Jay shree ganasay namh jay shree sakti ma jay shree jahu ma jay shree sikotar ma jay shree Sangram shi dada bha jay shree laxmi foi khub sarash khajur bhai
ખજૂરભાઈ આપના આ કાર્યથી આજના યુવાનોને પ્રેરણા મળે છે જે આવનારી પેઢી સુધારશે અને સૌને સહાયની ભાવનાનો વિકાસ થાય છે,અને ગરીબની સહાય થાય છે આપણો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏
Bhagavan Tamara ane sathe rahel harek vyakti ni manokamna purn kare avi dwarkanath ne prathna harek vyakti ne Ava Sara kaam ni Prerna malati rahe avi prathna Jay dwarkadhish
ધન સે ખજૂર ભાઈ તમારી જને તાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
જય સોમનાથ મહાદેવ 🙏 ખજૂરભાઈ અભિનંદન કે તમે કામની જોડે જોડે આજુબાજુની વિસ્તારની એટલી સરસ માહિતી આપી ખાસ તો તમારી જોડે કામ કરતા લોકોની સાથે બેસીને ભોજન લો ને બધાને ભોજન કરાવો એ પિક્ચર જોવાની મજા આવે
જેમના કુખે જન્મયા એવા માતા પિતા ને વંદન, ભાગ્યશાળી નેજ ખજુરભાઈ જેવા પુત્ર મળે, ધન્ય હો માત પિતા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
B.J.ZAALA
જય દ્વારકાઘીશ
જય માતાજી
જય હો ગરીબ અને નિરાધાર વડિલો ના ભગવાન એવા ખજુર ભાઇ ને કોટી કોટી વંદન 🙏🙏🙏
જય માતાજી ભાઈ
જય શ્રી કૃષ્ણ ભાઈ
ખજૂર તમે ખુબ પ્રગતિ કરો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું 👍🙏
ગરીબો ના બેલી મારા ખજૂરભાઈ ને ભગવાન સદાય હસ્તા ખેલતા રાખે અને સદાય આવા કામ કરતા રે એવી શુભેચ્છા ❤❤
❤ખજૂર ભાઈ ને કોટી કોટી વંદન છે.❤
भगवान के समान है ये खजुरभाई🙏🙏🙏 आपका काम देख के बहुत खुशी हुई। भगवान शिव आपको लंबी उम्र दे 🙏🙏❤
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
Jay mataji jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મોટા માણસ બનવું
એ બહુ સારી વાત છે,
પણ સારા માણસ બનવું
એ બહુ મોટી વાત છે !!
Good work nitin sir ❤
God bless you
ધન્ય છે ભાઈ તમને અને તમારી ટીમને ભગવાન તમને ખુબ સુખી રાખે
કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન માને છે ❤❤❤
Khub saras khajur bhai op ❤️❤️❤️
ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ જય માતાજી
ખુબ ખુબ અભિનંદન🇮🇳🙏
ખુબજ સુંદર કાર્ય કરી રહ્યા છો તમે
જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏
વાહ ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏
Excellent vlog khajur bhai 🎉🎉
ખજૂર ભાઈ ના મા બાપ ને કોટી કોટી વંદન 🙏🙏
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤
Khajur bhai nii jay hooo❤❤
ખજૂરભાઈ અને તેમની ટિમને વંદન છે 🙏
જયશ્રી કૃષ્ણ ખજુરભાઈ અમારા ગામથી ખૂબ નજીક તમે આવી ગયા ખુબ સરસ કામ કર્યું 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ❤❤❤❤❤
Jay shree ganasay namh jay shree sakti ma jay shree jahu ma jay shree sikotar ma jay shree Sangram shi dada bha jay shree laxmi foi khub sarash khajur bhai
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
ધન્ય છે ખજુર ભાઈ ને 🙏🏼🌍💙
Dilthi Selyut che khajurbhai apne ❤❤
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
આપને અને આપની ટીમને બિરદાવવા શબ્દ ખૂટે છે
અભિનંદન
જય હો ખજૂર ભાઈ અને તમારી ટીમ ની જય હો
જય માતાજી
જય શ્રી કૃષ્ણ
જય શ્રી ક્રિષ્ના ગુડ વર્ક ઓલ ટીમ એન્ડ જય શ્રી રામ 🙏🙏🙏💐💐💐💐
ખુબ સરસ કામ કરો છો 🌹ખજૂરભાઈ જય માતાજી જય ગઢપુર
Jay dwarkadhish vala❤❤
ખજૂરભાઈ આપના આ કાર્યથી આજના યુવાનોને પ્રેરણા મળે છે જે આવનારી પેઢી સુધારશે અને સૌને સહાયની ભાવનાનો વિકાસ થાય છે,અને ગરીબની સહાય થાય છે આપણો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏
Keep up the good work
આખી દુનિયાને ને ખુશ રાખવા વાળો મારો મહાદેવ હરપળ તમારી ખુશી નો ખ્યાલ રાખે ... બસ આવીજ રીતે લોકો ની મદદ કરતા રેજો ...જય માતાજી
