@@rudrakumarkhaniya Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
મહેસાણા જિલ્લામાં નહિ ગુજરાત રાજ્યમાં નહિ પણ આખા ભારતમાં એક જ માનસ જે દરેક લોકો ના દિલ માં વસે છે એ વા આપડા ખજૂર ભાઈ ફરીથી દિલ થી ખજૂર ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વાહ ખજૂરભાઈ તમારા આ કાર્યને ખૂબ ખૂબ અભિનંદન... તમે ખરેખર લોકોને જે મદદ કરો છે તે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને લોકો પણ તમને જોઈને સારા કાર્ય કરશે તેવી પ્રેરણા પણ આ vlog જોઈને ને લોકોને મળશે...
તમારા પાસે વધારે ઘન/મિલકત હોવા છતાં તમે સેવા કાર્ય નથી કરતા તો તમે એ ઘન/મિલકતના માલિક નહિ પણ ચોકીદાર છો. *એટલે દરેક વ્યક્તિએ થોડી તો થોડી સેવા/મદદ તો કરવી જ જોઈએ *ખજૂરભાઇ* જેમ😊
Khajurbhai u r just best… kon kare aa rite aaj na yug ma. Tamari aa seva kharekhar solid che. Hata off to u n ur team… Traun Jani Bacchan Saheb Somakaka n Vandra ne pan dhanyavad che Ane Bija e badha mitro j tamne aa seva ma Sahay aape che
ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ તમારા પિતાજી ની પ્રાર્થના તમને પવિત્ર ને દયાળુ બનાવે છે તમે કરોડો માં એક છુઓ, તમે મસીહા છો, ભગવાન કુબેરજી અને લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહે હમેશા મદદ કરતા રહો તેવી શુભેચ્છા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી શનિદેવ જય શ્રી રામ જય શ્રી જાની દાદા
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
ખરેખર સેલ્યુટ છે ખજૂર ભાઈ તમને અને તમારી આખી ટીમ ને 🙏.... તમારા જેવા દયાળુ અને સેવાભાવી માણસોની આ દેશને જરૂર છે. આવા જ સારા કાર્યો કરીને લોકોને પ્રોત્સાહિત કરતા રહો ... જય ભોલેનાથ!!
દિલ જીતી લીધું,ઘણા UA-camr,celebrity, પૈસા વાળા જોયા પણ khajur ભાઈ એ ખરા time માણસાઈ દેખાડી, ગુજરાત ના સોનું સુદ, ખુબ સારા કાર્યો કરતા રહો અને સ્વસ્થ રહો, માતાજી ઘણું આપે. 🙏
મને એ નથી સમજાતું કે આ વિડિયો થી સારો વિડિયો ક્યો હશે અને આ વિડિયો માં સુ ખામી હશે જે આમાં લોકો Dislike કરે છે I Hate of Disliker😡 And hats of khajurbhai Superrr Video ☺️
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu Mobile thi edit karu chu tamara bus 5min.. magish video #classicgujju Par mali jase Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
ખજૂરભાઈ તમારો આ vlog જોઈને મને મારી જુની યાદી અપાવી દીધી છે માટે આવો ને આવો સપોર્ટ કરતાં રહો અને મુરલીધર ભગવાન તમને કાયમ સાજા ને તાજા રાખે બાપ...જય સિયારામ 🙏🙏
Proud of you khajur bhai. Mane bov khushi thay chhe tamaro video joy ne really proud of you.... .hu ek fouji chhu ......... Bov khub bhai bhagvan tamari Barakat avi rite j vadhare ....ane loko ni seva karta raho. Jay mataji Jay hind bhai
ખુબ સરસ કામ નીતિનભાઈ અને ટીમ માતાજી તમને ખુશ રાખે ..તમે જે લોકોની મદદ કરી તે હજી સુધીમાં મે કોઈને કરતા નથી જોયા જ્ય શ્રી ક્રિષ્ના
ua-cam.com/video/ySzyQvsAlKY/v-deo.html
Hii
તમારી સાથે મુલાકાત થવી એટલે સાક્ષાત પ્રભુ નાં દર્શન થયા બરાબર કહેવાય....
