જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમારી યાત્રા સફળ રહી ને તમારી માથે મહાદેવ ના ચાર હાથ છે ને દુનિયા ભરના આશીર્વાદ સાથે છે વાલા નીતિન ભાઈ તમે મોજ કરો ને ખુબ આગળ વધો એવી ❤️🙏
મારી ઉંમર ખજૂર ભાઈ ને લાગે એવી ભોળાનાથ ને કરબદ્ધ પ્રાર્થના... તમારા જેવું કામ તો આ જગત માં કોઈ નહિ કરતું હોય....ભાઈ જુગ જુગ જીઓ મારા ભાઈ ❤❤❤ love you so much
❤️❤️❤️ખજૂર ભાઈ ને તો ભગવાન માને પણ ખજૂર ના માતા પિતા જ-ભગવાન કહેવાયક્યારે આવસ દીકરાને કહી કે-ખૂબ ખૂબ આગળ-વધો-જય હો ખજૂર ભાઈ ને તમને એક લાખ લાખ વંદન છે.તમારી જનેતાને-ખૂબ ખૂબ આગળ વધોમાં મેલડી માં ખુબજ આગળ
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય માં ખોડલ સદા સહાયતે રહે એવી હાર્દિક શુભકામનાઓ જય કેદારનાથ જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
Nitin. .हर बार की तरह awesome Transformation of Home🏠❤👌👍 नन्हें बच्चोंका और उनके पिताजीके उज्ज्वल भविष्यके लिए आपने बहोत कुछ कर दिया उसके लिए क्या कहना, बहुतसे ऐसे परिवारों को आपने सहारा दिया है और आगेभी देते रहे ऐसी भावना के साथ-"खुशियों का घर" मतलब "जानीदादा संस्था को शुभकामनाएं🙏
બસ આવી જ રીતે હર હંમેશા જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહો.. માઁ જગદંબા તમને હર હંમેશા ખુશ રાખે.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રાખે એવી જ માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ..
Words are less to express the gratitude for the work that you do. I don’t understand the language but the feelings can be understood. Great great job. Much respect & warm regards. You are no less than a god for the people around. 🙏🏻
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવી આપ્યુ છે.વંશ યજસવી નો સપના નો મહેલ ખુબ જ સરસ રીતે બનાવી આપ્યો છે.વાલજીભાઈ ને તમે દુકાન બનાવી આપીએ ખુબ જ સરસ લાગ્યુ છે.યજસવી નું પરિણામ જોતાં જ ખુબ આનંદ થયો .કેદારનાથ બાબા દઁશન કરાવ્યા પહેલા જ દિવસે તેના માટે ખુબ ખુબ આભાર Bor.હર હર હર મહાદેવ.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌😃😃😀😀😁😁🏡🏡🏡🏡🏡🎁🎁🎁🍨🍨🍨🍦🍦
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે તો ગરીબ ના ભગવાન છો સાક્ષાત ભગવાન તમારી મદદ સાથે સેવા જોઈ ને મારી આંખો છલકાઇ જાય છે એવી અઢળક સેવા કરો છો તમે આ ધરતી ને પાવન કરી દીધી છે ને હું એમ કહું છું કે જે ને મળી ગયા છે એને ખુશ ખુશાલ કરો છો હું તમને દિલથી ને ગર્વ થી બિરદાવતા મને બોવ જ આનંદ થાય છે ❤️🙏💐💐
Khajur Bhai ♥️♥️🙏🙏 khub khub aabhar bhuj Sara's Ghar bhnaviyu che ane tenathi pan vdhre saru kriyu ke tame aemna mate nani dukan kholi aapi 🙏🙏💞💞 Jai mata Ji khajur Bhai ♥️♥️🙏♥️🙏♥️♥️
One of the best things about dude is that he never takes credit for himself when he achieves something. He always respect us,the audience, and his team,and he is always polite in all of his videos.We congratulate ourselves on this achievement. ❣️❣️❣️
ખુબ સુંદર ઘર બનાવ્યું છે ભાઇ ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને મા ઉમિયા સુખ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના
Hi
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમારી યાત્રા સફળ રહી ને તમારી માથે મહાદેવ ના ચાર હાથ છે ને દુનિયા ભરના આશીર્વાદ સાથે છે વાલા નીતિન ભાઈ તમે મોજ કરો ને ખુબ આગળ વધો એવી ❤️🙏
Hi
ખૂબ ખૂબ ધન્યવાદ ખજુરભાઈ આપને ભગવાન લાંબુ આયુષ્ય આપે એવી ભગવાન પાસે પ્રાથના કરીએ જય દ્વારકાધીશ 🙏
Hi
❤
ખૂબ સરસ ઘર બનાયું.... અને ધંધા માટે દુકાન બનાવી એ ખૂબ સરસ કેવાય.... ભગવાન તમને ખુબ શક્તિ આપે તેવી પ્રાર્થના....
