5 👉 નવી માપણીથી ઉલટ સુલટ સર્વે નંબર ની વાંધા અરજી ની છેલ્લી તારીખ ડિસેમ્બર 2024 છે.
Вставка
- Опубліковано 6 лют 2025
- 👉🏽નવી માપણી પછી ઘણા બધા લોચા ઉભા થયા છે.
ખેડૂતોના સર્વે નંબર સાત નંબરમાં જુદો છે અને કબજો જુદો છે.
👌🏽 આ માટે ખેડૂતોની જાણકારી માટે કે ત્રણ વખત તારીખનું એક્સટેન્શન મળેલું છે.
👍🏼 હવે આ પ્રમલગેશન માટે હાલ છેલ્લી તારીખ ડિસેમ્બર 2024 છે
ત્યાર પહેલાં શું કરવું જોઈએ. એ આ ફોનમાં સાંભળો.
નમસ્કાર સાહેબ
મારી જમીન ના સર્વ નંબર 1951 પેલા ના અદલ બદલ છે એ વાત ની મને હમણાં જાણ થય તો તેના માટે હવે હુ ક્ઈ કાર્યવાહી કરી શકુ
ધન્યવાદ સાહેબ
ક્યું ફોર્મ છે તે તો જાણવો
👌👌
સર્વે નંબર ઉલટ સુલટ થયો હોય તો એની અરજી કરવા માટે કયું ફોર્મ લેવાનું
ખૂબ જ જરૂરી માહિતી આપી sir
૧) ઉલટ સૂલટ થયેલ સવે નંબરમાં આડા ભાગમાંથી ચોરસ આકારમાં થઈ ગયા છે જેમાંનો એક સવે નંબરમાં મારા દાદાથી જ વારસાઈ બાકી તો તે માટે યોગ્ય માહિતી આપવા વિનંતી🙏
ua-cam.com/video/jD21AyJcJjQ/v-deo.html
subscribe,👍👌
હયાતીમાં વારસાઈ નાખવા માટે શું કરો માટે નો વિડીયો બનાવી આપો ને સાહેબ
ua-cam.com/video/jD21AyJcJjQ/v-deo.html
અમારે પણ બાજુ વાળા ના અમારા નકશા બદલી ગયા છે સરવે નંબર બરાબર છે.
Mare pan problem ce sir
સાહેબ બે વખત અરજી કરી પણ કૉઈ નથી કરતુ
Saras
સાહેબ જામનગરમાં કયાં ગામની વાત છે અમારે ખંઢેરામાં આવા બોવ પ્રશ્ન છે સાહેબ ,કાલાવડ તાલુકાનું ગામ છે
ધુતાર પર
મારી જમીન સવૅનબર ફરી ગયાછે