પગમાં ઉંદર કરડયા । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Home | Help | Nitin Jani | Gujarat | Seva

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ Рік тому +564

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @mihirvasava4463
    @mihirvasava4463 Рік тому +111

    ધન્ય છે ખજુરભાઈ .....તમારું જોઈ ને અમને પણ બહુ હિમ્મત આવે છે. બીજા ની સેવા કરવાની ...... જય કષ્ટભંજન દાદા તમને હિમ્મત આપે ખુશી આપે તેવી પ્રાર્થના 🚩🙏🦁

  • @Dada_Digital
    @Dada_Digital Рік тому +15

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Рік тому +7

    ખરેખર ખજુર ભાઇ તમારી આટલી ઉંમરમાં તમારૂં જીવન ધન્ય કરી નાખ્યું & ગરીબો અને નિઃસહાય લોકો ની સેવા માં સમર્પિત કરી નાખ્યું છે... love you bro 🥰

  • @SKKIRANTHAKOR143
    @SKKIRANTHAKOR143 Рік тому +146

    કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે ❤️🥰

  • @ishanthakorlovestatus8290
    @ishanthakorlovestatus8290 Рік тому +57

    ધન છે ખજૂર ભાઈ તમારી જનેતા ને I proud of you my brother God bless you jay mataji 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @dipaksagarka
    @dipaksagarka Рік тому +2

    ખૂબ જ દયનીય સ્થિતિમાં આ બેન જીવી રહ્યા છો.. તમે ખરેખર આ બેનના જીવનમાં ભગવાન બનીને આવ્યા છો.. બસ આવી જ રીતે તમે જરૂરિયાત મંદ અને ગરીબ લોકોની મદદ કરતા રહો માં ભવાની જગદંબા તમને અને તમારી ટીમ ને આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે.. તમે હંમેશા ખુશ રહો.. મહાદેવ તમને ઘણું બધું આપે.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ

  • @satishpancoli4502
    @satishpancoli4502 11 місяців тому +1

    ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ખજૂર ભાઈ તેમજ તેમની ટીમ નો માં માંગલ ભગવાન દ્વારકધીશ રક્ષા કરે.. ❤❤❤❤

  • @onlineexam3523
    @onlineexam3523 Рік тому +25

    સલામ છે માડી ને આટલી બધી ખરાબ હાલતમા પણ કેટલી હિંમત રાખે છે 🙏🏻

  • @vajavijay3555
    @vajavijay3555 Рік тому +45

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @mahee.55
    @mahee.55 Рік тому +21

    🚩જય હો હનુમાન દાદા 🚩 સદાય કૃપા રાખજો ખજુર ભાઈ ઉપર ❤🙏🙏

  • @officialvipul09.....
    @officialvipul09..... Рік тому +20

    ધન્ય છે ખજુરભાઇ તમારી જનેતા ને ભગવાને તમને ગરીબો સેવા માટે જ મોકલાયા છે 💯🙏❤️

  • @anishvohra2268
    @anishvohra2268 Рік тому +62

    ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤

  • @dashrathrathod1879
    @dashrathrathod1879 Рік тому +52

    🙏🏻જય કષ્ટભંજન દેવ 🙏🏻
    🙏🏻તમે હોય ત્યાં કઈ નહિ ઘટે નીતિનભાઈ 🥰

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Рік тому +19

    શબરી જેવાં માજી ને આજે રામ લક્ષ્મણ મળિગયા હવે આજીવન દુઃખ દુર થય ગયા ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🚩🚩

  • @ansallalit5331
    @ansallalit5331 Рік тому +4

    જય હનુમાન દાદા આવી જ રીતે આગળ લાવે ખજૂર ભાઈ અને ટીમને સહી સલામત રાખે

  • @harsubariaankali8274
    @harsubariaankali8274 Рік тому +31

    જય માતાજી ખજુર ભાઈ તમે ગરીબો માટે ખુબ મહેનત કરો છો માતાજી તમને ખુબ ખુબ આગલ વધાડે એવી હમારી સુભ કામના 🎉🎉

  • @shailendrasinh-vaghela
    @shailendrasinh-vaghela Рік тому +8

    જીવનમાં થોડુંઘણું અભિમાન છે એ આવા વિડિઓ જોઈ ઉતરી જાય છે

  • @Gujaratimotivation07
    @Gujaratimotivation07 Рік тому +2

    ખજૂર ભાઈ ના વિડીઓ જોવાથી તમારું પુણ્ય વધશે અને પાપ ગટસે ❤ જ્ય દ્વારકાધીશ દોસ્તો

  • @vinodtadvi6676
    @vinodtadvi6676 Рік тому +3

    ખુબજ પ્રસંશનીય કામ. આવા કામો આગળ પણ કરતા રહો એવી ઇશ્વર તમને શક્તિ આપે એજ પ્રાર્થના.🙏👏

