પહેલી વાર બન્યું હશે કે Khajur Bhai આ દુઃખ જોઈ રડી પડ્યા... તમારી પણ આંખો ભીની થઈ જશે | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 30 сер 2021
  • પહેલી વાર બન્યું હશે કે Khajur Bhai આ દુઃખ જોઈ રડી પડ્યા... તમારી પણ આંખો ભીની થઈ જશે
    #KhajurBhai
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 2,1 тис.

  • @vishal4108
    @vishal4108 2 роки тому +128

    નીતિનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
    ભવિષ્ય માં તમારી સાથે આવા કામ માં જોડાવાની ઈચ્છા છે અમારી અનામી રીતે ...

    • @Mabanas08
      @Mabanas08 Рік тому +1

      👍🏽👍🏽👍🏽

  • @thobhanbharvad2714
    @thobhanbharvad2714 2 роки тому +312

    આવા માણસો ની મદદ કરો ભાઈ ભગવાન તમને લાબૂ જીવન આપે ભાઈ જય દ્વારકાધીશ,,🙏🙏🙏

  • @Ramod007
    @Ramod007 2 роки тому +121

    ટી.વી સ્ક્રીન માં બધાંય હીરો બને પણ ખજૂર ભાઈ રિયલ હીરો છો સ્લિયુટ સે તમને અને તમારી ટીમ ને

  • @parmarmukesh5596
    @parmarmukesh5596 Рік тому +69

    🙏🙏🙏😭😭😭લાખ લાખ સુકર ભાઇ તમારી આખમાં આસુ જોતા મારી આંખ છલકાઇ ગય ખજૂર ભાઇ સો વરસ જીવજો મારા પ્રિય ખજૂર ભાઇ 🙏

    • @jagrutiraghvani3015
      @jagrutiraghvani3015 6 місяців тому +1

      Parmathma ni khub khub tamo uper krupa 6,Tamara mata pita ne vandan Tamara shanshkar uttam apya ,tamari team ne pan khub khub vandan🙏

  • @vasavaratilal1168
    @vasavaratilal1168 2 роки тому +270

    ખજૂર ભાઈ ને ભગવાન લાબી ઉંમર આપે આવી મારે ભગવાન ને પ્રાથના. ❤️❤️❤️❤️❤️❤️ ખજૂર ભાઈ

    • @shyam6184
      @shyam6184 2 роки тому +3

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nikhilsindhav7441
      @nikhilsindhav7441 2 роки тому +2

      🙏🙏

    • @rabarinarsinh1014
      @rabarinarsinh1014 2 роки тому +3

      Good work 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @parmarnitin4877
      @parmarnitin4877 2 роки тому +2

      Bhai khajur bhai khud bhagvan chhee

  • @bharatbhaiofficialcharol9686
    @bharatbhaiofficialcharol9686 2 роки тому +549

    વાહ સંપત્તિ, સમય,અને સંસ્કાર ત્રણેને માન આપ્યુ ખજુરભાઇ વંદન તમારા વિચાર ને અને સમજણ ને

  • @meenashah5151
    @meenashah5151 Рік тому +2

    Khjurbhai ne Naman 🙏🙏🙏😊

  • @the_wildlifeutsav
    @the_wildlifeutsav 2 роки тому +9

    ખજૂરભાઈ ની ઉંમર ભગવાન 1000 વર્ષ ની કરે.... ભગવાન સર્વે મનોકામના પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના

  • @Motivation_1819_
    @Motivation_1819_ 2 роки тому +165

    ગુજરાત નો હાવજ છે ખજુર ભાઈ 🦁

    • @vijayvora7028
      @vijayvora7028 2 роки тому +1

      Dhanyavad khajurbhai ane team ne.radi javay chhe.dukhi na beli khub jivo.bhagvan khub Shakti ape.

