લાખ લાખ વંદન ખજૂરભાઈ, તમને અને તમારા માતા પિતાને, હારી ગયેલ વ્યક્તિ ના હસ્તા મુખે નવી જિંદગીની શરૂઆત કરાવો સવો, ખૂબ ખૂબ ધન્યવાદ આખી ટીમને, જય દ્વારકાધીશ 🙏🙏
ખજૂરભાઈ નો આ જન્મનો અવતાર શ્રી બ્રહ્માજીના માનસ પુત્ર વિશ્વકર્માનો અવતાર છે જે આઅવતાર ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે જેના દર્શનથી જ આપણે ભાગ્યશાળી છીયે ગરીબો ભાગ્યશાળી છે જય બ્રહ્મ દેવ
ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રો ને જન્મ આપ્યો. હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તને ખૂબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
મારા ગુજરાત નો સાવજ મારા ગુજરાત નો કર્ણ મારા ગુજરાત નો ભામાશા મારા ગુજરાત નો સાચો હીરો ખજુર ભાઈ તમને માં ભગવતી ખૂબ શક્તિ આપે અને આવી જ રીતે ગરીબો ના બેલી બની બધા ના જીવન માં ખુશી લાવતા રહો 🎉🎉🎉🎉🎉
મોટા ભાઈ બીજું કંઈ નથી કેતો બસ તમે અમારી ગૂજરાત ની ધરતીને પવન કરી ધન્ય છે ભાઈ તમને અને તમારી ટીમ ને 🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏 જય માં અંબે 🙏🙏🙏
ખુબ સરસ ભાઈ. ....રોટી,કપડા,મકાન તમે 3 પાયા ની જરૂરિયાત પુરી કરી આપી ...ઘર ખુબ સુંદર બનાવ્યું ....ભગવાન તમારું અને એ પરિવાર ના દરેક દુઃખ દૂર કરે અને આવી રીતે તમે બીજાનુ ભલું કરતા રહો તેવી શુભકામનાઓ. ...જય માતાજી જય શ્રીક્રષ્ણા. ..
ખજૂર ભાઈ તમારો ખુબ ખુબ આભાર આવી સેવા કરતા રહેજો ભગવાન તમારી મનોકામના પૂરી કરે બીજુ આવનારી ખુશીમાં તમારી ઘરવાળી ને પહેલે ઘોડે છોકરો આપે એવી અંબાજી તરફથી પ્રાર્થના મુ કરું છું
खजूर भाई आप को बहुत सरा प्यार, खजूर भाई आप जिन को भी घर बनाके देते हो , उनको इंकम की भी कोयी व्यवस्था करके देते तो उन्हे आगे बडणेका होसला मिलता. खजूर भाई आप,संदीप भट्ट,पोपटभाई,आप सच में इंसान बनके जिते हो.
ખજુર ભાઈ રાતના 2 વાગે ખેતર માં પાણી વાડતા વાડતા તમારો વિડિયો જોઈને મને એટલી બધી ખુશી મળી કે એનો કોઈ પાર નથી હો સાહેબ અને હા તમારા પ્રત્યે જે પ્રેમ લોકો માં છે એને જોઈને રાતના 2 વાગે પણ આંખ માંથી આંસુ આવી ગયાં ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરીશ
બસ આવી રીતે જ હર હમેશાં જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માઁ અંબે , સોમનાથ દાદા , માં ભવાની આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હમેશા નિરોગી રાખે... ભગવાન ભોળાનાથ ના આપને ઘણું બધું આપે.. હંમેશા આપ ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના ..જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...
Our dear Khajurbhai, we all look forward to your every video, we are very proud of you. Wherever you build a house, place a grill specially because it is very important for safety, Jai Shri Krishna with this emotion.
કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબો નાં મસીહા માને છે. જય હો ખજૂર ભાઈ❤❤❤
હુ
Me bhi 🙏
I am pote😊😊
હું
Hu
ધન્ય છે ખજુર ભાઇ તમાર માતા પિતા ને કે આવા દાનવીર દીકરા ને જન્મ આપ્યો.. લાખ લાખ વંદન છે ખજુર ભાઇ ને.... મહાદેવ તમને ઘણું આપે 🙏 love you bro 🥰
ધન્ય છે તમને અને તમારા માતા અને પિતા ને કે આવા દીકરા ને જન્મ આપ્યો.. ખજૂર ભાઈ તમે તો ભગવાન છો ❤️😘
ધન્ય છે તમારા ઉદાર દિલ ને
❤
😊
Khajur bhai and tarun bhai are very great
Brothers tmne bhagvan jaju ape
Super khjur bhai mast gar bnaavyu 6 I like it 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
લાખ લાખ વંદન ખજૂરભાઈ, તમને અને તમારા માતા પિતાને, હારી ગયેલ વ્યક્તિ ના હસ્તા મુખે નવી જિંદગીની શરૂઆત કરાવો સવો, ખૂબ ખૂબ ધન્યવાદ આખી ટીમને, જય દ્વારકાધીશ 🙏🙏
ખરે ખર આજે ભગવાન ના દર્શન થય ગયા 👏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏
જય શ્રી આઈ મોગલ માઁ
જય શ્રી કૃષ્ણ 🙏
❤️ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને સે
ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન સે👍❤️
ઘર નથી બનાવ્યું પણ તમે એક ગરીબોનું સ્વર્ગ બનાવ્યું છે 🎉🎉❤
ખૂબ સરસ કામ કરો છો ખજૂર ભાઈ ઠાકર તમને સદા ખુશ રાખે😊😢🙏
ધન્ય છે વીરા નીતીનભાઇ ને. આવી રીતે જ ગરીબ વ્યક્તિને દરેક વ્યક્તિએ મદદ કરવી જોઈએ. જય હિન્દ જય ભારત.
ખજૂર ભાઈ ને તો ભગવાન જ માનવા પડે ખજૂર ભાઈ ને ભગવાન ઘણું આયુષ્ય આપે અને ઘણા આગળ વધારે જય માતાજી ❤️❤️
🙏 માં અંબા તમને હર પલ ખુશ રાખે અને સદા નિરોગી રહો એવી બે હાથ જોડી ને પ્રાથના 💖💖💖💖
ખૂબ સુંદર ઘર બનાવ્યું છે. ખજુર ભાઈ તમારું આયુષ્ય 1000 વર્ષ નું થાય એવી માં જગદંબાના ચરણો મા પ્રાર્થના.
માનવ સેવા એજ પ્રભુ સેવા ખજુરભાઈ🙏
નિખાલસ સ્વભાવ, ચોખ્ખા દિલે કોઈ ની સેવા કરવી ને એતો આ હાવજ નુ જ કામ
પદ્મ શ્રી મળવો જ જોઈએ
✍️🏻🙏🏻👍🏻👏🏅✨️
ખજૂર ભાઈ અમે તમારા એક એક વીડિયો ની આતુરતાથી રાહ જોઈએ છીએ, તમે જ અમારુ સાચું મોટીવેશન છો , સમગ્ર ગુજરાત ના લોકો ને આ પારસમણિ જેવા પુરુષ પર ગર્વ છે...❤️
🙏
ધન્ય ધન્ય છે જેમને ખજૂર ભાઈ ( નીતિન જાની ) ને જન્મ આપ્યો છે એમના મમ્મી પાપા ને દિલ થી આભાર માનું છું કે તમે એક ભગવાન ને જન્મ આપ્યો છે ☺️😊😇
ખજુર ભાય ખરે ખર મદદની જરૂર સે
ખજૂરભાઈ ખરેખર ભગવાન નો અવતાર સે 🙏🙏🙏
Khajur bhai Tomay khub khub dhanyvad garibon ka masiha Bhagwan tumhari raksha kahre
પૈસા તો ઘણાં પાસે હોય પણ કોઈક ની મદદ કરવો નો જીવ હાલવો જોયે એનું best example ખજૂરભાઇ...🙏🏻😇
Actor + Dancer + Singer + Super Star + Motivater
+ Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
sir 🙏 જય માતાજી 🙏
Q do
Right.....
Which state it is
Gujrat
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
ભગવાન ને પ્રાર્થના..🙏
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ 🙏🙏
ખુબ ખુબ શુભેચ્છા પાઠવી ભાઈ ઘણું આપે માં આંબે
@@vikramsolanki5715 ua-cam.com/video/VHYJsEDPgz0/v-deo.html
@@divyj2222 ua-cam.com/video/VHYJsEDPgz0/v-deo.html
ખજૂરભાઈ નો આ જન્મનો અવતાર શ્રી બ્રહ્માજીના માનસ પુત્ર વિશ્વકર્માનો અવતાર છે જે આઅવતાર ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે જેના દર્શનથી જ આપણે ભાગ્યશાળી છીયે ગરીબો ભાગ્યશાળી છે જય બ્રહ્મ દેવ
ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ તમને આવા ગરીબો માટે કામ કરતા રહેજો ભાઈ Jay hind Jay Mataji
ભગવાન તમારી બધી જ ઈચ્છા પુરી કરે તેવી શુભકામના સાથે હું માં અંબાને પ્રાર્થના કરું છું.
