ભાઈ નું મગજ તપી ગયું હતું પણ ભાઇ એ એક પણ અપશબ્દ ન બોલ્યા ખરેખર ભાઇ જેન્ટલમેન છે ❤ વિનીયો અને જોંગો બેય આજે તો જામી ગયા તા 😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤ મઝા આવી ગઈ આજે તો ❤❤😂😂😂😂😂😂😂thank you ❤❤ Vinod ભાઈ અને અર્જુન ભાઈ ❤❤
મે આટલા બધા તમારા વિડિયો જોયા પણ આ વિડિયો બવજ નેક્સ્ટ લેવલ નુ હતુ.😂 હસી હસી ને પેટ દુઃખી આયુ... 😂🤣😆😝 Love From Mojilo Kutch.,🙏❤️ Jay Hind, Jay Bharat, Jay Jay Garvi Gujarat 🇮🇳
ગાળો દીધી તી હવે એ થોડા બતાવવા ના વીડિયો માં તો એ કટ કરી નાંખ્યુ છે કારણકે સભ્ય તો એ બંને છે😂 વળી મે પણ ક્યાં ચાલુ કર્યું એમની સાઇડ લેવાનું પ્રેંક માં😁
Hello VinodBhai and ArjunBhai loved Watching your video You guys share good messages and in A very Funny ways,Feels Connected whenever hears Prank in Our Regional Language. Lots of Love from Birmingham United Kingdom. Last time when I had Visited India While on the Rajkot Bypass Remained of you. Keep Spreading Love and Wish you the Best.
જોંગા ( અર્જુન ) ભાઈ તમે એટલી energy ક્યાથી લાઓ છો. તમે બંને હસાવી હસાવી પેટ દુઃખવી દો છો...😂👏🏻🇮🇳❤️
વાહ વિનીયા😅 વાહ અર્જુનીયા 😊 આજ મજા આવી ગઈ, જમતા જમતા જોયું ડબલ ખવાઈ ગયું
આજે પહેલી વાર જોંગભાઈ ને જરાય માર, ધક્કો, ધુંબો ન પડ્યા.. સાવ કોરા રહ્યા...😂 સુપર્બ.. બેય જણા...👌
ખરેખર મજા આવી ગઈ વિનોદભાઇ
Excellent, back seat vala, 1 no. Che
ભાઈ ને નકુસામા આંગળી આવી છે 😅😂😂😂😂😂😂
જોંગાં ભાઈ , મોટ ભાઈ બોલે એટલે આઉટ ઓફ ધ વર્લ્ડ😅😅😅😅
ભાઈ નું મગજ તપી ગયું હતું પણ ભાઇ એ એક પણ અપશબ્દ ન બોલ્યા ખરેખર ભાઇ જેન્ટલમેન છે ❤ વિનીયો અને જોંગો બેય આજે તો જામી ગયા તા 😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤ મઝા આવી ગઈ આજે તો ❤❤😂😂😂😂😂😂😂thank you ❤❤ Vinod ભાઈ અને અર્જુન ભાઈ ❤❤
Wahh vinod Bhai Arjun Bhai mja aave che video jovani mast video 👌👌
વ્યવસ્થિત મજા આવી છે 😂😂😂😂😂...superbbb એક્ટિંગ ...both of u r amazing😂😂😂
Bhai bhai , lage raho jonga sankar
vah jabardast Vinod bhai.. ane Jongo to Jongo j che ho gajab actor 👏👏👏
Jongo is an amazing actor i must say!
Atayar sudhino best video 😅😅😅
આગે ભી યમરાજ પીછે ભી યમરાજ આદમી જાયે તો કહા જાયે યાર 😂😂😂
મોજના તોરા છૂટી જાય છે ભાઈ 😭😅😃
ભાવનગર મા નારીચોકડી પાસે બનાવો
Right મળી જ જાય હો...😊
😂
Bhai Nari chokdi Bhavnagar no video bnavo😂😊😊😊
Ha Bhavnger ha 😍💓
સરસ 🙏હાથી વાળું ફ્રેન્ક જોરદાર હતું વીંટી વાળું
ખરેખર બન્ને ભાઈઓ ને ખુબ ખુબ વંદન. બહુ સરસ કામ કરો છો તમે હસાવવાનું. તમારા વિડિયો અમે ઘર નાં બધા સભ્યો જોઈએ છીએ.ખરેખર ઘરનું વાતાવરણ આખું ખીલખીલાટ થઈ જાય છે.
