મહેસાણા સંપન છે સાચી વાત, પણ જે મદદ કરી શકે તેવા લોકો ઈનકમ ટેક્સ ની રેડ પડે ત્યારે અધિકારી ને કરગરીને લાખો રૂપિયા આપશે પણ આવા લોકોને મદદ નહિ કરે, ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ 🙏🙏🙏
ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતા ને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
ખજૂર ભાઈ તમે ગરીબોના માટે આટલું સારૂ કરો છો ધન્ય છે ખરેખર કોઈ ના કરી શકે તમે હમેશા સારા કાર્ય કરો ભગવાન તમારી બધીજ મનોકામના પુરી કરે 🙏જય નાગણેશ્ર્વરી માં 🙏🚩
ખજુરભાઈ તમે ગરીબોના માટે આટલુ સારુ કરો છો ધન્ય છે ખરેખર કોઈ ના કરી શકે તમે હંમેશા સારા કાર્યો કરો ભગવાન તમારી બધી જ મનોકામના પુરી કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
ધન્ય છે ખજુર ભાઈ આપને ભગવાન તમોને મનમુકીને ખૂબ ખૂબ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું 🙏 ખૂબ ખૂબ શક્તિ અને સદાયે સ્વાસ્થ્ય સારું રહે તે ભગવાન ને પ્રાર્થના 🙏
खजूर भाई आप जैसे महान आदमी को गुजरात का मुख्यमंत्री होना चाहिए ताकि हर आदमी तक विकास का कार्य किया भगवान से प्रार्थना करता हूं के आप निरंतर प्रयासरत रहें भगवान आपकी उन्नति में दिन दोगुनी रात चौगुनी आपके काम में तरक्की मिले मां लक्ष्मी आप का भंडार सदा भरपूर रखें
આ દાદા-દાદીની અને બહેન😢. પરિસ્થિતિજોઈને મને પણ ખૂબ દુઃખ. ધન્ય છે ખજૂર ભાઈ તમને❤ કે ગરીબોનો ભગવાન બન્યા શે તમને ભગવાન દ્વારકાધીશ ઘણું આપે મારે પણ તમારી ટીમ માં જોઈન્ટ થવું છે❤
હે માં જગત જનની માં બહુચર ખજૂરભાઈ જેવા દેવ પુરુષ ને હમેશાં ખુશ રાખજે તથા તેમની આખી ટીમ ની રક્ષા કરજે ખજૂરભાઈ તથા તેમની આખી ટીમ ને કોટી કોટીવંદનજવાબ આપોતમારી માતા ને ધન્ય છે કે આવા રામ લક્ષ્મણજેવા દિકરા ને જન્મ આપ્યો છે | | | ખજૂરભાઈ તથા તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન | | |
કોણ કહે છે કે કળયુગ છે એમાં ભગવાન ન હોય પણ ખરેખર ભગવાન ક્યારે અને કયા સ્વરૂપે દર્શન આપે છે એનો સાક્ષાત ઉદાહરણ છે આ ખજૂર ભાઈ......❤ આ દાદા-દાદી ની વાત સાંભળી ને આંખ ભીની થઇ ગઈ સાહેબ
ખજૂર ભાઈ તમારા જેવા જિલ્લા લેવલે એક ખાલી હોય ને તો કોઈ માણસ દુઃખી ના હોય ભગવાન હંમેશા તમારી ઉપર તેની કૃપા દ્રષ્ટિ રાખે અને તમને આવી સેવા હંમેશા કરતા રહો જય શ્રી ક્રિષ્ના
ખજૂર ભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવવાનું નક્કી કર્યું.તે વાત સારી છે.દાદા દાદી ની વાત સાંભળી ને ખુબજ દુઃખ લાગ્યુ તેના માટે કોઈ શબ્દ નથી.તમે તેની મદદ કરવા આવ્યા એટલે તેનો સારો સમય આવ્યો છે.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌👋😀🍨🌠🌠🏡🏡🏡🏡🏡🏡🎁🎁🎁🌹🌹🌹
ખજુરર્ભાઇ માં લકષ્મીદેવીની ચોખા ની પ્રસાદી અમારા સવો વતિ લેજો .🙏 આ જૉઇ કૃષ્ણ અને સુદામાની મિત્રતાની યાદ આવી ગઇ હો ખજૂરર્ભાઈ 🙏😭 મા રો મહાદેવ તમારી સાથે છે.🙏🙏🙏🙏🙏❤️
