparmar8199 Рік тому +5

      Arre bhai sanskar -banskar nay pan aa bhai ganpat powder & mohan ghusta na huliya - look thi j dari gya chhe atle kai aadu aavlu boli sakta nathi . 😀😀😀😀😅😅😅

    • @shaikhtanvir2488
      @shaikhtanvir2488 Рік тому +2

      ખરે ખેર....ભાઈ તો બહુ સારા સંસ્કાર ના..

    • @lastprince9687
      @lastprince9687 Рік тому

      Bhai suspens su kaam bgado chho comment krvi hoi to personl ma kri dio

    • @meruvaghela3645
      @meruvaghela3645 Рік тому

      You right

  • @nareshgathadara9378
    @nareshgathadara9378 Рік тому +37

    આ ભાઇ સાથે જે છોકરી લગ્ન કરશે કે જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થાય ભાઈ બહુ વ્યવહારિક

    • @piyushvariya6742
      @piyushvariya6742 Рік тому

      હુય નથી બોલતો ગાળ તોય નથી થાતા હવે બોલવાનુ સાલુ કરવુ પડશે

    • @sangitapatel9294
      @sangitapatel9294 Рік тому +1

      Sachi vat che bhai 😊

    • @sangitapatel9294
      @sangitapatel9294 Рік тому

      Bhai sanskarik che ❤

    • @ParthPandya141
      @ParthPandya141 4 місяці тому

      Ema lagan ne su leva Deva

  • @vahidvaraiya4313
    @vahidvaraiya4313 Рік тому +35

    ભાઈ એ એક વાત સાચી કીધી, તમારી મસ્તી થાય , અહીંયા અમારો જીવ જાય....👍🏻👍🏻👍🏻👍🏻 મસ્ત..... મજા આવી ગઈ હો .... વિનોદ ભાઈ.... આવો ક્યારેક પાલીતાણા.... સાઈડ........ ❤❤❤❤❤❤

  • @harinvaishnav5491
    @harinvaishnav5491 Рік тому +37

    ભાઈ ને ખુબ ખુબ વંદન... આપણા ભારત ની સંસ્કારો ની ધરોહર હજી અકબંધ છે એનું પ્રમાણ... 🥰💐🥰

  • @BhaveshPatel-ym3nr
    @BhaveshPatel-ym3nr 2 місяці тому +4

    ખૂબ સરસ
    મજાક મસ્તી સાથે
    જીવનમા ઉત્તારવા જેવો મેસેજ હોય છે. દરેક વિડિયો મા
    ખૂબ ખૂબ અભિનંદન💐💐

  • @nirav2811
    @nirav2811 Рік тому +18

    આ વખતે વિનોદભાઈની એક્ટિંગ જોરદાર બાકી મોહન ઘૂસ્તો 😂😂😂😂

  • @thepradipvlogs9026
    @thepradipvlogs9026 Рік тому +19

    ભાઈ બાકી જબરો છે હો એક પણ વાર ગાળ નો બોલ્યો 😂😂😂

  • @siddahir8164
    @siddahir8164 Рік тому +8

    maro bhai ho e gopal katariya rajkoat ni hasti ❤😅😅😅😅

  • @abl2809
    @abl2809 2 місяці тому +4

    Feeling proud for my Indian people. 🫡

  • @suraj9168
    @suraj9168 Рік тому +13

    પરફેક્ટ એકટિંગ વિનોદ ભાઈ મોજ આવી ગઈ 😂😂

  • @chhelbiharikshatriya6334
    @chhelbiharikshatriya6334 Рік тому +27

    સરસ સંદેશો છે ખાસ કરીને ગુજરાત માં આ દુસણ વધી રહ્યો છે તેને માટે સરસ મેસેજ છે અભિનંદન ટીમ ને🎉

  • @navnitpatel1222
    @navnitpatel1222 Рік тому +7

    વાર્તા જોરદાર લાવો છો.....કલ્પના બહાર ની કોમેડી લાયા.
    Congratulations વિનોદભાઈ , અર્જુનભાઇ.👍👍👍

