કાલા જાદુ - જીલમીલ હઠીલા બાબા પાર્ટ 3 😋 બસ હસતા રહો

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 570

  • @harinsoni
    @harinsoni 2 місяці тому +14

    આ ભાઈ ને જોઈ ને ઓલા જાડા ભાઈ ની યાદ આવી ગઈ. Nirmalbhai The legend 💪🏻😂😎

  • @kumarkrishna2759
    @kumarkrishna2759 2 місяці тому +10

    આપણા ગુજરાતી ઓ માં જ જબરજસ્ત ટેલેન્ટ છે, કપિલ શર્મા ને પણ પાછળ પાડી દીધા છે 👍
    અર્જુન ભાઇ અને વિનોદ ભાઈ બંને શાનદાર કલાકાર છો ❤

  • @vikrampatel6771
    @vikrampatel6771 2 місяці тому +34

    કેવો જમાનો આવ્યો છે નાના બાળકને ઢીંગલી આપીએ તો એ રાજી રાજી થઈ જાય અને મોટા ને આપવામાં આવે તો એ ડરી જાય છે!

    • @Krn-l7w
      @Krn-l7w Місяць тому +4

      Koi di aavo wala tamne pn experience karaviye

  • @JadejaDynasty_555
    @JadejaDynasty_555 2 місяці тому +16

    ભાઇ નું રિયેક્સં "હું ૬૦૦૦ રૂપિયા આપીશ આ બાવા ને નીચે ઉતાર" 😂😅

  • @dilip18424
    @dilip18424 2 місяці тому +19

    આજે તો જોંગા ભાઈ હસી ગયા કેરેક્ટર સુટી ગયુ ભાઇ નુ 4:32 😂😂😂

  • @jainam30
    @jainam30 2 дні тому +2

    Sovthi comedy video 😂😂

  • @lalochudasama2397
    @lalochudasama2397 2 місяці тому +19

    વિનોદ ભાઈ આજે તમારો વિડિયો જોવા ની મજા આવી ગઈ પહેલી વાર બહું મજા આવી બહુ સરસ

  • @anandvinda2321
    @anandvinda2321 2 місяці тому +19

    વિનોદ ભાઈ અર્જુન ભાઈ ફરમાઈશ પુરી કરી.. આભાર સાથે દિવાળી ની તમને અને તમારા પરિવારને ખુબ ખુબ શભેચ્છાઓ

  • @Priyaraj_0369
    @Priyaraj_0369 2 місяці тому +10

    Ek number bhai atyr sudhi no best video 😂😂

  • @msujalm4231
    @msujalm4231 2 місяці тому +4

    13:18 best moment😂😂 baba ne utar 6 aaappiis

  • @amitjoshi4639
    @amitjoshi4639 2 місяці тому +7

    Wow...superb moj aavi.......always Very Funny 😂🤣😛

  • @kiritbhaipanchasara2350
    @kiritbhaipanchasara2350 2 місяці тому +22

    દર વખતે જોગા નો રસ નીકળે છે. આવખતે viniano પણ પહેલી વાર રસ ભાઈએ કાઢી નાખ્યો. વિનોદભાઈ જોરદાર વિડિઓ... માટે.. અભિનંદન.

  • @lalochudasama2397
    @lalochudasama2397 2 місяці тому +7

    વિનોદ ભાઈ તમે આજે લાઈવ કોમેન્ટ મા મારુ નામ લીધું હતું તો એ મને ગમ્યું મારા તરફ થી તમને હેપ્પી દિવાળી