  • @Nilesh_Dacoretion
    @Nilesh_Dacoretion 2 роки тому +135

    ખજુરભાઈ અને તરૂણભાઈ ને..ભગવાન સોમનાથ મહાદેવ લાંબુ આયુસ્ય અને જીવનમા ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના....જય સોમનાથ🙏🙏🙏

    • @godhanijagjivan6069
      @godhanijagjivan6069 2 роки тому +1

      ખજુર ભાઇ ખરેખર તો જનેતા ને વંદન કરૂ છુ

    • @godhanijagjivan6069
      @godhanijagjivan6069 2 роки тому

      આવા વિચારો આવે છે આવા કામ કરવાની શક્તિ આપે એવી હુ ખજુર ભાઇ વંદન હદય પુરવ કરુ છુ

    • @user-xp9zk5gm1c
      @user-xp9zk5gm1c Рік тому

      Khajur BHA na. Nambar

  • @mehulparmar7023
    @mehulparmar7023 Рік тому +24

    ભગવાન તમને હમેશા સુખીરખે ભાઇ ભગવાનને તો નથી જોયા પણ તમે આ દુનિયાના જીવતા જા ગતા ભગવાન છો,,

  • @mehulpatel5683
    @mehulpatel5683 Рік тому +48

    ધન્ય છે આવા વીર પુરુષને અને તેમને જન્મ આપનારી જનેતા ને ... પ્રભુ તમને વધુને વધુ આવા કામ કરવા માટે શક્તિ આપે એવી પ્રાર્થના

    • @ramdevsinhsodha8354
      @ramdevsinhsodha8354 Рік тому

      ૧૦૦. ૧૦૦ સલામ ખજુરભાઈ ને

  • @reviewexpect118
    @reviewexpect118 2 роки тому +45

    😔 આ દુનિયા માં જેને ભગવાને આપ્યું છે તે ગરીબો ની મદદ કરજો 🙏❤🇮🇳

  • @mehuljoshi3738
    @mehuljoshi3738 2 роки тому +34

    હા મારા ભૂદેવ હા જાજી કરી ને ખમ્મા બાપ.. મહાદેવ તમને ઘણું આપે ભાઈ.. ગરીબ ના આંસુ લુછવા વાળા મસીહા છો તમે 🙏🙏

  • @sagarpatel937
    @sagarpatel937 2 роки тому +150

    દિલ થી વંદન છે એ માં બાપ ને જેણે તમારાં જેવાં હીરા ને જન્મ આપ્યો ભગવાન તમારી સાથે છે અને હંમેશા રહેશે જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻❤️

    • @manjubenmalviya703
      @manjubenmalviya703 Рік тому +1

      ખજૂર ભાઇ જેવો દીકરો હમારે ઘરે જન્મેલા વાહવાહ ખજુર ભાઇ ખૂબખૂબ આભાર

    • @kuldeepdevda2983
      @kuldeepdevda2983 Рік тому

      गरीब आदमी कि मदद करो सारे कष्ट दुर होगे 🙏🙏

    • @gajjarbharat4448
      @gajjarbharat4448 Рік тому

      @@manjubenmalviya703 ઢ્ઢ

    • @Arurathod95
      @Arurathod95 Рік тому

      Ooooooooo😊oopp

    • @RamaMadhu-fd6xe
      @RamaMadhu-fd6xe 9 місяців тому

      ​@@manjubenmalviya7030😅😅😅😅😅😅❤😊😊

  • @hiteshbhuva508
    @hiteshbhuva508 7 місяців тому +7

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤🎉

  • @shaileshsarvaiya4990
    @shaileshsarvaiya4990 2 роки тому +71

    નીતિન ભાઈ માહાદેવ ના ખૂબ આશીર્વાદ તમારી ઉપર 👏

  • @amitoza5829
    @amitoza5829 2 роки тому +144

    અદભુત ખજૂર ભાઈ તમે એક પુણ્યશાળી આત્મા છો ખુબજ સરસ

    • @signaturecreations9097
      @signaturecreations9097 2 роки тому

      atla punyashadi che ke je kam kare e loko ne pakadi pakadi ne batave che, punya na kam koi ne batava nu na hoy e jamna hath thay to e daba hathe ne na khbr pade