Hi
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમારી ટીમ ને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના.
Hi
મારી ઉંમર ખજૂર ભાઈ ને લાગે એવી ભોળાનાથ ને કરબદ્ધ પ્રાર્થના... તમારા જેવું કામ તો આ જગત માં કોઈ નહિ કરતું હોય....ભાઈ જુગ જુગ જીઓ મારા ભાઈ ❤❤❤ love you so much
Hi
❤️❤️❤️ખજૂર ભાઈ ને તો ભગવાન માને પણ ખજૂર ના માતા પિતા જ-ભગવાન કહેવાયક્યારે આવસ દીકરાને કહી કે-ખૂબ ખૂબ આગળ-વધો-જય હો ખજૂર ભાઈ ને તમને એક લાખ લાખ વંદન છે.તમારી જનેતાને-ખૂબ ખૂબ આગળ વધોમાં મેલડી માં ખુબજ આગળ
Jay.mataji 🙏🙏
જય માતાજી
Hi
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
Hi
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય માં ખોડલ સદા સહાયતે રહે એવી હાર્દિક શુભકામનાઓ જય કેદારનાથ જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
Jug jug jivo khajur bhai
🙏🙏🙏🌻
Hi
Hi
આખા ગુજરાત ની ધરકન મા રેજો રે... ખજુરભાઈ દિલ મા રેજો રે..
👌👌❤❤👌👌
આ ભાઈ એ મોજ મ મોજ કરાવી દીધી.
नितिन भाई खुशी खुशी में आपकी वीडियो बहुत रुलाती है
आपकी वीडियो देखकर इंसान इतना खुश होता है कि रोने लगता है
Hi
Nitin. .हर बार की तरह awesome Transformation of Home🏠❤👌👍
नन्हें बच्चोंका और उनके पिताजीके उज्ज्वल भविष्यके लिए आपने बहोत कुछ कर दिया उसके लिए क्या कहना, बहुतसे ऐसे परिवारों को आपने सहारा दिया है और आगेभी देते रहे ऐसी भावना के साथ-"खुशियों का घर" मतलब "जानीदादा संस्था को शुभकामनाएं🙏
Hi
નિતીનભાઈ એ ઘર તો બનાવી આપ્યું સાથે સાથે ભાઈ ને આત્મનિર્ભર બનાવવા નું પણ શ્રેષ્ઠ કાર્ય કર્યું. જય માતાજી
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને માં ખોડીયાર તમારી હંમેશા રક્ષા કરે love so much Nitin Bhai ❤❤❤
દુનિયાનો નાથ છે આતો ધન્ય છે આ ભગવાન ને ❤❤
ખજુર ભાઇ શ્રીકૃષ્ણ ભગવાન અવતાર હોય એવુ લાગે
Hu Pan🙏
Hi
બસ આવી જ રીતે હર હંમેશા જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહો.. માઁ જગદંબા તમને હર હંમેશા ખુશ રાખે.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રાખે એવી જ માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ..
