જેનું કોઈ નથી તેના ખજૂરભાઈ છે! નીતિન જાનિએ 4 બહેનોને રક્ષાબંધનની ભેટ તરીકે આપ્યું તેમના 'સપનાનું ઘર'

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Rakshabandhan Special: જેનું કોઈ નથી તેના ખજૂરભાઈ છે! નીતિન જાનિએ 4 બહેનોને રક્ષાબંધનની ભેટ તરીકે આપ્યું તેમના 'સપનાનું ઘર'
    #NitinJani #Khajurbhai #RakshaBandhan #RakshaBandhan2023 #Gujarat
    Stay connected with us on social media platforms:
    Subscribe us on UA-cam
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.c...

КОМЕНТАРІ • 514

  • @user-dk3vy2mv3c
    @user-dk3vy2mv3c Рік тому +22

    ખુબ સરસ કામ કરો છો ખજુર ભાઈ
    આ વિડીયો જોયા હ્દય દ્રવી જાય છેઃ
    બીજા નેં દુઃખે દુઃખી એવાં યુગ પુરુષ નેં હજારો વંદન

  • @user-vq9yn5ct7j
    @user-vq9yn5ct7j 7 місяців тому +4

    ખજુર ભાઈ ભગવાન તમને હજારો વર્ષની ઉંમર આપે અને આખી દુનિયાની સંપત્તિ તમને ભગવાન આપે જયહો

  • @mrajjuofficial785
    @mrajjuofficial785 Рік тому +85

    કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન માને છે....❤❤

  • @Kalusolanki-uj8cg
    @Kalusolanki-uj8cg Рік тому +9

    ખુબ ખુબ અભિનંદન zee 24 કલાક ને

  • @raganathbhaimali3511
    @raganathbhaimali3511 Рік тому +4

    ખજુરભાઈ વિષ્નુભગવાન નો અવતાર છે અને આ ગામના સરપંચ અને તલાટી કયાં મરી ગયાછે પ્રધાનમંત્રી આવાસનો લાભ કેમનથી આપતા આવા પરીવારો ને

  • @PrincePatel-nn3yz
    @PrincePatel-nn3yz Рік тому +9

    વાહ વાહ ભાઈ ખજુર ભાઈ તમે આજે રક્ષાબંધન ના દિવસે પાવન થઈ ગયા બહેનો નું દુઃખ દુર કરીયુ જય માતાજી

  • @harpalsinhgohil119
    @harpalsinhgohil119 Рік тому +30

    જય માં મોગલ ખજુર ભાઈ તમારી આખી ટીમ માતાજી સદાય સુખી રાખે...

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 Рік тому +8

    Zee 24 Chanal No Khub Khub Aabhar Je Niswarth સેવા કરે એવા ખજુરભાઈ ને આ સમાજ સમક્ષ રજૂ કરોશો.
    જય હિન્દ જય ભારત
    વંદે માતરમ્

  • @Governmentjobaspirants
    @Governmentjobaspirants Рік тому +163

    ખજૂરભાઈ ને પદ્મશ્રી એવૉર્ડ મળવો જોઈએ ❤❤❤❤ like કરો

    • @RC-hk5yl
      @RC-hk5yl Рік тому +9

      100% પદ્મશ્રી પણ મળશે જ અને એનાથી પણ મોટા એવોર્ડ પણ મળશે જ

    • @Rk_1720
      @Rk_1720 Рік тому

      ખજુરભાઇ માટે પદ્મશ્રી પણ નાનો એવોર્ડ છે...આતો ભારતનુ રતન છે...એમને "ભારત રત્ન" શોભે.

    • @Ravirajsinh07
      @Ravirajsinh07 Рік тому +3

      એ દિવસ હવે દૂર નથી ટૂંક સમયમાં જાહેરાત થશે.