    • @royalhind6790
      @royalhind6790 2 роки тому +3

      @@signaturecreations9097 to tame karo ne aavu kam bhai

    • @rajthakor5722
      @rajthakor5722 2 роки тому +2

      @@signaturecreations9097 ખજુરભાઇ ખોટો દેખાવ નથી કરી રહ્યા ભાઇ પણ આ વિડિયો જોઈ કોઇક ને મોટિવેશન મળે જેના જોડે અઢળક સંપત્તિ છે એ લોકો આ વિડિયો જોવે તો કદાચ એ પણ કોઈ ગરીબ માણસ ની મદદ કરે🙏🙏🙏

    • @yogeshzinzuvadiya4100
      @yogeshzinzuvadiya4100 2 роки тому

      @@signaturecreations9097 ભાઈ તમે કોઈનિ મદદ કરી છે... નેતા તો એક રૂમાલ આપે તોય આખી દુનિયા ને ડોલ વગાડી ને કે ....ત્યા કેવા જાવ ભાઈ....
      કામ કરે તેને કરવા દો... ભાઈ... ..

    • @niravthakkar3630
      @niravthakkar3630 2 роки тому

      @@signaturecreations9097 yes

  • @jatinvala6238
    @jatinvala6238 Рік тому +19

    ધન્ય છે ખજૂર ભાઈ ની જનેતાને જેને ગુજરાત ની ધરતી ને કોહિનૂર થી પણ ઉજળો હિરો આપ્યો 🙏

  • @beenabhatt7562
    @beenabhatt7562 2 роки тому +20

    God bless your whole team, ભગવાન તમારા જેવા દીકરા બધા ને આપે 🙏

  • @darshitbarot5105
    @darshitbarot5105 2 роки тому +21

    નિતીન ભાઇ ને વંદન છે જેમને બીજા ના દુ:ખ ને પોતાના દુ:ખ સમજી ને દિવસ રાત મદદ કરી છે 🙏🙏🙏🙏🙏

  • @xyzchannel7788
    @xyzchannel7788 2 роки тому +83

    ભગવાન ને હું પ્રાર્થના કરું છું ખજૂરભાઈ હજુ તરકી કરે🥰

  • @Sarajethra5233
    @Sarajethra5233 Рік тому +7

    ખરેખર આ વિડીયો જોઈને મારી આંખો ભીની થઈ ગય્ 🥺😭

  • @HansaPatel-lq1bn
    @HansaPatel-lq1bn Рік тому +2

    ખજુર ભાઈ તમને રોતા જોઈ ને મને પણ રડવું આવી ગયું

  • @aryansolanki3622
    @aryansolanki3622 2 роки тому +32

    પૈસા ની સાચી દિશા માં ખર્ચ કરવા વાળા તમને સલુટ છે 🙏

  • @ravitodarmal797
    @ravitodarmal797 2 роки тому +52

    વાહ ખજૂર ભાઈ વાહ 100 સલામ છે ભાઈ તમને આજ તો અમને પણ આંખ માં પાણી આવી ગયા ભગવાન તમને આનાથી વધારે હિંમત આપે એજ પ્રાર્થના છે

  • @kapilrathod928
    @kapilrathod928 2 роки тому +10

    દિલથી વંદન છે ખજૂર ભાઈ તમે બઉ જ સારા છો તમને ફૂલ saaport છે તમે ખરે ખર આજ સુધી જે પણ કર્યું છે લોકો ના હિત માટે એ બઉ જે મોટી વાત છે selut છે તમને🙏

  • @babudesai237
    @babudesai237 2 роки тому +5

    ભગવાન ભાઈ શ્રી ને ખુબ સુખી રાખે ,મસ્ત રાખે , ખુશ રાખે... ખરે ખર ધન્યવાદ ખજૂર ભાઈ માતાજી સુખી રાખે લાંબુ આયુષ્ય આપે

  • @maheshrabari7909
    @maheshrabari7909 2 роки тому +53

    માં ચેહર તમારી મનોકામના પુરી કરે સદાય ખુશ રાખે અને ખજુરભાઈ આવા સારા કાર્ય સદાય કરે એમાં માં ચેહર ના એમની આખી ટીમ ને માં ચેહર ના આશીર્વાદ .