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ 🙏🙌તમારા માતા ને ધનિયા છે.કે આવા દાનવીર પુત્રને જન્મ આપ્યો 🙏🙏🙏🙏🙏✨
લાખ લાખ વંદન ખજૂર ભાઈ. માં અંબા તમને હંમેશા ખુશ રાખે 🙏💙
ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રો ને જન્મ આપ્યો. હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તને ખૂબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
એમને એમ થોડી બ્રાહ્મણ ને દેવતા કહેવાય છે,,,❤
ભગવાન ખુબ ખુબ આપે
આમારા આદિવાસી સમાજ મા આટલી બધી મદદ કરવા માટે તમારા આભારી છે...
ખુબ ખુબ આભાર...
Love from posina khedbrma trible area 💐
ખુબ જ સરસ ખજુર ભાઈ ધન્ય તમારા જેવા વિરો ને માં મોગલ સાચવીને રાખે 👏
ધર રાજમહેલ થી વધુ સુંદર લાગે છે 👌😍કેમ કે ધર ખુદ આજના યુગના ભગવાને બનાવ્યું છે મહાદેવ આપની બધી મનોકામનાઓ પુરી કરે વીરા 👏👏👏👏 જુગ જુગ જીવો વીરા❤🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય મોગલ માં 🙏🙏🌹 ધન્ય છે ખજુર ભાઈ અને તમારી ટીમ નેં કોટિ કોટિ વંદન કરું છું ખુબ આગળ વધો 🙏🙏❤️
Jay ho khajur bhAi tamari saday Jay ho from sharda kalol gujarat
તમારી ટીમ સાથે કામ કરવાનો અમને મોકો મળ્યો ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
ખજૂરભાઈ આપના કાર્યને બિરદાવવા માટે શબ્દો ખુબજ ઓછા પડે. ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏
મારા ગુજરાત નો સાવજ
મારા ગુજરાત નો કર્ણ
મારા ગુજરાત નો ભામાશા
મારા ગુજરાત નો સાચો હીરો
ખજુર ભાઈ તમને માં ભગવતી ખૂબ શક્તિ આપે અને આવી જ રીતે ગરીબો ના બેલી બની બધા ના જીવન માં ખુશી લાવતા રહો 🎉🎉🎉🎉🎉
Khajur Bhai tame mara mate bhagvan chho😊😊😊😊😊🙏🙏🙏🙂👌
Hats 🎩 off to Khajurbhai 👍. GOD BLESS YOU 🙏
❤️ખજૂર ભાઈ ને જાજુ આપે માં મેલડી માં આખી ટીમને માં..👍મેલડી માં ના આશીર્વાદ સે📿🌏
મોટા ભાઈ બીજું કંઈ નથી કેતો બસ તમે અમારી ગૂજરાત ની ધરતીને પવન કરી ધન્ય છે ભાઈ તમને અને તમારી ટીમ ને 🙏🙏🙏🙏
જય માતાજી 🙏🙏🙏
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
જય માં અંબે 🙏🙏🙏
ખુબ સરસ ભાઈ. ....રોટી,કપડા,મકાન તમે 3 પાયા ની જરૂરિયાત પુરી કરી આપી ...ઘર ખુબ સુંદર બનાવ્યું ....ભગવાન તમારું અને એ પરિવાર ના દરેક દુઃખ દૂર કરે અને આવી રીતે તમે બીજાનુ ભલું કરતા રહો તેવી શુભકામનાઓ. ...જય માતાજી જય શ્રીક્રષ્ણા. ..
