શિક્ષક એક જ વ્યક્તિ છે આ દુનિયામાં જે પોતે ઘણા બધા દુઃખો વેઠીને દુનિયાનો સારું કરવા માટે પણ કટિબદ્ધ છે શિક્ષક પોતે ગમે એટલા દુઃખો વેઠીને પણ પોતાના વિદ્યાર્થીઓને આ દુનિયાના ઊંચામાં ઊંચા સ્થાને પોગડી સકે છે
આ કૉમેન્ટ બધા જ વિડિયો માં જોતો હોઉ છું ... ખજૂર ભાઈ એ કીધું કે હું ભગવાન છું ? ભાઈ એ માણસ જ છે પણ આપડે એના જેવા નથી બની શક્યા... બધા વિડિયો માં કહે છે એ દર વખત કે આપડી આજુ બાજુ માં જેને જરૂર હોય એવા ને મદદ કરો ... બાકી આ કૉમેન્ટ માં કઈ નથી ઉખાડી લેવાનું... વારી વાત સમજાય તો વંદન બાકી તમને અભીનંદન
જય શ્રી કૃષ્ણ.નીતિન ભાઈ તમને વંદન.પદ્માબેન ને પ્રણામ આટલી તકલીફો વચ્ચે પણ બાળકો ને જ્ઞાન આપે છે.મારા પિતા પણ શિક્ષક હતા અને શિક્ષણ નું મારા જીવન માં ખુબ મહત્વ છે.હ્રદય ભરાઈ આવ્યું આ વિડીયો જોઈને.નિતીન ભાઈ,તરૂણ ભાઈ તથા તમારી આખી ટીમ ને વંદન 🙏🙏🙏
ધન્ય છે આવા સાહસિક શિક્ષક ને ... પોતાના જીવન માં પુરુ સંઘર્ષ એ બહું મોટી વાત છે...આને એથી વધારે લાખ લાખ વંદન છે ગરીબો ના મસિહા ખજુર ભાઇ ને... Love you bro 😘 Mahadev bless you 🙏
બેન તમને હું સલામ કરું છું આપ ધન્ય છો પ્રભુ તમને સંપૂર્ણ સારું કરે તમે વિકલાંગ નથી પ્રાઇવેટ સ્કૂલના લોકો વિકલાંગ છે શ્રી ખજૂર્ ભાઈ મારી પાસે કોઈ શબ્દ નથી આપ આજના વીર ભામાશા છો 🙏🙏🙏
🙏🙏 જરૂરિયાતમંદ લોકો માટે ભગવાન બનીને આવે છે 🎉 ખજૂરભાઈ ની સેવા દરેક લોકોને ગમે છે 🙏જય સોમનાથ મહાદેવ 🙏 સરકારને બે હાથ જોડીને વિનંતી કે આવા લોકો માટે આયોગ બનાવે ને એજ્યુકેશન પ્રમાણે સરકારી વિભાગોમાં જોબ આપે નોકરી આપે
Chachi vat se ane jeni pase nitin Bhai pose ne tene pase koini jarud na padva dey nitin Bhai to aaj na bhagwan che ho Dil thi aana jevu koij na Kari sake
અંબાજી માતાના મંદિરમાં દાન કરો એના કરતા આવા ગરીબ માણસની ખૂબ ધન્ય છે તમારી જનેતા તમે આ ધરતી પર ભગવાન બની ને આવ્યા છો તમને લાખ લાખ વંદન મારા ભાઈ મા ખોડીયાર સદાય સુખી રાખે ❤❤❤❤
Sir आप की विडिओ देखता हूं और मैं emotional हो जाता हूँ जिस तरह से आप लोगों के Help krte हो bhagwan आप को और दे ताकि आप ऐसे ही मदद krte रहे हैं ❤❤❤selute you ❤️
ખરેખર દિલ થી સલામ.. આવા જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરો છો.. તમે ખરેખર ભગવાન છો..બસ આવી જ રીતે સેવા કરતા રહો.. માં જગદંબા તમને આવા કામ કરવાની શક્તિ આપે , તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે .જય માતાજી ,જય શ્રી કૃષ્ણ.