  • @1986harshit
    @1986harshit 26 днів тому +1

    Mohangusto bhari Vinod bhai tamari acting Ane creativity jordar che

  • @vipulkatakiya7611
    @vipulkatakiya7611 Рік тому +5

    1 no.. વિનોદભાઈ એક્ટિંગ😂😂😂જોરદાર

  • @rafiqshaikh-le2cl
    @rafiqshaikh-le2cl День тому +1

    Atiyar sudhi savthi sidha manas lagiya bacharo...😂😂

  • @rafiqshaikh-le2cl
    @rafiqshaikh-le2cl День тому +1

    Jhongo khare khar lage chhe ke naso kariyo 6 super

  • @makwananaresh9592
    @makwananaresh9592 19 днів тому +1

    હું આપના વીડિયો રેગ્યુલર જોવ છુ બોવ મજા આવે છે 😂😂😂

  • @nvzpubgnewstategamingzone6193
    @nvzpubgnewstategamingzone6193 Рік тому +4

    જોરદાર વિનોદભાઈ અને ૧નં.😂😂👌👌🤣🤣... મજા આવી ગઈ.

  • @jeetraval6123
    @jeetraval6123 8 місяців тому +2

    Bhai ek dum innocent che sara ghar na vyakti che

  • @sachinrathod2063
    @sachinrathod2063 Рік тому +3

    આજ સુધી નું સૌથી જોરદાર એપિસોડ પરફેક્ટ એક્ટિંગ મોહન ઘુસ્તો અને ગણપત પાઉડર

  • @b.k.7818
    @b.k.7818 Рік тому +2

    Pela bhai Dil thi jolly swabhav na hta👌👌👏👏

  • @shaikhtanvir2488
    @shaikhtanvir2488 Рік тому +3

    ખરે ખરે ભાઇ ...બહુ સારા

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Рік тому +2

    विनोद भाई जोरदार,😅😂👍👌🤣❤️❤️

  • @rafikjrafikj2610
    @rafikjrafikj2610 Рік тому +33

    આઠવાડીયામા બે વિડીયા જરૂર બનાવીને મુકજો ખુબ જ મજા આવે છે તમારા વિડીયાનો ઈન્તજાર એક અઠવાડિયા લગી કરવો પડે છે યાર વિનુ એન્ડ જોંગા. માય નેમ ઈઝ જુણેજા રફીક

  • @sonakotak2990
    @sonakotak2990 Рік тому +2

    Jordaaar 😅😅

  • @karangoradiya9610
    @karangoradiya9610 Місяць тому +1

    સૌરાષ્ટ્ર માં હજી ઈમાનદારી છે 👌👌👌

  • @Ajabgazab33
    @Ajabgazab33 Рік тому +2

    Aela viniya tari acting ek number ho😂😂😂😂

  • @nishitchampaklalmehta8542
    @nishitchampaklalmehta8542 Рік тому +2

    ભાઇ ખુબ સનસકારી છે.

  • @ashwinvithalani99
    @ashwinvithalani99 4 місяці тому +2

    મોહન ઘુસ્તો 😅😅
    ગણપત પાઉડર 😅.....બેય ને પૂરી દેવા પડશે...😅 હવે પછી નો પોગ્રમ ક્યાં છે. ?? બોલો ત્યાંથી ઉપાડી લઈએ ...😅

  • @para_sf8184
    @para_sf8184 Рік тому +4

    Bicharo sidho manas che 👏 e bhai heran thato to e hu joi na sakiyo bhai ni imandari mate salaam che

  • @ketansolanki525
    @ketansolanki525 Рік тому +2

    😂😂majaaavige vinodbhai

  • @bramhannanjibhai8741
    @bramhannanjibhai8741 Рік тому +2

    Vah aa bhai to kai apsabd na bolya..🙏 super..😀.🥰

  • @HiteshPatel-ro7mp
    @HiteshPatel-ro7mp Рік тому +2

    મોહન ગુસતો ભાઈ મજા આવી ગઈ 🤣 🤣 😂 😂 😜 😜 👌 👌

  • @hansabenrathod9711
    @hansabenrathod9711 Рік тому +2

    વાહ ઘુસ્તા વાહ.👍સરસ જમાવી. Keep it up. ધૈવતભાઈ રાઠોડ - ભાવનગર.