Khajur bhai ko bahut bahut dhanyvad
ખજુરભાઈ ભાઈ ખરેખર આવુ તો કોય ના કરી શકે એવુ કરી બતાવ્યુ ભગવાન દ્વારકાધીશ હરેક મનોકામના પૂર્ણ કરે એવી દિલ થી પાર્થના 🙏🙏
ખજૂર ભાઈ તમારો ખુબ ખુબ આભાર આવી સેવા કરતા રહેજો ભગવાન તમારી મનોકામના પૂરી કરે બીજુ આવનારી ખુશીમાં તમારી ઘરવાળી ને પહેલે ઘોડે છોકરો આપે એવી અંબાજી તરફથી પ્રાર્થના મુ કરું છું
જનની જણ તો ભગત જણજે, કાં દાતાર, કાં શૂર,
નહિતર માડી રહેજે તું વાંઝણી,
તારુ મત રે ગુમાવીશ નુર.... ✨
Hats off to you Khajurbhai 🙏🏻🙏🏻🙏🏻
Jay hind ખજૂર ભાઈ ભગવાન તમને ખુબજ આગળ વધારે 🙏🙏🙏🙏
Khubh Khubh Dhanaya Khajur bhai tamne Jai Maa Amba tamara saru kare 🙏🏽🙏🏽🌺
Bahu saras khajurbhai...bhagvan tamne samrthy ane shakti aape ej prathna...👌🙏🙏
ખૂબ ખૂબ આભાર નિતીન દાદા તમને અને તમારી ટીમને 👫👫👫
ધન્ય સે નિતીનભાઇ ને કે ગરીબ લોકો ના તો ભગવાન સે ખૂબ ખૂબ અભિનંદન નિતીનભાઇ ,🙏🙏🙏
ખજુર ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે ભાઈ 🎉🎉🎉🎉
खजूर भाई आप को बहुत सरा प्यार, खजूर भाई आप जिन को भी घर बनाके देते हो , उनको इंकम की भी कोयी व्यवस्था करके देते तो उन्हे आगे बडणेका होसला मिलता. खजूर भाई आप,संदीप भट्ट,पोपटभाई,आप सच में इंसान बनके जिते हो.
ખુબ સુરત ઘર ખજુરભાઈ અલલાહ સુખ સાધતી ચેન અમન અને ખુબ સુકુન આપે🤲🤲🤲🤲🤲🤲🤲
જુગ જુગ જીવો ખજૂર ભાઈ જીવો 1000 વર્ષ એવી અમારી મહાકાળી માં ને પ્રાથના
જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખજુરભાઈ I love you બધા લોકોને ખજુરભાઈ પાછેથી સીખવા જેવી વાત છે ખજુરભાઈ ને કોન કોન ભગવાન માને છે ...???? જય માતાજી
જય શ્રી કૃષ્ણ...ભગવાન માતાજી આપને હંમેશા ખુશ રાખે એવી શુભેચ્છા ❤️
🎉 ખજૂર ભાઈ ભગવાનું રૂપ છે 🙏🙏🎉 ગરીબોની સેવા કરે છે 🙏🙏👍 ખુ ખૂ ધન્ય વાદ 🎉❤️
ભગવાન નું બીજું સ્વરૂપ ખજુરભાઈ
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ ખરે ખર આવા વ્યક્તિ ને સહાય ની જરૂર છે.🙏🏻💐 કોટિ કોટિ પ્રણામ જય માતાજી
કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન માને છે...💫❣️
તુ
ધન્ય છે ભાઈ તમને આ દુઃખી બહેનાઓ ના ભાઈ બન્યા તમારા માટે કોઈ શબ્દ નથી કે શું બોલું ખમ્મા મારા વીરા
જય જય શ્રી કૃષ્ણ
Khajur bhai tamaro khub khub abhar saras kam karo cho dil thi dhanywaad 🙏🏻🙏🏻
Dil thi salute khajur Bhai 🙏🏻🙏🏻
ધન્ય છે ખજૂર ભાઈ ભગવાન તમને વધુ શક્તિ આપે એવી અમારી પ્રાર્થના 🙏
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
જય માતાજી 🙏ખજૂર ભાઇ... તમને જોઈ ને હમેશા ગવૅ થાય છે, 😊
Khari Manvta batavi chhe tame Nitinbhai🙏.... Jai Somnath🙏
જય માતાજી ..🙏🙏🙏ખજૂરભાઈ ઓલ ધ બેસ્ટ દિલ થી & ન્યુ મ્યૂઝિક ધિસ વિડિયો મિક્સ good
ખરેખર ખજુર ભાઈ માણસ માટે ભગવાન છો 💞
ધન્યવાદ છે ખજૂર ભાઈ તમને 🙏🙏🙏
ભગવાન તમને હંમેશા સુખી રાખે ભાઈ...❤ સરસ ઘર બનાવ્યું નીતિન ભાઈ
ખજૂરભાઈ તમને ધન્યવાદ તમે ગરીબ ને મદદ. કરોહો
જય મહાદેવ
જય હો ખજુરભાઈ
જય હો નિતીનભાઈ
ભગવાન તમને અખૂટ ધન આપે ભાઈ
જય દ્વાકાધીશ ❤🙌🏻😊
ગુડ ભાઈસાબ ખુબ ખુબ ા
આશીર્વાદ ભગવાન ખુબ સાહસ નેઆશીશમળે બધાસેવાનુ ફ્,ળ મળેભાઈ જયક્ષી કૃષ્ણ સુખી થાઑ
❤ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના ❤
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અને એમની ટીમ ને🙏🙏🙏🙏🙏
Good Job Khajur bhai...
