માં વગરની બાળકીઓ । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Mehsana | Vasai | Seva | Help

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @ravalmahesh9195
    @ravalmahesh9195 Рік тому +138

    થેંક્યુ વેરી મચ ખજુરભાઇ વિડીયો જોઈને ઘણો આનંદ આવ્યો ભગવાન તમને અને તમારી ટીમને સ્વસ્થ રાખે સલામત રાખે એવી જગદંબાને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @ravihadagara08
    @ravihadagara08 Рік тому +251

    ધન્ય છે તમને અને તમારી ટીમ ને...
    મેં ભગવાન તો જોયા નથી પણ ભગવાન ના રૂપ માં મેં તમને જોયા.🙏❤️

  • @b.dmakwana3936
    @b.dmakwana3936 Рік тому +74

    જય હો નીતિન ભાઈ માતાજી તમને 100 વર્ષના કરે એવી પરથના

  • @prakashbhilofficial2021
    @prakashbhilofficial2021 Рік тому +9

    ખજૂર ભાઈ અનેં એમની ટીમ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ માતાજી તમને સદાય સ્વસ્થ નિરોગી રાખે એવી પ્રાર્થના

  • @bhaveshthaker7080
    @bhaveshthaker7080 Рік тому +25

    માઁ અંબા ભલુ કરે માઁ વિનાના બાળકો નુ🙏જય હિન્દ જય શ્રીકૃષ્ણ જય ભારત 🌺.

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Рік тому +170

    જાનકી ની મંદદતે રામ લક્ષ્મણ આવ્યાં નિતીનભાઇ ને તરુણ ભાઇ તમે અમારાં ગુજરાત નું ગૌરવ છો 🙏🙏🙏🙏🙏

    • @sudhir_009
      @sudhir_009 Рік тому +1

      Nice comment bhai ❤️

    • @harishtadpada6709
      @harishtadpada6709 Рік тому +1

      ❤❤❤❤

    • @parvtisolanki3997
      @parvtisolanki3997 Рік тому

      આખજુર ભાઈ કોણછે મારે તેમને મલવુછે હું એક ગુજરાતી વૃધ્ધ મહિલાછુ મારે તમને મળવું છે ભાઇ મારી ઉંમર ૭૫ વષૅછે મારે તમારી મદદની જરૂર છે

    • @ThakardaPravinji
      @ThakardaPravinji 9 місяців тому +1

  • @ShaileshPatel-ui2wj
    @ShaileshPatel-ui2wj Рік тому +23

    ફરજીયાત આખો વિડિઓ જોવો બધાએ ..બહુ સુંદર કાર્ય અથાગ મહેનત દ્વારા અમારા મહેસાણા માં જીગલી ભાઈ કરી રહ્યા છે...ખૂબ ખૂબ ધન્યવાદ જીગલી ભાઈ🙏...કોઈની નઝર ના લાગે આપને.. અને આપના કાર્ય ને...

  • @devrajbhaigohil5699
    @devrajbhaigohil5699 Рік тому +43

    ખજૂર ભાઈ ને લાખ લાખ અભિનંદન બોલવા માટે શબ્દ ઓછા પડે
    જય માતાજી

  • @jayadharamshi9876
    @jayadharamshi9876 Рік тому +12

    ખુબ ખુબ ધન્યવાદ ખજુરીયા ભાઈ ભગવાન આશીર્વાદ તમારા ઉપર ભગવાન રૂપે બધા માટે તમે 🙏🙏🙏

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 Рік тому +9

    જાનકી બેન ખૂબ ખૂબ સારી જિંદગી આપી છે ખજુર ભાઈ ધન્ય છે 🙏🙏🙏 ગઢડા સ્વામી

  • @lalsvalvi7593
    @lalsvalvi7593 Рік тому +19

    જય માતાજી નીતિનભાઈ ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના અને આવી જ રીતે કામ કરતા રહો🙏🏻

  • @kinsudijitalfunny185
    @kinsudijitalfunny185 Рік тому +38

    Mahadev always blessing Khajur Bahai..... Har Har Bhole...🙏🙏🙏🙏🙏🙏🙏 તમારા આ કામ માટે ભગવાન ના આશીર્વાદ હંમેશા તમારી પર બની રહે એવી પાવર્તીપતેય સોમનાથ મહાદેવ ને પ્રાર્થના🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gajendrachauhan9799
    @gajendrachauhan9799 Рік тому +22

