મહાદેવ ના ભરોસે । Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Poor Family | Building Home | Seva

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Рік тому +142

    આજે બ્રાહ્મણ પરિવારના ઘરે પોતે મહાદેવ પધાર્યા આજથી બ્રાહ્મણ પરિવારના આજીવન તમાંમ દુઃખ દુર થયગયા ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🙏🙏🙏🙏

  • @rahulbaraiya7772
    @rahulbaraiya7772 Рік тому +657

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤❤

  • @shonugujratiofficial597
    @shonugujratiofficial597 Рік тому +34

    લાખ લાખ વંદન મારા ખજુરભાઈને દુઃખી લોકોની સેવા કરે એ બદલ મારા ખજુરભાઈને ભગવાન માનુ છુ જય ભોળાનાથ 🙏🙏🙏

  • @facthub5026
    @facthub5026 Рік тому +17

    આપને મંદિર ની પેટીઓ માં પૈસા નાખી એ એના કરતાં આવા ગરીબ h માણસો ની મદદ કરવી જોઈએ 🙏👍🕉️🚩 હર હર મહાદેવ જય શ્રી રામ જય ખજૂર ભાઈ ❤

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 Рік тому +237

    મહાદેવના ભક્ત ખજુર ભાઈ હર હર મહાદેવ 🙏🙏🙏 બ્રાહ્મણ ના ઘરે મહાદેવ પધાર્યા 🚩🙏

  • @forever7400
    @forever7400 Рік тому +109

    ધરતી પર જીવતા સાક્ષાત પરમાત્મા નું રૂપ એટલે ખજૂર ભાઈ ❤ વંદન છે તમને 🙏

  • @anusurugamingpaldi4013
    @anusurugamingpaldi4013 Рік тому +10

    ખરે ખર આ વીડિયો જોવી ને આંખ માં આંસુ આવી ગયા.......😢😢😢😢

  • @patelbhai8594
    @patelbhai8594 Рік тому +3

    ખજૂર ભાઈ આવા કામ કરતા રહો શિવ શક્તિ ના આશીર્વાદ સદાય તમારી સાથે જ છે

  • @Sk_funny_viralvideo10
    @Sk_funny_viralvideo10 Рік тому +91

    ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ છે ❤️

  • @Makwanagautam4123
    @Makwanagautam4123 Рік тому +95

    કોણ કોણ ખજૂર ખાઈ ને ભગવાન માને છે.. તમને મહાદેવ હરપળ ખુશ રાખે..❤

  • @Mahadev_Pandya1
    @Mahadev_Pandya1 Рік тому +13

    યુગ યુગ જીવો... ને મહાદેવ હંમેશા સહાય કરતા રહે❤❤❤

  • @BhaveshPatel-fi6pz
    @BhaveshPatel-fi6pz Рік тому +14

    You are inspiring So Many Young Youths. Jay mata Di. Har Har Mahadev..🙏 Tame God nu swarup sath sath Bhagvan cho Nitinbhai Jani..🙏

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 Рік тому +50

    મહાદેવ તમારી ખુશી નો હરપળ ખયાલ રાખે હર હર મહાદેવ ખૂબ આગળ વધો વાલા ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 Рік тому +41

    મહાદેવે એ લોકો ની પરથના સાંભળી લીધી અને ભગવાન સાક્ષાત સ્વરૂપ માં પહોચી ગયા આ એક ચમત્કાર જ કહેવાય જય હો ખજૂર ભાઈ ની હર હર મહાદેવ ખજૂર ભાઈ મહાદેવ તમારી લાંબી ઉંમર કરે હર હર મહાદેવ ❤️🌍🙏

  • @artijoshi580
    @artijoshi580 Рік тому +6

    બ્રાહ્નણ ના ઈસ્ટદેવ મહાકાલ ને બ્રાહ્મણ ના ઘરે મહાકાલ ના રૂપ માં ગુજરાત ના નાથ ખજૂરભાઈ પધાર્યા બ્રાહ્મણ ના દુઃખ દૂર કરવા
    જય હો ખજૂરભાઈ ભાઈ 💐💐💐💐