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 Рік тому +5

    ખજૂર ભાઈ તમે જે ગર બનાવો એમાં પરમિશન લેવાની કાય જરૂરત પણ ના હોય તમને કોઈ ના જ ન પાડે તમારું કામ જ આવું છે વાલા 🙏🙏

  • @DESI_DANCE_LOVER14378
    @DESI_DANCE_LOVER14378 Рік тому +75

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે❤ 🤩😍🥲

  • @anilsinhzala3348
    @anilsinhzala3348 Рік тому +3

    JAY SHREE RAM 👌👍🏻🙏🥰
    JAY HANUMAN DADA 🙏🥰👌👍🏻
    ખજૂર ભાઈ ને હંમેશા તંદુરસ્ત અને સલામત રાખો જેથી તેઓ આવા ને આવા કામ કરતા રહે...,👍🏻👌🥰🙏❤️

  • @iplhighlight1482
    @iplhighlight1482 Рік тому +2

    ભગવાન રૂબરૂ આવતો નથી પણ ભગવાન ખજૂર ભાઈ જેવા માણસ ને મોકલે છે..❤

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +39

    હરહર મહાદેવ બધા મિત્રોને ❤❤❤

  • @sataninilesh287
    @sataninilesh287 Рік тому +3

    શ્રી ક્રિષ્ણા નો બીજો અવતાર એટલે ખજૂર ભાઈ 🙏🙏

  • @vijayjethava293
    @vijayjethava293 Рік тому +4

    ખૂબ સારા કામ કરો છો ભાઈ તમે તમારા કામ ની પાછળ તમારી મેહનત રંગ લાવી છે ભાઈ અને તમે બોવ સંઘર્ષ કરો છે ભાઈ તમને ❤ ધન્યવાદ આપું છુ
    જય માતાજી 🙏🙏🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
    જય હનુમાન દાદા🙏🙏🙏
    હર હર મહાદેવ 🙏🙏🙏

  • @Desiboys0789
    @Desiboys0789 Рік тому +4

    ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખુશ રાખે ❤🙏

  • @thakormahesh5725
    @thakormahesh5725 Рік тому +4

    એક વાર દર્શન થાય મારા ભગવાન ખજુરભાઈ ના એટલે બધું મલિ ગયુ

  • @KhajurBhai_Fans7739
    @KhajurBhai_Fans7739 Рік тому +12

    ભગવાન નું રૂપ છે ખજૂર ભાઈ....💯❤️🙌

  • @vasuvaru2082
    @vasuvaru2082 Рік тому +1

    વાહ ખજુરભાઈ વાહ.... બહુ સરસ કામ કરો છો...

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ મારા વાલા વિરલા હનુમાનજી મહારાજ તારી સાથે છે ને સદા સાથે રહેશે તમે ખુબ ખુબ સેવા કરો છો 🙏🙏❤️❤️

  • @vijaymakwana1815
    @vijaymakwana1815 Рік тому +7

    ખજૂરભાઈના વલોગ હજારમાં નહિ, મિલિયનમાં જોવાવા જોઈએ,
    કોમેન્ટ કરતા બધા આપણે મહેનત કરીએ મેક્સિમમ શેર કરીએ અને વ્યુ વધારેમાં વધારે લાવીએ

  • @mrudulabentrivedi5948
    @mrudulabentrivedi5948 Рік тому +4

    તમે માનવ મંદિર બનાવ્યા છે ખુબ સરસ કામ કરો છો ધન્યવાદ

  • @hiteshvala1701
    @hiteshvala1701 11 місяців тому

    નીતિનભાઈ ભગવાન તમને અને તમારી ટીમ ને હંમેશા ખુશ અને તંદુરસ્ત રહે. ખરેખર ભગવાન નું સ્વરૂપ છો તમે

  • @_.rohitt_7._118
    @_.rohitt_7._118 Рік тому +1

    મે આ બેન વાળો વીડિયો પેલા જોયો હતો અને હું આ બીજા part ની જ રાહ જોતો હતો😊
    Superb khajur bhai🙏🔥
    God bless you ♥️