    હજારો સલામ ખજૂર ભાઈ. ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના 🙏

  • @shaktivideoofficialboratvada
    @shaktivideoofficialboratvada Рік тому +10

    ❤❤❤ આ વીડિયો જોઇને આંખ માંથી આંસુ આવી ગયા... પણ તમે ખૂબ સારી વ્યક્તિ છો બાપુ ❤

  • @rahullathiya2138
    @rahullathiya2138 Рік тому +7

    પદ્મ વિભૂષણ આવા લોકો ને આપવાની જરૂર છે ...કોઈ સ્વાર્થ વગર કામ કરી રહીયા છે...ની સ્વાર્થ ભાવે ...એટલે કોઈ પાસે કંઈ બોલવાના શબ્દ નથી........તમને ને તમારી ટીમ ને સલામ છે ......ભારત માતા કી જય....... જય શ્રી કૃષ્ણ......

  • @hbgohil4646
    @hbgohil4646 Рік тому +37

    ખજુરભાઈ તમને માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏
    તમારી આખી ટીમ ને કોટી કોટી પ્રણામ
    ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો.....

  • @Ajaysinhthakor007
    @Ajaysinhthakor007 Рік тому +31

    ખૂબ ખૂબ અભિનંદન તમારા જેવા માણસો ભગવાન બનીને આવ્યા છે એટલે😢😭🙏

  • @KaileshEdit-sg2ic
    @KaileshEdit-sg2ic Рік тому +25

    ખૂબ ખૂબ આગળ વધો ખજૂર ભાઈ ભગવાન ભગવાન માતાજી તમને લાંબી ઉંમર આપે

  • @chauhanlalaji176
    @chauhanlalaji176 Рік тому +7

    ખરેખર કઈ શબ્દોજ નથી કહેવા માટે.....🙏🙏🙏.. ભગવાન સદાય તેમનો હસતો ચહેરો રાખે.....

  • @rajputnileshshort
    @rajputnileshshort Рік тому +10

    જય માતા જી ખજૂર ભાઈ ને મારા તમારા જેવું કામ કોઈ ના કરી શકે ❤❤❤❤❤

  • @SarvanThakor-xf2hq
    @SarvanThakor-xf2hq Рік тому +40

    જય માતાજી ખજુર ભાઈ તમને ભગવાન ખૂબ ખૂબ આગળ વધારે એવી દરોજ પ્રાથના કરુ છું 🙏🙏🙏

  • @vijayjethava293
    @vijayjethava293 Рік тому +8

    મારા મોટા ભાઈ તમારું આ સારું પગલું જોઈ ને કેટલાક વ્યક્તિ ને તમારી જેવા કામ કરવાનું શરૂ કર્યું છે કોઈક ગરીબોને જમવાનું આપે છે તો કોઈક કપડાં તો કોઈ છ ત્રી આ બધા કામ કરવાનું શરૂ કર્યું છે ધન્ય છે તમને અને તમારી ટીમ ને
    જય માતાજી 🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy Рік тому +878

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન સમાન ગણે છે 💯❤️🙏🏻

    • @manbudheliya4888
      @manbudheliya4888 Рік тому +7

      Hu

    • @GamaraGabharu
      @GamaraGabharu Рік тому +5

      Hu

    • @laxmansevra564
      @laxmansevra564 Рік тому +5

      Hu

    • @Therabit117
      @Therabit117 Рік тому +3

      Che j Bagvan nu rup

    • @dilipsinhofficial1832
      @dilipsinhofficial1832 Рік тому +6

      હર વિડિયો મા આટલુજ આવડે છે. ... બધા ને ખબર છે કે ખજુર ભાઈ એક સેવાનુ કામ કરે છે‌ 👍👍

  • @somalalpatel6613
    @somalalpatel6613 Рік тому +4

    ખૂબ મહેનત કરો છો ‌આખી ટીમને અભિનંદન ભગવાનને પ્રાર્થના કરીએ તમારી આખી ટીમની આરોગ્ય બહુ જ સરસ રહે અને સેવા સદાય કરતા રહો તન મન ધનથી સદાય તૃપ્ત થાયો.જયશ્રી કૃષ્ણ
    -સોમાભાઈ પટેલ પેન્સિલવેનિયા અમેરીકા