  • @leelarathod8408
    @leelarathod8408 Рік тому +12

    જય માતાજી ખજુરભાઇ ઘણી ખમ્માં મારા વીરા જુગ જુગ જીવો 🙏🙏🥀🥀

  • @mrhitesh4248
    @mrhitesh4248 Рік тому +14

    આ પરિવાર મહાદેવ ના ભરોસે હતો પણ મહાદેવ પોતે તેમના ઘરે આવી ગયા ખજૂર ભાઈ તમેજ મહાદેવ છો ગરીબોના ભગવાન ખુબજ સરસ ગરીબોની મદદ કરવા માટે❤જીવન માં મારું એક સપનું સે કે તમારા દર્શન કરવા છે🙏🙏🙏

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 Рік тому +16

    ખૂબ બધા બ્રાહ્મણો ખૂબ ખરાબ હાલત માં જીવી રહ્યા છે નીતિનભાઈ,ખૂબ ખૂબ અંતરથી પ્રાર્થના છે કે બધાનું દુઃખ તમારા હાથે દૂર થાય

  • @sanjaychavda8678
    @sanjaychavda8678 Рік тому +7

    આવું કામ તો સરકાર પણ ન કરી શકે એવુ સરસ કાર્ય નીતિન ભાઈ કરી રહ્યા છે જીવો હજારો સાલ નીતિનભાઈ 💐💐

  • @harpalsinhgohil119
    @harpalsinhgohil119 Рік тому +4

    ખુબ સરસ કામ કરો ‌ખજુર ભાઈ માં મોગલ તમને સારા કામ કરવા ની શક્તિ આપે જય માં મોગલ..

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 Рік тому +44

    દેવું ભગત બાપા જય સીયારામ
    જય લીરબાઈ માં
    જય હનુમાન દાદા
    જય દ્વારકાધીશ
    હર હર મહાદેવ

  • @mr.gujjugamadiyo4558
    @mr.gujjugamadiyo4558 Рік тому +8

    દેશ મા ઘરે ઘરે ખજુર ભાઈ જેવા દીકરા જન્મે 🙏 જય હો ગરીબો ના ભગવાન ખજુરભાઈ

  • @crcmandal794
    @crcmandal794 Рік тому +16

    ખજૂરભાઈ જો ગુજરાતનાં cm બને તો આવા ગરીબ લોકોને સારુ જીવન જીવવાની સારી અને સાચી દિશા મળે 🙏🏻

  • @virogeming01
    @virogeming01 Рік тому +13

    ખજુરભાઈ ગુજરાત ના હિરો છે ❤ તમને મહાદેવ હરપળ ખુશ રાખે...

  • @Mer924
    @Mer924 Рік тому +1

    જય જોગેશ્વર મહાદેવ...
    નિતીનભાઇ જાની મહાદેવ હરપલ ખુશ રાખે ...

  • @manojchaudhari152
    @manojchaudhari152 Рік тому

    ભગવાન ને તો મે ક્યારેય જોયા નથી પણ જો વાસ્તવ માં આ દુનિયામાં ભગવાન હોય તો તે પણ આ જોવે છે, હું તો તેમના આ કાર્ય ને જોઈ ખૂબ ખુશ છું. ભગવાન તેમને દરેક કાર્યમાં મદદ કરે અને એ માટે શક્તિ આપે.
    વાહ ખજૂર ભાઈ.

  • @mansukhjoshi8149
    @mansukhjoshi8149 Рік тому +10

    વાહ મારા વાલા પ્રભુ
    ભગવાન મહાદેવ તમને આવા નેક કામ કરવાની પેરણા સતત આપે અને આજીવન તમે ખુશ રહો ને બીજાના દુખો દુર કરો

  • @Prernagujju
    @Prernagujju Рік тому +14

    ઘનિય છે એ માતા ને કે આજ ના આ કળયુગ માં એક ક્રિષ્ના જેવા પુત્ર ને જન્મ આપ્યો
    જય મહાદેવ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaibhavthakar5897
    @vaibhavthakar5897 Рік тому +3