Khrekhar dil radi o Padyu Dada ni vaat sambhri NE Garv che Nitin Bhai upar amaj seva karta raho Bhagvan tamne sukhi rakche tamne Khub lambu ayushy ape God bless you Nitin bhai
જય શ્રી માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે ગરીબ ના ભગવાન બનીને ઉભા રયો છો ને તમે આવા દુઃખી થાતા લોકો ના દુઃખ ને સાંભળો છો ને ઈ તમારી બોવ મહાનતા છે તમારી સેવા જોઈ ને મને હરખના આંસુ આવી જાય છે ખરેખર તમે ભગવાન છો 🙏🙏❤️
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
ખજૂર ભાઈ ના જેમ બધા જ લોકો દયાવાન બની ને કોઈક ગરીબ ની મદદ કરે તો આવી સ્થિતી કોઈ ને પણ ના થાય 👍👍 ખજૂર ભાઈ ભગવાન સમાન જ કહેવાય કે જે આટલું કરે છે બધા માટે 🙏🙏
પૈસાથી તો બધા અમીર હોય પણ સાહેબ દિલથી અમીર હોવા જોઈએ.. 🥺 ખજુર ભાય હાલના ગરીબોના ભગવાન સમાન છે. 🥺 કોણ કોણ ખજુર ભાઇ ને સપોટૅ કરે છે.. 👍🙏👍
સાચું વિજય
@@RajeshChaudhari-hj4tk😊
Right bhai
આ દાદા અને દાદી ની વ્યથા સાંભળીને મને પણ ખરેખર રડવું આવી ગયું😭😭😭😭😭😭😭😭😭😭😭
😭
👌👌👏👏👏
Jay ho khajurbhai
Thoda paisa donate karva joiye...
😢😢😢😢 Gujarat no real Hiro ne vandan.
મહેસાણા સંપન છે સાચી વાત, પણ જે મદદ કરી શકે તેવા લોકો ઈનકમ ટેક્સ ની રેડ પડે ત્યારે અધિકારી ને કરગરીને લાખો રૂપિયા આપશે પણ આવા લોકોને મદદ નહિ કરે, ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ 🙏🙏🙏
ધન્ય છે તમને અને તમારા માતા અને પિતા ને કે આવા દીકરા ને જન્મ આપ્યો.. ખજૂર ભાઈ તમે તો ભગવાન છો ❤️🌍
સાચી વાત છે ભાઈ❤
મા મોગલ હંમેશા તમારી સાથે રહી તમારી રક્ષા કરે જય મા ભગવતી❤🙏🙏
જય માં ભગુડા વાળી મોગલ🙏 🚩
Great work khajur bhai
🙏માં મોગલ અને🙏 માં મગલાજ તામરી રક્ષા કરે ❤ભાઇ..... જય પરશુરામ
ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતા ને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
વાહ ભાઈ વાહ તમે તો અમારા મેહોણા ની ધરતી પાવન કરી દીધી ભાઈ ખજુર ભાઈ તમને લાખ લાખ વંદન કરું છું જય માં વેરાઇ માં તમને ખુબ શક્તિ આપે
Tme loko su karu aatla divas thi
Actor + Dancer + Singer + Super Star + Motivater
+ Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
sir 🙏 જય માતાજી 🙏
ખજૂર ભાઈ તમે ગરીબોના માટે આટલું સારૂ કરો છો ધન્ય છે ખરેખર કોઈ ના કરી શકે તમે હમેશા સારા કાર્ય કરો ભગવાન તમારી બધીજ મનોકામના પુરી કરે 🙏જય નાગણેશ્ર્વરી માં 🙏🚩
Good
khujr bhairamram
ખજૂર ભાઈ
માં ભગવતી મેલડી માતાજી તમને ઘણું આપે...
સદાય સુખી, તંદુરસ્ત ને સમૃદ્ધ બનાવે...
અમારા,
મહેસાણા માં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર...
ભગવાન તમને ખૂબ લાંબુ જીવન આપે અને તમે 1000 વર્ષ જીવો એવી દિલથી દિલથી અભિનંદન
લાખ લાખ વંદન ખજુરભાઈ તમને..... લાંબુ દીર્ધાયુ આપે એવી પ્રાર્થના....