Hi
જય શ્રી કૃષ્ણ ભગવાન કાયમ આગળ વધારે એવી શુભેચ્છાઓ પાઠવી છીએ ખજુર ભાઈ 🙏🙏🙏🙏👍👍👍👍
ખૂબ સરસ મકાન બનાવ્યું ભગવાન તમને શક્તિ આપે ❤❤❤❤,,
જય દ્વારકાધીશ ખજુર ભાઈ ધન્ય છે તમારા અવતાર ને
👏👏 જેને પણ જાની ભાઈ મળે એને સમજવું કે જેમ શબરી માતાને ભગવાન રામ આવ્યા અને શાંતિ મળી એવીજ રીતે ભગવાન બધા ને કોઇક ને કોઇ જગ્યાએ મળી જાઈ છે..
જય માતાજી. હેપ્પી જરની ખજુર ભાઈ ( નિતીનભાઈ) તરૂણ ભાઈ ❤❤❤❤
જય શ્રી કૃષ્ણ..... ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અને પૂરી ટીમ ને....🙏🙏🔹
Words are less to express the gratitude for the work that you do.
I don’t understand the language but the feelings can be understood.
Great great job. Much respect & warm regards.
You are no less than a god for the people around. 🙏🏻
Bhai ye bhai ne 220 se bhi jyada house banaye hai 😊😊
ખુબ ખુબ આભાર છે ખજુર ભાઈ તમે એક મકાન નુ કામ કર્યુ છે પણ તેની સાથે એક રોજગારી ચાલુ કરી દીધી છે તે મોટા મા મોટુ પુણ્ય છે વાહ ખજુર ભાઈ વાહ 👌👌👌👌👌
બોલિવૂડ નાં હીરો નય પણ ગુજરાત ના 2 જ હીરો દિલમાં છે એક નીતીનભાઇ જાની અને બીજા પોપટ ભાઈ આહીર 😍😍
જય હો ખજૂર ભાઈ પોરબંદરમાં સુદામાનો ઘર બનાવ્યો એમ હરીપરા માં કૃષ્ણ બનીને તમે ઘર બનાવ્યું કળિયુગ ના કૃષ્ણ તો તમે સો સદા આનંદમાં રહો જય સ્વામિનારાયણ
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
Hu pan manu bhai ❤
Hu b khajur bhai ne bhagvaan manu chhu
હું
હુ
હુ
Hu to all ready khajur Bhai ne bhagwan manu chu 🙏🏻I proud of you khajur Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🇮🇳❤️ગરીબના ભગવાન નોધારાના આધાર-ખજૂર ભાઈ અને -આખી ટીમ ભગવાન
ખજુર ભાઈ ખૂબ સારું સેવા નું કામ કરો સો ભાઈ માતાજી હરપળ ખુશ રાખે ભાઈ તમને ખૂબ આગળ વધો એવી શુભકામના
Hi
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏 ભગવાન તમને લાંબી ઉંમર આપે અને તંદુરસ્ત રાખે 🙏👌👌👍🌹🌹👌
Hi
વાહ ખજૂરભાઈ 🙏👍🏽💐💐
તમારા માત પિતા ને હૃદયપૂર્વક વંદન
Hi
ધન્ય ધન્ય છે તમને નિતીનભાઇ 🙏 કોટી કોટી વંદન છે 🙏
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
Hi
ખૂબ સરસ કામ ખજૂરભાઈ..
જય શ્રીકૃષ્ણ...