પદમાં બેન ને હવે આજીવન દુઃખ દુર થય ગયા ક્રિષ્ન જેવો ભાઈ મળીગયો ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🚩
ભાજપ. સરકાર. ને. વિનતીકેઆદીકરી. ને. નાેરપી.આપે
Sachi vat che
Right
દુનિયાના એક માત્ર માણસ એવા છે,કે તમે નફરત ના કરી શકો,નીતિન ભાઈ ને જોઈનેજ દિલ ખુશ થઈ જાય છે❤
rght
Right bro ❤
ha bhai ❤❤❤❤❤
👏👏
Right 👍
શિક્ષક એક જ વ્યક્તિ છે આ દુનિયામાં જે પોતે ઘણા બધા દુઃખો વેઠીને દુનિયાનો સારું કરવા માટે પણ કટિબદ્ધ છે શિક્ષક પોતે ગમે એટલા દુઃખો વેઠીને પણ પોતાના વિદ્યાર્થીઓને આ દુનિયાના ઊંચામાં ઊંચા સ્થાને પોગડી સકે છે
Government su kare che
Aa badhu Kam government nu che
જીવનમા જો કોઈને તકલીફ પડતી હોય તો.. એકવાર ખજુરભાઈના વિડીયો જોઈ લેવા... એક વિચાર તો આવસે જ કે આપણે ખરેખર કાઈ સમસ્યા જ નથી ❤❤❤👏👏👏👏
લાખ લાખ વંદન છે આ શિક્ષક ને જય માતાજી
હે માં ભગવતી,,,,, દાદ દેવી પડે આં બહેન ને. અને વંદન છે જીગલી ખજૂર નાં તમામ સભ્યો ને❤🙏💐
ધન્ય વાદ છે આવા શિક્ષકોને ખરેખર ખજુર ભાઈ તમે બેલી બનીને મદદ કરી રહ્યા છો.
ધન્ય છે આ દિલદાર ને જેમણે એક નહીં અનેક લોકોના આંસુ લૂછ્યા છે. ભગવાન તેમને હંમેશા સલામત રાખે. ખુશ રાખે. કથા લાંબી આયુષ્ય આપે.🙏
ગરીબોના મસીહા એટલે નીતિનભાઈ જાની... તમે ખુબ આગળ વધો એવી પ્રભુને પ્રાથના કરું છું..❤❤❤
Khajurbhai tamne dhanya che ane tame garibo mate masiha chavo ❤❤❤❤❤❤❤❤
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
આ કૉમેન્ટ બધા જ વિડિયો માં જોતો હોઉ છું ... ખજૂર ભાઈ એ કીધું કે હું ભગવાન છું ? ભાઈ એ માણસ જ છે પણ આપડે એના જેવા નથી બની શક્યા... બધા વિડિયો માં કહે છે એ દર વખત કે આપડી આજુ બાજુ માં જેને જરૂર હોય એવા ને મદદ કરો ... બાકી આ કૉમેન્ટ માં કઈ નથી ઉખાડી લેવાનું... વારી વાત સમજાય તો વંદન બાકી તમને અભીનંદન
मे
હું 🚩🙌
Me
Yesh
જય શ્રી કૃષ્ણ.નીતિન ભાઈ તમને વંદન.પદ્માબેન ને પ્રણામ આટલી તકલીફો વચ્ચે પણ બાળકો ને જ્ઞાન આપે છે.મારા પિતા પણ શિક્ષક હતા અને શિક્ષણ નું મારા જીવન માં ખુબ મહત્વ છે.હ્રદય ભરાઈ આવ્યું આ વિડીયો જોઈને.નિતીન ભાઈ,તરૂણ ભાઈ તથા તમારી આખી ટીમ ને વંદન 🙏🙏🙏
Nothing can describe my joy for you right now ✌🥰💝
આ બંને 💯💯💯 વંદન છે જે પોતે દિવ્યાંગ છે પરંતુ તે માનસિક રીતે હાર નથી માની અને કોઈ પણ સ્વાર્થ વગર વિધાથીર્ઓ ને અભ્યાસ મદદરૂપ થાય છે❤❤❤
વિડિયો જોતા જોતા આંખમાંથી આંસુ આવી ગયા 😢
ગરીબો ના બેલી ખજૂર ભાઈ 😘🏹🌎👍
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