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +16

    જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ બધા મિત્રોને ❤❤

  • @Foujilife94
    @Foujilife94 Рік тому +20

    ખજૂરભાઈ ભગવાન સમાન છે ❤

  • @bambhaniyajenti8956
    @bambhaniyajenti8956 Рік тому +5

    ખુબસરસ ભગવાન તમને‌ આવા કામ કરવાની શક્તિ આપે

  • @GJ16GAMING-dj6xr
    @GJ16GAMING-dj6xr Рік тому +3

    ખજૂરભાઈ તમને ભગવાન 100 વર્ષની ઉંમર તમે ખરેખર હર હર મહાદેવ❤❤❤❤

  • @thakormahesh5725
    @thakormahesh5725 Рік тому +7

    ભગવાન છે મારા ખજુરભાઈ

  • @nareshbavliya
    @nareshbavliya Рік тому +5

    ભગવાન નું રૂપ છે ખજૂર ભાઈ 💯♥️🙌

  • @pravinjethavapravin2725
    @pravinjethavapravin2725 Рік тому

    આપણા ગૂજરાત નાં હિરો ખજુરભાઈ અને નિતિનભાઈ અને આપની પુરી ટીમ ને હું ઍક ગુજરાતી ખુબ ખુબ આભાર માનું છુ અને ગરીબો ને એક ભગવાન મળે અને તેમની મોટી તકલીફો દુર કરો છો કોઈ ની આવી પરેશાની તકલીફો પોતાના ઘરે જય સમજી ને મદદ કરી ને તમે સાથ સહકાર આપો છો એજ ચાચો ભગવાન ખજૂરભાઈ હનુમાન જીની અને બજરંગદાસ બાપાની ક્રુપા થી તમારા સપના પૂરા થાય ❤ દિલ સલ્યુટ કરું છું આપ સહુને 🙏👏👏👏

  • @jaymakhodal4310
    @jaymakhodal4310 Рік тому +3

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ની ટીમ ને 👌

  • @journeytogther4247
    @journeytogther4247 Рік тому +11

    જય સોમનાથ મહાદેવ 🙏
    ખજૂરભાઈ વંદનીય ❤

  • @HNKREACTION
    @HNKREACTION Рік тому +3

    આ વીડિયો ની હું ક્યારની રાહ જોતો હતો ...❤❤❤❤❤

  • @kishanraval3848
    @kishanraval3848 11 місяців тому

    ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 Рік тому

    વાહ ખજુર ભાઈ ધન્ય છે તમને અને તમારી ટીમ ને.તમારી સેવા ને જેટલા વંદન કરી એ એટલા ઓછા છે.

  • @Makawanakomal-jd7in
    @Makawanakomal-jd7in Рік тому +10

    જય માતાજી બધા મિત્રો ને...🙏

  • @SURESH..ATRESHA..490
    @SURESH..ATRESHA..490 Рік тому +3

    🙏👉કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે નીતિનભાઈ 🙏જય માતાજી નીતિન ભાઈ 🙏જય શ્રી રામ 👍

  • @Vchanelfunny
    @Vchanelfunny Рік тому +1

    🙏જય શ્રી રામ 🙏ખુબ ખુબ આભાર આવજ કામ કરતારાહો

  • @s.j.bhudevvlogs1101
    @s.j.bhudevvlogs1101 Рік тому

    નિતીન ભાઈ જય પરશુરામ હું શ્રીરામ રાવલ હું ભુદેવ ખુબ સરસ કામ કરો છો મારે મારા ગામ ના પટેલ પરિવાર છે ખુબ પરિસ્થિતિ વીકછે એ ભાઈને લકવાગ્રસ્ત છે એમને કમાવા વાળું કોઈ નથી તો એકવાર ટાઈમ મલેતો.મુલાકાત લેજો ગામનું નામ ઝઝામ તા સાંતલપુર જી પાટણ

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 Рік тому +11

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

    • @chetanvyas5809
      @chetanvyas5809 Рік тому

      બેન ને જામનગર ડો.શાહ(હાડકા ના ડો.) બતાવી શકાય

  • @rakeshmevada4594
    @rakeshmevada4594 Рік тому +16

    જય માતાજી સીતારામ 🙏

  • @memabhaipatel1804
    @memabhaipatel1804 Рік тому

    Mara.khajurbhai.Jani.ne.khub.khub.અભિનદન.pathvusu.ધન્યવાદ.હર.હર.મહાદેવ. જય.હનુમાન.દાદા.Ⓜ️🌇Ⓜ️🌅🌄Ⓜ️🏜️Ⓜ️🌹Ⓜ️🌕Ⓜ️🙏🙏🙏🙏🙏