ભાઈ તમને ઉપર વાળા એ મોકલ્યા છે સેવાં કરવાં ખૂબ ખૂબ અભિનંદન
ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી શ્રીખજુરભાઈને કોટિ કોટિ વંદન 🙏🙏
ડાયરામાં રૂપિયા ઉડે એના કરતાં આવા લોકો ને એ રૂપિયા ના મકાન બનાવી દેવામાં આવે તો ખરેખર ઉપરવાળો રાજી થાય...❤
dayra ma ude e pn seva kary ma j vapray che bhai
જય દ્વારકાધીશ વંદન છે ખજૂર્ભાઈ
સાચી vaat
100%. Bhai
પણ એના માટે હૃદય જોઈએ
મારો રામ ખજુરભાઈને ખુબ ખુબ સુખ સાયબી આપે એવી દીલથી પ્રાથના જયશ્રી રામ ગરીબોના બેલી કે ભગવાન એટલે ખજૂરભાઈ. તમારો ખુબ આભાર સાહેબ
ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ ભગવાન તમને સુખી રાખે એવી અમારી પ્રાથના કરી છીએ...👌🙏
प्रेम से बड़ा कोई धर्म नही होता, और
दान से बड़ा कोई कर्म नहीं होता।।
કોટિ કોટિ વંદન છે આ કળિયુગ ના કર્ણ ને.❤️🙏
Kayug bhagvan
વાહ
અભિનંદન ખજૂર ભાઈ ને આપણા દેશ મા આવા માણસોની જરૂર se 🙏🏻🙏🏻
દાદા- દાદી તમને ભગવાને દુઃખ ભલે આપ્યું.... પણ તમારા ઘરે ખુદ ભગવાન આવ્યા છે 🙏🙏🙏🙏ધન્યવાદ ખજૂરભાઈ ❤️❤️❤️
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી પ્રાર્થના. 🙏🙏🙏
Jay hind 🇮🇳
સાચી વાત સે❤️🌏
જય માતાજી ખજુરભાઇ
ખજુરભાઈ તમે ગરીબોના માટે આટલુ સારુ કરો છો ધન્ય છે ખરેખર કોઈ ના કરી શકે તમે હંમેશા સારા કાર્યો કરો ભગવાન તમારી બધી જ મનોકામના પુરી કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
હું ખજુરભાઈની ભગવાન નો અંશ માનું છું❤❤❤❤❤
દરેક શબરી પાસે એક દિવસ ભગવાન રામ કોય પણ રૂપ ધારણ કરી ને આવે જ છે 🙏
ભગવાન તમને ખુબ આગળ વધારે અમારા બાવાજી નું ઘર બનાવી આપ્યું આ વૃધ્ધ લોકો ના ખૂબ આશીર્વાદ મળશે
ધન્ય છે ખજુર ભાઈ આપને ભગવાન તમોને મનમુકીને ખૂબ ખૂબ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું 🙏 ખૂબ ખૂબ શક્તિ અને સદાયે સ્વાસ્થ્ય સારું રહે તે ભગવાન ને પ્રાર્થના 🙏
જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન જય નાગબાઈ માં 🙏🤟🙋
खजूर भाई आप जैसे महान आदमी को गुजरात का मुख्यमंत्री होना चाहिए ताकि हर आदमी तक विकास का कार्य किया भगवान से प्रार्थना करता हूं के आप निरंतर प्रयासरत रहें भगवान आपकी उन्नति में दिन दोगुनी रात चौगुनी आपके काम में तरक्की मिले मां लक्ष्मी आप का भंडार सदा भरपूर रखें
ભગવાન ખજુર ભાઈ ને માંરી આખી જીંદગી લાગી જાય એવાં આશીવાદ છે ખજુર ભાઈ ભગવાન ખુબ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરું છું શીગર નેહલ ઠાકોર
ખરેખર ઘન્ય છે ખજુરભાઈ તમને માં અંબાના આશિર્વાદ તમારી ઉપર વરસતા રહે અને આવા કામ કરતા રહો 🙏જય માતાજી
મેં ભગવાન તો જોયા નથી પણ ભગવાન ના રૂપ માં તમને જોયા છે... તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
આ દાદા-દાદીની અને બહેન😢.
પરિસ્થિતિજોઈને મને પણ ખૂબ દુઃખ.