    જ્યાં સરકાર ના પહોંચે ત્યાં ખજૂર ભાઈ પહોંચે❤

  • @meldichoru852
    @meldichoru852 Рік тому +2

    ધન્ય.છે નીતિન ભાઈ ને આવાજ કામ કરતા રયો માં મેલડી ની કૃપા હરપળ તમારી ઉપર બની રહે...love you Nitin Bhai Jani ❤❤

  • @tigerchamundasarkar
    @tigerchamundasarkar Рік тому +20

    જોઈને અખમાં આસુ આવી ગયા 😢😢😢 જોરદાર ખજૂર ભાઈ ❤❤❤

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 Рік тому +20

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏. ભગવાન પાસે એટલુજ માગું કે તમારી આવી સેવા ઓમાં કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે અને તમારી બધી મોહીમ કોઇપણ જાતની અડચણ વિના સફળતા પૂર્વક પૂરી થાય.🙏

  • @hiteshchudasama7450
    @hiteshchudasama7450 Рік тому +1

    રિયલ માં ભગવાન ને નથી જોયો પણ , લગભગ આ કળયુગ ભગવાન તમારા જેવો લાગતો હસે👍🙏🙏

  • @jayeshchaudhary7042
    @jayeshchaudhary7042 Рік тому +4

    ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શિવ શક્તિ માં પાર્વતી પીપળેસ્વર મહાદેવ....

  • @SandipKanojiya-sj5cx
    @SandipKanojiya-sj5cx Рік тому +22

    સાક્ષાત ભગવાન નો અવતાર ખજૂરભાઈ ❤️💜

  • @DSP733
    @DSP733 Рік тому +42

    ભગવાન રૂપી ખજૂરભાઈ ને લાખ લાખ અભિનંદન 🎊💞

  • @SAPNA324-eo5sh
    @SAPNA324-eo5sh Рік тому

    ખુબ ખુબ આભાર સર તમારો તમે ગરીબોની મદત કરો છો
    નહીતર આ દુનિયા મા ગરીબ કોઈ બોલાવતુ પણ નથી... ભગવાન તમને અને તમારા પરિવાર ને હર પલ ખુશ રાખે...
    જય માતાજી

  • @itsmrbhaumik
    @itsmrbhaumik Рік тому +1

    કયા સ્વરૂપે ભગવાન આવે છે. આપણને ખબર નથી હોતી અને આજ ભગવાનું સ્વરૂપ છે. જે કળયુગ માં પણ આપણા સાથે છે....🤍🙌🏻🙏🏻

  • @sanjaypatel7923
    @sanjaypatel7923 Рік тому +25

    ખૂદ મહાદેવ વારે આવીયા છે માજી ની પુજા ફળી છે...🎉

  • @jaydwarkadhish_77
    @jaydwarkadhish_77 Рік тому +13

    દિલથી ક્વ સુ ખજૂરભાઈ જેવું કોઈ હાલ સુધી નથી બન્યું, ખજૂરભાઈ એટલે નિસ્વાર્થ સેવા અને બધાને સમાન હક આપે તેવા ખજૂરભાઈ ખુબ આગળ જાય તેવી શ્રી કૃષ્ણ ને પ્રાર્થના ❤❤❤
    તમને એકવાર મળવું પણ તમે મહુવા બાજુ આવે ત્યારે મળશું જય માતાજી 💯💯❤️❤️❤️❤️

  • @nimitvanavi7083
    @nimitvanavi7083 Рік тому +1

    ખજૂરભાઈ હું તમને ભગવાન માનું છું આ દુનિયામાં ઈશ્વર હોય ને કોઈ તમે છો

  • @technicalvideoedit786
    @technicalvideoedit786 Рік тому +64

    ગરીબોના બેલી ભગવાન ખજુર ભાઈ❤ ખુબ ખુબ આશીર્વાદ છે ભગવાન શ્રી રામ અને કૃષ્ણ અને ભોડાનાથ ના ❤ જય માતાજી 🚩🙏

  • @rchouhanmodwa7194
    @rchouhanmodwa7194 Рік тому +1

    अदभुत, अकल्पनीय, अविस्मरणीय, मेने अपनी 39 वर्ष की जिंदगी में आपके जैसी जनसेवा नही देखी,❤❤❤❤❤❤ भगवान मुझे भी खजूर भाई जैसा मन दे जिससे में भी गरीब असहाय लोगो के लिए ज्यादा से ज्यादा सहायता कर पाऊ।

