Vadodara History : ભારતના બીજા નંબરના સૌથી ધનાઢ્ય રાજાનાં પત્ની અંતિમ દિવસોમાં એકલાં કેમ રહી ગયાં?

Поділитися
Вставка
  • Опубліковано 23 лют 2024
  • #barodahistory #gujarathistory #laxmivilaspalace #vadodara
    વડોદરાનાં એ મહારાણી કે જેમણે પ્રેમી સાથે લગ્ન કરવા માટે નહીં પરંતુ પહેલા પતિને છોડવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો. તેમની પ્રેમકહાણીને લઈને ખાસ્સો વિવાદ થયો હતો. તેમનું નામ છે સીતાદેવી. જેમનું નામ હંમેશા રૉયલ લાઇફમાં ચર્ચાતું રહ્યું છે. તો ચાલો, રૂઢિવાદી પરંપરાઓ સામે બંડ પોકારનારા આ મહારાણીની વાત કરીએ બીબીસી ન્યૂઝ ગુજરાતીની આ તવારીખ સિરીઝમાં કરીએ.
    સ્ક્રીપ્ટ - જય શુક્લ
    વીડિયો - સમીના શેખ
    ઍડિટ - સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 219

  • @user-ec8yh7cs3y

    તમારે એક સ્ટોરી ઓરંગઝેબ ની છોકરી અને શિવાજી મહારાજ ની લવસ્ટોરી ઉપર પણ બનાવવી જોઈયે, જય શ્રી રામ 🙏🙏

  • @RazaGroupTuition

    હર એક નો સહારો ઇસ્લામ.. હર એક ની દુકાન ચમકે છે ઇસ્લામ નામ થી, એટલો પાવર છે ઇસ્લામ માં

  • @hashmatali4773

    સરસ માહીતી હો બેન ખુદા સલામત રખે આપ ને

  • @Shreedatt79

    જે પોતાના પતિ ની નો થાય તેને રાણી નો કેવાય

  • @RamanPatel-hm9ue

    સંકલન સમિતિ ને જાણ કરો અસ્મિતાનો સવાલ છે

  • @ishakbelim9569

    સરસ.અલહમદોલીલા

  • @pinakinpandya9458

    આવી વાતો સિવાય બીજી ઘણી સારી વાતો બનેલી છે શૂરવીર રાણીઓની તે બતાવો

  • @kirtiparmar2243

    ક્ષત્રિયો એ જે પ્રજા ઉપર જુલમ ગુજારીયા એવા વિડિયો બનાવો

  • @sofiyasama3924

    Islam ☪️ is a powerful religion. Women's mate ghana badha Vishal niyamo khuda E SAW ne kuran ma paygam apelo che.Amen.❤

  • @dulabhaikhasiya9550

    ઘર ભેગીના થાવ ને 😂

  • @jaymataji3673

    લંપાત, પ્રતાપસિંહ. વાસના ના ગુલામ

  • @user-ib1ri5wj1p

    जूठ से टूटे आबरू जुल्म से टूटे राज

  • @vinayvyas7789

    Stri maryada bahar jay tyare tenu patan j thay chhe. Jay mataji.

  • @bhurabhairajputbaluntri3489

    ધન્યવાદ ખુબ જ સરસ માહિતી

  • @kalubhaiahir4103

    ઇ નો બનવા નુ બન્યા કરે એમાં નવાઈ નથી

  • @user-wr2ct7eh4c

    Good video

  • @satyakhabargujarat

    Good story, good think.... BBC news best enkring.

  • @manharbenrajput5691

    Very interesting continue Madam

  • @hakimshaikh6148

    Shaikh its Best

  • @ashrafkalandar1510

    Samina bhen . mashaallha bhotkhub