  • @solankiajaysolankiajay938
    @solankiajaysolankiajay938 2 роки тому +23

    Khajur bhai is star of India .... salute khajur bhai ...👌👌🙇

  • @kailashdesani8272
    @kailashdesani8272 Рік тому +3

    જય માતાજી ખજૂર ભાઈ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે આવા ને આવા કામ કરતા રહો અને આગળ વધતા રહો દાદાને દુઃખી જોઈને મને પણ ઘણું દુઃખ થયું મારી પણ આંખો ભરાઈ ગઈ

  • @ramanvadodara1600
    @ramanvadodara1600 Рік тому +7

    રંગ છે ખજૂર ભાઈ તમારી જનેતા ધન્ય છે તમારા પિતાશ્રીને અને ધન્ય છે તમારી ટીમને તેમના એક સભ્યને વાગ્યોને
    અને તેમની તબિયત બગડી. દુઃખ લાગ્ઉ તેઓ દર્દ ભર્યા સમય પણ તરુણભાઈ કામ કરવા તૈયાર થયા ધન્ય છે તે ભાઈને. માટે સલામ છે તમારી ટીમ ને.ખજૂર ભાઈ.

  • @aapduvagad291
    @aapduvagad291 2 роки тому +18

    વા ખજૂર ભાઈ
    ભગવાન અવતાર છો.
    ભાઈ...ભગવાન તમને લાંબી
    ઉમર આપે....મારી ઉમર તમને લગે...
    મારો ભાઈ.......જય માતાજી.

  • @alpeshrathva4331
    @alpeshrathva4331 2 роки тому +7

    ખજૂર ભાઈ જેવો માણસ જિંદગી માં કોઈ નથી દાનવીર ... 🙏🙏

  • @Randhirsinhpadhiyar
    @Randhirsinhpadhiyar Рік тому +14

    આછે ગુજરાત મા કલીયુ ના કરણ ધન છે આપ ના માત પિતા ને 🙏🙏🙏🙏🙏

  • @Jockey81-rt3hr
    @Jockey81-rt3hr Рік тому +1

    Khajur bhai love u love u love u....bhai....jay shree kishna..love u..mota bhai

  • @poonamrathod6755
    @poonamrathod6755 2 роки тому +29

    નીતિનભાઈ ને આ સેવાકીય પ્રવૃત્તિ ઓ માટે એવોર્ડ મળવો જોઈએ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dhanjibhaipatel2969
      @dhanjibhaipatel2969 2 роки тому

      ધન્યવાદ ખજુર ભાઈ આપ અને આપના તમામ ગૃપ ટીમને કે આવી સેવાની સરવાણી વહાવી રહા છો આપ અને આપના સાથી મિત્રો ને ખુબ શક્તિ ને સરીર નિરોગી રહે એવી ભગવાન માતાજી ને પ્રાર્થના, સીતારામ,

  • @vijaymakwana6034
    @vijaymakwana6034 2 роки тому +7

    વાહ ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને દિલ થી સેલ્યૂટ છે❤

  • @Dipakkanjariya13
    @Dipakkanjariya13 Рік тому +15

    ધન્ય છે તમારા માતા-પિતા કે તમારા જેવા પુત્રને જન્મ આપ્યો બીજા માટે સારું કામ માટે પૈસા તો દુનિયામાં ઘણા લોકો પાસે છે બીજા માટે કામ કરો એ કોક કોક હોય છે

  • @malsing.viramji.solankisol1221

    धन्य से ऐ जनेताने जो आवा बेटाने जन्म आपयो पुरा भारत में ना ओई सके खजूरभाई तमारा जेवा दाता, कोटि कोटी परणाम

  • @parmarniteen5370
    @parmarniteen5370 2 роки тому +8

    ભગવાન તમારા દિલ મા છે નીતિન ભાઈ 🙏
    100 સલામ છે ભાઈ તમને 🙏

  • @user-ws1kl8cn2s
    @user-ws1kl8cn2s 2 роки тому +13

    મને નથી લાગતું કે તમારી જેવા ઇન્સાન વિશ્વ માં ના હોઈ શકે ખજૂર ભાઈ જોરદાર વર્ક કરો છો