    • @kejalrohit
      @kejalrohit Рік тому +4

      Jarur madvo joiye

    • @Dairy_farm_8140
      @Dairy_farm_8140 Рік тому +2

      Ha right baat❤❤

  • @meenapatel2240
    @meenapatel2240 Рік тому +10

    નેતાઓ ની જરૂર નથી ખજૂર ભાઈ જેવા માણસ ની જરૂર છે આદેશને ખૂબ ખૂબ આશીર્વાદ

  • @AjVaghela-rz3xo
    @AjVaghela-rz3xo Рік тому +18

    ખજુરભાઇ અને તેમની માતાને ધન્ય છે. દિલથી 🙏🙏

  • @sandipsolanki465
    @sandipsolanki465 Рік тому +16

    મહાદેવ ભોળીયાનાથ તમને અને તમારી ટીમ ને હંમેશા ખુશ રાખે ખજુરભાઈ 🙏

  • @sarvaiyavallbh1495
    @sarvaiyavallbh1495 Рік тому +21

    ગુજરાતનો મુકેશ અંબાણી કરતા પણ મોટો સ્લેબ્રિટી ગરીબો નો હીરો ખજૂર ભાઈ❤થી સલામ

  • @ajayzala1168
    @ajayzala1168 Рік тому +159

    નેતાવો ના ભાસણ અમારે નથી સાંભળવા પણ જે આવું સારુકામ કરે તે બતાવો ભગવાન રાજી થશે આએક સેવાનું કામ સ

  • @user-rs3xn4vw6l
    @user-rs3xn4vw6l Рік тому +19

    ખજૂર ભાઈ કોઈ શબ્દ નથી આપના માટે ઘણું જીવો મારા ભાઈ ❤

  • @Nr.maniti.gj8
    @Nr.maniti.gj8 Рік тому +42

    જય માતાજી ખજૂરભાઈ દેવીપૂજક માટે તમે ભગવાન છો હું પણ દેવીપૂજક છું તમને ખૂબ જ સપોર્ટ કરો છો અને ભગવાન માનું છું.

    • @anildesai441
      @anildesai441 Рік тому +3

      ભગવાન છે ખજૂર ભાઇ

    • @75yyh
      @75yyh Рік тому +2

      Devipujak ni devi na tena upar 4 hatha che bhai have mataji ni khub j maher che

  • @rajeshashwar5483
    @rajeshashwar5483 Рік тому +23

    નીતિનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ

  • @vaghelageetaben9103
    @vaghelageetaben9103 8 місяців тому +3

    ખજુર ભાઈ ધન્ય છે તમને દુઃખી વ્યક્તિ ના તમે બેલી છો

  • @rakeshpatel2963
    @rakeshpatel2963 Рік тому +5

    આદરણીય નીતિનભાઈ નમસ્કાર
    તમે આ દુઃખી બહેનો માટે સારું એવું કામ કરો છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન
    આ બહેનોને રાજ્ય સરકાર શ્રી દ્વારા રેશનકાર્ડ દ્વારા અનાજ કઠોળ વગેરે મલે એ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ જો આ વ્યવસ્થા થઈ જાય તો આ દીકરીઓ ને ભૂખ્યા રહેવું ના પડે

  • @ritapatelpatel2296
    @ritapatelpatel2296 11 місяців тому +5

    ભગવાન નું બીજું રૂપ છો સાહેબ તમે 🙏🏾🙏🏾🙏🏾

  • @padhiyarsanjaysinh6925
    @padhiyarsanjaysinh6925 Рік тому +6

    ખૂબ સરસ આજે દુઃખ સાથે 😢 રડવું આવી ગયું જી24 કલાક આવા વીડિયો મૂકતા રહો

  • @NishaPatel25-pk7bi
    @NishaPatel25-pk7bi 20 днів тому

    ખરે ખર ખજુર ભાઈ તમે ખુબજ ધનવાન છો.કેમ કે તમને અસંખ્ય ગરીબ લોકો ના આશીર્વાદ મળ્યા છે..

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 Рік тому +11

    જય માતાજી ખજુર ભાઈ ને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ

  • @SanjayChaudhary-dz8ul
    @SanjayChaudhary-dz8ul Рік тому +5

    લવ યુ મારા ભાઈ
    ગરીબોના મસીહા
    મારી ઉંમર તમને લાગે મારા ભાઈ
    જીવનમાં બસ આવા ગરીબોની મદદ કરતાં રહો પૃથ્વી પર તમને ભગવાન સ્વરૂપે જોઈ રહ્યો છું સાક્ષાત ભગવાન છો