ધન્ય છે ખજૂર ભાઈ તમને❤
કે ગરીબોનો ભગવાન બન્યા શે તમને ભગવાન દ્વારકાધીશ ઘણું આપે
મારે પણ તમારી ટીમ માં જોઈન્ટ થવું છે❤
🙏🏻
@@m_r_mali_45 ❤
ખૂબ ખૂબ આભાર તમારો, તમારી ટીમનો અને તમામ દાતાશ્રી ઓ નો. જગત નો નાથ તમારી રક્ષા કરે એવી પ્રાર્થના.
હે માં જગત જનની માં બહુચર ખજૂરભાઈ જેવા દેવ પુરુષ ને હમેશાં ખુશ રાખજે તથા તેમની આખી ટીમ ની રક્ષા કરજે ખજૂરભાઈ તથા તેમની આખી ટીમ ને કોટી કોટીવંદનજવાબ આપોતમારી માતા ને ધન્ય છે કે આવા રામ લક્ષ્મણજેવા દિકરા ને જન્મ આપ્યો છે | | | ખજૂરભાઈ તથા તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન | | |
ਤੁਸੀਂ ਬਹੁਤ ਚੰਗਾ ਕੰਮ ਕਰਦੇ ਓ
ਰੱਬ ਥੋਨੂੰ ਸਦਾ ਖੁਸ਼ ਰੱਖੇ🙏🏻👏🏻❤️
જય શ્રી કૃષ્ણ.... ભગવાન માતાજી આપને હંમેશા ખુશ રાખે એવી શુભેચ્છા 💕💕
વાહ ખજુર ભાઈ ધન્ય છે તમારી સેવા કાર્ય માં ખોડલ સદા સુખી રાખે તેવી શુભેચ્છાઓ સાથે ખુબ ખુબ અભિનંદન સાથે તમારી ટીમને સો સો સલામ ધન્યવાદ આભાર અભિનંદન જય દ્વારકાધીશ જય માતાજી 🙏🏻🙏🏻
Dil thi salute khajur Bhai ne 🙏🏻🙏🏻🙏🏻
ભગવાન તમને ખૂબ ખૂબ ધન દોલત આપશે આનાથી પણ વધુ આપશે એવી પ્રાર્થના છે
ખરે ખર ભગવાન નુ રૂપ છે હું તો ખજુર ભાઈ ને ભગવાન માનું છું 🙏
મહેસાણા નિ લક્ષ્મી.બહેના.ધર બનિ ગયાનો બિજો ભાગ બતાવોને એમના ચહેરા ઉપર આવેલ ખુશી જોવિછે... ધન્યવાદ છે... દાદા..દાદી... પરિવાર ને
ખજુર ભાઈ
❤❤❤ માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ ખજૂર ભાઈ Love you Brother ❤❤
ભગવાન તો મૂર્તિ માં જોયાં પન નિઃસ્વાર્થ પનેં મદદ કરતા ખજૂર ભાઇ મહાદેવ નું સ્વરૂપ છે,,,, જય માતાજી ખજૂર ભાઇ 🙏
સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું આજે મને 🙏🏻 અદભુત અદભુત અદભુત 🙏🏻
મારા વ્હાલા ખજૂર્ભાઈ ને ભગવાન માતાજી ખુશ રાખે એવી મારી સુભેષા...જય દ્વારકા ધિશ.🙏🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ ખજૂરભાઈ ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન ને પ્રાથના 🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏
ખુબ ખુબ સરસ કામ કરે છે આપરા ખજૂરભાઈ એટલે આપરે બધાયે એમને સપોર્ટ કરવો જોઈએ એટલે બધા મરીને ખજૂરભાઈ ને મદદ કરીએ અને આવા લોકોની પણ મદદ કરીએ જય દ્વારકાધીશ
દિલ થી ધન્યવાદ છે ખજુર ભાઇ ભગવાન ભોળાનાથ તમને ખુબ જ શક્તિ આપે 🙏🙏🙏
❤️🙏🏻💐🌏જય મેલડીમાં ખજૂર ભાઈ ને જાજુ આપે..એવી પ્રાર્થના છે માં મેલડી માને.આખી ટીમનેમા મેલડી માં ના આશીર્વાદ❤️🙏🏻સે
🙏🙏🙏
જય માતાજી ખજુર ભાઇ તમારાં આવા વિડિયો જોયને આંખ માંથી આંસુ આવી જાય છે 🙏🙏🙏🙏🙏
1.4 lakhs in just 7 hours is not a joke at all hats off to u khajur bhai
જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખજુરભાઈ અને લાલાભાઈ અને તમારી આખી આખી ટીમ નું સવાસ્થ્ય સારું રાખે એવી પ્રભુ ને પ્રાર્થના કરું છું
Khub khub aabhar khajur bhai ma lirbai saday tamari raksa kare
Khajur bhai
ખજૂર ભાઈ ખૂબ જ સારું કામ કર્યું છે તમે ભગવાન તમને ખુબ સારી પ્રગતિ કરાવે, એવી પ્રભુ પાસે પ્રાર્થના........