  • @gorrillasofficial
    @gorrillasofficial Рік тому +10

    ખૂબ ખૂબ અભિનંદન તમારા જેવા માણસો ભગવાન બનીને આવ્યા છે🙏🙏🙏

  • @dadbhakhasiya8735
    @dadbhakhasiya8735 Рік тому +16

    ધન્યવાદ ખજૂર ભાઈ બહુ સારું કામ કરોસો જય માતાજી આ દેશમાં તમારા જેવાલોકોનીજરુસે❤❤❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +12

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @VijayVanzaraOfficial
    @VijayVanzaraOfficial Рік тому +10

    જય માતાજી ખજુર ભાઈ...🙌🙌🙏🙏🚩🚩

  • @shetleshwar_mahadev_21099
    @shetleshwar_mahadev_21099 Рік тому +1

    વાહ વાહ ખજૂરભાઈ બોવ જ મસ્ત કામ કરી રહ્યા છો ઓ
    કયારેક ખજૂર ભાઈ પાલીતાણા સાઇડ આવો તો special મળવું છે ભાઈ શેત્રુંજી ડેમ ❤❤❤❤
    શ્રી શેતલેશ્વર મહાદેવ ના દર્શન કરવા આવો ભાઈ બધા ટીમ અને ફેમિલી સાથે યાર ❤❤❤❤મને કહેજો આવો ત્યારે ભાઈ

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Рік тому +10

    જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ વાલા મારા વિરલા બોવ જ મહેનત કરો છો ને લોકો ના લાડીલા ભગવાન તમને ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમને એવા દીલથી મારા આશીર્વાદ ❤️🙏

  • @DaxaBaria-x1w
    @DaxaBaria-x1w Рік тому +33

    ખમ્મા મારા વિરા ને લોકો ના દુઃખ દૂર કરે છે 👏🏻

  • @Suratvlog2309
    @Suratvlog2309 Рік тому +36

    ભગવાન ના દર્શન 30jul થવાના છે સુરત માં બઉ આતુરતા થી રાહ જોઈ રહ્યો છું 🥰

  • @VijayMakwana-y3p
    @VijayMakwana-y3p Рік тому +8

    ખજૂર ભાઈ ને ધન્યવાદ તમારી ટીમને તમે સૌના માટે ભગવાન

  • @sagarvora6613
    @sagarvora6613 Рік тому +3

    🙏હર હર મહાદેવ
    ખૂબ ખૂબ ધન્યવાદ નિતીન ભાઇ. તમને ખુદ ઈશ્વરેજ આ ધરતી ઉપર માણસના રૂપમાં જન્મ આપ્યો છે. કે ખરેખર આ ગુજરાતની ધરતી ઉપર આ માણસની જરૂર છે. ભગવાન ભોળાનાથ તમને& તમારાં માં-બાપ ને, તમારા પરિવારને અને તમારી ટીમને સદા સુખી અને નિરોગી રાખે તેવી શુભેચ્છા. હર હર મહાદેવ 🙏

  • @cookwithrekha6576
    @cookwithrekha6576 Рік тому +4

    ખજૂર ભાઈ તમે અને તમારા નાના ભાઈ અને તમારી ટીમ આટલી સરસ મહેનત કરો છો દુનિયામાં આવા સરસ લોકો છે એટલે જ દુનિયા ટકી રહી છે નહીં તો હમણાં સુધી ખતમ થઇ ગઇ હોત તમારો દિલથી ભાઈ આભાર આભાર મને ભગવાન આગળ જતા મને ભગવાન કંઈ આપશે તો હું જરૂર તમને મદદ કરીશ

  • @jagdishchavda7634
    @jagdishchavda7634 Рік тому +10

    જય માતાજી નિતિન ભાઈ મે ભગવાન ને ફોટા મા જોયા છે પણ તમને અમદાવાદ માં જોયા પછી એવુ લાગ્યુ કે ખજૂર ભાઈ જ ધરતી ઉપર ના ભગવાન છે 🙏🙏જય માતાજી 🙏🙏

  • @momaystodiyo4874
    @momaystodiyo4874 Рік тому +7

    ખજૂર ભાઈ જ્યારે ગાડી ઉપર ચડે ત્યારે ગબર ઇઝ બેક નો સીન યાદ આવે હો સુપર હીરો❤❤❤❤❤❤

  • @yoyowatchmore19
    @yoyowatchmore19 Рік тому +10

    કોઈ શબ્દ નથી ભાઇ તમારી કામગીરી માટે ❤ માતાજી તમને તમારી ટીમને હંમેશા સ્વસ્થ રાખે એવી મારી માતાજી ને ❤ પ્રાર્થના 💕