  • @dineshteli7326
    @dineshteli7326 Рік тому +1

    I was thinking why khajur bhai has left this house I was going to post but KHAJUR BHAI IS KHAJUR BHAI
    Thanks to your brother who is always with you as a back bone
    GOD BLESS

  • @jigarbarot1764
    @jigarbarot1764 Рік тому +2

    જય હો ખજૂર ભાઈ અને તમારી ટીમ ની જય હો

  • @jayhinglajofficial8109
    @jayhinglajofficial8109 Рік тому +2

    ભગવાન તમને ખુબ આપે ખજૂર્ભાઈ જય શ્રી હિંગળા માં 🙏🙏🙏🙏

  • @stutibhatt5766
    @stutibhatt5766 Рік тому +1

    Jay Mataji.... Har har Mahadev Har ... May Mahadev Always protect you, help you & bless you Khajur Bhai...

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +1

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +4

    જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏

  • @Super_Bhajan_Santvani
    @Super_Bhajan_Santvani Рік тому +4

    ખૂબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ... જય શ્રી કૃષ્ણ.... જય હનુમાન દાદા...👍👌👌🙏🙏

  • @rajubhaivasava2631
    @rajubhaivasava2631 Рік тому +1

    ખજૂર ભાઈ મારા તમે ભગવાન છો મારી વિનંતી છે કે તમે ગુજરાત ના મુખ્ય મંત્રી બનો જય માતાજી

  • @darjinikhil8713
    @darjinikhil8713 Рік тому +1

    ખુબ સરસ કામ કરો સો સરકાર પન નહિ કામ નહી કરતી પેલા ની સરકાર ખુબ સરસ કામ કરેલા છે ❤ખજુર દાદા ને સો સો સલામ❤❤❤❤❤

    • @thecreative3359
      @thecreative3359 Рік тому +1

      Are bhai sarkar saru kaam kare che ane khajur bhai pan apdi sarkar rajya ma ketla garibo ne 5 lakh sudhi ne madad kare che ayushman card sathe ane ketla badhaa ne mafat ma rashan ape che aetle sarkar pan saru kaam kare che jay shree Krishna 🚩

  • @jenny-gx3dc
    @jenny-gx3dc Рік тому +2

    શ્રીનાથજી બાવા તમને ખુબ લાંબુ આયુષ્ય આપે 🙏🙏

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +7

    જય માતાજી બધા મિત્રોને ❤❤

  • @RGRojasara
    @RGRojasara Рік тому +1

    ખુબ સરસ ખજૂર ભાઈ 🙏🙏અમારા ગામ આવ્યા 🙏ખુબ ખુબ આભિનંદન 🙏

  • @poemantic21
    @poemantic21 Рік тому

    You are The Great Human khajurbhai Jo Kam Uski Relatives Nahi Kar Sakti Wo Kaam Aap Kar Rahe Ho Salutes Sir🙏🙏

  • @vajavijay3555
    @vajavijay3555 Рік тому +4

    કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ 😍

  • @11175
    @11175 Рік тому +7

    So proud of you khajur bhai🥰

  • @zarnasworld
    @zarnasworld Рік тому +1

    Ame badhaj video joie che,tame great cho Nitinbhai 🙏🏻
    Radhe Radhe ji

  • @kunalbabaria8985
    @kunalbabaria8985 Рік тому +1

    ભોલેનાથ ના રૂપ છે ખજૂર ભાઈ...જે સર્વ નો કાર્ય કરે.. સૌ ની ઈચ્છા પૂરી કરે... વાહ જય હો..ભોલેનાથ....જય નીતિન ભાઈ ને એમની ટીમ ...

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 Рік тому +19

    જય માતાજી જય ખોડીયાર માં 🎉❤

  • @user-wx1hh2gy8w
    @user-wx1hh2gy8w Рік тому +4

    જય માતાજી,,, ખુબ ખુબ,સરસ

  • @its_jd75
    @its_jd75 Рік тому +1

    Always Appreciated Khajur Bhai 🎉 ❤

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Рік тому +2

    🇮🇳🙏🌹🚩જય શ્રી કૃષ્ણ 🚩🌹🙏🇮🇳

  • @vivekmakwana5562
    @vivekmakwana5562 Рік тому +3

    જય માતાજી 🙏જય ગઢપુર 🌹

  • @user-up1gi9od8e
    @user-up1gi9od8e Рік тому +3

    ખજૂર ભાઈ તમારું કામ ખૂબ ખૂબ સરસ ❤

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 Рік тому +1

    ખમ્મા મારા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 વીરા તારા ભરા ભંડાર રાખે ભગવાન ભોળાનાથ આપની અને આપની ટીમ ની રક્ષા કરે 🙏 વીરા