  • @hiteshrathva2517
    @hiteshrathva2517 2 роки тому +2

    ભગવાન તમને લાબું આયુષ્ય આપે ખજુર ભાઈ

  • @amitthakor5512
    @amitthakor5512 2 роки тому +7

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતા ને જેમને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો🙏🙏🙏🙏

  • @harshadsolanki2697
    @harshadsolanki2697 2 роки тому +18

    ભગવાન તમને લાંબી ઉમર આપે અને સારાં કામ કરતા રહો અને તમારો પરિવાર હમેશાં ખુશ રહે એવી ભગવાન ને પ્રાર્થના

    • @chikusolankichikusolanki6298
      @chikusolankichikusolanki6298 2 роки тому

      Nitin bhai ....
      Bhagwan tamne laabu jivan Ane tandurt aape. Yevi bhagwan ne Parth na...🙏🙏🙏🙏🙏

  • @dilipbhairadadiya5716
    @dilipbhairadadiya5716 27 днів тому +1

    ખજુર ભાઈ આ વિડીયો જોઈ મારી આખ આસૂ આવિગયા છે જય સ્વામિનારાયણ

  • @patelbharatbhaibharatbhai6893
    @patelbharatbhaibharatbhai6893 Рік тому +2

    માં દશામાં તમારી રક્ષા કરે.ખજુર ભાઈ.

  • @parmarba._
    @parmarba._ 2 роки тому +8

    Heart touching 🥺❤️ khajurbhai tmne mataji always happy rakhe u r real hero of real life ❤️🥺🤗

    • @Hd_Status_44244
      @Hd_Status_44244 2 роки тому

      *_🔥!! જय_Maa મોगल !!_* 🔥

  • @denishpatel3451
    @denishpatel3451 2 роки тому +59

    નીતિન ભાઇ(ખજૂર ભાઈ )નું નામ ગુજરાત સરકાર ના નવા cm પાસે મોકલો એવોર્ડ માટે
    #real gujrat hero khajur bhai

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 2 роки тому +2

      Denish Patel....🙏💐 Award have to Gunda ane Netaji loko ne j aapva na chhee....🙄 Khabardar jo koi ava vyakti nu nam pan mukyu chhee to...🙏💐

    • @raufrsayra3803
      @raufrsayra3803 2 роки тому

      Awerd ene mare jiye sarkar me bethelv ni ji hujri kari ne pag chayta voy ene male
      Parjaanu loko nu saru kam karvaa varaa ne no made

    • @ravatathakor7601
      @ravatathakor7601 2 роки тому

      Right

    • @jikadrarahul3129
      @jikadrarahul3129 2 роки тому

      100%

    • @makwanasweta680
      @makwanasweta680 2 роки тому +1

      CM bnavnij jaru che

  • @gadhavivarundan2177
    @gadhavivarundan2177 2 роки тому +7

    લાખ લાખ સલામ છે તમારી કલાકારી ને સર, ભગવાન તમને અને તમારી ટીમ ને રાજી ખુશી રાખે એવી પ્રભુ ને પ્રાર્થના, તમે સદાય આવી રીતે જ સેવા ના કાર્યો કરતા રહો અને પરમાત્મા તમને બધા ને હિંમત આપે

  • @mayur.chauhan8392
    @mayur.chauhan8392 2 роки тому +1

    વાહ' ખજૂર ભાઈ ધન્ય છે તમને... જય માતાજી

  • @pravinomguravenamahaparmar2951
    @pravinomguravenamahaparmar2951 2 роки тому +29

    શ્ની શ્ની ખજુર ભાઈ આપ સાક્ષાત ભગવાનનો અવતાર તરીકે માનવમા છો.વંદન🙏🏻 વંદન વંદન🙏🏻 કોટી કોટી વંદન🌹🕉🌹🙏🏻🙏🏻