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 2 місяці тому +8

    શરૂઆત નું ડાકલાનું મ્યુઝિક જમાવટ હોય છે😂

  • @Nkjog6
    @Nkjog6 2 місяці тому +4

    હું તમને નવો ધંધો ચાલુ કરાવી દઈ 😂😂 7:31

  • @parthmori2013
    @parthmori2013 2 місяці тому +5

    ભાઈ પણ અનંત અંબાણી જેવા લાગે હો બાકી 😅

  • @dhruvchavda114
    @dhruvchavda114 2 місяці тому +9

    આમજો ભાઈ ને એટક આવ ઍવુ સે કેટલા ધ્રૂજે છે બવ બિવી ગયા છે 😮😮

  • @kadarselot8647
    @kadarselot8647 2 місяці тому +4

    ખુબ સરસ વિનોદ ભાઈ તમારા બધા વિડિઓ મા સમાજ ને હસવા સાથે એક ગંભીર મેસેજ હોય છે

  • @babubhai4802
    @babubhai4802 2 місяці тому +2

    વાહ વાહ વાહ 😁😁😁😁😁😁😁😁😁♥️♥️♥️♥️♥️♥️♥️♥️ 0:42

  • @yunuskulala
    @yunuskulala 2 місяці тому +4

    bapu bapu....bhai dheela kari nakhya....😂🤣🤣🤣🤣🤣

  • @rohandhayani902
    @rohandhayani902 2 місяці тому +4

    વિનોદ ભાઈ ફુલ મજા આવી 😂😂😂
    વિનોદ ભાઈ અમારી રિક્વેસ્ટ છે 2 - 2 દિવસે વિડીયો અપલોડ કરો ને.
    તમારા વિડિયો ની અઠવાડિયાની રાહ જોતા હોય. 😢

  • @nileshjoshi956
    @nileshjoshi956 15 днів тому +1

    વિનોદ ભાઈ ધ્યાન રાખજો કોક છોતરા કાઢી નાખશે તમારા.
    બાકી તમારા વિડિયો એક થી એક જોરદાર હોય છે એમાં ભયંકર આ હતો 😂😂😂😂😂😂

  • @mari_lagni5601
    @mari_lagni5601 2 місяці тому +2

    08:58😂😂😂😂😂😂😂😂 ubbbbuuuuu ubbuuu ubuuu bhuu 😂😂😂😂

  • @minaxiraval7200
    @minaxiraval7200 2 місяці тому +6

    Cemera. Na darshan karya pachi . J. Badha ne હાશ.. 😂😂 👌👌👌👍❤️

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 2 місяці тому +4

    માયગીયા જોવાવાડા હાઈલાઈટ ગારૂ છે 😂😂😂😂😂😂

  • @solankiajitsinh4739
    @solankiajitsinh4739 15 днів тому +1

    Alya aa jada bhai ne atak aavi jase 😂😂😂😂😂 khub mojj aavi gay😂😂😂😂

  • @rashiknadiyapara6151
    @rashiknadiyapara6151 2 місяці тому +2

    Kay no ghte vinod bhai ❤😂😂😂😂

  • @indianindian1333
    @indianindian1333 2 місяці тому +4

    😅😅😅😅 sorry bhai, I cannot type gujarati but I understand this language. Thank you for making us laugh.

  • @Funny_adda1
    @Funny_adda1 2 місяці тому +2

    Epic reaction bov mja aavi 😂khub khub abhar banne ne😂😂😂😂😂

  • @Preet_i
    @Preet_i 2 місяці тому +1

    The OG baba is back 😂😂😂 hilarious both have Supar acting skills 😂😂

  • @PindariyaKalpesh
    @PindariyaKalpesh 2 місяці тому +5

    Jongo aetle jongo ho vinod bhai ❤

  • @jaygaumatajaygopal9085
    @jaygaumatajaygopal9085 6 днів тому +1

    Bhai na ભુક્કા બોલાવી દીધા...😂😂😂😂😂😂😂😂😂😂

  • @haressaresa1248
    @haressaresa1248 2 місяці тому +2

    ખુબ ખુબ અભિનંદન
    વિનોદભાઈ અર્જુન ભાઈ 😂

  • @ZubairJamadar-f3b
    @ZubairJamadar-f3b 17 днів тому +1

    Baap re ... excellent comedy. Bhai ho dari gaya hata..maza aavi gai....bumabum thai gai..oyee...😂😂😂😂😂😂😂❤❤❤❤ from Kuwait

  • @RameshbhaiAal-yi3mc
    @RameshbhaiAal-yi3mc 2 місяці тому +12

    આને એટેક આવી જશે

  • @Alakhdhani_Digital_1
    @Alakhdhani_Digital_1 29 днів тому +2

    થોડાક મંત્ર મા લોચા સે😂😂😂😂

  • @pranavpandit1710
    @pranavpandit1710 2 місяці тому +4

    વિનોદભાઈ વિડીયો જોવાની બહુ જ મજા આવી

  • @VijaybhaiV.Bavishi
    @VijaybhaiV.Bavishi 8 днів тому +1

    ભાઈ તમારો વિડિયો જોઈ ને ટેન્શન ફ્રી થઈ જાય અને મોજ પણ ખૂબ આવે. 😅

  • @davenayan2991
    @davenayan2991 2 місяці тому +2

    Gajab kay no ghte moje aavigy 😂😂😂😂

  • @maheshdharecha2045
    @maheshdharecha2045 2 місяці тому +2

    વિનોદભાઈ આ વખતે કાળી ચૌદસ ના દિવસે મોડી રાત્રે ત્રાન્ત્રીક નો વિડિઓ બનાવો બહું મજા પડશે ..
    બાબો ગયો મઈ😅😅😂😂😂😂
    જય સોમનાથ

  • @puranpurigoswami648
    @puranpurigoswami648 2 місяці тому +1

    Jordaar Vinod Bhai 😢😢😂😂😂😅😅 maja aa gaya 😂😂😂😂

  • @mapworldvisit5945
    @mapworldvisit5945 Місяць тому

    9:01 " ઓઇ આ ભાઈ ને કાંઈક થઈગયું"😂😂😂
    Nice acting

  • @arjunsuryawanshi86
    @arjunsuryawanshi86 2 місяці тому +4

    અજાણી ગાડીમાં બેસતા પહેલા સો વખત વિચારવું 😅

  • @rajveerrajput2016
    @rajveerrajput2016 2 місяці тому +4

    Vinod bhai jay mataji .vinodae bhai totda behra ni jodi je Maro fevrite comedy vidio chhe..aeni pan part 2 banavoto maja padi jay ...

  • @sahilarab4366
    @sahilarab4366 7 днів тому +1

    Vinod bhai Arjun bhai ek number bhai pet madhukesh bhai

  • @v.v.creation812
    @v.v.creation812 2 місяці тому +2

    Ek naumber comedy bro blokbuster hit full enjoy bro 🤣🤣😆😆😆😆

  • @SureshKumarKorani-mt2yv
    @SureshKumarKorani-mt2yv 2 місяці тому +3

    વા વિનોદ ભાઇ😂😂😂 જોંગા😮

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu 2 місяці тому +1

    Sabas sabas very great vinod bhai sabas Arjun bhai

  • @aanjiahir8845
    @aanjiahir8845 2 місяці тому +2

    As bhai ne joyela se aagad 😅😅😅

  • @Ravirajsinhkathi
    @Ravirajsinhkathi Місяць тому +3

    ઓલો કેરિ વાળો વીડિયો અને પેટ ખરાબ વાળો બેસ્ટ છે 😅😅

  • @hardikyadav5752
    @hardikyadav5752 2 місяці тому +1

    Ha Vinodbhai and Jongabhai wah 😂😂😂Jmavat padi didhi😂😂😂❤❤❤Love from GJ-4❤

  • @karansolanki9778
    @karansolanki9778 22 дні тому +1

    Belt પેરવાની style અલગ છે 😂😂😂😂

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 2 місяці тому +2

    Bhai hu 6 aapis ubhi rakh😂😂😂😂😂

  • @Bhavindafda47
    @Bhavindafda47 2 місяці тому +3

    Vha vinod bhai jonga bhai aaje khubaj maja seriously

  • @haku_darbar
    @haku_darbar Місяць тому +3

    એલા ભાઈ કોકના હાડ ફેલ કરી નાખ સો 😂😂😂😂

  • @Sagar80606
    @Sagar80606 2 місяці тому +1

    આલતુ જલાલતુ ...
    આઇ બલા કો ટાલ તુ્...!!!😂
    ૧૪:૦૩ બીચારી ઢીંગલી...🤓
    મજા આવી ગઈ...
    ❤️💜💙💙💛

  • @enjoyyoutube7956
    @enjoyyoutube7956 2 місяці тому +3

    બધાંથી બેસ્ટ વિડિયો 😂😂😂😂😂😂

  • @taiyabsham7293
    @taiyabsham7293 2 місяці тому +1

    Bov maja ayvi , jordar bhai jordar😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @msujalm4231
    @msujalm4231 2 місяці тому +2

    6:37 dhingli kaik bole hee😂😂

  • @SohamGoswami-pj9gi
    @SohamGoswami-pj9gi Місяць тому +1

    6:48 cheen tapak dam dam😂😂😂

  • @vishalvaghela1368
    @vishalvaghela1368 2 місяці тому +2

    Wah jonga bhai vinodbhai tame maru hu USA thi Vishal….maan rakhi aa video banavyo bahuj maja avi akha Mara parivare aa video long screen tv ma joyo ne badha e khub moj kari …… Wah Mara bhai wah… aamaj hasavta raho…