  • @hardevgoswami76
    @hardevgoswami76 Рік тому +7

    વાહ ખજૂર ભાઈ ગુજરાત નો રિયલ હીરો હો વાલા❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dabhivejay6969
    @dabhivejay6969 Рік тому +4

    વાહ ખજુર ભાઈ વાહ મારી પાસે શબ્દો નથી તમને કય રીતે ધન્યવાદ કરું આવું કામ તો કોયે કરું નથી અત્યારે સુધી માં મારા ખજુર ભાઈ તમને ભોળાદ વાળાં સુરાપુરા દાદા ઘણી શક્તિ આપે આવાં કામ કરતાં રહો જય માતાજી ખજુર ભાઈ

  • @vajavijay3555
    @vajavijay3555 Рік тому +9

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @HiteshThakor-er5xy
    @HiteshThakor-er5xy Рік тому +7

    માતાજી ભગવાન તમને... ખુબ આગર વધારે..🙏❣️

  • @vaishali_Vijay
    @vaishali_Vijay Рік тому +8

    કેમ છો દેવલ ભાઈ તબીયત નું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @MeldistudioBubavav
    @MeldistudioBubavav Рік тому +5

    ખુબ જ સરસ ગામ ના લોકો મહેનત કરાવે છે.

  • @divyangdoshi4080
    @divyangdoshi4080 Рік тому +1

    I proud of you khajur Bhai
    Aa 3 Nani Badki mate tame purshotam Ram 🚩 Banya cho...

  • @natha-rabari.2580
    @natha-rabari.2580 Рік тому +33

    गर्व से कहो हम हिन्दू हैं 🥰🇮🇳🌍🕉️

  • @RealGujratigirl3
    @RealGujratigirl3 Рік тому +5

    ખજૂર ભાઈ તમે બોવ સરસ કામ કરો છો જે આ સમય માં પોતાના પણ ના કરે🙏🙏🙏એટલી help કરો છો બધાં ની અને એટલું કેવું છે બધાં ની ધ્યાન રાખવા માં તમારું ધ્યાન રાખવા નું ભૂલી ગયા છો🙏🙏

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 Рік тому +7

    ખજુરભાઈ ઠાકર હંમેશા ખુશ રાખે તમને 🙏🙏🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 Рік тому +4

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @maharaja22836
    @maharaja22836 Рік тому +1

    માનનીય શ્રી નિતિન ભાઈ ને પુછવા માગું છું કે મુમ્બઈ મા બિલાડી વાળા બહેનો નું આપે શું મદદ કરી છે.👏👏👏

  • @arun_rathva4224
    @arun_rathva4224 Рік тому +20

    Blessed is his mother who gave birth to a son [God] like Khajur Bhai❤🎉

  • @jayeshchaudhary7042
    @jayeshchaudhary7042 Рік тому +5

    જય શિવ શક્તિ માં પાર્વતી પીપળેસ્વર મહાદેવ....

  • @kd_creation_5525
    @kd_creation_5525 Рік тому +7

    ભગવાન તમને ખૂબ આગળ વધારે 🙏❤️

  • @ParthMakwana-s8h
    @ParthMakwana-s8h Рік тому +4

    હનુમાન જી નો અવતાર છો સાહેબ સલામ છે આપની જનેતાને માં ભવાની તમારી અને તમારા પરિવાર ની રક્ષા કરે

  • @JayHanumandada183
    @JayHanumandada183 Рік тому +3

    નિતીન ભાઈ જાની તમારી સાથે કષ્ટભંજન હનુમાનજી છે દાદા જય હો

  • @FriendsForevevlog
    @FriendsForevevlog Рік тому +7

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
    I love you khajur bhai ❤❤❤❤❤

  • @ChiragVlog100k
    @ChiragVlog100k Рік тому +7

    Kon kon मानता है की Maa is best friend and life 🌹❤️ Love You Mom Dad 💙❤️ !!