  • @girnari-fs3bk
    @girnari-fs3bk 2 роки тому +58

    ખરેખર સરકારનું કામ છે
    ખજૂરભાઈ કરી રહ્યા છે તમનેભાઈ
    સાચા પ્રેમથી જય માતાજી

  • @aakashluhar975
    @aakashluhar975 2 роки тому +1

    ખજૂર ભાઈ ભગવાન તમારૂં જીવન ખુબ લાબું આયુષ આપે તેવી સોમનાથ મહાદેવ પ્રાર્થના

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Рік тому +1

    દાદા નું દુઃખ જોઈ ને હું પણ રડી પડી અત્યાર સુધી બહુ હેરાન થયાં હશે ખજૂર ભાઇ તમને લાખ લાખ વંદન

  • @hetalbajadeja6277
    @hetalbajadeja6277 2 роки тому +10

    Khub saras.....ketli khushi mle jyare koine madadrup thaiye n a dil thi kaik saru bole.........🙏🙏

  • @nidhibarot3050
    @nidhibarot3050 2 роки тому +12

    ખજૂર ભાઈ તમે બહુ સારું કામ કરો છો ભગવાન તમારા પર કાયમ કૃપા વરસાવે એવી મારી પ્રાર્થના

  • @kamalvaghela6619
    @kamalvaghela6619 Рік тому +1

    One men Army. Khajur Bhai 🙏❤

  • @jayshreebenaradeshana6069
    @jayshreebenaradeshana6069 Рік тому +1

    Dhany che Khajurbhai tamne ne Tamara mata pita ne..

  • @bhagirathbhatt245
    @bhagirathbhatt245 2 роки тому +62

    ભગવાન નિતિનભાઈ આપને ખૂબજ સારુ સ્વાસ્થ્ય આપે અને ખૂબ જ સુખી રાખે એજ અભ્યર્થના 😍 😍 love u janidada

  • @sivyaaschannel7667
    @sivyaaschannel7667 2 роки тому +9

    ખજૂર ભાઈ . તરૂણ ભાઈ.અને તમારી ટીમ.. ખૂબ સરસ કામ કરી રહ્યા છો.જય શ્રી કૃષ્ણના.

  • @saparagovind
    @saparagovind Рік тому +2

    Love you khajur bhai 🤗

  • @dabhinarendra5414
    @dabhinarendra5414 2 роки тому +1

    🙏હે ભગવાન મારા। ખજુર ભાઈ ને સક્તી આપજે 🙏

  • @bhaveshahir3173
    @bhaveshahir3173 2 роки тому +9

    વાહ ખજૂર ભાઈ..માં મોગલ કાયમ આપને ખુશ અને સ્વસ્થ રાખે ... દુનિયા ના બધા સુખ આપને આપશે

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 роки тому +11

    જય માતાજી ખુજર ભાઈ તમે પહેલીવાર તમે રડતા જોઈ ને મે ધણુ દુખ થયું છે જય માતાજી તમે ખુબ આગળ વાઘો એવી માતાજી પાસે દુઆ કરી શ

  • @DINESHPATEL-zs6yo
    @DINESHPATEL-zs6yo Рік тому +1

    खजूर भाई माँ लक्ष्मी की हमेशा आप पर कृपा बनी रहे

  • @meenachavda73
    @meenachavda73 2 роки тому +1

    ખજૂરભાઇ તમને ને તમારા ઉમદા કાર્ય ને ખુબજ વંદન ભાઈ

  • @ketansss7412
    @ketansss7412 2 роки тому +10

    માં મોગલ સદાય ખુશ રાખે ભાઇ તને ખુબ આપે માં મોગલ ભાઇ.