Maa Amba Blessing You Very much..❤❤
ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખજુર ભાઈ ને, જયશ્રી દ્વારકાધીશ ભગવાન સુખી રાખે એવી પ્રાથૅના છે અમારી,
વાહ ખજુરભાઈ ગરીબોના બેલીભાઈ
નોધારાના આધાર જીવો હજારો સાલ માઁ આશાપુરા ને દિલથી પ્રાર્થના કરું ભાઈ
ખજુર ભાઈ રાતના 2 વાગે ખેતર માં પાણી વાડતા વાડતા તમારો વિડિયો જોઈને મને એટલી બધી ખુશી મળી કે એનો કોઈ પાર નથી હો સાહેબ અને હા તમારા પ્રત્યે જે પ્રેમ લોકો માં છે એને જોઈને રાતના 2 વાગે પણ આંખ માંથી આંસુ આવી ગયાં ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરીશ
🙏🙏🙏ખજુર ભાઈ ભગવાન તમને દિ્ધાયુ આયુષ્ય આપે🙏🙏🙏
khajur bhai tamne selute chhe🥰
tame aamj badha ni help karta raho
ખરેખર પ્રગટ ભગવાન વિના આ કાર્ય થઈ જ ના શકે....ધન્ય છે એ જનેતાને કે આવા ખજૂરભાઈ અને તરુણભાઈ જેવા દીકરાને જન્મ આપ્યો ....જય અંબેમાં જય સ્વામિનારાયણ
ગુજરાત ના ભવિષ્યના મુખ્યમંત્રી ખજુર ભાઈ ❤️
Sachi vat 6
@@vhd7574 હોવાજ જોઈએ
આ ઘર નથી પણ આ ચાર શક્તિ નું મન્દિર છે
લવ યુ નીતિન ભાઈ
Jay mataji 🙏🏻❤️❤️❤️
ગુજરાત નો રિયલ હીરો એટલે ખજુર ભાઈ અને તરૂણ ભાઈ ❤
Really Hero Of Khajur Bhai🙏❤
બસ આવી રીતે જ હર હમેશાં જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માઁ અંબે , સોમનાથ દાદા , માં ભવાની આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હમેશા નિરોગી રાખે... ભગવાન ભોળાનાથ ના આપને ઘણું બધું આપે.. હંમેશા આપ ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના ..જય માતાજી.. જય શ્રી કૃષ્ણ...
Our dear Khajurbhai, we all look forward to your every video, we are very proud of you. Wherever you build a house, place a grill specially because it is very important for safety, Jai Shri Krishna with this emotion.
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ..લાખ લાખ વંદન છે તમને ખજૂર ભાઈ..
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ
ખજૂર ભાઈ તમે પ્રમુખ સ્વામી મહારાજ આપેલ સૂત્ર "બીજાના ભલામાં આપણું ભલું" એ વાક્ય સંપૂર્ણ રીતે યથાર્થ કર્યું છે.
🙏🙏🙏🙏
Khajur bhai Tum Ne Dil Thi Salam❤❤
God bless you khajur bhai.... smart work... nice vlog
ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર
સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન પણ
થઈ ગયા
કળિયુગ નો કલ્કિ અવતાર🙏
ખજુર ભાઈ રોજનો 1.વીડિયો બનાવો😁♥️🙏🏻🙏🏻🙏🏻😂😎🙏
બહુ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ મને બહુ ગમ્યું તમે ગરીબો માટે સરસ કામ કરી રહ્યા છો મારી આંખમાંથી આંસુ આવી ગયા
Khajur Bhai tamne dhanya che tamaro aa janmaro safal Thai gayo 🙏🙏🙏🙏🙏