Kutch History : જાહોજલાલી ધરાવતું Lakhpat અને 'કુંવારા કિલ્લા'નો ઇતિહાસ શું હતો? Gujarat History

Поділитися
Вставка
  • Опубліковано 16 лют 2024
  • #kutch #lakhpat #kutchhistory #tavarikh
    કચ્છમાં આવેલું લખપત જેના પર વિભાજન પછી પણ પાકિસ્તાની નજર હતી. તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલમાં દાવો કર્યો હતો. શા માટે, એ લખપતની જાહોજલાલી શું હતી? અને શા માટે લખપતના કિલ્લાને ‘કુંવારો કિલ્લો’ કહેવામાં આવે છે? તે ઇતિહાસ જાણીએ આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીની તવારીખ સિરીઝમાં...
    જયદીપ વસંતનો લખેલો સમગ્ર લેખ અહીં વાંચી શકો છો...
    www.bbc.com/gujarati/india-64...
    વીડિયો - સમીના શેખ, સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 8

  • @himatjain8745
    @himatjain8745 5 місяців тому

    ❤thanks samina hu pan Kutch no chu❤

  • @Upsc_2K25
    @Upsc_2K25 5 місяців тому

    આભાર અમારા કચ્છ ના લખપત નાં ઇતિહાસ પર માહિતી આપવા બદલ

  • @mrutyunjaysinhpadhiyar5474
    @mrutyunjaysinhpadhiyar5474 5 місяців тому

    ગુજરાતની પ્રાચીન રાજધાનીઓ સોલંકી કાળમાં પાટણ, સલ્તનત કાળમાં જૂનાગઢ અને ચાંપાનેર પર વીડિયો બનાવો.

  • @user-wr2ct7eh4c
    @user-wr2ct7eh4c 2 місяці тому

    Aa jota Avu lage k modi barabar che

  • @majbutsinhjadeja4391
    @majbutsinhjadeja4391 5 місяців тому +1

    પિકીના BBC 03:00 to 04:00 વચ્ચે ની માહિતી નો પુરાવો શું ??? ભોસમારિના BBC મુઘલોની ઔલાદ

    • @viholjaysinh9685
      @viholjaysinh9685 Місяць тому

      Jovo badha videos.... rajput sangthano ne vat karvi padse...

  • @amitkotadia9570
    @amitkotadia9570 5 місяців тому

    ❤❤❤❤❤❤ Samina ❤❤❤❤❤