જય માતાજી..્્.
જય માતાજી બધા મિત્રો ને
ભગવાન બધા મિત્રો ની મનોકામના પૂરી કરશે
જય માતાજી જય સધી માં
ગરીબો ની વારે આવશે આ રામ અને લક્ષ્મણ રુપી નીતીનભાઇ અને તરુણભાઈ ની જોડી🙏જય માતાજી 🙏 ખજુર ભાઈ
No words for this man 🥺💗this man better than God in my eyes 🙇♂️
વાહભાઈ તમે કેટલાય દુ:ખી જનો ના તમે..ભાઈ,કોઈ ના દિકરો તો કોઈ ના પિતા બન્યા છો..બહું સરસ ..ઈશ્વર તમને વધારે શક્તિ આપે તેવી મારી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏
ભગવાન ભોળીયાનાથ ના આશીર્વાદ હંમેશા
તમારા ઉપર વરસતા રહે..એવી પ્રાર્થના કરુ છું🙏🙏🙏 ખજુરભાઈ
તમે ભગવાન છો ખજુરભાઈ
તમે હંમેશા ખુશ રહો 😊😊
કોણ કહે છે કે કળયુગ છે એમાં ભગવાન ન હોય પણ ખરેખર ભગવાન ક્યારે અને કયા સ્વરૂપે દર્શન આપે છે એનો સાક્ષાત ઉદાહરણ છે આ ખજૂર ભાઈ......❤
આ દાદા-દાદી ની વાત સાંભળી ને આંખ ભીની થઇ ગઈ સાહેબ
જેમ મીરાબાઈ ને શ્યામ મેળા આ દાદા-દાદી ને તમે રામ મેળા 🙏ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને સો સો સલામ 🙏❣️
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
ભગવાન ને પ્રાર્થના..🙏
Khajurbhai tame paisa ketala kamaya e mane khabar nathi pan ha loko no prem aashirwad and izzat unlimited kamai chhe
Jai ho khajurbhai
ધન્ય છે એ મા જેની કુખે આવો દાનવીર કર્ણ જેવો દીકરો પેદા થયો
Good work nitinbhai
ખજૂર ભાઈ તમારા જેવા જિલ્લા લેવલે એક ખાલી હોય ને તો કોઈ માણસ દુઃખી ના હોય ભગવાન હંમેશા તમારી ઉપર તેની કૃપા દ્રષ્ટિ રાખે અને તમને આવી સેવા હંમેશા કરતા રહો જય શ્રી ક્રિષ્ના
ધન્ય સે ખજૂર ભાઇ જય માતાજી.....🙏🙏
જય માતાજી ખજૂર ભાઈ..ભગવાન ખુશ રાખે....
સાચું દાદા તમારું તમને રામ મળી ગયા 🙏🙏
Aapka vlogs dekh ker acha message ja rha india m 🙏🙏thanks bhaiya 🤗
Proud of you Khajurbhai tame yuvano nu inspiration cho...
ખજુર ભાઇ ધન્ય છે તમારી માતા કે તમારા જીવા દીકરાને જન્મ આપ્યો🙏🙏🙏
ભગવાન ને પ્રાથના તમને. ખુબ આપે..ગરીબ માનશો ની સેવા કરો... જય ગુરૂદેવ 🙏
જય માતાજી ખજુરભાઈ ભગવાન તમને જાજુ આપે એવી પ્રાર્થના
Khajurbhai you deserve a"BHARATRATNA"...
Kaliyugama tame khajur bhai Bhagavan se 🙏🙏
ધન્ય છે ખજૂર વાય આપને અને આપના પરિવારને આપના આપણા માતા-પિતાને ખુબ ખુબ ધન્યવાદ
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં.....