Ha Bhai ha
bro tame bov saras kam karocho
bhai hu pias thi madad rup nathi thaisuku
pan bhavisyma tamara kam ma
madad rup thava maguchu
Right
Veri naes
Khub saras.. kam karo cho... Nitin bhai 💝💝💝
ખજૂરભાઈ તમારો જેટલો ગણ માનીએ ટેલતો ઓછો છે ખજૂર ભાઈ જય ભોલેનાથ 🙏🙏🙏
🙏🙏
પ્રાર્થનાઓ તો દેવાતો પણ કરી શકે પણ ગરીબો ની મદદ તો મનુષ્ય જ કરી શકે..ખજૂર ભાઈ ને મારા ધન્યવાદ આપું છું.જય હિન્દ .જય ભારત..જય માતાજી
વાહ ભાઈ તમને ભગવાન પ્રગતિના પથ પર આગળ વધતા રહો એવી પ્રાર્થના 🎉🙏🙏
ભગવાન ગરીબ લોકો સાથે જ કેમ આવું કરતા હશે? અને આ આપણી સરકાર આવા નબળા લોકો સામે કેમ નથી જોતી... ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને ધન્ય છે 🙏🙏🙏🙏🙏
Ryt
SARKAR.....
. DHUTRAAST........NI JEM... ANDH.. THYI GAYI CHE.......AEMNE KYA KAYI.. DEKHAY CHE....... 🙈🙈🙈🙉🙉🙊🙊
કોઈ પાસે એક કે કોઈ પાસે બે કે કોઈ પાસે 10/20 બગ્લા પણ તમારી પાસૈ
,અ સખ્ય બગ્લા લોકો ના ❤ મા ખજૂર ભાઈ જય શ્રી કર્રીષ્ના 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍👌🏼👌🏼✔️✔️
❤️ thi saru large chhe bhai 😭
સરસ bhai
ગુજરાતનું ગૌરવ છો. ભાઈ તમે. તમારો ખુબ ખુબ આભાર આ કાર્ય માટે.
9725970020 krish
ખુબ ખુબ આભાર. ભાઈ. ખજૂર ભાઈ ને. પદ્મ શ્રી. ઍવાડ. મળે. મોદી. સુધી. વાત. પહોચી. છે . સાચો. સમાજ. સેવક. છે
ગુજરાત નો સોનુ સુદ જોયો છે, ખજૂરભાઈ ને જોઈ લ્યો 👌
Ha
@@rudrakumarkhaniya Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
Mobile thi edit karu chu tamara bus
5min.. magish video
#classicgujju Par mali jase
Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
Aa amaro Gujrat no kajur Bhai che
ua-cam.com/video/ySzyQvsAlKY/v-deo.html
ua-cam.com/video/ySzyQvsAlKY/v-deo.html
મહેસાણા જિલ્લામાં નહિ ગુજરાત રાજ્યમાં નહિ પણ આખા ભારતમાં એક જ માનસ જે દરેક લોકો ના દિલ માં વસે છે એ વા આપડા ખજૂર ભાઈ
ફરીથી દિલ થી ખજૂર ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વાહ રે વાહ ખજૂર ભાઇ ગરીબ ના ભગવાન શો તમે તો. ખૂબ ખૂબ અભિનંદન
જયા સરકાર નથી પહોંચતી ત્યા આપડા ખજુરભાઈ પહોંચી જાય છે 🙏ખરેખર સલામ છે તમને ભાઈ
આ કળયુગ મા ભગવાન ના અવતાર છો તમે ખજુર ભાઈ માં બહુચર તમને હર પલ ખુશ રાખે એવી દિલ થી પ્રાથના🙏🙏
ખજુર. ભાઈ. તમારૂં ભગવાન. ભલું. કરે❤❤
વાહ ખજૂરભાઈ તમારા આ કાર્યને ખૂબ ખૂબ અભિનંદન... તમે ખરેખર લોકોને જે મદદ કરો છે તે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને લોકો પણ તમને જોઈને સારા કાર્ય કરશે તેવી પ્રેરણા પણ આ vlog જોઈને ને લોકોને મળશે...
તમારા પાસે વધારે ઘન/મિલકત હોવા છતાં તમે સેવા કાર્ય નથી કરતા તો તમે એ ઘન/મિલકતના માલિક નહિ પણ ચોકીદાર છો.
*એટલે દરેક વ્યક્તિએ થોડી તો થોડી સેવા/મદદ તો કરવી જ જોઈએ *ખજૂરભાઇ* જેમ😊
💯%✓ bhai......