આ વિડીયો તો ખરેખર સુપર છે ઉપર હતો 😅😃👍👌😃😀👌👍
અરે ભાઈ પેટ માં દુઃખવા માંડ્યું મજા આવી ગઈ
મે આટલા બધા તમારા વિડિયો જોયા પણ આ વિડિયો બવજ નેક્સ્ટ લેવલ નુ હતુ.😂
હસી હસી ને પેટ દુઃખી આયુ... 😂🤣😆😝 Love From Mojilo Kutch.,🙏❤️ Jay Hind, Jay Bharat, Jay Jay Garvi Gujarat 🇮🇳
Jongabhai wah jongabhai great👍👏 vinod bhai ❤
વાહ ભાઈ મજા આવી જોગાભાઈ ના લગ્ન વગર છોકરા છે વિનોદ ભાઈ આ ભાઈ ખરાબ શબ્દ બોલ્યા નહિ સહનશીલતા ખૂબ જ છે ભાઈ ની
ગાળો દીધી તી હવે એ થોડા બતાવવા ના વીડિયો માં તો એ કટ કરી નાંખ્યુ છે કારણકે સભ્ય તો એ બંને છે😂 વળી મે પણ ક્યાં ચાલુ કર્યું એમની સાઇડ લેવાનું પ્રેંક માં😁
Maja na aavi Bhai joy aevi
ઈશ નર કો એક માદા કી જરૂરત હૈ 😂😂😂😂😂જોનગા ભાઈકો
Mast savbhav na bhai hata aa vakhte
शानदार। मज़ा आ गया। दोनों की एक्टिंग लाज़वाब है।
ઓલા ભાઈ ને ગાંડા નો કરી નાખતા બેય ભેગા થઈ ને😝🤣.
અત્યાર સુધી નો 1 નંબર વિડિયો ભાઈ.
આખા અઠવાડિયા નો હાસ્ય નો સ્ટોક એટલે જોંગા ભાઈ અને વિનું ભાઈ ની જોડી.
Komedi aflatun hase j pan jongo mar khase e pakuuu😂😂😂
Are bhai jordar vinod bhai & jonga bhai
તમારા વિડિયો જોઈયે એની મોજ જ અલગ છે સુપર 😂😂
ભાઈ કે હે બંને પાગલ છે😂😂😂
જોરદાર વિનુભાઈ અને જોંગભાઈ 😅
વાહ ભાઈ સુ ભાઈચારો છે તમારો આંખ માં પાણી આવી ગયા
Gajab ho bhai
Kai no ghate ho wala 😂😂😂
jooongo bhai love u ak number ho
Gajab banaivo chhe video vinod bhai maja padi gai yaar
હા મોજ હા 😂😂😂😂😂
ખતરનાક કોમેડી 😂😂😂😂
Chelle... Bhai A Vinod... Bhai Ne... Khakhadavya... 😊❤️🌳🌹
જય માતાજી જય જય ગરવી ગુજરાત કેમ છો મજામાં હર હર મહાદેવ અને ઓમ નમો નારાયણ મુંબઈ થી ચંદુભાઈ માંડલીયા
Ram Lakhan jeva bhai e pela Bhai no magaj halavi didho😂😂
Caption very nice:- bhai tme mental Thai gya chho😂😂
અત્યાર સુધી નો બેસ્ટ વિડિયો છે ભાઇ ખૂબ મજા પડી
11:39 vyavasthit maja avi jahe 😂😂😂😂😂
Aa પેલો શિકાર છે જે ગાડી માંથી ઉતારવાની ના પાડે છે
વાહ જોગા વાહ ભાઈ ભાઈ
વાહ જોન્ગા ભાઈ જઝા આવી .