  • @sanketdesaipatidar4762
    @sanketdesaipatidar4762 Рік тому +7

    ભગવાન બધા નું ભલું કરે..🙏🏻

  • @kanurathod2025
    @kanurathod2025 Рік тому +5

    ખજુર ભાઈ તમારા જેવા માણસ.ખુબ ઓછા હોય છે અને તમે ભગવાન ની સમાન છો.❤❤❤

  • @GodFather_7867
    @GodFather_7867 Рік тому +1

    Bhai, Mann jeeti lidhu tame. Inspiration bani Gaya cho hve aap.🙏

  • @king_of_salangpur
    @king_of_salangpur Рік тому +23

    ખજૂર ભાઈ ને કોણ કોણ મહાન માને છે ❤❤

  • @amaratdabhi7995
    @amaratdabhi7995 Рік тому +15

    માનવતા થી કોઈ મોટો ધર્મ નથી.👍👏

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 Рік тому +7

    ખમ્મા મારા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏👌 ત્રણ જગદમ્બા ને દ્વારે ભગવાન આવ્યા ધન્ય છે આપને તરુણ ભાય ને આપની ટીમ ને ભગવાન ભોળાનાથ તમારી રક્ષા કરે એવી પ્રાથના 🙏👌😘🏡

  • @DarbarAravindsinh-m2m
    @DarbarAravindsinh-m2m Рік тому +1

    માણસ કોય નથી ત્યારે ખજુરભાઈ ભગવાન બની ને આવે છે 🙏

  • @vijaypriyadarshi9863
    @vijaypriyadarshi9863 Рік тому +4

    તમારી જનેતાને ધન્યવાદ છે ખજૂર ભાઈ 🙏🙏🙏

  • @murlidharbhajanmandaludepu3781

    ભાઈ તમારી ટીમ જ અલગ છે જય માતાજી

    • @parvtisolanki3997
      @parvtisolanki3997 Рік тому

      ખજૂર ભાઈ નો કોઈ જવાબ નથી મલો

  • @geetachauhan260
    @geetachauhan260 Рік тому +6

    ભગવાન બધાને આવા દિકરો આપે 🙏🙂🙂🙂👍🏻👍🏻

  • @desaijagadish4960
    @desaijagadish4960 Рік тому

    ખજુરભાઈ.ખુબ.ખુબ.ધન્યવાદ અભિનંદન પાઠવ્યા

  • @jigneshdantani6418
    @jigneshdantani6418 Рік тому +5

    મારો દ્વારકા ધીશ તમારી હર મનુ કામના પોરી કર❤માલીક ❤

  • @pinal_25
    @pinal_25 Рік тому +6

    This video is no.1 trending on UA-cam ❤🙌 Great work 👏

  • @Viilog.gujarati.gj8
    @Viilog.gujarati.gj8 Рік тому +12

    જય માતાજી ખજૂર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @subathakor
    @subathakor Рік тому +5

    ખજુર ભાઈ આપણા જેવા નેતા ની જરૂર છે 🙏

  • @rajeshripatel480
    @rajeshripatel480 6 місяців тому

    ભાઈ તમને ખૂબ ખૂબ જ શકિત આપે
    જુગ જુગ જીવો ભગવાન તમને અંતર થી આશીર્વાદ છે

  • @chauhanumed9974
    @chauhanumed9974 Рік тому +2

    ખજુર ભાઈ તમારા જેવું તો કોઈ નાઈ હો ભગવાન તમને ખૂબ આગળ વધારે

  • @rahul5522
    @rahul5522 Рік тому +5

    ધન્ય છે તમને અને તમારી ટીમ ને...👏👏👏

  • @kishumuliya60
    @kishumuliya60 Рік тому +9

    હર હર મહાદેવ ભગવાન તમને સો વર્ષ કરે ❤

  • @harishtadpada6709
    @harishtadpada6709 Рік тому +6

    ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏🙏💗💗💗

  • @murlivlog001_
    @murlivlog001_ Рік тому +1

    Kajur bhai mare Tamara videos mukva che chenal ma copyright claim nahi aave ne

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому +1

    વાહ ખજુર ભાઈ વાહ તમારી સેવાકાર્ય ને ધન્યવાદ આભાર અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻

  • @છોટેવાઘુભા

    જય માતાજી ખજુરભાઈ❤

  • @kokillmaster1906
    @kokillmaster1906 Рік тому +4

    So nice of you khajurbhai...I'm very glad to see your kindness n helping attitude 😊...excellent work..God bless 🙌🙌 u.