ખરેખર ખજુર ભાય તમે એવા પુન્ય કર્યા છે કે ભગવાન તમારા સાથે છે ને ખુબ જ સારા કાર્યો કરો છો ખુબ ખુબ અનુમોદના તમને 🙏🙏
Khajurbhai u r just best… kon kare aa rite aaj na yug ma. Tamari aa seva kharekhar solid che. Hata off to u n ur team… Traun Jani Bacchan Saheb Somakaka n Vandra ne pan dhanyavad che Ane Bija e badha mitro j tamne aa seva ma Sahay aape che
ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ તમારા પિતાજી ની પ્રાર્થના તમને પવિત્ર ને દયાળુ બનાવે છે
તમે કરોડો માં એક છુઓ, તમે મસીહા છો,
ભગવાન કુબેરજી અને લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહે
હમેશા મદદ કરતા રહો તેવી શુભેચ્છા
જય માતાજી
જય શ્રી કૃષ્ણ
જય શ્રી સ્વામિનારાયણ
જય શ્રી શનિદેવ
જય શ્રી રામ
જય શ્રી જાની દાદા
વાહ ખજુરભાઇ વાહ તમને માલીક સોઓવસ ના કરે 👌👌👌👌👍👍👍
મારાં ગરવી ગુજરાત ના સોનું સુદ..love you sir...
Dil thi salute bhai...
Tame bahu sara manas cho..
Bhagvan hamesha tamne ane tamari team ne khus rakhe...
ખુબ ખુબ ધન્યવાદ. ખજુર ભાઇ. જ્ય માતાજી જ્યશ્રી કૃષ્ણ.
ધન્ય છે તમને....કેટલાય હીરાઓ છે પણ તમારા જેવો કોઈ નહિ....ખુબ આગળ આવો....ખુબ આગળ વધશો
ભાઈ આ યૂટ્યુબ માં એકજ લાઈક બટન આવે પણ મારા તરફથી લાખો કરોડો લાઈક તમને કરૂ છે
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
Mobile thi edit karu chu tamara bus
5min.. magish video
#classicgujju Par mali jase
Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz
ua-cam.com/video/ySzyQvsAlKY/v-deo.html
' v*&89999999999997
Vah khajur bhai , dhanya che tamne 🙏🏻🙏🏻🙏🏻 aa video joi ne radai gayu ,
સારા માણસ ના આશીર્વાદ બધા લેય છે
પણ દુઃખી માણસ ના આશીર્વાદ તમારો ભવ તારી દેય છે
મારા ભાઈ તમે હંમેશા ખુશ રહો ને તમારા કાર્ય માં આગળ વધો
ખરેખર સેલ્યુટ છે ખજૂર ભાઈ તમને અને તમારી આખી ટીમ ને 🙏.... તમારા જેવા દયાળુ અને સેવાભાવી માણસોની આ દેશને જરૂર છે. આવા જ સારા કાર્યો કરીને લોકોને પ્રોત્સાહિત કરતા રહો ... જય ભોલેનાથ!!
કરણ નો અવતાર છે 👦ભાઈ
@@chamundastudio9072 એકદમ સાચું ભાઇ !
મઘમઘ
ણ્ય મોઘમ
મ
ણ્યઙ
મ
ૌ
ઙણ
ણ
ઙણ
ઙણ
ૌ ઙણ મઘમઘ
Whaa khajur Bhai khub saru kam Karo cho mataji tamari pase aava Kam karavta ree ...God bless uhhhhhhh khjur Bhai 🙏♥️♥️
Khajoorbhai dil thi salam .... Entertainment to ape badha ne karavya j but seva kam ....🙏mind blowing act boss ....
Kajurbhai ane temni team ne saulte 6. Temnu nam ane kam banne great 6. 🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyawad saathe Aashirwaad. Jay Shree Swaminarayan. From Mombasa Kenya Africa.
વાહ ભાઈ વાહ કુદરત હંમેશા તમને આવી રીતે ગરીબ માણસો ની મદત કરવા ની શક્તિ આપે
Tame Banee Bhaiyo Bhagwan Cho 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ha bhai khara khar
ખુબજ સરહનીય કાર્ય...ખૂબ ખુબ અભિનંદન જાની ભાઈ
Government ne ke je mota loko che temne batavo aa video... Khajur Bhai and his team is real hero... 🙏 🙏 🙏
Love from England 🇬🇧
વાહ !! ખજૂર ભાઈ બહુ સારું કાર્યો કરો છો ......