I love you khajur bhai ❤❤❤❤
નીતિન ભાઈ (ખજૂર ભાઈ) તમને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 🙏🏼💐 માં તમને અપાર અતુલ્ય શક્તિ આપે 💪💪🇮🇳💪💪❤️👍👌🕉️ જય હિન્દ જય ભારત 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳❤️
હું ખુદ યુનિવર્સીટી માં પ્રોફેસર છું આજનો વીડિયો જોઈ રડું આવી ગયું
ધન્ય છે ખજૂર ભાઈ ની જનેતા ને ❤
શિક્ષણ સિવાય સમાજશિક્ષણ સિવાય સમાજનું પરિવર્તન અશક્ય છે એટલે tnx નીતિનભાઈ આદિવાસી સમાજ માં શિક્ષણ સારું મળે❤
I have not any words for you, unique man of the century ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉દુનિયાના બધા એવોર્ડ તમારા નામ સામે નાના લાગે નીતિનભાઈ🎉🎉🎉🎉🎉
❤
100 parsent right
જે દિવસે આ ઘર બનીને તૈયાર થશે તે દિવસે આ બેન ને એમના પપ્પા જરૂર યાદ આવશે
ભારત દેશનો એક માણસ એ છે ખજૂર ભાઈ ધન છે તારી જનેતાને ખૂબ ખૂબ અભિનંદન
બહેનોની વારે નીતિનભાઈના રૂપમાં શ્રી દ્વારકાધીશ ભગવાન ને આવવુંજ પડે જય શ્રી ક્રિષ્ના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુબ દુઃખ થાય છે આવા શિક્ષક બેન ને જોઈને
ધન્ય છે આવા સાહસિક શિક્ષક ને ... પોતાના જીવન માં પુરુ સંઘર્ષ એ બહું મોટી વાત છે...આને એથી વધારે લાખ લાખ વંદન છે ગરીબો ના મસિહા ખજુર ભાઇ ને...
Love you bro 😘
Mahadev bless you 🙏
👏🙏 ખુબ ખુબ આભાર..તમે ખુબ સેવા કરો એવી ઇશ્વર તમને શક્તિ આપે.👏🙏
જય શ્રી કૃષ્ણ નિતિનભાઈ જાની તમે ભગવાનછો ❤❤🎉🎉🎉
Dhan che khajur Bhay ne
હું પદમાં બહેન ને પણ ધન્યવાદ દઉં છું કે તે બીજાનું વિચારે છે અને હું તમને પણ ધન્યવાદ દઉં ભાઈ રામ અને લક્ષ્મણ ની જોડી ને
જય માતાજી
જય શ્રી ક્રિષ્ના
स्थिति देखने पर तुरंत रिएक्शन करने वाले हमारे खजूर भाई को हृदय से जय श्री राम ❤❤❤
નિશબ્દ
આપની હિંમત ને લાખો સલામ❤️🙏
લાખ લાખ વંદન નીતિનભાઈ તમને તમારી સેવા ને ધન્યવાદ છે તમે એક ભગવાન સ્વરૂપ છો...
Mataji ni Krupa hamesha rahe Nitin bhai &Team , dil thi salute che tamne
Dhanyawad khajur bhai aap ek dev purush he 😊😊😊😊
અત્યાર સુધી નો સૌથી બેસ્ટ પ્રોજેક્ટ... 🙏🙏
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન સમાન ગણે છે 🙏🏻🌎👍
ભગવાન ખુદ આવે છે ઘર બનાવવા ❤😍
Khajur bhai I intersted join your team
Bhagwan j mante he ❤
પ્લીઝ ખજુર ભય તરકસ જજો
જય. માતાજી ખજૂરભાઈ. ભગવાન તમારી ટીમ ને. લાખ લાખ વંદન.
☝️❤🙏🤔👑🔱
ધન્ય છે ખજુરભાઈ ને અને તેમની ટીમને 👌👌👌
Salam chhe tamari manavta bhari aa kamgiri ne sir...