મજા આવી
Aaj sudhi nu best prank 😂😂😂😂
Jogo ni bahu maja aave che 😁😁😁😁😁😁😁😁😁
Jai Veeru ki Jodi hai dono ki 😅😅❤
વાહ જોંગા ભાઈ વાહ
Superb prank nice act both of u👍
વાહ તમારી જોડી પણ જોરદાર છે હો
❤ભાઈ બહુ મજા આવી ગઈ
Super SE upar
Ha... પાછળ વાળો માર ખાય પાક્કું હો 😅😅😅
Sabse badya riyality is me dikhi best of tha best ❤
એક વાત તો સાચી કઈ આપનું ગુજરાત અને આપનું ગુજરાત ની ભાષા એકજ નં છે ,જો ઝગડા માં બી એક પ્રકાર નો રસ આવે આનંદ આવે , બહુ સરજ વિનોદ ભાઈ, જોગા ભાઈ
Bahuj maaja aavi
જોંગા એ માર ખાવાની ખુબ કોશિશ કરી, પણ પેલા ભાઈએ માર્યો જ નહી😂😂
હસી હસી ને ગાંડા કરી મૂક્યા😂😂
Super duper 👍🏻👍🏻😂😂😂😂
Video 😅😅😅😅
એલા ભાઈ દાત કાઢી કાઢી ને ગોટો વળી ગયા 😂😂❤🎉
Jordar ho baki😂😂😂 આતંકવાદી વારૉ વિડીયૉ બનાવૉ
Vinod bhia jongo Arjun bhia Kamal kar Diya
Aaje tamara video ma add aayvi dil ne thundk thy jane mara video ma add aayvi best of luck🍀
ખૂબ ખૂબ આભાર. ખુબ મજા માણી 😢😮😂👌👌👌
બહુ સરસ બહુ
Rcb na jeetwa pachi hu video jova aavyo 🤩
9:49 tevad na hoy to besaday j nahi 😂😂
મજા આવી
વાહ ભાઈ વાહ સરસ બહુ સરસ ❤❤❤
Superb, Everytime Excellent Performance
જોંગા ભાઈ ડૂલકાકીડા ની જેમ કલર બદલે છે
😂😂પુસવું પડે ભાઈ તમે બેય ભેગા થયને ગમે તેને એસી માં પરસેવો વાળી દયો એવા છો.😂😂😂😂😂
Vinodbhai ane jongo banne jordar cho
Kai na ghate ho baki😂😂
Khali talwar ane chhariyu ni kami chhe baki dakkho serious thai gyo chhe😜😜😜
Bhai mjaa padi gai ho😂
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે
Hasi hasi ne gota
Har roj ek video bnao
વાહ ભાઈ જોંગેશ. વાહ😮
મંથરા વેડા 😂😂😂😂😂😂😂😂
9 var vedio joyo😅😅😅
Jordar maja aai gai 😂
I love to stay in gujarat more than any state. I always watch your videos, i love gujarat. Sweet language.
So nice of you
😂😂😂😂 લેડીઝ જેવા...
બાપા સીતારામ બગદાણા સરસ
Amreli ma banavo
મૂર્તિ ની પાછળ કેમેરો તો છે. પણ આ ભાઈ હમણાં મૂર્તિ જેવા થઇ જાત
જોગા ભાઈ બહું કરી હો તમે 😂
ખુબ સરસ 😄😄😄
Great a1 kohli dhoni dono great
તમારા બંને ભાઈઓ ના સાચા નામ અને સરનેઈમ જણાવજો.તદન નવીન કોમેન્ટ છે કાર માં આનંદી ડ્રાઈવર પણ હોય, આનંદી પેસેન્જર પણ હોય છે થેકયુ
કોરોના પોઝિટિવ ઉપર એક પ્રેન્ક બનાવો બવજ઼ મજા આવશે 👌👌👌
😅😅😅 superb 👌 moj aavi
આ વિનોદભાઈ અર્જુનભાઈ તમારી મોજ
Vache vache hase kon ( Who is laughing?) very nice voice ❤
Superb comedy 😂😂😂
Hello VinodBhai and ArjunBhai loved Watching your video
You guys share good messages and in A very Funny ways,Feels Connected whenever hears Prank in Our Regional Language.
Lots of Love from Birmingham United Kingdom.
Last time when I had Visited India While on the Rajkot Bypass Remained of you.
Keep Spreading Love and Wish you the Best.
Thank you so much 😀