ભાઇ એટલી દુઆ કમાઓ છો કે,
તમારી પ્રગતિ રોકવાની કોઈ ના બાપ ની તાકાત નથી
માં મોગલ સદા સહાય કરે
Nitin sir aap khubaj aagal vadho aevi mataji ne parthana 🙏
All India no super sathar hero nitin sir Jani 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ખૂબ સરસ કામ કરી રહ્યા છો ભાઈ જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે
સાચી વાત છે ભાઈ
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ
ગુજરાત નુ સાચુ ઘરેણુ છો. જે લોકો ની ભાવના સમજી સકો. 😓
ભગવાન તમને ખુબ આગળ વધારે,,💪
Khajurbhai and team great work. salute 🙏🙏🙏
નીતિન ભાઈ તમે ખરેખર ભગવાન સો. તમને હજારો વંદવ ભગવાન દ્વારકાધીશ તમને કાયમ ખુશ રાખે....👍
Tame bey bhai best cho 👌👌👌💐💐
વાહ બહુ જ સારું સેવાનુ કામ કરો છો ભગવાન તમને આ બધી સેવાઓ કરવા માટે હિંમત આપે
વાહ ખજૂર ભાઈ વાહ સલામ છે તમને રડી પડ્યો હું
વાહ ખૂબ ખૂબ આગળ વધો નીતિનભાઈ અને તરુણભાઈ 👏👏
Mara khajur bhai to bhagvan che.... Amne bharatratan malvo joyye 🙏.... Kem k amne Loko na dukh joya che
દિલ જીતી લીધું,ઘણા UA-camr,celebrity, પૈસા વાળા જોયા પણ khajur ભાઈ એ ખરા time માણસાઈ દેખાડી, ગુજરાત ના સોનું સુદ, ખુબ સારા કાર્યો કરતા રહો અને સ્વસ્થ રહો, માતાજી ઘણું આપે. 🙏
ભગવાન તમને આવી સફળતા આગળ પણ આપતા રહે 🙏🙏🙏🙏
Great job sir....manavta j sacho dharm che
રવિશંકર મહારાજ ગામડે ગામડે જઈને લોકોની સેવા કરતા એવીજ રીતે નીતિનભાઈ પણ સત્કાર્ય કરી રહ્યા છે.
મિત્રો બધા ખજૂર ભાઈ ના વિડીઓ જોવા ને શેર કરો જેથી તેઓ ને આવક થાય ને આવા સારા કામ મા વાપરે આપડે આટલી હેલ્પ કરીયે 🙏🙏
Dhany che aavi mata ne jene khajur bhai jeva dikra ne janam aapyo che ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ખજુરભાઈ દિલ ને સ્પર્શ કરી જાઈ એવુ કામ કરો છો..ભગવાન દ્વારકાધીશ તમને જિદંગી મા હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના..🙏🏼
જય મુરલીધર..🚩
ભગવાન તમને આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏
ખૂબ સરસ👍 ખજૂર ભાઈ. પોરબંદર🙏
Khub j saras kam karo cho khjur bhai bhgwan tamne hamesha khush rakhe
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
વાહ ખજૂર ભાઈ વાહ જુગ જુગ જિયો મારા વીરા ભગવાન તમને ઘણું બધું આપે દક્ષા વ્યાસ કાલાવડ
મને એ નથી સમજાતું કે આ વિડિયો થી સારો વિડિયો ક્યો હશે અને આ વિડિયો માં સુ ખામી હશે જે આમાં લોકો Dislike કરે છે I Hate of Disliker😡
And hats of khajurbhai Superrr Video ☺️
Mara bhai vat hachi
ખજૂર ભાઈ ગુજરાતના C. M હોવા જોઈએ કે
Bil kul sachi vat se bhai dislike vara badha harami o se
માણસો. ભગવાન ને પન નડ્યા હતા ભાઈ
Super se uper Khajur bhai ni team ne 🙏
Very good khajur bhai & nitinbhai ne
Jan sev ye prabhu sev Bopal aavo tyare madjo sir
ગરીબ ના મસીહા એટલે : " નિતીનભાઈ " ❤❤❤❤
King of Gujarat 👑
bharat ma Sonu sood ane Gujarat ma nitinbhai 🙏 hu bhagavan ne jarur parthan Kari ke tamari tm ne khub agal vadhare
Nitin bhai tame saru kam karo cho ❤️🙏bhagvan tamne hamesha khush rakhe 💐🙏😊god bless you bro
Khajur bhai boj boj saru kam kairu tame ❤❤❤❤❤
Real heero khajur bhai salute
Bhai tame bhagvan nu swaroop cho kharekhar proud of you salute che bhai tamne