  • @leelarathod8408
    @leelarathod8408 Рік тому +12

    ખજુરભાઇ માતાજી હમેશા તમારી સહાયતા કરતા રહે એવી દીલ થી દુવા મારા વીરા 🙏🙏🥀🥀

  • @naigovind8663
    @naigovind8663 Рік тому +3

    આ તો ભગવાન છે 🙏

  • @mahendasinh8170
    @mahendasinh8170 Рік тому +7

    વાહ જે બધુંજ કરે શે તો પણ પોતાને નિમિત માત્ર માને શે તો આ એક સઁત જ શે 🙏🙏

  • @ramilabenrathod2149
    @ramilabenrathod2149 Рік тому +4

    ખુબ ખુબ આભાર આવા સારા કામ કરો છો ભગવાન તમને લાંબી આયુષ આપે❤ આભાર માનું છું ભાઇ હોય તો તમારા જેવો જય માતાજી

  • @ashokjiodedra5639
    @ashokjiodedra5639 Рік тому +6

    ભગવાન દ્વારકાધીશ તમને કાયમ માટે દીધા જેવા રાખે અને આવા સારા કામ કીધા જેવા રાખે એવી ભગવાનને પ્રાર્થના જય દ્વારકાધીશ🙏

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому +7

    ખજુર ભાઈ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ હેપી રક્ષાબંધન ભાઈ તમને

  • @Nr.maniti.gj8
    @Nr.maniti.gj8 Рік тому +17

    મને તમારો વિડીયો જોતા જોતા રુદિયો ભરાઈ જાય હ તે કયા શબ્દોમાં તમારો આભાર માનુ

    • @manubhaisodha3333
      @manubhaisodha3333 Рік тому +1

      નિતિન ભાઈ ને મદદ કરવા માટે ગુગલ પ્લે નંબર જાહેર કરવામાં આવે

  • @vishalmeniya5696
    @vishalmeniya5696 Рік тому +7

    ગુજરાત નો હીરો એટલે ખજુરભાઈ ❤❤

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 Рік тому +5

    ખૂબ સરસ ભાઈ ખજુર ભાઈ મા ઉમિયા સદાય ખુશ રાખે હર હર મહાદેવ

  • @dabhi6720
    @dabhi6720 11 місяців тому +1

    વિડિઓ આ જોઈને આપણે દુઃખ થાય કે પરિસ્થિતિ કેવી શે નાની ઉંમર રે,ખુબ ખુબ ધન્યવાદ ભાઈ.

  • @gunvantrathore6842
    @gunvantrathore6842 Рік тому +88

    નીતિનભાઇ તમને ને તમારી આખી ટીમ ને માતાજી સદા સુખી રાખે 🙏❤️

  • @rohitprajapati7122
    @rohitprajapati7122 Рік тому +65

    નીતિન ભાઈ ના માટે તો કોઈ સબ્દો જ નથી હમારા ગુજરાતનો હાવજ હા

  • @thakorjayesh1859
    @thakorjayesh1859 Рік тому +3

    મારા માટેતો ભગવાન છે
    ખજુર ભાઈ

  • @ketanpatel7396
    @ketanpatel7396 Рік тому +43

    નિતિન ભાઈ ની જય હો❤

  • @kankodiyaarvind2759
    @kankodiyaarvind2759 11 місяців тому +5

    જન્માષ્ટમી ના દિવસે હું તમને ખજૂર ભાઈ ભગવાન નાં સ્વરૂપે માનું છું...તુમ આગે બઢો 🙏👌👍👆

  • @rajubhasodha1592
    @rajubhasodha1592 Рік тому +6

    પદ્મ શ્રી આપવો જોઈએ નીતિન ભાઈ ને

  • @user-qm1rf9jx2u
    @user-qm1rf9jx2u Рік тому +9

    Great work aa Duniya ma hji ava loko jive che jay bija na spna pura kre che

  • @parvinvagadiya6793
    @parvinvagadiya6793 Рік тому +4

    જાગો ગુજરાત જાગો આવી સેવાઓ કરો ભાજપના નેતાઓને આવી ટીમ બનાવવાની જરૂર છે જય હિન્દ જય ભારત