  • @jigardharani8289
    @jigardharani8289 Рік тому

    वाह्ह्ह्ह khajurbhai... आप बस ऐसे ही रहो.. वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 Рік тому +3

    ધન્ય છો તમે અને તમારી ટીમ 🙏🙏

  • @kp_DARBAR6433
    @kp_DARBAR6433 Рік тому +8

    જય માતાજી ❤ ભાઈ માતાજી હંમેશા પ્રગતિશીલ રાખે

  • @jashvantiparmar1802
    @jashvantiparmar1802 Рік тому

    ખૂબ સરસ આપ ઉત્તમ સેવા કરી એ સારુ ઈશ્વર તમને દુનિયા ની તમામ ખુશી આપે, જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏

  • @reetakitlash1362
    @reetakitlash1362 Рік тому +1

    खजूर भाई हमारे राजस्थान में आप एकबार आ जाओ। हम भी भगवान मानते हैं

  • @Ajmakwana32118
    @Ajmakwana32118 Рік тому +7

    જય માતાજી જય શ્રી કૃષ્ણ
    I love you khajur bhai ❤❤❤❤

  • @lalunayka807
    @lalunayka807 Рік тому +3

    જય માતાજી ખજૂર ભાઈ

  • @yugnmitthulife
    @yugnmitthulife Рік тому

    એક બાજુ સરકાર લોકો ના ઘર તોડી પાડે છે તો બીજી બાજુ ખજૂર ભાઈ તૂટેલા ઘર નું નવું સર્જન કરે છે વાહ મારા ભાઈ ❤

  • @user-zv6qe7yb7h
    @user-zv6qe7yb7h Рік тому +1

    માનવ જીવન નું ઉચ્ચ ઉદાહરણ છો તમે ભાઈ પોતાનુ નાં વિચારતા આવા અનેક દુઃખિયા ઓ માટે સમય અને પૈસા વાપર્યા છે
    તમે ખૂબ ખૂબ ખુશ રહો એવી ભગવાન શિવ ના ચરણોમાં પ્રાર્થના 🙏🙏🙏

  • @kevalgirvillage
    @kevalgirvillage Рік тому +3

    જય માતાજી જયશ્રી કૃષ્ણ

  • @balvantsinhmakwana9588
    @balvantsinhmakwana9588 Рік тому +3

    16 મિનિટ માં 1.9 k લાઈક ધન્ય છે મારા ગુજરાત ની જનતા

  • @jaydip_prajapati
    @jaydip_prajapati Рік тому

    દ્વારકાધીશ તમને હર પલ ખુસ રાખે ખજુર ભાઈ ❤❤

  • @user-fe8ln7bw7y
    @user-fe8ln7bw7y Рік тому

    ભગવાન તમને ખુબ લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના આવા કામો કર્યા કરો

  • @dhwanirathod6176
    @dhwanirathod6176 Рік тому +3

    Jay shree krishna ❤

  • @Bhuro_gamdiyo_vlogs
    @Bhuro_gamdiyo_vlogs Рік тому +12

    કોણ કોણ ખજૂરભાઈ ને ભગવાન રામ માને છે 🙏❤❤

  • @maheshboricha
    @maheshboricha Рік тому +1

    વા ખજુર ભાઇ વા તમેયા યાશા બેન નુઘરબનાવીને યધભુત કામ કરોછો જે શકય જનથીયે તમેકરી બતાવોછો ખજુર ભાઇ વંદન છે તમને ભાઇ ❤

  • @masikuofficalkamboi8361
    @masikuofficalkamboi8361 Рік тому +1

    ખજુર ભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો

  • @syaleshrajput8846
    @syaleshrajput8846 Рік тому +3

    જય માતાજી

  • @kantilal41
    @kantilal41 Рік тому

    बहुत बहुत धन्यवाद खजुर भाई को। 🙏🙏

  • @sandippandya7644
    @sandippandya7644 Рік тому +1

    ખજૂરભાઈ તમે ખરેખર ભગવાન છો
    જય હો જાની દાદા

  • @jagdish_th
    @jagdish_th Рік тому

    Tamne Vandan che khajurbhai. Really bov aghru che aatlu badhu karvu