ટેંશન મુક્ત કરતા વિનોદભાઈ ❤તમારા વિડીયો દૈનિક ચાર પાંચ તો જોવા જ પડે તો જ મઝા આવે જયારે કોઈ ગાડીમાં બેસે ને આજે કંઈક નવીન હશે ત્યાંતો જોગા ના ખેલ ચાલુ વાહ ટેંશન મુક્ત થઈ જવાય હો ભાઈ મહેતા દેવેન્દ્ર ડી
Full comedy 😄😄 Vinod bhai ane arajun bhai kamal kro 6o. Maja pdi gy. Apna video kag dole rah jou 6u. Gme tevo gmgin mahol ne ap anand ma bdli nakho 6o.ava j nava nava video bnavi amane hasavo 6o ane hasavata raho. Apne iswar khub khusi ape☺😂😍
ભાઇ નુ હાર્ટ ફેલ કરી દેવાના હતા તમે બંને જણા. વિનોદભાઇ આ ભાઇ દયાળુ લાગ્યા,તમને વાગી જાય એ પણ આ ભાઇ ને યોગ્ય લાગતું નહોતું, તમને પણ સિટબેલ્ટ પહેરવાની સલાહ આપતા હતા. ભરપૂર કોમેડી વિડિયો. Congratulations 👍👍👍
KHAREKHAR ATI DHANYA HO VAH BHAGVAN SABAS WELL DONE KYA MODHE RJ VINOD BHAI ANE JONGA BHAI NA VAKHAN KARVA ATI SUNDAR HAJI VADHU NE VADHU BANAVTA REJO VELL DONE SABAS ATI SUNDAR
તમે શનિવારે હનુમાનજીના દિવસે વિડીયો મૂકો છો તો મંગળવારે પણ મૂકવો પડે. 😀 આમ નો હાલે. અમારે કેટલીક રાહ જોવી ? 😃😁 Good work Rj Vinod & Mr. Arjun Gajjar. Outstanding concept. 👏👏👏
Va va bhai shu gajab talent che.. tamaru Ane jongabhai nu Manas joi ne khbr pdi jai yr tmne k aa prank krvu che. Salam che dost tmne lokone. Hats of.keep it up dost.👏👏
GOLDEN COMMEDY KING R.J.VINOD & JOGIYA BHAI APKA VIDEO DEKHKAR KABHI ATTACK AA HI JAYEGA 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐YAH BHAI K JAGIYA GILA HO GAYA HOGA 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
ભાઈ હું તમારા દરેક વિડિયો જોવું છું અને ખૂબ મજા આવે છે પણ તમે આ મનોરંજન માટે કરો છો પણ થોડું ધ્યાન રાખજો કોઈ ઢીલા રડય નો માણસ આવી ગયો ને જો એટેક આવી ગયો બીક ના કારણે તો હેરાન થઈ જાસો 🤣🤣🤣
ઘણા દિવસ રાહ જોવડાવી...વિનોદભાઈ...ખૂબ મજા આવી...વેરી...ગુડ વીડિયો...👌👌👌💯💯👍👍👍👍
Yah Aaj Tak ka Mera sabse hot favourite prank video hai . bahut jyada maja a Gaya 😅😅😅😅main isko itni bar dekh dekh ke Hans raha hun😂😂😂😂😂😂
ટેંશન મુક્ત કરતા વિનોદભાઈ ❤તમારા વિડીયો દૈનિક ચાર પાંચ તો જોવા જ પડે તો જ મઝા આવે જયારે કોઈ ગાડીમાં બેસે ને આજે કંઈક નવીન હશે ત્યાંતો જોગા ના ખેલ ચાલુ વાહ ટેંશન મુક્ત થઈ જવાય હો ભાઈ મહેતા દેવેન્દ્ર ડી
Full comedy 😄😄
Vinod bhai ane arajun bhai kamal kro 6o. Maja pdi gy. Apna video kag dole rah jou 6u. Gme tevo gmgin mahol ne ap anand ma bdli nakho 6o.ava j nava nava video bnavi amane hasavo 6o ane hasavata raho. Apne iswar khub khusi ape☺😂😍
Aajna Aa CarPrank Video Ma Kayik Navij Typenoj Concept Chee...Moj Padi Gayi...Bus Aavij Ritna Video Banaavta Raho Ne Amone Hasavta Raho Vinod Bhai.
ભાઇ નુ હાર્ટ ફેલ કરી દેવાના હતા તમે બંને જણા. વિનોદભાઇ આ ભાઇ દયાળુ લાગ્યા,તમને વાગી જાય એ પણ આ ભાઇ ને યોગ્ય લાગતું નહોતું, તમને પણ સિટબેલ્ટ પહેરવાની સલાહ આપતા હતા.
ભરપૂર કોમેડી વિડિયો. Congratulations 👍👍👍
KHAREKHAR ATI DHANYA HO VAH BHAGVAN SABAS WELL DONE KYA MODHE RJ VINOD BHAI ANE JONGA BHAI NA VAKHAN KARVA ATI SUNDAR HAJI VADHU NE VADHU BANAVTA REJO VELL DONE SABAS ATI SUNDAR
આ રોડ ઉપર ગોદડા નાખવાની આઇડીયા બઉ જોરદાર છે બાકી 😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍
Super se bhi uper 👌
Aa year nu sauthi jorrdar vidio😂😂mojj padi gai
જોરદાર મજા આવી.