  • @user-pb9zb3lw8b
    @user-pb9zb3lw8b Рік тому +3

    ખજૂર ભાઈ જાજુ જાજુ જીવો વાલા ❤

  • @sanjaygiri.Goswami7045
    @sanjaygiri.Goswami7045 Рік тому +4

    નિતીન ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏 ભગવાન કહીએ તો પણ ઓછું પડે હોં

  • @shankarparekh7219
    @shankarparekh7219 Рік тому +2

    ટ્રસ્ટ તો બહુ બધા છે પણ બધા પોતાના રોટલા સેકી પચી બીજા ને આપે પણ ભાઈ તો ભાઈ છે વહેચી ને ખાય છે❤

  • @vajavijay3555
    @vajavijay3555 Рік тому +4

    કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ ❤

  • @satishprajapati8359
    @satishprajapati8359 Рік тому +7

    નીતિન ભાઈ ને હજી કુદરત શક્તિ આપે સારા કામ કરવા....

  • @prakashbamne8659
    @prakashbamne8659 11 місяців тому +2

    હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને કોટી વંદન ભૂખ્યા ગરીબ લોકો માટે આવી સેવા ના વીડિયો જોઇ વીડિયો જોનારા ને કેટલી બધી ખુશી થાય છે ખજૂર ભાઇ આવી સેવા કપરાડા તાલુકાના આદિવાસી પરિવારની બે બહેનો વિધવા હાલત ગંભીર પરિસ્થિતિ માં જીવન ગુજારતા છે અમને પણ તમારી મદદ મળી રહે તેવી અપેક્ષા છે ધન્યવાદ. હું એક ગરીબ પરિવારના સભ્ય છું અને તમારા આવા વીડિયો જોઇ મને ખુશી છે કે તમે ગરીબો ના મસીહા ભગવાન છો

  • @chavadabhumika3683
    @chavadabhumika3683 Рік тому +1

    Khub khub proud fill thay se khajurbhai mate ...k bhagvan a amne j apyu se ano upyog sadkary mate vapre se.....bhagvan ne pray krshu k tamne ghanu ghanu ape

  • @patelbhavanaben7028
    @patelbhavanaben7028 Рік тому +4

    જય આસુદેવ... જય ઉમિયા માતાજી...

  • @ashwinvyas498
    @ashwinvyas498 Рік тому +1

    ચિ. ભાઈ ખજૉર ભાઈ તમે ખરેખર ધન્યવાદ ને પાત્રો ભાગવાન ના આશિર્વાદ મળતા રહે તેવી પ્રાર્થના

  • @prahladthakor272
    @prahladthakor272 Рік тому +5

    ખજુરભાઈ તમને અને તમારી ટીમને જય માતાજી

  • @lalitakidecha3775
    @lalitakidecha3775 Рік тому +4

    ખજુરભાયતોભગવાનસે ભાય એમનેભગવાનઘણુદેય ભગવાનેક એ હાજાનરવારાખે એવીમારીપથનાસે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @degamadjnp5233
    @degamadjnp5233 20 днів тому

    ભગવાન નું બીજું રૂપ છે❤ નિતીન ભાઈ . ભગવાન તમને વધારે શક્તિ આપે.

  • @mahee.55
    @mahee.55 Рік тому +4

    ખરેખર નીતિન ભાઈ જાની સામાન્ય માણસ નથી 🙏🙏🔱🔱

  • @rajameldiprajapati8468
    @rajameldiprajapati8468 Рік тому +4

    જય ખજૂર ભાઈ આ ધરતિ ના બીજા ભગવાન નીતિન જાની

  • @indianofficial7235
    @indianofficial7235 Рік тому +4

    નિતીન ભાઈ તુમ આગળ વધો ભગવાન તમને ખુબ આગળ વધવાની તાકાત આપે

  • @maheshprajapati9610
    @maheshprajapati9610 Рік тому +5

    નીતિન ભાઈ તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન 🙏

  • @shankarparekh7219
    @shankarparekh7219 Рік тому +1

    કહ્યું છે ને કે ભગવાન કલ્કિ અવતારે અવતરવા છે તે આ છે. જય હો

  • @user-to4qx5ie5o
    @user-to4qx5ie5o Рік тому +4

    નીતિનભાઈ આજે રક્ષાબંધન ની❤ થી આછીવાદ છે

  • @satishbariya1876
    @satishbariya1876 Рік тому +4

    Niradhar no aadhar mara Nitin Bhai jiyo hajaro saal raksha Bandhan Na mara parivar taraf thi jay mata Ji Jay shree Krishna Jay shree Ram 🌺🌹🌻💐🌺