  • @nkaravadra4973
    @nkaravadra4973 2 роки тому +15

    આ હાજરાહજૂર વિશ્વકર્મા નો અવતાર એટલે ખજૂરદાદા .🙏
    જય હો ગોરદાદા

  • @user-xq2cr3jo9l
    @user-xq2cr3jo9l 3 місяці тому +1

    આખી દુનિયામાં ખજુર ભાઈ લાખોમાં એકછે ખમા મારા વીરા જય માતાજી ભાઈ😊❤

  • @user-zw4ds7fb1y
    @user-zw4ds7fb1y 2 місяці тому +1

    ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ સુખી રાખે Nitin Bhai

  • @rahulrathod9315
    @rahulrathod9315 2 роки тому +20

    જય માતાજી નીતિન દાદા
    તમે જે કામ કરી રહ્યા સવો એવું કોય ના કરી શકે
    ધન્ય છે તમારા માતા-પિતા ને

  • @chavdashaileshbhai91
    @chavdashaileshbhai91 2 роки тому +4

    ખજુરભાઇ બધા સમાજ માટે કરો છે તે બીજું કોઈ નથી કરતું તમને ભગવાન.ખૂબ આપે જય શ્રી કૃષ્ણ 🙏

  • @rajeshthakor4150
    @rajeshthakor4150 2 роки тому +1

    Gret work
    Bhagvan tamru swasthy saru rakhe
    Khubaj pragti karo
    Khajurbhai & aakhi team ne 1000000000000000vakhat salam

  • @jackeyforu
    @jackeyforu 2 роки тому +2

    you are inspiration -khajurbhai, Great work !!

  • @jaygogarajchenal768
    @jaygogarajchenal768 2 роки тому +11

    ખજુર ભાઇ અને તમારી ટીમને ખરેખર ખુબ ખુબ ધન્યવાદ,,

  • @umangjoshi6832
    @umangjoshi6832 2 роки тому +15

    Bhai kharekhar khune khune jaine khajur bhai loko na dukh dhove che... Bhagvan tamne evi jagya e muke jya tamarai satta hoi loko na dukh dur karva ni... Tarun bhai ne pan salam

  • @maameldistudio8538
    @maameldistudio8538 2 роки тому +7

    જય હો ખૂબ ખૂબ વંદન છે ભાઈ તમારા માતા પિતાને ને આવા મહાપુરુષ ને જન્મ આપ્યો.ભગવાન અને મારી મલુકદાદા બારોટજી ની મેલડી તમને ખૂબ ખૂબ સુખી રાખે.બધાની સેવા કરવા ની ખૂબ શક્તિ આપે ખૂબ લાંબુ આયુષ્ય આપે.

  • @kismatthakor6058
    @kismatthakor6058 Рік тому +1

    ગરીબોનો આધાર ખજુર ભાઈ બાપા સદા રામ ખૂબ આઈશું લાબું આપે

  • @krishnamahajan5505
    @krishnamahajan5505 2 роки тому +13

    મહાદેવ હંમેશા તમારી સાથે છે

  • @kohram7056
    @kohram7056 2 роки тому +53

    માં ભગવતી શિહોરી અંબાજી સદાય આવા કર્યો કરવા ની પ્રેરણા આપે અને પોતાના બાળક ની જેમ તમરી સંભાળ રાખે એવી માં શિહોર ના ડુંગર વાળી ને પ્રાર્થના ❤️🙏

  • @Manobal_Mantra.
    @Manobal_Mantra. 2 роки тому +1

    વાહ નીતિનભાઈ વાહ
    તમને ભગવાને બ્રાહ્મણ માં જન્મ આપ્યો અને વૈભવ આપ્યો અને તમે તેને યોગ્ય જગ્યાએ અને યોગ્ય કાર્ય માં વાપર્યો...
    દિલ થી વંદન ભાઈ ,, તમને અને તમારા કાર્ય ને . જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @rahulchristian5515
    @rahulchristian5515 2 роки тому +1

    સલામ છે ખજૂર ભાઈ ભગવાન તમને બધું આપે તમે ગુજરાત ના હાવજ છો

  • @mithunvaja6629
    @mithunvaja6629 2 роки тому +20

    ખૂબ ખૂબ અભિનંદન સરસ કામ કર્યું વાહ ખજૂર ગરીબ લોકોને

  • @shaileshjadeja5480
    @shaileshjadeja5480 2 роки тому +7

    Wht a man...nitin Jani...love u bro...jamin se juda Banda hai ye. .god bless u...👍🙏🙏