  • @ronakbhanvadiya6662
    @ronakbhanvadiya6662 Рік тому +6

    મહાદેવ ને માં ઉમિયા તમને જાજુ આપે ❤❤

  • @nileshmakwana4609
    @nileshmakwana4609 Рік тому

    વાહ હીરો વાહ.ધન્ય છે, તમને અને તમારી ટિમ ને, ભગવાન તને ખુશ રહે.અને બગગવન તમનેખૂબ ખૂબ આપે તેવી પ્રાર્થના

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +2

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Рік тому +8

    ભાઈ હવે તમારે ડરવાનું નથી ભગવાન😇🙏👼 આવી ગયા ખજુર ભાઈ👌👍👌👌👌👍ભોલેનાથ 👌👌👌

  • @mahipatsinhrajputmahipatsi4191

    ખજૂર ભાઈ અને તમારી ટિમ ને હદય થી નમન કરું છું... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤

  • @svgames1876
    @svgames1876 Рік тому +5

    ખજૂર ભાઇ ઓફ કિંગ હીરો....👑😊💓💛

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Рік тому +1

    🙏🚩હર હર મહાદેવ 🔱ૐ 🔱 નમઃ શિવાય 🙏જય ભોલેનાથ 🚩 🙏 ખજુર ભાઈ

  • @katbasunny9077
    @katbasunny9077 Рік тому +1

    Jsk jay bholenath all team .. 🙏🌹😀 સારુ હુ પણ ખુશ છું બ્રહ્મામણ ની ઘેર . ભગવાન પધાર્યા 👏👏👏જાની દાદા નિ જય હો

  • @nilcomeady1997
    @nilcomeady1997 Рік тому +9

    अब भगवान यहां नहीं आएंगे लेकिन भगवान के रूप में खजुरभाई बन के आते है...धन्य है ईश्वर की लीला 🎉🎉

  • @DasVit944
    @DasVit944 Рік тому +9

    જીવન જીવવાની સાચી સમજણ, આવા પ્રસંગોથી સમજાય છે.

  • @navneetjoshi8246
    @navneetjoshi8246 Рік тому +2

    મહાદેવ નો અવતાર છે ખજૂર ભાઈ❤

  • @manishashahvlog919
    @manishashahvlog919 Рік тому

    Dhanya chhe tamari "Ma" ne ke aava dikra ne Janam aapyo jemna vichar aava mahan chhe Aaj na time ma lots of love from south Africa 🇿🇦

  • @kuntalpanchal8246
    @kuntalpanchal8246 Рік тому +6

    ખજુર ભાઈ હોય ત્યાં કંઈ ના ગટે લવ યુ ભગવાન શિવ તમને ખુબ જ આપે❤❤❤

  • @Travelingwithlalji09
    @Travelingwithlalji09 Рік тому +4

    Har har Mahadev khajur bhai અમે બધા ખજુર ભાઈ ને ભગવાન ને માનીએ છીએ એમ ખજુર ભાઈ અમારા બધા નાં ભગવાન સે સાક્ષાત્કાર (ખરેખર ભગવાન રૂપે જન્મ લીધો સે

  • @user-qn8cj5qh2f
    @user-qn8cj5qh2f Рік тому +1

    ગરીબો નો મસિહા એટલે ખજુર ભાઈ ભગવાન અવતાર છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vajavijay3555
    @vajavijay3555 Рік тому +13

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @user-sh7hg8fd8d
    @user-sh7hg8fd8d Рік тому +9

    ❤ખજુરભાઈ આજકાલ કોઈકોઈનુ કોનઈથી 🙏ખજુરભાઈ દાદા/દાદીનુ ઘરબનાવવા બદલ આભાર👍

  • @k.nbharda7782
    @k.nbharda7782 Рік тому +3

    જય શ્રી કૃષ્ણ 🙏 એનાથો ના નાથ ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન માં ભગવતી શિહોરી માં સદાય તમારી રક્ષા કરે 🙏