  • @kartiksanandiya3468
    @kartiksanandiya3468 Рік тому +7

    બન્ને જેલ માથી ફરાર થઈ ગયા હોય કોય ની ગાડી લય ને અને કોય ને લિફ્ટ આપો છો
    આ ટોપિક ઉપર મામુ બનાવો મજા આવશે.😅

  • @arjunchudasama5350
    @arjunchudasama5350 Рік тому +2

    Tame moj karavi dyo ho....

  • @chavdaindrajitsinh5922
    @chavdaindrajitsinh5922 29 днів тому +2

    Hahaha 😆

  • @factinhindi7372
    @factinhindi7372 Рік тому +6

    લખેલુ બહુ નાનું છે બરોબર વાચાતું nthi😠

    • @hindu12259
      @hindu12259 Рік тому +1

      Tu andhalo chhe👨🏿‍🦲😒

    • @factinhindi7372
      @factinhindi7372 Рік тому +1

      @@hindu12259 તું ગાંડો છે👌 💯💯😘

  • @sonirajeshbhai5873
    @sonirajeshbhai5873 Місяць тому

    jongabhai ne sathe kotha tensan nahi rakhne ka bava hindi moj bhai moj

  • @mullaimran1655
    @mullaimran1655 Рік тому +2

    Wah vinod bhai moj karayvi.

  • @user-gb5ev1jd4u
    @user-gb5ev1jd4u 4 місяці тому +2

    તમારા બેવ ભાઇ જોઙી અમર રહે જૂગજૂગ જીવો

  • @babankhan-bl7wl
    @babankhan-bl7wl Рік тому +2

    wah bhai full moj padi superb bhai

  • @yogeshgondalia2047
    @yogeshgondalia2047 Рік тому +5

    Awesome Acting both of u Always

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Рік тому +2

    ગજબ બાકી ગજબ વિનોદભાઈ અને અર્જુન ભાઈ, આજે બાકી જોરદાર ભૂકા કાઢી નાખ્યા, ખૂબ સરસ, તમારો ખુબ ખુબ આભાર શૅર કરવા માટે, 🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂👏👏👏👏👏👏👏

  • @arjunchudasama5350
    @arjunchudasama5350 Рік тому +2

    Last video to 😂😂😂😂😂😂😂

  • @yunuskulala
    @yunuskulala Рік тому +9

    વાહ સવાજ વાહ....મજા પડી ગઈ હો.મનોરંજન સાથે અત્યાર ની જનરેશનને ઉપયોગી મેસેજ આપ્યો છે..ખરેખર હવે લાઈફ માં તમારા વિડિઓ જેટલું મનોરંજન કરાવે છે એટલું કોઈ નથી કરાવતું...

  • @vaghelajayesh8553
    @vaghelajayesh8553 Рік тому +2

    Super se upar 😂 vinodbhai

  • @mahendraparmar-zl2hr
    @mahendraparmar-zl2hr Місяць тому +1

    Second comedy show😂😂😂😂

  • @professional_branded_sumra143
    @professional_branded_sumra143 Рік тому +4

    I like your all vedios superb.....personali this a amezing nice work brothers. 👑👑👑👑👑♥️♥️♥️♥️♥️💯💯💯💯💯⭐⭐⭐⭐⭐

  • @vijayrana8638
    @vijayrana8638 Рік тому +6

    જોંગાભાઈ થી બધાજ ડરે છે પેસેન્જર 😂😂😂😂😂😂😂😂

  • @JasvantKapdi-gm6ue
    @JasvantKapdi-gm6ue 10 місяців тому +1

    ખરેખર બિચારા ભાઈની દયા આવતી હતી... બાકી મોજ આવી ગઈ.