Khajur bhai keva mate sabd(No Words) nathi😭😭 aatlu badhu koi na kare kharekhar
Bhai 2 cr upar ni seva che khajur bhai ni
@@a.nindia5704 ena mate jigar and dil joie bhai Kok ni seva karva
@@Parth-nx7sn 100%
જીગર. તો પછી પેલા દિલ જોઈએ you are right
ખજૂર ભાઇ આપ ભગવાન છો સબ ભાઇ બહેન ને મદત કરો છો ખજૂર ભાઇ જય માતાજી
Really really really yrr khajurbhai ❤️❤️❤️❤️dil thi tamne yrr 🙏🙏🙏👏💪💪💪💪💪💪💪
Jordar kaam kari rhya chho nitinbhai and tarunbhai
ભાઈ એક માં ની મમતા ની વાત સાંભળી ને આંખ માં આંસુ આવી ગયા ❤️😘
Dhany che khajur bhai tamne...🙏🙏🙏
Great work khajur bhai, aavi j madad karta rehjo, bhagvan tamari sathe j rehse hamesha🙏
Salute khajur Bhai
Tme bhu j prgti kro Ben bhu j.ane khjur bhai tm bhghvan j cho .god bless you bhai all timne 🙏🙏🙏
ખજુરભાઈ તમારા વિડિઓ ની જેમ vlogs જોવાની પણ મજા આવે છે
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
Mobile thi edit karu chu tamara bus
5min.. magish video
#classicgujju Par mali jase
Plzz ek varr joi lyo
Pachi game toj karjo plzz
સતયુગમાં સુદામાની કૃષ્ણ એ મદદ કરી હતી એ સુદામો કળયુગમાં લોકોની મદદ કરી રહ્યો છે .. 👍👍
ખુબજ સરસ કામ કરી રહ્યા છો તમારા જેવા દરેક માણસ વિચાર કરે તો પૃથ્વી પર સ્વર્ગ બની જાય તમારા માતા પિતા ને ધન્યવાદ્
Vah bhai vah dil thi salam..
Tamara java manas na lidhe j a pruthvi taki rahi che. 🙏
Best Work khajur bhai 😇👌❤😊🙏
Aapke liye sirf aek hi word
Love you sir
Mahanta swami bapaa Na Tamra par khub khub ashirwad se Nitin bhai
My best friend best favorite khujurbhai khubaj saras😭😭😭🙏🙏🙏
King of Gujarat 🔥💯
Real Hero khajurbhai❤️❤️❤️
Are khajur Bhai Dil jiti gaya
Bhai bhai
Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
Mobile thi edit karu chu tamara bus
5min.. magish video
#classicgujju Par mali jase
Plzz
ek varr joi lyo Pachi game toj karjo plzz
ua-cam.com/video/ySzyQvsAlKY/v-deo.html
Ha bhai khara khar
ખજૂરભાઈ તમારો આ vlog જોઈને મને મારી જુની યાદી અપાવી દીધી છે માટે આવો ને આવો સપોર્ટ કરતાં રહો અને મુરલીધર ભગવાન તમને કાયમ સાજા ને તાજા રાખે બાપ...જય સિયારામ 🙏🙏
Full support khjurbhai 😍😍
Big respect to khajur bhai 🙏🙏
ખૂબ સરસ...કામ કરો સો ભાઈ..
I am proud of my india
Khub saras khajur bhai god bless you brother. 🙏
Best Work Khajur Sir❤️🙏🙏
1v1
Vipul
@@007GAMING-h3z rikvest me 2075175060
હા ગુજરાતના મસીહા હા...🙏 Mogal always bless you ❤️
Proud of you khajur bhai. Mane bov khushi thay chhe tamaro video joy ne really proud of you....
.hu ek fouji chhu .........
Bov khub bhai bhagvan tamari Barakat avi rite j vadhare ....ane loko ni seva karta raho.
Jay mataji
Jay hind bhai
Khajur bhai ni all teem ne like Karo bhai 🙏
Super vidio 👌
Congratulations 👍
👑 chehar ni sarkar 👑
kai e etlu ochhu khajurbhai mate to dil thi salute bhai🙏🙏🙏🙏 jay bholenath
ખુબ સરસ નીતિન ભાઈ જય સોમનાથ 🙏🏿🙏🏿🙏🏿❤❤❤
ભગવાન તમને અને તમારી ફેમિલી અને તમારી આખી ટિમ ને સ્વચ્છ અને સુરક્ષીત રાખે અને ખૂબ આગળ વધે