  • @karshanbhai4843
    @karshanbhai4843 Рік тому

    ગરીબો ના બેલી ખજુરભાઈ એમની ટીમ ને કોટિ કોટિ વંદન હર હર મહાદેવ

  • @user-xs5vx9mv4v
    @user-xs5vx9mv4v Рік тому +13

    હરહર મહાદેવ ખજુર ભાઈ તમારા ટીમને અભિનંદન બાપા સીતારામ જય માતાજી

  • @akshay_studio24
    @akshay_studio24 Рік тому +9

    જાયારામ બાપા તમારી મનોકામના પુરી કરે ❤

  • @paliwalsanjay8539
    @paliwalsanjay8539 Рік тому

    ખજૂરભાઈ તમે જીવનમાં ખૂબ ને ખૂબ પ્રગતિ એવી દાદા હનુમાન

  • @vikrambapu8677
    @vikrambapu8677 Рік тому +1

    મહાદેવ બની ને જાતે પધાર્યા એમની ભક્તિ સાચી જસે..ખજૂર્ભાઈ🙏🙏👌

  • @lhmavani7779
    @lhmavani7779 Рік тому +8

    વાહ પ્રભુ વાહ તમે તો ગરીબો ના બેલી છો ,લવજી દાદા માવાણી કામરેજ સુરત 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Harshjagani
    @Harshjagani Рік тому +6

    ખજુર ભાઈ ભગવાનના દેવ દૂત બનીને આવ્યા છે❤❤❤❤❤

  • @devgohil8302
    @devgohil8302 Рік тому

    ખજૂર ભાઈ i love you મારા ગામની બાજુ જ ગામ આવ્યું સે ખૂબ સરસ કામ સે તમારું કામ નીતિનભાઈ i proud you

  • @hiteshbhuva508
    @hiteshbhuva508 8 місяців тому

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤😢

  • @bhaibhaidj..at..albevta...1642

    ગુજરાત નાં સાવજે બીજું કામ ઉપાડી દિદુ.....🙏🙏🙏🙏

  • @mojilodevipujak6144
    @mojilodevipujak6144 Рік тому +5

    જય માતાજી🙏 ખજુર ભાઈ
    મારા અને મારા પરિવાર તરફથી

  • @MaheshChauhan-zi1do
    @MaheshChauhan-zi1do Рік тому +1

    , ધન્ય જીવન છે ભાઈ તમારું દુઃખીયા ના બેલી છો ધન્ય મારા રામ

  • @ajayvansh9778
    @ajayvansh9778 Рік тому +2

    માનવતા નુ ધરેણુ છે અમારા જાની દાદા 🙏🙏

  • @patelbhavanaben7028
    @patelbhavanaben7028 Рік тому +9

    જય આસુદેવ... જય ઉમિયા માતાજી... ખજૂર ભાઈ ને.

  • @user-id2lc7hg1y
    @user-id2lc7hg1y Рік тому +3

    મારા જીગર જાન દોસ્ત એવા મારા ભાઈ નીતની ભાઈ જાણી મહાદેવ તમારાં જીવન તમે ખૂબ પ્રગતિ કરો અને ગરીબ લોકો ને મદદ કરો એવી મહાદેવ ભગવાન ને પ્રાથના કરું છુ દિલ થી હર હર મહાદેવ ❤️🌹🕉️🙏

  • @nilusrasoi
    @nilusrasoi Рік тому +2

    નીતિન ભાઈ , ધન્ય છે તમને , બધા નાં દુખ મા સાથ આપી ઉભા કરો છો 🙏

  • @vinodmakwana3388
    @vinodmakwana3388 Рік тому

    Khajur bhai bhagvan no avtar che ane TE garibo NI shahay kareche TE mane bahuj gameche salute Khajur bhai 🙏

  • @bhaibhaidj..at..albevta...1642
    @bhaibhaidj..at..albevta...1642 Рік тому +15