દિલ થી સેલયુટ દાનવીર ખજુરભાઈ ને લાખ લાખ અભિનંદન
જય માતાજી ખજુરભાઈ
લાખ લાખ વંદન આ બહેન ને ભગવાન તેમને હંમેશા ખુશ રાખે
ધન્ય છે ભાઈ તમને ,
તમારા માટે કોઈ શબ્દ નથી ,
ભગવાન તમારું ખૂબ સારું કરે એવા આશીર્વાદ સાથે તમે કહું. પ્રગતિ કરો
🙏🙏🌺🌺🌺🌺🌺 ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ જીઓ હજારો સાલ આવી માણસની સેવા કરતા રહેજો હજાર વર્ષના થાવ ખજૂરભાઈ 🙏💐🎉🎉🎉🎉
ખજૂર ભાઈ તમારા માતા પિતાને કોટી કોટી વંદન કરું છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ધન્ય છે ખજૂર ભાઈ 🙏🙏🙏
માં શક્તિ તમને ખૂબ પ્રગતિ કરાવશે .. અદભૂત કાર્ય કરો છો .. તમે ..keep it up..
ભગવાન તમારી દરેક મનો કામના પૂરી કરે એવી પ્રાર્થના🙏🏻🙏🏻🙏🏻
Kho kho Bandhan khajur bhai❤
इस आदमी पे महादेव का हाथ है। महादेव bles you खजूर भाई
જય શ્રી કૃષ્ણ
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ
🙏 માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏
.... જય જવાન ....
.... જય કિશાન ....
.... જય હિન્દ .....
.... જય ભારત .....
....જય સંવિધાન ....
ધન્ય છે તમને બન્ને ભાઈ ને ભગવાન તમને ખુબ સુખી રાખે ❤
Jay mataji 🙏 khajur Bhai 🙏
જેટલુ કહીએ તેટલુ ઓછું છે તમારા માટે ખજુરભાઈ 🙏🙏🙏અને શિક્ષક દેશનું ભવિષ્ય ઘડનાર હોય છે આમ ને આમ હિમ્મત રાખજો બેન 🙏🙏🙏
કોટી કોટી નમન,
આદિવાસી બાળકો માટે બેન્ચિસ અને સ્માર્ટ ડિજિટલ બોર્ડ લગાવવા નો તમારો વિચાર ખુબજ સારો છે ખજૂર ભાઈ ❤❤❤❤❤❤ જય માતાજી તમારી સદા જય થાવ❤❤❤
વાહ મારા ભગવાન ખજૂરભાઈ ધનિય સે તમારી ટીમને અને તમને ગરીબ નો ભગવાન સે ભાઈ
અંબે મા તમને સદાય ખુશ રાખે ખજૂર ભાઈ તમારી રક્ષા કરે😊
Thanks Bhai
બેન તમને હું સલામ કરું છું આપ ધન્ય છો પ્રભુ તમને સંપૂર્ણ સારું કરે તમે વિકલાંગ નથી પ્રાઇવેટ સ્કૂલના લોકો વિકલાંગ છે
શ્રી ખજૂર્ ભાઈ મારી પાસે કોઈ શબ્દ નથી આપ આજના વીર ભામાશા છો 🙏🙏🙏
અત્યાર સુધીનો બેસ્ટ વ્લોગ બનવા જઈ રહ્યો છે શિક્ષણ ને લય ને સિંતા વાહ નિતીનભાઈ વાહ ❤❤❤
Like you
🙏🙏 જરૂરિયાતમંદ લોકો માટે ભગવાન બનીને આવે છે 🎉 ખજૂરભાઈ ની સેવા દરેક લોકોને ગમે છે 🙏જય સોમનાથ મહાદેવ 🙏
સરકારને બે હાથ જોડીને વિનંતી કે આવા લોકો માટે આયોગ બનાવે ને એજ્યુકેશન પ્રમાણે સરકારી વિભાગોમાં જોબ આપે નોકરી આપે
Chachi vat se ane jeni pase nitin Bhai pose ne tene pase koini jarud na padva dey nitin Bhai to aaj na bhagwan che ho Dil thi aana jevu koij na Kari sake
જગદંબા માતાની હંમેશા તમારા પર કૃપા બની રહે. તમે ખુબ જ સરસ કામ કરો છો.
