Jamnagar પાસેનું એ યુદ્ધ જેમાં 'રાજપૂતો બહાદુરી સાથે લડ્યા' અને સૌરાષ્ટ્રમાં મુગલરાજનો પાયો નંખાયો

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2024
  • #gujarathistory #mughalempire #bhucharmori
    ગુજરાતના પાણીપતની લડાઈ તરીકે તરીકે ઓળખાતું એ યુદ્ધ જેણે મુગલ શાસનનો પાયો નાખ્યો. આજે વાત વર્ષ 1591ના સૌરાષ્ટ્રના એ યુદ્ધની જેમાં જામનગરના રાજકુંવરનું મૃત્યુ થયું અને લગભગ અઢીસો વર્ષ સુધી સ્થાનિકોએ શીતળા સાતમની ઉજવણી નહોતી કરી. ભૂચર મોરીના મેદાને આવેલ પાળીયાં, શહીદસ્મૃતિ વન આજે પણ માતૃભૂમિના રક્ષણ માટે ક્ષત્રિયોનાં બલિદાનને યાદ કરે છે. તો ચાલો બીબીસી ન્યુઝ ગુજરાતીની આ તવારીખ સિરીઝમાં જાણીએ ગુજરાતમાં મુઘલ શાસન કેવી રીતે આવ્યું...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 16

  • @Rajnesh_m
    @Rajnesh_m 9 годин тому

    Jai Shoorveer Jamsaheb Sataji❤

  • @jadejagarvinsinh191
    @jadejagarvinsinh191 5 місяців тому +4

    Jay yaduvanshi jadeja jay ho.

  • @mrutyunjaysinhpadhiyar5474
    @mrutyunjaysinhpadhiyar5474 5 місяців тому +2

    ગુજરાતનાં છેલ્લા હિન્દુ રાજા કર્ણ દેવ વાઘેલાના પતન વિષે વીડિયો બનાવો.

  • @sahdevsinhvaghela1930
    @sahdevsinhvaghela1930 4 місяці тому

    🙏 jay maa ashapura 🙏

  • @naginbhaibaleja3166
    @naginbhaibaleja3166 5 місяців тому

    👍😀🕉

  • @amitkotadia9570
    @amitkotadia9570 5 місяців тому +2

    ❤❤ સમીના મેડમ ❤❤❤❤

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r 25 днів тому

    કરછ સોરષ્ટ નાથી ઈગેઝો નાથી આવી ન

  • @ashokshingala3780
    @ashokshingala3780 5 місяців тому +1

    દિપક ભાઈ ક્યાં ગયા છે

  • @jadejadivyarajsinh1373
    @jadejadivyarajsinh1373 5 місяців тому +2

    મુઝફ્ફરસાહ ત્રીજો કહો

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 5 місяців тому +1

    ભૂચર મોરી

  • @viholjaysinh9685
    @viholjaysinh9685 Місяць тому +1

    Aa tari tavarikh bandh Kari de nahi tari tavarikh nikadi dai su...

  • @user-wr2ct7eh4c
    @user-wr2ct7eh4c Місяць тому +1

    Aa tavarikh bandh kari dejo nahitar hindu vadhu ugar banse

  • @Ironman007-v4p
    @Ironman007-v4p 14 днів тому

    Bbc anti hindu left news aano target hindu virodhi j hase last ms