  • @kishorsolanki9646
    @kishorsolanki9646 2 роки тому +1

    જય માતાજી બાપા સીતારામ ભગવાન તમારી મદદ કરશે

  • @soniarai9189
    @soniarai9189 Рік тому +1

    Dusaro ki niswarth bhav se seva kr k kitna acha lagta hai 🙏🙏
    Great work 👍👍
    Jai shree krishna 🙏🙏

  • @kamleshabhani5042
    @kamleshabhani5042 2 роки тому +6

    Khajur bhai 🙏Jay Swaminarayan Maharaj swami aapne khup bad aape aavi sewa karva ane amne pan sewa karva no moko Aapjo Dhany che aap ne aap na maata pita ne jene aap ne janm aapi yo 🙏 Jay Swaminarayan

  • @Monster_147
    @Monster_147 2 роки тому +11

    I Proud Of You Khajurbhai 🙏🏻

  • @parmarranjeetsinh9164
    @parmarranjeetsinh9164 2 роки тому

    આપના પરમ વંદનીય શ્રી ભૂદેવ ખજુરભાઇ એટલે નિતીનભાઇ જાની સાહેબ.તમોને જોઈ ને દાદા એ તમારી સાથે પોતાનુ દુઃખ નો ટોપલો ઠાલવ્યો અને તમોએ પ્રેમ થી તેમની કહાની સાભળી તમો પણ રડી પડયા.અને તેમનું ઘર બનાવી આપ્યું.ધન્ય છો.તમો એકલા હાથે તમોએ ગરીબો ની સેવા કરી.એટલે તમોને અને તમારી ટીમ ને મારા ખૂબ ખૂબ જ ભાવ સાથે કોટી કોટી વંદન.માતાજી.મહાદેવ ની કૃપા.તથા દરેક ગરીબો ના આશીર્વાદ સદાય તમારી સાથે રહે તેવી મારી દિલ થી પ્રાર્થના પરમાર રણજીતસિંહ શેરખી ગામ.વડોદરા

  • @sushilahalvadiya2480
    @sushilahalvadiya2480 2 роки тому

    Jay Shri Krishna khajur bhai tumne खूब-खूब shubhkamnaen 🙏🙏👍

  • @nilamthakordessa8400
    @nilamthakordessa8400 2 роки тому +7

    જય માતાજી મિત્રો ખજૂર ભાઈ તમને લંબી આયુષ મળે

  • @-wayniryas723
    @-wayniryas723 2 роки тому +8

    Miss You Bro Siddhu Moose Wala 🤍
    शब्द नहीं कुछ कहने को
    कहाँ गए तुम रहने को
    भारी पीड़ा दिल में लेकर
    अब दुख ही है बस सहने को 😔

  • @mankoliyaharji4833
    @mankoliyaharji4833 29 днів тому +1

    ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ

  • @Vipulkumar-jn5qk
    @Vipulkumar-jn5qk 2 роки тому +1

    Khajur bhai aap jio 1000000000000 saal 😍🌹🚩❤️🌹😍🚩😍🌹

  • @mjthakor555
    @mjthakor555 2 роки тому +19

    Proud of Nitin bhai & jigli khajur team's 🙏🙏jay mataji🙏🙏

    • @hirenprajapati4887
      @hirenprajapati4887 2 роки тому

      ભગવાનનો અવતાર ખજૂર ભાઈ

  • @vaghasiyaharsukh7101
    @vaghasiyaharsukh7101 2 роки тому +38

    ભગવાન તમને અને તમારી ટીમને સલામત રાખે અને ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના

  • @kingkanaiyadigital8182
    @kingkanaiyadigital8182 2 роки тому +4

    ભગવાન દ્ધારીકાધીશ તમને સહન કરવાની શકિત આપે.....😔

  • @rameshbhaidalwadidalwadi2227
    @rameshbhaidalwadidalwadi2227 7 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભગવાન

  • @pareshpanchal2172
    @pareshpanchal2172 2 роки тому +3

    બહુ સારું કામ કરી રહ્યા છે ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને