શું અમરેલીની પોલીસે તપાસ કર્યા વગર જ પાટીદાર દિકરીને આરોપી બનાવી દીધી, ધારાસભ્ય કેમ મૌન?| Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ •

  • @bharatbhaibhaliya6443
    @bharatbhaibhaliya6443 2 дні тому +11

    લેઉવા પટેલ સમાજ માટે કલંક સમાન છે આમાં આ દિકરી નો શુ વાંક ઇતો નોકરી કરે છે આ સમાજ નુ કોઈ દિવસ ભલુ નહીં થાય જયા સુધી અંદરો અંદર ટાંટીયા ખેંચવા નુ બંધ નહીં કરે ત્યાં થોડા મહિના પહેલા જામ કનડોરણા માં બોલ્યા હતા હવે તો સુધારો અંદરો અંદર ટાંટીયા ખેંચવા નુ બંધ કરો

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922 2 дні тому +7

    મહિલા આયોગ ક્યાં છે ? 😢

  • @revabhaisolanki7493
    @revabhaisolanki7493 2 дні тому +5

    બહેન દલીલો સાથે પણ આવી રીતે ન્યાય કરવામાં આવે છે.

  • @vijayjoshi7860
    @vijayjoshi7860 День тому +1

    કોઈ પણ સમાજની બેન દીકરીનું આવું સરઘસ કાઢવામાં આવે તે ઘણું શરમજનક છે

  • @THIRUSELVAMKOPLOYU
    @THIRUSELVAMKOPLOYU День тому +1

    ન્યાય તંત્ર મા જવા ની હિંમત કરો.ફેમસ થયા વગર

  • @FACTSKAJALAVA
    @FACTSKAJALAVA 2 дні тому +6

    હવે પાટીદાર સમાજની એક જ માંગ હોવી જોઈએ કે આ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો બસ એજ માંગ હોવી જોઈએ

  • @rafisamachinwala6240
    @rafisamachinwala6240 2 дні тому +3

    नेहरू जिम्मेदार

  • @kamlesh1265
    @kamlesh1265 День тому +1

    બેન દરેક સમાજ ની દીકરી ઓ સામન્ય નોકરી કરે છે અને તેમને કહેવામાં આવે છે કે તમે લેટર ટાઇપ કરો અને અને કરે છે પછી???????????????????????????????????¿??????????????????

  • @vijaysinhmgohilbhalar7015
    @vijaysinhmgohilbhalar7015 2 дні тому +1

    Sachu che

  • @MohanbhaiDabhi-g6g
    @MohanbhaiDabhi-g6g День тому

    પાટીદારો ને આબરૂ ના ધજાગરા ઉડાવતા😅😅😅😅

  • @MrJBPatel1
    @MrJBPatel1 2 дні тому +1

    અધિકારી બજપ નો હથો પોપટ છે

  • @drjamansanghani4809
    @drjamansanghani4809 2 дні тому +1

    Sad

  • @js.madhaniadvocate5335
    @js.madhaniadvocate5335 2 дні тому +1

    શરમજનક

  • @jadejamayursinh3331
    @jadejamayursinh3331 2 дні тому +2

    Hu Tamara channel ni respect karu chu pan Pela to tame titile ma patidar mahila lakhine uskervanu kam karo cho.sidhu tame khali mahila pan lakhi Sako cho ne

  • @DharmendraPatel-xx7jv
    @DharmendraPatel-xx7jv 2 дні тому +1

    Tapas thavi joi e pela

  • @kiritbhaipatel186
    @kiritbhaipatel186 2 дні тому

    Hardik Patel kha ho

  • @hardikparmar1114
    @hardikparmar1114 17 годин тому

    Sarghas kadvu evu kyay lakhyu j nathi..

  • @jbrphilosophy
    @jbrphilosophy День тому

    Letters ma je vat lakhi tena par tapash thavi joi
    Teni jagyaye koi nirdoshna varghoda kadhti sarkar😅

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 2 дні тому +1

    Police aetle bhajap sarkaarna vafadar kutra,

  • @financefinance8843
    @financefinance8843 2 дні тому

    Aa ben ne Congress party sathe kaik leva deva hse etle aavu thayu hse!! 😂😂😂😅

  • @akshaymehta9146
    @akshaymehta9146 2 дні тому

    To home minister su kare che

  • @dipakjaviya5009
    @dipakjaviya5009 2 дні тому

    Patidar neta taifa bandh karo pidit dikrini madad karo kale tamari dikri sathe pan aavu thase jago have jago

  • @DharmendraPatel-xx7jv
    @DharmendraPatel-xx7jv 2 дні тому

    Sakht jancha thavi joi e pachi aema aveli tapas ripot upar adharit karyavahi krvi khoti rite koi ne pareshan na krva