Vah ! Bhagavan ....shu tamari lila chhe khajurbhai jug jug jivo
મોદી સરકાર માં આવું. જોઈએ દુઃખ ની વાત છે
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*❤
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
અંબાજી માતાના મંદિરમાં દાન કરો એના કરતા આવા ગરીબ માણસની ખૂબ ધન્ય છે તમારી જનેતા તમે આ ધરતી પર ભગવાન બની ને આવ્યા છો તમને લાખ લાખ વંદન મારા ભાઈ મા ખોડીયાર સદાય સુખી રાખે ❤❤❤❤
ખજૂરભાઈ ને અને સાથ અને સહકાર આપનાર સૌને ધન્યવાદ જયસરીકરષણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.
Wa
Sir आप की विडिओ देखता हूं और मैं emotional हो जाता हूँ जिस तरह से आप लोगों के Help krte हो bhagwan आप को और दे ताकि आप ऐसे ही मदद krte रहे हैं ❤❤❤selute you ❤️
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🙏જય માતાજી🙏
🙏નીતિનભાઈ🙏🙏🙏
ખરેખર સાહેબ આંખમાંથી આસુ આવે છે કરીયુગ નો રામ છે જયશ્રી રામ રાધે રાધે
8:43 khajur Bhai. AAP Shree no khub khub aabhar
Hari Om
ખરેખર દિલ થી સલામ.. આવા જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરો છો.. તમે ખરેખર ભગવાન છો..બસ આવી જ રીતે સેવા કરતા રહો.. માં જગદંબા તમને આવા કામ કરવાની શક્તિ આપે , તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે .જય માતાજી ,જય શ્રી કૃષ્ણ.
જય ઉમિયા માતાજી બધા સરસ રાખે ખજૂર ભાઇ
ખૂબ સરસ નિતિન ભાઈ જય સોમનાથ ❤
Khubaj saras
Jay mataji 🙏🙏🙏👍👍🙏 👍🙏
નીતિન ભાઈ ભગવાન નું બીજું સ્વરૂપ છે ❤🙏📿જય માતાજી
ગરીબોના મસીહા એટલે ખજૂર ભાઈ🎉 લાખ લાખ તમને વંદન ખજૂર ભાઈ . માં મોગલ તમારી રક્ષા કરે એવી પ્રાથના.
ખાન સર જેવા શિક્ષક છે ભાઇ
નીતિન ભાઈ તમારા કામ ને સો સો સલામ છે તમે દેશ ના વડાપ્રધાન બનો એવી ઈચ્છા છે મારી તો દેશ નો વિકાસ થશે
धन्य हैं पदमा बेन
ધન્ય છે આવી શિક્ષિકા ને🙏🙏
Mahadev always blessing you sir🙏🌍🙇❤️📿
નિતિનભાઈ તમે સારું કામ કરી રહ્યા઼.❤❤❤
કંઇજ લખી ના સકાય ખજૂર ભાઇ માટે જેટલું લખશો એટલું ઓછુ પડશે . હાથ જોડી કોટી કોટી વંદન છે મારા ભાઈ. 🙏🙏🙏 ખૂબ સરસ
Salute છે તમને બેન અને આપણાં નીતિનભાઈને 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
1 કલાક પણ નથી થાય વિડિયો પોસ્ટ ની
પણ 13k કરતા વધુ લોકો એ જોય લીધો છે
તમે જોય શકો છો કે કોણ છે ખજૂર ભાઇ
You are doing a great job👍👍 ceep it up you are the real hero God always bless you 🙏
ખજુર ભાઇ જય માતાજી❤
Ben khub khub dhanyawad 🙏 tamane Maa bhagwati na Rakhwala 🙏 Ben 🙏🇮🇳🙏
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ
બીજાની ખુશી માટે કાયમ હાજરી આપતા ખજૂર ભાઈ અને ટીમ ને દિલ થી આભાર.....
જય આદિવાસી જય જોહાર...❤
દેવું ભગત બાપા જય સીયારામ
જય લીરબાઈ માં
જય દ્વારકાધીશ
હર હર મહાદેવ
જય હનુમાન દાદા
🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ દાદા