Somnath Temple માંથી કેટલો ખજાનો લૂંટાયો હતો? I Somnath History

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2024
  • #somnath #somnathhistory #gujarathistory #tavarikh
    વાત હજારો વર્ષ પહેલાંની છે. સોમનાથ ગુર્જર દેશનું ધાર્મિક પાટનગર ગણાતું હતું, સોમનાથના ધાર્મિક પાટનગર ગણાવાનું કારણ હતું સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર.
    ગર્ભગૃહ રત્નજડિત ઝૂમરથી ઝળહળતું હતું અને તેની સામે 200 મણની સોનાની વિશાળ સાંકળ લટકતી હતી. ગૃહની બાજુમાં એક ભંડારિયું હતું, જે રત્નો અને સોના-ચાંદીની મૂર્તિઓથી ભરેલું હતું. તો તેમાંથી મહમૂદ ગઝનવી કેટલો ખજાનો લૂંટી ગયો? તેના વિશે જ વાત કરીશું આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ તવારીખ એપિસોડમાં.
    વીડિયો - સમીના શેખ, સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 6