  • @gavdiyamehul070
    @gavdiyamehul070 Рік тому +11

    ખજુર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે ❤❤❤

  • @vaghelaritulba5618
    @vaghelaritulba5618 Рік тому

    Hello khajur Bhai favorite to tame pelay hataj pan Tamara video jem jem jou chhu tem vadhuj tame Sara khubaj Sara lagya bhagvan j chho Jane mariy tamaraj jevi ichhao chhe ke aava jaruriyat mansoni seva Karu ... Biju shu kahu you r tha best

  • @VeenaBheda-wc7dg
    @VeenaBheda-wc7dg Рік тому

    વાહ ખુબ સરસ ખજૂર ભાઈ 😊 કામ કરીને ઇવેન્ટ સંભાળી અને ઇવેન્ટ પૂરું કરીને ફરીથી કામે લાગી ગયા ખૂબ ખૂબ સરસ ભાઈ 😊 તમારી પાસેથી ખૂબ પ્રેરણા મળે છે અમને લોકોને😊🙏🙏👍👍

  • @dipaksagarka
    @dipaksagarka Рік тому +4

    બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહો.. ભોળાનાથ મહાદેવ તમને આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે...જય માતાજી.. જય શ્રી કૃષ્ણ..

  • @Meldi123Sarkar
    @Meldi123Sarkar Рік тому +4

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માટે છે...👍👍

  • @visnuthakor9610
    @visnuthakor9610 Рік тому +10

    ❤ જય શ્રી કૃષ્ણ ભાઈ જય માતાજી

  • @vasavaradha3754
    @vasavaradha3754 Рік тому +2

    ભગવાન નું બીજુ સ્વરૂપ એટલે ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @invincibleindia8806
    @invincibleindia8806 Рік тому

    Yt trending no. 1❤ congratulations NITINBHAI

  • @k.nbharda7782
    @k.nbharda7782 Рік тому +3

    જય શ્રી કૃષ્ણ 🙏 અનાંથો ના નાથ ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏🙏

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Рік тому +10

    જય માતાજી 🙏🏼 જય શ્રી કૃષ્ણ 🙏🏼

  • @rajucheriyan9171
    @rajucheriyan9171 Рік тому +5

    God bless Respected and Honourable Khajurbhai

  • @dilipthakor7447
    @dilipthakor7447 Рік тому

    ,ખજૂર ભાઈ તમને ભગવાન ખુબ આગળ વધાવે we are praud of you new gar

  • @ankitgondaliya1349
    @ankitgondaliya1349 Рік тому +1

    ખજૂર ભાઈ શ્રી તમે ગરીબો ના ભગવાન છો જીવન માં મારે કોઈ ફિલ્મી સિલેબ્રિટી ને મળવું નથી પણ એક વાર ખજૂર ભાઈ શ્રી ને મળવાની તાલાવેલી છે... જય માતાજી.. સીતારામ

  • @B4uprsr
    @B4uprsr Рік тому +3

    नितीन. .इतनी दिलोजान से रात दिन तनतोड महेनत जो करते हो उसका श्रेय तो Trending on 1💖🤘से मिलना निश्चित था नितीन. . सभी टीम के सदस्यों ओर जो इस मुहिम में सामिल हे उन सभी को इस महेनत के लिए दिल से धन्यवाद . .
    🙏🏻जय श्री कृष्णा🙏🏻

  • @bhavinsuvan6134
    @bhavinsuvan6134 Рік тому +6

    જય માતાજી નીતિન ભાઈ ❤❤❤

  • @nature_traveling_7739
    @nature_traveling_7739 Рік тому +6

    Proud of you khajurbhai 💯❤️😍😘

  • @velabhaichaudhary6399
    @velabhaichaudhary6399 Рік тому

    ધન્યવાદ છે ખજુર ભાઈ સલામ છે તેમને ભગવાન ખૂબ લાંબું આયુષ્ય આપે

  • @necksagar7043
    @necksagar7043 Рік тому +1

    ભગવાન જોયા નથી પણ આજે બીજી વાર કઉ છું કે ખજુર ભાઈ માં મને ભગવાન ના દર્શન થાય છે.

  • @makwanahiteshhitesh599
    @makwanahiteshhitesh599 Рік тому +4

    ગુજરાત નો રિયલ હીરો 🥳🥳🥳