  • @hiteshkirmadahiteshkirmada1075
    @hiteshkirmadahiteshkirmada1075 3 місяці тому +2

    જોગા વિના મજા નો આવે 😅😅😅

  • @minaxiraval7200
    @minaxiraval7200 Рік тому +3

    Mohan ne ganpat ❤tamari Aecting pan Aem che 😂 supar dupar fentastik &mezikal 👍❤️❤️❤️❤️❤️😄😄😂😂

  • @hirenrajpara9385
    @hirenrajpara9385 Рік тому +1

    વાહ 👌👌🌹ભુરાભાઇ 🌹

  • @professional_branded_sumra143
    @professional_branded_sumra143 Рік тому +2

    Bhai khare khare bv emotion waro vedio banavyo BV must msg che bhai 👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️💯💯💯💯💯⭐⭐⭐⭐⭐10 me se 10 star.

  • @sanjaydindor8851
    @sanjaydindor8851 Рік тому +3

    મજા આવી ગઈ ભાઈ

  • @Jioofficiallll
    @Jioofficiallll Рік тому +2

    અલ્યા વિનોદ ભાઈ આજે તો તમેય ભૂકા કાઢયા મોહન ગુસ્તો 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @villageking1
    @villageking1 Рік тому +5

    પોલીસ પણ રાખવો જોઈએ શેકીંગ કરવા માટે

  • @DVYT76
    @DVYT76 Рік тому +2

    9:53 😂

  • @ilyassura7294
    @ilyassura7294 Рік тому +2

    વાહ મોહન ઘુસ્તા વાહ ખરેખર ખતરનાક ખેલ કર્યો...
    પ્રેન્ક ની સાથે સાથે જોરદાર મેસેજ પણ આપ્યો

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 Рік тому +1

    Wah wah vinod bhai khub saras

  • @aakashbhatt5330
    @aakashbhatt5330 Рік тому +2

    Fabulous Role Played By Both Of You

  • @shaileshdelvaniyaofficial8250
    @shaileshdelvaniyaofficial8250 Рік тому +2

    બવ જ સરસ ભાઈ મેસેજ છે👍🙏

  • @raysikander5935
    @raysikander5935 Рік тому +2

    Jonga bhai ki akting jordar thi

  • @thepitho2718
    @thepitho2718 Рік тому +2

    Mohan gusto😂😂❤

  • @amitmakwana9417
    @amitmakwana9417 Рік тому +1

    Wahh Supar...mohan gusta ni ekting jordar chhe.....

  • @jatinshingala5378
    @jatinshingala5378 Рік тому +1

    Vaah khub maja padi gaiy pn ak vaat che ye bhai ak pan gaar bola vagar mind control kairyu salute che boss ❤❤❤

  • @ahirmohanofficial1122
    @ahirmohanofficial1122 Рік тому +3

    ખુબ સરસ 😄😄

  • @bgadhavigadhavi3808
    @bgadhavigadhavi3808 9 місяців тому +2

    સીધા પ્રમાણીક ભાઈ હેરાન થઈ ગયા
    જબરજસ્ત અસર કરે એવો વીડીઓ
    આબેહુબ વ્યસની બન્યા હો
    ખુબ મજા આવી
    ગઢવી ભાઈ ના જય માતાજી ભાવનગર