વિચરતી કાસ્ટ[Even the language is no longer seen & listen to !] Khajur bhai very Proud of u,No words
ધન્ય સે તમને ખજૂર ભાઈ... ૧૦૦-૧૦૦ સલામ સે,🇮🇳🇮🇳🇮🇳
ખજુર ભાઈ ભગવાન તમને કામ કરવાની ખુબ શક્તિ આપે🙏
ખજૂરભાઈભગવાસોગરીબોના
ખજૂર ભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવવાનું નક્કી કર્યું.તે વાત સારી છે.દાદા દાદી ની વાત સાંભળી ને ખુબજ દુઃખ લાગ્યુ તેના માટે કોઈ શબ્દ નથી.તમે તેની મદદ કરવા આવ્યા એટલે તેનો સારો સમય આવ્યો છે.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌👋😀🍨🌠🌠🏡🏡🏡🏡🏡🏡🎁🎁🎁🌹🌹🌹
ક્ષાક્ષત ભગવાન નું સ્વરૂપ એટલે ખજુર ભાઈ ♥️ દિલ થી વંદન મોટા ભાઈ 🙏
જય મહાદેવ દેવ... ખજૂર ભાઇ... મારાં ભગવાન 🙏🙏
જય માતાજી
ખૂબ જ આનંદ થયો ભાઈ તમે તેમની મદદ કરવા માટે આવ્યા અમને પણ પ્રેરણા મળે છે🙏🙏
🙏🏻
You are great person.I have no words to praise the work you and your team are doing👏👏👏
અમારા ગુજરાત નો હિરો છે 👑
ગરીબો ની મદદ કરવા માટે ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
King of the Gujarat 👑👑👑
ખજુરર્ભાઇ માં લકષ્મીદેવીની ચોખા ની પ્રસાદી અમારા સવો વતિ લેજો .🙏 આ જૉઇ કૃષ્ણ અને સુદામાની મિત્રતાની યાદ આવી ગઇ હો ખજૂરર્ભાઈ 🙏😭 મા રો મહાદેવ તમારી સાથે છે.🙏🙏🙏🙏🙏❤️
My life Frist time me emotional this video view and well done kajur bhai every day help to every person dwarkadhish bless you ❤️🙏
U are unstoppable person in Gujarat proud to be gujarati and God always bless you sir.
Khrekhar dil radi o
Padyu Dada ni vaat sambhri NE Garv che Nitin Bhai upar amaj seva karta raho Bhagvan tamne sukhi rakche tamne Khub lambu ayushy ape God bless you Nitin bhai
જય શ્રી માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે ગરીબ ના ભગવાન બનીને ઉભા રયો છો ને તમે આવા દુઃખી થાતા લોકો ના દુઃખ ને સાંભળો છો ને ઈ તમારી બોવ મહાનતા છે તમારી સેવા જોઈ ને મને હરખના આંસુ આવી જાય છે ખરેખર તમે ભગવાન છો 🙏🙏❤️
જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કષ્ટભંજન દેવ હનુમાનજી 🙏😍
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
રિયલ માં ભગવાન છો ખજૂરભાઈ 🙏🏼🙏🏼🚩🚩
ખજૂર ભાઈ તમે સાક્ષાત ભગવાન છો 🙏🙏
છેવટે ખજુરભાઈ રામ સમાન બની ગયા❤❤❤
જે ખજૂર ભાઈ ને ભગવાન માનતા હોય એ લાઈક કરો❤
Stay. Blessed. Always.
તમે તો ભગવાન છો ખજુર ભાઇ સુપર સ્ટાર સુપર હીરો
कोन कोन खजूर भाई को भगवान मानता है 🙏🏻❤️
જય માતાજી ❤
ખજૂર ભાઈ ના જેમ બધા જ લોકો દયાવાન બની ને કોઈક ગરીબ ની મદદ કરે તો આવી સ્થિતી કોઈ ને પણ ના થાય 👍👍 ખજૂર ભાઈ ભગવાન સમાન જ કહેવાય કે જે આટલું કરે છે બધા માટે 🙏🙏
ખજૂર ભાઇ જય શ્રી મેલડી માઁ
હું વિડિઓ જોતા મારા આંસુ રોકી નથી શકતી..... બધા વિડિઓ જોતા જોતા ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું વીરા જુગ જુગ જીવો વીરા મહાદેવ આપને ખૂબ આપે ❤🙏🙏🙏🙏🙏🙏🙏