પણ થોડુ રીસ્કી છે. અટેક આવી શકે.
Jordar chhe bhai khub sars Ho aavj bija video mukta rejo
બોવ મજા આવી ગઈ ભાઈ દાંત કાઢી ને પેટ માં દુખવા લાગ્યું 😁😁😁
તમે શનિવારે હનુમાનજીના દિવસે વિડીયો મૂકો છો તો મંગળવારે પણ મૂકવો પડે. 😀 આમ નો હાલે. અમારે કેટલીક રાહ જોવી ? 😃😁
Good work Rj Vinod & Mr. Arjun Gajjar. Outstanding concept. 👏👏👏
Super.ho..vinodbhai..maja padi gai....😂😂
અત્યાર સુધી નો બધા ભાગ મા જોયુ પણ. આ મારો ફેવરિટ ભાગ છે. લગભગ એક નુ એક પચાસ વખત જોયુ...
❤
ખરેખર મોજ પડી ગઇ તમારાં વિડિયો ખુબ જ સરસ હોય છે 😂
Tamara all videos mathi aa video top-up rese 10/10 aa video number 1 par rese
Tamara all prank real hoy che ..jay mogal.......
Chetan..form kutchh
Best video vinod bhaiya. 😂😂😂
Maza aa gaya. 😂😂😂
Va va bhai shu gajab talent che.. tamaru Ane jongabhai nu Manas joi ne khbr pdi jai yr tmne k aa prank krvu che. Salam che dost tmne lokone. Hats of.keep it up dost.👏👏
તમારો વીડિયો જોવાની બોવજ મજા આવી હસી હસી ને પેટ દુઃખી ગયું😆😄😄
Video ma maja ayvi and dukh pan thatu Tu bhai ne joi ne 😢😢
1 number
Vinyo & jhongo 👌👌👌👌👌👌
Superb n 😂 lol… vinod bhai gift km na api bhai ne😮
🤣🤣
આજ નો શિકાર પણ જબરદસ્ત છે..
જો જો
🤟
જોરદાર વિનોદ ભાઇ.... હસી હસી ને ગાંડા થયા... મારો એક મિત્ર અસલ જોંગા જેવો જ દેખાય છે...... તમે ક્યો તો ફોટો મોકલું 😂
ગાડીમાં લાઈવ ભૂત ....
And this one is the best .....
જોંગો ઇ જૉંગો...
Superb bhai...badha vedio bv jordar hoi 6 bhai....mojj padi jai6....tame rojj ek1vedio to mukoj,,,, aama akha 1 week suthi rah jovi maja na ave....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌🌟🌟🌟🌟🌟🌟🌟🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vindo bhai Tamaru ak kam જોરદાર se...sit belt badhi diyo ત્યાંથી chalu thay😂😂😂😂
GOLDEN COMMEDY KING R.J.VINOD & JOGIYA BHAI APKA VIDEO DEKHKAR KABHI ATTACK AA HI JAYEGA 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐YAH BHAI K JAGIYA GILA HO GAYA HOGA 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
ખુબ સરસ મજા આવી ભાઈ એક દાહોદ જિલ્લાના ભાઈ ને બેસાડો મજા આવે છે
અમે તમારા વિડિયો રોજ. જોઈએ છે
Best prank video
ટીકીટ ફાટી જાય
😂મોજ આવી ગય
Ela bhai
Khub khub khub Saras
Moz karavi didhi
Sir Aa ek must maja no video che
Majja aavi gai
Akkkl bkkl....waah very nice 👍👌👌👌 vinodbhai n jongabhai
હસાવી હસાવી ને ચોત્રરા પડી દીધા બાકી વાહ. Jonga. ભાઈ. Comedy
😂😂😂😅 tamatar video jouone Bahu majaa pade Jay hoo Bhai. Avaa video banavo
Vinod Bhai badhay video karta savthi vadhare funny video aa che hoo well done bro😂😂😂😂😂😂
વાહ વિનોદ ભાઈ..જોરદાર..હો..ફ્રેન્ક..
વાહ કયા બાત હૈ, એક્ટિંગ 👏👏👏👌👌👌👌👌👌👌😂
રીયલ મા કોઈકને એટેક લાવસો હો જોંગાભાઈ તમે😄🤩🤣😅😋
Joya pela comment lakhu chu ke .best video 📸
Vinod sir beautiful video Bahu machaegi
હા મોજ હા સુપર સ્ટાર ભાઈ ખુબ અભિનંદન સરસ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Khare khar life ma peli var atlo hasyo chu love you Bhai 😂😂😂😂😂😂😂😂
સુરેન્દ્રનગર. સરા બાજુ વિડિયો બનવા આવો વિનોદભાઈ
Tame banne kouk ne attack Lavi desho
Autstanding performance
વાહ.. જૉગા.. જમાવટ........ કોક થાંભલા બાભલા હરે... ભટકાવી દઇએ...