  • @MITESHGOHEL-ts6ow
    @MITESHGOHEL-ts6ow 2 місяці тому +2

    😅😅😅Mari life no best video aje mane am k jadiya ne attack' avi jase😅😅

  • @The_vishu_Comedy95
    @The_vishu_Comedy95 2 місяці тому +4

    મજા આવી ગઈ આખો દિવસ હસ્યો નહોતો પણ અત્યારે પેટમાં દુખવા લાગ્યું એટલું હસ્યો 😂 ફુલ મજા આવી ગઈ 😂😂😂

  • @HarshidGhaskata
    @HarshidGhaskata Місяць тому +2

    Oyy આ માંથે નાખે આને ક્યો કાયક 😂😂😂

  • @Priyaraj_0369
    @Priyaraj_0369 2 місяці тому +2

    Are maay gaii chaaaaa tmrriiiiii 🤣🤣🤣🤣🤣🤣

  • @karanjamod4939
    @karanjamod4939 29 днів тому +1

    5:12 ay ghaa mat kar 😂😂😂

  • @vickyaadesara1399
    @vickyaadesara1399 2 місяці тому +1

    Wah wah vinod bhai and arjunbhai Mari life ma me aavu prank nathi joyu best video atiyar sudhi no jonga bhai tamari acting lajavab he yaar khub khub abhinandan Bane bhaiyo ne bas aarite hasavta raho😂😂😂😂

  • @animalsshortlife9327
    @animalsshortlife9327 2 місяці тому +1

    આખા વિડિયો માં ભાઈ નું એક જ ટોપિક અયે ભાઈ અયે 😂😂😂

  • @mehulop160
    @mehulop160 2 місяці тому +3

    વિનીયા ની બોચી પકળઈ 😂😂😂😂

  • @karanhadiyal65
    @karanhadiyal65 2 місяці тому +4

    5:12 "gha mar kar".....Jonga nu hindi😂😂

  • @Ram___DK1990
    @Ram___DK1990 2 місяці тому +2

    Jordar Vinod Bhai 😂😂😂😂😂

  • @yashthakar6970
    @yashthakar6970 2 місяці тому +1

    Ek number video jordar 🎉🎉💥💥💥

  • @S.d.Solanki
    @S.d.Solanki 2 місяці тому +3

    એય.....એય....એય.....😂

  • @vijaygadhvi5322
    @vijaygadhvi5322 2 місяці тому +2

    Kairi ho baki.....😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vinodkoladara111
    @vinodkoladara111 2 місяці тому +2

    Aama vadhare mja aavi ho 😂😂😂😂

  • @RajveerGadhvi776
    @RajveerGadhvi776 2 місяці тому +1

    Best prank channel ever 😂😂😂😂❤❤❤

  • @AsifAjmeri
    @AsifAjmeri 2 місяці тому +2

    8:12 babbe dhingli kaydhi 😂

  • @IntellectualManchild
    @IntellectualManchild 2 місяці тому +1

    Finally most awaited part 3

  • @dhirusolanki2184
    @dhirusolanki2184 2 місяці тому +3

    જય સોમનાથ હરહર મહાદેવ 😅😅😅😅😅

  • @rajgareja_
    @rajgareja_ 2 місяці тому +2

    આખો માથી આસુ બંધ નથી થતા હસી હસીને😂😂

  • @DeeamPatel
    @DeeamPatel 2 місяці тому +2

    13:54 😂😂😂 Nikal Nikal 😂

  • @deepdhanak6684
    @deepdhanak6684 2 місяці тому +1

    Jordar bhaio thank you ❤❤ nava vars ni hardik subhkamna

  • @jigneshvasava001
    @jigneshvasava001 2 місяці тому +2

    આવી મસ્તી ના હોય 😂😂😂

  • @Aishortviedov
    @Aishortviedov 2 місяці тому +2

    Vinod bhai ava video ma maja ave 😂

  • @JagrutParmar-h2f
    @JagrutParmar-h2f 2 місяці тому +1

    Ohoo😂😂😂😂 aa video Varsh no dest video che 😂😂bov mast

  • @jeeleshmatruchhaya1669
    @jeeleshmatruchhaya1669 2 місяці тому +3

    Nice vinod bhai jordar
    Hji tme ene pela jevu kidhu hot ne ke lele to to mja pdi jat 😂