  • @shaileshbharwad7643
    @shaileshbharwad7643 Рік тому +4

    🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏

  • @thakorbalaji5790
    @thakorbalaji5790 Рік тому +3

    આતો એક અવતાર કેવાય ભગવાનનો જય હો ભાઈ ખજુર 🚩🙏📿📿📿📿📿

  • @rameshbhaithakor887
    @rameshbhaithakor887 Рік тому +6

    હું પણ ખજૂર ભાઈ ને ભગવાન માનું છું હર હર મહાદેવ

  • @navghanchudashma7762
    @navghanchudashma7762 Рік тому +3

    ખુબ ખુબ અભીનંદન ખજુર ભાયી જયમાતાજિ

  • @cbgjagadishthakor5354
    @cbgjagadishthakor5354 Рік тому +1

    🙏🙏🙏🙏 ખુબ ખુબ આભાર ખજૂરભાઈ

  • @harshadthakor5725
    @harshadthakor5725 Рік тому +2

    ખૂબ સરસ ખજૂર ભાઈ બીજા કલાકારો ને પણ આવી સેવા કરવી જોઈએ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +5

    જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏

  • @dipakraval2350
    @dipakraval2350 Рік тому +9

    ખુબ ખુબ અભિનંદન

  • @savighodadra-kb6lu
    @savighodadra-kb6lu Рік тому

    Jug jug jivo nitinbhai .amulya bhet aapise aa benone raxabhandhan ne divse 👌👌🙏🏻🙏🏻bhagvan jaju aape tamne nitin bhai.

  • @barotjihiteshravji8832
    @barotjihiteshravji8832 Рік тому +3

    जय जय गरवी गुजरात खजुर भाई अमने तमारु गौरव छे तमे सनातन धर्म नुं गौरव छो धन्यवाद अभिनंदन शुभकामनाएं

  • @user-yo6bo9yd5t
    @user-yo6bo9yd5t 11 місяців тому +2

    હજારોવંદછે તમારા કામને નમસકાર❤

  • @vajavijay3555
    @vajavijay3555 Рік тому +12

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @dasharatharathava3003
    @dasharatharathava3003 Рік тому +3

    જય.ભોલેનાથ.નીતીનભાઈ.ને.ભોલેનાથનીકૃપા.હંમેશા.બની.રહે

  • @user-nx1sy8tk4j
    @user-nx1sy8tk4j Рік тому +1

    Jay mataji jay Shree krishna

  • @BalkalakarPunamChouhan2012
    @BalkalakarPunamChouhan2012 Рік тому +2

    ખજૂર ભાઈ તમને મતાજી ખૂબ ખુશ રાખે

  • @nakshitmetaliya2392
    @nakshitmetaliya2392 Рік тому +4

    નીતિનભાઈ તમને લાખ લાખ વંદન

  • @mukeshsolanki6311
    @mukeshsolanki6311 Рік тому +5

    નીતિનભાઈ જાની ની જય હો નીતિનભાઈ તમે ખરેખર ભગવાન નું એક સ્વરૂપ જ સવો

  • @omvideo6384
    @omvideo6384 Рік тому +2

    સરસ નિતિન ભાઈ, ઉમદા કાર્ય કરી રહ્યા છો ભાઈ, સલામ છે આપને 👌🙏👍⭐

  • @gauravmakwana985
    @gauravmakwana985 11 місяців тому

    Jay mataji jay shree krishna khajur bhai tim 🙏 👌 👍 👏 💕💖

  • @parmarks9705
    @parmarks9705 Рік тому +1

    Happy Raksha Bandhan Veera 🙏🎂🍫💐 Mata Rani sadda Khush rakhe Bhai 🙏 respect and love from 🇵🇰🇵🇰🇵🇰 jai kuldevi Dasha MAA 🙏

    • @hemapatel5346
      @hemapatel5346 Рік тому +1

      Jay ambe mataji tamne badha me sukhi rakhe

    • @parmarks9705
      @parmarks9705 Рік тому +1

      🙏💐🙏💐🙏
      Thank you

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 27 днів тому

    ખરેખર..જેના પૂર્વજન્મ સારા કર્મો કર્યા હોય એમના નસીબમાં આવી તક મળતી હોય છે...પૃથ્વી પરના સાક્ષાત દેવ છે ખજૂરભાઈ..