  • @sahirrana9108
    @sahirrana9108 Рік тому +2

    Wha Bhai maja aavi gay

  • @sherubhachauhan1287
    @sherubhachauhan1287 Рік тому +1

    Tamara video Joy ne khub Maja pade che.vinodbhai.jay mataji

  • @sanjaybhaigohil104
    @sanjaybhaigohil104 Рік тому +2

    મજા આવી ગઇ હો વિનોદભાઇ

  • @maulikrathod5183
    @maulikrathod5183 Рік тому +2

    Vah vinya vah moj karavi didhi ho bhura

  • @parmarjayesh7413
    @parmarjayesh7413 Рік тому +2

    મોજ આવી 😁😁😁👌👌👌👌

  • @pampaniyavijay007
    @pampaniyavijay007 Рік тому +2

    Jordar 😂😂, post scenes pan muko last ma bov maja aavse😊😊

  • @jaydonga1642
    @jaydonga1642 Рік тому +7

    your videos are also addictive...🤣🤣

  • @Jioofficiallll
    @Jioofficiallll Рік тому +2

    ઇન્સ્તા ડાયલોગ લાગે આ ભાઈ એઝ બોલે લાગે
    ઓ એ ભાઈ ઓ 😂😂😂😂😂😂😂

  • @bhargavprajapati1887
    @bhargavprajapati1887 Рік тому +2

    1 number acting😂🤣

  • @shaktis249
    @shaktis249 Рік тому +2

    Bhai log ek baat note ki is bande ne ek bhi gali nahin boli aur sare video mein sab logon ne gali Di hogi bhaiya Ko..
    Hits of bhaiya

  • @V9musicv
    @V9musicv Рік тому +2

    બોવ ડરે......

  • @manojpatel963
    @manojpatel963 10 місяців тому

    RJ Vinod you are doing great job, fun with social message

  • @rajajadeja2423
    @rajajadeja2423 Рік тому +2

    Salute બંને ભાઇઓને ❤

  • @ajamelpadariya7589
    @ajamelpadariya7589 10 місяців тому +1

    Jordar prenk 😂😂.......😅

  • @kamleshahir9377
    @kamleshahir9377 2 місяці тому +1

    Superb guys. Awareness purpose

  • @arjunthakor1563
    @arjunthakor1563 Рік тому +3

    1 crore aape to pan aa kam ma karu ....!!?? Dil khus thai gayu

  • @easemytaskapplication6270
    @easemytaskapplication6270 Рік тому +2

    જોંગા ભાઈ એ છુપાવ્યો જોરદાર 😂😂😂

  • @JIGNESHPRAJAPATIOFFICIAL
    @JIGNESHPRAJAPATIOFFICIAL Рік тому +1

    Jordar prenk ❤❤❤❤❤😂😂😂😂😂

  • @mahenrachavada
    @mahenrachavada Рік тому +4

    પેપર લીક કે ફોડવા ઉપર એક પ્રેંક બનાવો

  • @user-uz1hz4yk1i
    @user-uz1hz4yk1i 3 місяці тому +2

    I am a big fan of you

  • @RoyalBrother19
    @RoyalBrother19 Рік тому +1

    Wahhh dost wahhhh ek number banavyu ho vala
    Imandari to super che vala❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @zalajaydevsinh2772
    @zalajaydevsinh2772 Рік тому +1

    બહુજ મજા આવે છે r.j.vinodbhai

  • @sarfarazsherasiya7790
    @sarfarazsherasiya7790 Рік тому +3

    બીચારા ભાઇ બવ સીધા છે હો

  • @_TOTAL_MAHITI
    @_TOTAL_MAHITI Рік тому +1

    Bhu maza avi gyi bhai wah wah

  • @vedantvyas5958
    @vedantvyas5958 Рік тому +2

    Aaj no video bov mast hato pn ola Bhai ni halat full kharab
    A Bhai revado m j kidhe raykhi Last sudhi

  • @pragatitalpada6260
    @pragatitalpada6260 Рік тому +2

    Jai Hind vinod bhai 🎉🎉🎉🎉😂😂❤❤❤❤😂😂❤
    Passenger nu pent bhinu Thai gayu

  • @cute_baby1113
    @cute_baby1113 Рік тому +1

    A vinodbhai 😂😂😂 kok ne atek lavravi deso kaka tame bau kairi ho baki jonga bhai pan jordar karigar che 😂😂😂😂😂

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Рік тому +2

    સરસ

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv 10 місяців тому +1

    आ खुबज सारा माणस छे ।

  • @bhudarabhai222
    @bhudarabhai222 Рік тому +2

    Veri nice video

  • @user-rc2pb9ph5t
    @user-rc2pb9ph5t Рік тому +4

    जरूरी नहीं कि कोई भगवा कपड़ा पहन के साधु दिखे साधु तो पेंट शर्ट पर भी होता है🙏