  • @VarvaGadher
    @VarvaGadher 2 місяці тому +48

    વીનોદ ભાય આવી હેવી બોડી અને માથે આવા ડરાવી મને એવું લાગ્યું કે આ ભાયને હુમલો આવી જાસે વીનોદ ભાય જો જો ક્યાંક ધંધે લાગી જાસો વેરી ગુડ વીડિયો ખૂબજ મોજ આવી ગય રાજકોટ ધ જામનગર ચાલુ રાખો મારી એક રીકવેસ વીડિયો માં તારીખ નાખો તેથી કોય દિવસ ના જોવાય તો ખબર પડે બાકી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ હેપ્પી દિપાવલી

    • @DHARMRAJSINHVLOG
      @DHARMRAJSINHVLOG 2 місяці тому +1

      વાહ ભાઈ વાહ આ ભાઈ ને હુમલો આવી જાય આવી સ્થિતિ થઇ ગઈ જેથી તે જોઈ ને તમને બોવ મજા આવી સારી માણસાઈ છે તમારા માં 😊 આ બેય લુખ્ખા તો પૈસા કમાવા માટે સામાન્ય લોકો ને હેરાન કરે છે 😡

    • @pulleypacer717
      @pulleypacer717 2 місяці тому +1

      Sachi vaat che...Ghana pachla prank ma pan mamu banela loko khud attack aavi javani ane swaas adhar thai javani vaat kare che...to Vinod bhai thodi kaalji laine

    • @DHARMRAJSINHVLOG
      @DHARMRAJSINHVLOG 2 місяці тому +1

      ​@@pulleypacer717સાચી વાત છે તમારી પણ આ બેય સુધરે એમ નથી પૈસા માટે સામાન્ય લોકો ને હેરાન કરે છે

    • @ajitsumaniya7392
      @ajitsumaniya7392 2 місяці тому

      ​@@DHARMRAJSINHVLOGbhai paisa male che ene thik che pan hasave che tamne mahenat lage emj nthi banta prank

    • @ajitsumaniya7392
      @ajitsumaniya7392 2 місяці тому

      ​@@DHARMRAJSINHVLOGbhai paisa male che ene thik che pan hasave che tamne mahenat lage emj nthi banta prank

  • @karanhadiyal65
    @karanhadiyal65 2 місяці тому +2

    Most energetic prank ever

  • @Iamruturajsinhvala
    @Iamruturajsinhvala 2 місяці тому +1

    😅😅 9:46 😂😂😂

  • @rudrarajzala5590
    @rudrarajzala5590 2 місяці тому +1

    Continue bole che bhai ubhai raakho bhai ne kaik thai gyu 😂😂😂😂

  • @anilvaghela5841
    @anilvaghela5841 2 місяці тому +1

    Baba na baba ne y maru jordaar ho ..😅😂

  • @RameshBariya-l4j
    @RameshBariya-l4j Місяць тому +1

    😂😂કોઈ ના જીવ નિકળી જશે 😂😂

  • @rudrarajzala5590
    @rudrarajzala5590 2 місяці тому +1

    Aaay bhai aay ubhai raakh aaay😅😅😅😅

  • @akshayviradiya5466
    @akshayviradiya5466 2 місяці тому +1

    9:59 જીલ મિલ હોય કે જોલ મોલ હોય 😂😂😂

  • @ગુજરાતીધમાલ
    @ગુજરાતીધમાલ Місяць тому +1

    આ ભાઈ ને કાંક થાય ગયુ ડોહા😅😅😅

  • @harshbrahmbhatt8872
    @harshbrahmbhatt8872 2 місяці тому +1

    Message no scam superb 😂. Harr ek video na end ma gyan ganga 😂.

  • @ajaysanchala1382
    @ajaysanchala1382 2 місяці тому +1

    Hahahahah mojjjj aavi gai
    Jonga ne hji black kpda peravo and aa series chalu rakhjo😂😂😂

  • @ashishchauhan8633
    @ashishchauhan8633 2 місяці тому +4

    Wha bhai 🎉🎉🎉

  • @SanjayVadhiyara-cm2wr
    @SanjayVadhiyara-cm2wr 2 місяці тому +2

    Jordar....Jill mil babaji ki Jai ho

  • @rajajadeja2423
    @rajajadeja2423 2 місяці тому +1

    એ.. એ... ભાઇ 😂😂 👏👏👏👏👌👌👌❤️🌹