Somnath Temple : સોમનાથને ભાંગનારો અને લૂંટનારો મહમૂદ ગઝનવી કોણ હતો? Tavarikh E03

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2023
  • #somnathhistory #mehmoodgazanvi #historyvideo
    અગિયારમી સદીની શરૂઆતમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રનો દક્ષિણકિનારો ખૂબ પ્રખ્યાત હતો. જાહોજલાલી વર્તાતી હતી. આખાયે વિશ્વમાં તે ફળદ્રૂપતા અને વેપારના કેન્દ્ર તરીકે જાણીતું બંદર હતું અને સોમનાથ પાટણ તો તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ હતું જ. રાજા મહારાજાઓ સોમનાથમાં આવીને વિસામો ખાવાનું પસંદ કરતા હતા. તે વખતે કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને છેક આસામથી યાત્રાળુઓ આવતા હતા. ચીન અને અરબસ્તાન જેવા દેશો પોતાના વહાણો ત્યાં લાંગરતા. 'કોઈ પણ લૂંટારાને લલચાવા સોમનાથની સમૃદ્ધિ પૂરતી હતી' અને આ સમૃદ્ધિથી લલાચઈને ગઝનીથી મહમૂદ સોમનાથ ચડી આવે એ સ્વાભાવિક હતું. તો આ મહમૂદ કોણ હતો? તેના વિશે જ વાત કરીએ આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ તવારીખ એપિસોડમાં.
    વીડિયો - સમીના શેખ, સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 8

  • @pratikpatel3191
    @pratikpatel3191 4 місяці тому

    ❤❤❤❤

  • @08kansen
    @08kansen 8 місяців тому

    Well researched presentation! Thanks, awaiting more stories eagerly. Some novels have been written in Gujarati, if those details are included , people may read and revive historical stories.

  • @brijeshrayka9460
    @brijeshrayka9460 2 місяці тому

    Aana sabd aodakho aa aek baju ni wah wahi kare 6

  • @vvchaudhary3418
    @vvchaudhary3418 8 місяців тому

    Samee be tamaro avaj bahu sarsh che

  • @kishormevadakishormevada8907
    @kishormevadakishormevada8907 7 місяців тому

    Tari mano piko lody

  • @amitkotadia9570
    @amitkotadia9570 8 місяців тому

    ❤❤❤❤ samina ji ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