🙏 ૐ નમઃ શિવાય 🙏
Khajur bhai tamne bhagvan vadhera aagad vadhare hu pan aava kam kari saku eva aashirvad aapo
જય સૉનલમા બધા મિત્રોને ❤❤❤❤❤
Jay mataji khajura bhai
દેવું ભગત બાપા જય સીયારામ
જય હનુમાન દાદા
હર હર મહાદેવ
જય લીરબાઈ માં
જય દ્વારકાધીશ
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન સમાન ગણે છે 🙏🏼🌍❣️
જય શ્રી કૃષ્ણ
જય માતાજી🙏 જય શ્રી કૃષ્ણ
JAY Mataji
JAY shree Krishna
Jay shree ram
Har mahadev 🙏 dada
ખજૂર ભાઈ માટે શુ લખુ યારો લખાવા જેવા સબદો પણ નથી Love you #khajurbhai 😍
Jay murlidhar
જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
નીતિનભાઈ ભગવાન તમને અને તમારી ટીમ ને હંમેશા ખુશ અને તંદુરસ્ત રહે. ખરેખર ભગવાન નું સ્વરૂપ છો તમે
જય માતાજી ❤
Jay mataji
હરહર મહાદેવ બધા મિત્રોને ❤❤❤❤❤
Khajurbhai.niradharnaaadhar.thankyu.bhai
ખજુર ભાઈ ભગવાન છે
ખજૂર ભાઈ ને કોટી કોટી વંદન ❤❤❤
Bhaimarotarunvah
માણસ તો ઘરે ઘરે જન્મ લે છૅ બસ માણસાઈ જ ક્યાંક ક્યાંક જન્મ લેતી હોય છૅ ❤❤
Kharekhar ankh ma aasu aavi gya khajurbhai best t.....bau j saras karya karo cho.......
જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ બધા મિત્રોને ❤❤❤❤❤
જય માતાજી ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏
Jay kastbhanjandev
Great work brother God give you more than what you want 🎉🎉
જય દ્વારકાધીશ
વા ખજુર ભાઈ વા ❤❤
Khajur bhai tamare to VADAPRDAN tavu joyye 🙏🙏🙏
જય માતાજી જય શ્રી કૃષ્ણ ❤ ખજુર ભાઈ ❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Kon kon bhagvan mane che ખજૂર ભાઇ ને ❤️❤️
બાપા સીતારામ
ગરીબો ના ભગવાન ખજૂર ભાઈ 🙏🙏🙏
Bhagavan Tamara ane sathe rahel harek vyakti ni manokamna purn kare avi dwarkanath ne prathna harek vyakti ne Ava Sara kaam ni Prerna malati rahe avi prathna Jay dwarkadhish
🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી રામ 🚩🌹🙏🇮🇳
Jay ho vala
ખજૂર ભાઈ એટલી મેહનત કરે છે
તેમના માટે એક 👍 લાઈક થય જાય
જય માતાજી ભાઈ
ખજૂરભાઈ ને કોણ કોણ ભગવાને છે ખજૂરભાઈ જય માતાજી 🙏
ખજુર ભાઇ ભગવાન જ છે.. 🙏🙏🚩
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન વિષ્ણુ માને છે
ખજુર ભાઈ તમને ભગવાન આવી જ રીતે સ્વસ્થ અને મસ્ત રાખે
ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે ❤❤
🙏હર હર મહાદેવ🙏
વાહ ખજૂર ભાઇ ભગવાન ભોળાનાથ તમને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે તેવી શુભેચ્છા.
જય માતાજી🙏
Jay Ho Jani Dada
ધન સે ખજૂર ભાઈ તમારી જને તાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏
😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
Dhanyo ho khajur bhai isvar tamne boj aashirvaad aape evi subhechha❤❤❤
ખુબ ખુબ આભાર ખજુરભાઈ માતાજી તમને જાજુ આપે એવી પ્રાર્થના
Nice nitin Bhai kastbhanjan sada tamari manokamna purn kare
🚩🚩Jay shree Ram 🚩🚩
જય શ્રીરામદૂત🌹🙏🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🔔🔔🔔🪔🥥🥥🚩
અમારાં ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની 🙏🙏🙏
Jai mataji❤❤
Super❤❤❤
Jay mataji khajur bhai 🙏
Great work
Jay mataji jay shree krishna bhai 🙏🙏🙏
Jay shree krishna
નિરાધાર ના આધાર એવા અમારા ખજૂર ભાઈ ને લાખ કરોડ ને અજબ . ઉપરના વંદન
જય જોહાર ખજૂરભાઇ
Tame duniya nu bhu saras kam karyu nat jat na bhed vagar garibi amiri joya vagar khub khub saru jivo sukhi thav bhai ,🙏🏻🙏🏻
Bhai tamne bhagvan khub tarrkki aape
Jay shree Krishna🙏
Love you sir🙏🙏🙏
જય સોમનાથ મહાદેવ 🙏
ખજૂરભાઈ અભિનંદન કે તમે કામની જોડે જોડે આજુબાજુની વિસ્તારની એટલી સરસ માહિતી આપી
ખાસ તો તમારી જોડે કામ કરતા લોકોની સાથે બેસીને ભોજન લો ને બધાને ભોજન કરાવો એ પિક્ચર જોવાની મજા આવે