જય માતાજી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ૐ નમો નારાયણ 🙏🙏🙏 હર હર મહાદેવ 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન 💐👏 વંશ અને યજસવી ❤️
માનવતા નુ ધરેણુ છે અમારા જાની દાદા 👏👏👆
Wah bhai ખૂબ જ સારું કામ કરો ભાઈ...🙌🧿👍મહાદેવ always bless you
Proud of you khajurbhai 💯❤️🤝
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવી આપ્યુ છે.વંશ યજસવી નો સપના નો મહેલ ખુબ જ સરસ રીતે બનાવી આપ્યો છે.વાલજીભાઈ ને તમે દુકાન બનાવી આપીએ ખુબ જ સરસ લાગ્યુ છે.યજસવી નું પરિણામ જોતાં જ ખુબ આનંદ થયો .કેદારનાથ બાબા દઁશન કરાવ્યા પહેલા જ દિવસે તેના માટે ખુબ ખુબ આભાર Bor.હર હર હર મહાદેવ.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌😃😃😀😀😁😁🏡🏡🏡🏡🏡🎁🎁🎁🍨🍨🍨🍦🍦
ગુજરાતી ના દિલમાં વસનાર ખજૂર ભાઈ🙏 પોરબંદર🙏
Savthi sara che mara khajur bhai 💓💓😊😊😊😘☺️🎉🎉🎉
ખજુર ભાઈને કોન કોન ભગવાન માને છે.🙏🙏🙏
તમને સો સો સલામ છે નીતીનભાઇ તમેજ ગરીબોના ભગવાન છો જય માતાજી તમને ખુશ રાખે તવી અમારી પ્રાથના છે
ખજૂરભાઈ આપની માનવતાને વંદન 🙏💐
Khajur bhai tame bhagwan j cho tarun bhai tamaro dabo hath che God bless you both of you
Excellent vlog khajur bhai ❤
સાચી સમાજસેવા!! નિ: સ્વાર્થ અને નિરાભિમાની છે આ ખજૂરભાઈ!!
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️❤️❤️❤️
સાચી વાત છે ભગવાન સે❤️❤️
Hu bhai khajur Bhai ne bhagvane moklel emna dut che
Me
ખજૂર ભાઈ તો ભગવાન બની ગયા પણ તમે કયારેય બનશો એમના જેવા
મારા તો ભગવાન છે ખજૂરભાઈ
ખજૂરભાઈ તમે ભગવાન છો તમારી સેવા અપ્રમપાર છે ,🙏🙏🙏🙏🙏
હું તો ખજુર ભાઈ ને ભગવાન માનું છું 🙏
wah khjur bhai kam aspyu bhaine bhuj sara 👌👌👌👌🧚♀️🧚♂️🧚♂️🧚♂️🧚♂️
Jay maa mogal 🙏👏❤️ maa mogal tamne har pal kush rakhe Jay mataji Jay hind 🇮🇳 Jay jay garvi Gujarat
Mara bhai jug jug jivo khub sarash seva karo cho bhagvan tamne. Khub shakti ape
જય માતાજી 🙏 જય સીયારામ 🙏 સત્ય, પ્રેમ, કરુણા
જય માતાજી ખજૂર ભાઈ 🙏🙏🙏🙏🙏
ધન્ય છે ખજુર ભાઈ ને ટીમને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે તો ગરીબ ના ભગવાન છો સાક્ષાત ભગવાન તમારી મદદ સાથે સેવા જોઈ ને મારી આંખો છલકાઇ જાય છે એવી અઢળક સેવા કરો છો તમે આ ધરતી ને પાવન કરી દીધી છે ને હું એમ કહું છું કે જે ને મળી ગયા છે એને ખુશ ખુશાલ કરો છો હું તમને દિલથી ને ગર્વ થી બિરદાવતા મને બોવ જ આનંદ થાય છે ❤️🙏💐💐
હુ ભગવાન માનુછૂ ખજુર ભાઈ ને 🙏🙌
Ha mara bhudev ha super Great...osm.. fantastic work khajurbhai big fan of Khajurbhai ❤️
ખજૂરભાઈ જય માતાજી... પ્લીઝ ભાઈ દરવાજા ની ગ્રીલ પર તિર. કે. ભાલા ન મૂકો...