    વાહ ભાઈ વાહ....... તમે તો ભગવાન છો.......🙏🙏🙏🙏

  • @bhupendraamin6912
    @bhupendraamin6912 Рік тому

    આપના કાર્ય બિરદાવવા શબ્દ વામણા લાગે એટલે નતમસ્તક પ્રણામ 🙏🙏🙏🙏🙏

  • @memabhaipatel1804
    @memabhaipatel1804 Рік тому

    Khajurbhai.har.har.mahadev.Jay. પરસોતમ.ભગવાન.🌄Ⓜ️🌕Ⓜ️🏜️Ⓜ️🌹Ⓜ️🌅Ⓜ️🌇Ⓜ️🙏🙏🙏🙏🙏

  • @suthardinesh2381
    @suthardinesh2381 Рік тому +3

    આમના કુટંબ વાળા બીજા કયા છે તે પણ મદદ કરતા નથી. ધન્ય છે નીતિનભાઈ❤

  • @kotadiyanikhil2265
    @kotadiyanikhil2265 Рік тому +3

    Literally I cried when they said last time "badhu saru kari dyo biju kai nathi jotu".😢

  • @dhaarshichauhan7792
    @dhaarshichauhan7792 Рік тому +1

    કોટી કોટી વંદન..🙏🙇‍♂️🙌
    જુગ જુગ જીવો ભાઈ....

  • @vijaysuthar1672
    @vijaysuthar1672 Рік тому

    નીતિનભાઈ તમે જે કામ કરી રહ્યા છો, તે ખુબજ સરસ કરી રહ્યા છો. ભગવાન તમને ખુબ ખુબ શક્તિ આપે . આવા માણસોને જો કોઈ રોજગારી આપિશકાય તો સોના માં સુંગંધ ભળે કાલે તેમણે બીજા આગળ હાથ ફેલાવો ના પડે જો ભાઈ આશક્યા હોય તો તમે એ તરફ પ્રયાસ કરશો🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 Рік тому +19

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @statusworl8
    @statusworl8 Рік тому +8

    કોણ કોણ ખજૂર ભાઈને ભગવાન માને છેે

  • @PREM_BHARVAD
    @PREM_BHARVAD Рік тому

    વાહ અમારાં વિંછીયા ના આંગણે ખજુરભાઈ નું ભાવભર્યું સ્વાગત છે

  • @user-ri8br6sk5q
    @user-ri8br6sk5q Рік тому

    જય માતાજી ખજુરભાઈ 🙏 સરસ ઘર બનાવ્યું સરસ લાગે છે

  • @solankirahul1940
    @solankirahul1940 Рік тому +4

    ગરીબ નો મસીહા હોયતો આપણા ખજુર ભાઈ ❤❤

  • @vishnu8505
    @vishnu8505 Рік тому +6

    ખજૂર ભાઈ ખરેખર ગરીબ માણસ ના ભગવાન છે.❤❤❤❤

  • @r_avan1314
    @r_avan1314 Рік тому

    🗿 कालः करोति ब्रह्माणं भ्रान्तं वा परिभ्रान्तं वा।
    ❣️ MAHADEV..❤

  • @dilkiaavaj5484
    @dilkiaavaj5484 Рік тому

    ,🙏Lakh Lakh Vandan A જનેતા ને જેને તમને જન્મ અપિયો KhajurBhai

  • @SAROVARSB486
    @SAROVARSB486 Рік тому +7

    ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ કે અમારા વીછિયા ના નાના એવું સમઘીયા ગામ માં આવા ને બે સહારાને ઉપાયો ગી થયા ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન છે ❤

  • @svgames1876
    @svgames1876 Рік тому +5

    ખજૂર ભાઇ ને કોન કોન ભગવાન માને છે ❤🙏🏻

  • @motkabhavik7524
    @motkabhavik7524 Рік тому

    ખજૂર ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ગરીબ ની સેવા કરવાનો🙏

  • @rambhikusadia7939
    @rambhikusadia7939 Рік тому +2

    ગરીબોના બેલી ભગવાન ખજુર ભાઈ❤ખુબ ખુબ આશીવાદ છે

  • @ravibharvad5752
    @ravibharvad5752 Рік тому +7

    જાય દ્વારકાધીશ ખજૂર ભાઈ 🙏❤️

  • @disabledboy720
    @disabledboy720 Рік тому +11

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે.🥰🙏🤗

  • @ekhindustani8777
    @ekhindustani8777 Рік тому

    માં મોગલ સદાય તમારી મનોકામના પૂર્ણ કરે ખજૂરભાઈ