😂😂 jongo bau jordar Kam kare
😆😆😆😆😆😆o bhai gazab
Khub mojjj padi gay😆😆
Bhai brake fail nu Haji ek prank Karo 🔥🔥 mast che
Supar bhai rj vinod bhai
જો જો....😂😂
Whaaa bhai.bahu saransh.bahu maja aavi
મજા આવી ગઈ વિનોદ ભાઈ રાજુલા બાજુ કરો 1 પ્રેનક ભાઈ
One of the best.....
Vah vah vah
Jordar yar maza Avi gai
Baki maja aavi gay video MA 👌👌😂😂🤣
mojjj padi jayyy ha bkii😂😂😂
Wahh wahh badha karta aa jordar hatu bichara Bhai ne heart attack na aavyo strong hata atle nakar aavi jai
VA saras mast ho baki kharekh saras che video
hahahhaahaaaah maja aavi tamone hasvanu nathi aavtu
Vinod bhai moj karavi jor dar 1 nabar moj 😆😆😆
વાહ વિનોદભાઈ મજા આવી ગઈ
વાહ જોગા વાહ આજે માર નો ખાધોહો પણ બોવ મજાઆવી😃😋
atlo to mari life ma koi divas nathi hayso hu thank you ho bhai aavaj video banayva karo always supporting🤣😂
I enjoy all your videos, great Job. You guys make my day.😂😂😂😂😂
Jordar mja pdi gy mst che prank baki tmara
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 bhai bhai moj aavi gai ho baki
Bbai bov maja aavi yaar hasi hasi ne pet dukhi gyu
Aa video 5 var joyo atli maja aave jetli peli var joyo hoi tyare aavj hoi😂
Trak undho aave te ma aa bhai bole che jojo jo jo maja aavi
You guys have truly Rocked, Vinodbhai and Arjunbhai, Superb, Awesome, Wonderful and Mind Blowing, Keep On... God Blees both of you 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Jordar prank vinod bhai 👌👌👌👌
Khararnak moj...hu ghoghamba..pnchmahalthi avo a baju maja avi gai
😂😂ઓલાના ધોતીયા એમ ને એમ ઢીલા કરી નાખ્યા બાકી😇
ધૈવતભાઇ રાઠોડ - ભાવનગર.
હવે Drink and Drive ઉપર એક વિડીયો બનાવો. મોજ આવશે બધાને.🚀
તમને મઝા આવે છે
તમારી ઓવર એક્ટિંગ જોરદાર છે હો બાકી
Khatara vaahe no bhatkaadaay😀😀😀😃😃😃😂
ભાઈ હું તમારા દરેક વિડિયો જોવું છું અને ખૂબ મજા આવે છે પણ તમે આ મનોરંજન માટે કરો છો પણ થોડું ધ્યાન રાખજો કોઈ ઢીલા રડય નો માણસ આવી ગયો ને જો એટેક આવી ગયો બીક ના કારણે તો હેરાન થઈ જાસો 🤣🤣🤣
આજ સુધીનો બેસ્ટ વીડિયો ભાઈ નો👦 શહરો જોયા જેવો હતો 😅😂😂😂🤣🤣🤣🤣👍👍👍
Moj kredi aap nee 😂😂😂😂
Atyar sudhi no best video
Bhle moj bhle🤣🤣🤣
Aa video bahu comady che 😅ek bhangarna dela valo mast n kuvara kakinu bhut 😂
આ ભાઈ ના તો ભુકા થઈ ગયા 😂😂વિનોદ ભાઈ 😂
આમ નો હોય..કાકા.... ટીકીટ ફાટી જાય...તમે ટ્રાય કરો ભાઈ.....🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Mast ...ek no...bhai
17 min no video che...e joya vagar 10 minutes ma to loko laagi jay che mast , jamavat , jordar 🤣🤣
Hahahha
Maza abe Gaye vinod bhai
VA Bhai va super super super...
ગાદલા પાથરીને ગાડી ઉભી રાખવાનો idea ગજબનો હો!!!!🤪🤪🤪🤪
Bhai maru pet dukhi avyu.... Super bhai... Thank you 😂😂🙏🙏👍
Bhai video ek number hoy se ho bhai 😅
Khatara pachad adari Daya 😂😂😂😂😂😂
12.43.par kaho chho ke gadi dhimi karu chhu to pan nahi jabki bhai ni ke vagar bareke kay rite dhimi karso
Cha paani nu kahi ek vaar 1000₹ nu khaai jaao ..mazaa aavse bhai😂😂😂😂😂
એક દમ મસ્ત 👌
જોંગા ની એકટિંગ એક નંબર 👌👍
ua-cam.com/video/aOZB5ZJb5OY/v-deo.htmlsub_confirmation=1
Best out of all your prank I believe unless I have missed anyone you think best if so pl share again
Dar sabko lagta hai bhai...😄🤟👍👍
bhai pachho bo divse super video joyo keep it up
વાહ વિનોદભાઈ વાહ જોરદાર વિડિયો છે