Hi
જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ ધન્યવાદ તમારા સામયાપણ જોરદારથાયછે આખુ ગામ ભેગું થયું છે
God for poor people's Khajurbhai ❤🙏👌
ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
SO WE CAN ALL AGREE THAT THIS MAN NEVER DISAPPOINTS US WITH HIS VIDEO ❤🤩
❤
खजूर भाई मेरे पास आपके लिये कुछ बोलने शब्द नहीं है
Great work 🙏 Duniya me aapke jaise insaan ki bht jarurat hai... bhagwan aapko hamesha khush rakha..GOD Bless you always 🦋🌈✨💫
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને.....🎉🎉🎉🎉
The great man of our Gujarat
Khajurbhai ❤❤❤
જય શ્રીકૃષ્ણ 🙏જય શ્રીરામ 🙏જય મહાકાલ 🙏જય માતાજી 🙏🙏🙏🙏🙏
ખજૂર ભાઈ વાલજી ભાઈ ને રોજગાર આપીને ખુબ સરસ કામ કરીયુ જઈ માતાજી
જય માતાજી ખજુરભાઈ ગરીબોના ભગવાન
Hi
❤ખુબજ સુદર ઘર બનીવુ ખજુરભાઈ અને એક દુકાન બનાવિ આપી ખુબ ખુબ આભાર ખજુરભાઈ🙏👍❤💐
જય હો જય હો ખજુરભાઈ ❤️👍🙏🙏
Khajur Bhai ♥️♥️🙏🙏 khub khub aabhar bhuj Sara's Ghar bhnaviyu che ane tenathi pan vdhre saru kriyu ke tame aemna mate nani dukan kholi aapi 🙏🙏💞💞 Jai mata Ji khajur Bhai ♥️♥️🙏♥️🙏♥️♥️
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે. 🙏🙏🙏👏👏👏
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં.... જય હિન્દ જય ભારત....🇮🇳🇮🇳
ખજૂર ભાઈ ગરીબો ના ભગવાન છે ❤❤❤❤❤❤❤❤❤❤
Khub khub dhanyawad khajurbhai
દેવું ભગત બાપા જય સીયારામ
Jay Dvarikadhish bless you KHAJURBHAI❤❤❤❤
ગરીબના ભાગવાન.......❤❤
Khajur bhai Mane tamari ટીમ માં રાખી layone
Hi
ગરીબો નાં તારણ હાર મારા ભગવાન ખજુર ભાઇ ને લાખ લાખ વંદન 🙏🙏
કોને કોને ખજુર ભાઈ કૃષ્ણ રૂપ લાગે છે
Bhai tame khub khub sara kam. Kari rahya chho..... Mataji tamari badhi ichha puri kare🙏🏻
દુનિયાના એક માત્ર માણસ એવા છે,કે તમે નફરત ના કરી
શકો,નીતિન ભાઈ ને જોઈનેજ દિલ ખુશ થઈ જાય છે
Hi
મોગલ માં તમારી રક્ષા કરે ખજૂર ભાઈ આવા કામ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🌺🌺🌺🌺🌺👌
જય માં ભવાની ❤❤❤❤❤
Khajur Bhai ane Popat Bhai Ahir Real Hero 👌👌👌👏👏👏👏👏
જય ભગવાન 🌷🙏
Khajurbhae jetni be tarif kre utni kam he gud 👍
One of the best things about dude is that he never takes credit for himself when he achieves something. He always respect us,the audience, and his team,and he is always polite in all of his videos.We congratulate ourselves on this achievement. ❣️❣️❣️
Jay mataji khajur bhai 🙏🏻ના છોકરા નુ ધર બનાવી યુ છે ખુબ સુંદર ધર શબ્દો નથી કે શુ લખુ
જય ઠાકર ખજૂર ભાઈ
જય શ્રી કૃષ્ણ જય પરશુરામ મહાદેવ હર નીતિનભાઈ તમને તમારા ભાઈને અને તમારી ટીમને કોટી કોટી પ્રણામ તમે અનાથના નાથ છો
Khjur bhai dhany che ye janeta ne k tamra jeva putrr ne janm apyo ❤❤
Ha ha moj khajur bhai ni team ne per dhanyvadji