મેરામણ ખવાસ - જામનગરના વિના તાજના રાજા // Meru Khavas

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2023
  • દોસ્તો નવાનગર એટલે કે જામનગરના ઇતિહાસમાં ઘણા પરાક્રમી રાજા થઈ ગયા છે. આ રાજાઓ અંગેની વાત અમારી ચેનલ dbspeaks પર જુદા જુદા વીડિયોમાં અગાઉ કરી છે.
    આ વિડીઓમા નવાનગરના રાજા નહી પરંતુ એક એવા વજીર એટલે કે રાજ્યના દિવાન અંગે રજૂઆત કરવામા આવી છે. જેમના પરાક્રમો ઈતિહાસમા નોંધાયેલા છે. આ છે દિવાન મેરામણ ખવાસ એટલે કે મેરુ ખવાસ.
    જામનગર એટલે કે નવાનગરના ઈતિહાસમા મેરામણ ખવાસનું યોગદાન ઘણુ છે. જામનગરને ફરતે કોટ તેમના સમયમા બનાવવામા આવ્યો હતો.
    અમારી આ ચેનલ પર રજૂ કરવામા વીડીયો પૈકી આપનો સૌથી ગમતો વીડીયો કયો છે તે કમેંટમા જણાવવા વિનંતિ.
    #dbspeaks #gujarathistory #navanagar #history

КОМЕНТАРІ • 37

  • @anandsoni-io6fo
    @anandsoni-io6fo Місяць тому

    Very Nice information jay hoo

  • @kalpurajrajput3974
    @kalpurajrajput3974 3 місяці тому +3

    જય હો મેરામણજી નવાનગર

  • @user-uh9pt2vw6m
    @user-uh9pt2vw6m 3 місяці тому +2

    Meru Khavas 🔥🔥

  • @mehulparmar7266
    @mehulparmar7266 3 місяці тому +2

    જય હો મેરામણ રજપૂત ખવાશ ❤

  • @bipinjiya4522
    @bipinjiya4522 3 місяці тому +3

    Long.Live.MARAMAN.KHAVAS

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 9 місяців тому +3

    🎉🎉🎉

  • @ashisrajput9922
    @ashisrajput9922 2 місяці тому +2

    Bhuchar mori nu yudh to yaad chene bhai.. Ema ghanaa khavash rajputo kaam aayvata.. Jay rajputana

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 9 місяців тому +2

    Good video mr ⚘️💕

  • @Edu_khabar
    @Edu_khabar 3 місяці тому +2

    ગરીબ ક્ષત્રિય દાસ પણું કરતા અને રાજ માં નોકરી કરતા એ ખવાસ.. હાલ પણ નોકરિયું જ કરે છે નાની મોટી ,..હાલ સમાજ એટલો સંગઠિત નથી... જય ભીમ જય સંવિધાન

  • @hiteshchauhan515
    @hiteshchauhan515 2 місяці тому

    Amara samaj nu gaurav

  • @gohiljaydevsinh380
    @gohiljaydevsinh380 2 місяці тому

    જય રાજપુતાના

  • @chavdadilip9818
    @chavdadilip9818 2 місяці тому +1

    🙏જય માતાજી 🙏
    જય માતાજી મારે ખવાસ જાતિ વિશે વધારે માહિતી જોઈએ છે તો ક્યાંથી મળશે. ખવાસ જાતિ મૂળ ક્યાંના હાલ આમના વંશજ ક્યાં છે.

  • @jayachawda9848
    @jayachawda9848 3 місяці тому

    Interesting.

  • @palarayka9326
    @palarayka9326 2 місяці тому

    Omg

  • @user-lx2wm2ck5j
    @user-lx2wm2ck5j 8 місяців тому +4

    ખવાશનોઅથૅ સમજાય સો

    • @rajendrasinhjadeja3281
      @rajendrasinhjadeja3281 4 місяці тому +1

      Gola

    • @vijyendrarathod4082
      @vijyendrarathod4082 4 місяці тому

      ​@@rajendrasinhjadeja3281ઉગ્ર-ક્ષત્રિય

    • @mehulparmar7266
      @mehulparmar7266 3 місяці тому

      જય હો મેરામણ રજપૂત ખવાશ ❤

    • @jaydevchauhan2544
      @jaydevchauhan2544 3 місяці тому +3

      રાજાના ખાસ માણસો એટલે ખવાસ...

    • @KishansinhPadhiyar
      @KishansinhPadhiyar 3 місяці тому

      @@rajendrasinhjadeja3281😂😂😂😂😂

  • @virbhadrasinhzala-pn4zs
    @virbhadrasinhzala-pn4zs 4 місяці тому +1

    Sir aa aakhi history kya malse ?

    • @DBSpeaks
      @DBSpeaks  4 місяці тому +1

      🙏ભાઈ, આ આખો ઈતિહાસ બે થી ત્રણ પુસ્તકમાં છે. તેને સંકલિત કરી રજૂ કર્યો છે.

  • @Edu_khabar
    @Edu_khabar 3 місяці тому

    મેરુ ખવાસ ને આમરણ ૨૪ ગામ ની જાગીર મળેલ

  • @Edu_khabar
    @Edu_khabar 3 місяці тому

    આ વિડિયો માં અમુક ભૂલ છે..

  • @Edu_khabar
    @Edu_khabar 3 місяці тому

    Sir, રાં નવઘણ ને બચાવનાર વાલબાઈ વડારણ ઉપર વીડિયો બનાવો