  • @arvindsinh8372
    @arvindsinh8372 11 місяців тому +1

    સરસ નીતિનભાઈ આપ જીઓ હજરો સાલ ❤❤❤❤❤❤

  • @jatinpatel4074
    @jatinpatel4074 Рік тому +4

    નીતિન ભાઇ ને ભારત રત્ન આપો .

    • @parmarkantibhai878
      @parmarkantibhai878 Рік тому

      😂😂ARE.BHAI.NITINBHAI.POTE.J.HERO..RATN.CHE.WELDONE.NITINSIR

  • @ansallalit5331
    @ansallalit5331 Рік тому +1

    ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @memabhaipatel1804
    @memabhaipatel1804 Рік тому

    રક્ષાબંધન.કી.આપકા.પરિવાર.કો.સુભુ.kamnaye હેપ્પી.રક્ષાબંધન.હર.હર.મહાદેવ

  • @Pravinthakor-de4jl
    @Pravinthakor-de4jl Рік тому +2

    Jay mataji jay shree Krishna

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 11 місяців тому +1

    ખરેખર ખજૂર ભાઈ તમને ભગવાને કાર્ય કરવા મોકલ્યાછે

  • @jagrutiparmar3089
    @jagrutiparmar3089 Рік тому +1

    સલામ છે ખજૂરભાઈ 🙏🙏

  • @dineshbhagiya52
    @dineshbhagiya52 29 днів тому

    Jay ho Nitinbhai Jani 🙏🙏🙏

  • @Hitesh_Thakor_31022
    @Hitesh_Thakor_31022 Рік тому +1

    મહાકાળી માં તમને હર પલ ખુશ રાખે જય હો...

  • @anilpatel1398
    @anilpatel1398 Рік тому +2

    રક્ષાબંધનની આપ સૌ કોઈને શુભેચ્છા

  • @swaminarayan1203
    @swaminarayan1203 Рік тому +1

    Khajur Bhai is a best

  • @GhanshyambhaiSolaki-ug6mm
    @GhanshyambhaiSolaki-ug6mm 10 місяців тому

    જી ૨૪ કલાક ની ટીમ નસીબદાર છે
    ખજુર ભાઈ ની ટીમ સાથે ઉભા રહીને
    આવા લોકો માટે દુનિયા માં જે સત્ય છે
    તે દુનિયા આખીમાં દેખાડવા નું કામ કરી રહયુ છે જી ૨૪ ની ટીમ ને લાખ લાખ અભિનંદન

  • @sureshmakwana1738
    @sureshmakwana1738 Рік тому +3

    ❤Jay Mataji bhai ❤

  • @user-wj2di9ty8i
    @user-wj2di9ty8i Рік тому +5

    જય દ્વારકાધીશ ખજુર ભાઈ

  • @cleanidea
    @cleanidea 11 місяців тому +1

    રાજકારણના ભાષણ કરતા કંઈક આવુ દેખાડો તો માણસને માણસોને પ્રોત્સાહન મળે .

  • @amitvaghasiya8348
    @amitvaghasiya8348 Рік тому +2

    Tamari par sanker no hath rahe tamne khoos rakhe shiv ji❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Рік тому +3

    ગરીબો ના મસિહા ખજુર ભાઇ ને લાખ લાખ વંદન છે... love you bro 😘 mahadev bless you 🙏

    • @lalubhathakor7949
      @lalubhathakor7949 Рік тому

      Zee 24 kalak એ પણ બહુ સરસ કામ કયું કે ખજુર ભાઇ ના સેવા ના કામ ની નોંધ લીધી..અમારે નેતાઓ ના ભાષણ કે બીજું કંઈ નથી જોવું...આમ ને આવું જોવામાં રસ છે..લવ યુ ખજુર ભાઇ ❤

  • @user-ye9vz5eb3n
    @user-ye9vz5eb3n 28 днів тому

    ખજુર ભાઈ તો બોજ સારા છે ખુબજ લોકોની મદત કરે