વાડાની જમીન:કાયદેસર કઇ રીતે કરી શકાય? અરજી કઇ રીતે કરવી? જાણો સંપૂર્ણ જોગવાઇ. How to regularize Land
Вставка
- Опубліковано 11 лют 2025
- વાડાની જમીન:કાયદેસર કઇ રીતે કરી શકાય? અરજી કઇ રીતે કરવી? જાણો સંપૂર્ણ જોગવાઇ
How to regularize Land of Vado (Back yard)/ Vada ni jamin
કૃષિગૌવિદ્યા મેગેઝીન (Krushigovidya Magazine) ડાઉનલોડ કરવાની લીંક:
www.aau.in/Krus...
જો તમે આ કેટેગરીમાં આવતા હોવ તો મળી શકશે બીપીએલ કાર્ડ
• જો તમે આ કેટેગરીમાં આવ...
તમારું રેશનકાર્ડ એન.એસ.એફ.એ. માં કેવી રીતે ફેરવશો.
• રાષ્ટ્રીય અન્ન સલામતિ ...
રેશનકાર્ડ ધારકની રૂા.૧૦૦૦/- ની સહાય જમા થયેલ ન હોય તો શું કરવું?
• રેશનકાર્ડ ધારકની રૂા.૧...
શું તમે બેંકથી ૫રેશાન છો? બેંક વિરુઘ્ઘ કરો અરજી આ રીતે, અટકેલાં કોઇ ૫ણ કામ થઇ શકશે
• શું તમે બેંકથી ૫રેશાન ...
તમારા બેન્ક ખાતા સાથે આધાર લીન્ક છે કે નહીં? બે મિનિટમાં ચકાસો. • તમારા બેન્ક ખાતા સાથે ...
જમીનને લગતી સંપૂર્ણ માહિતી હવે એક જ વેબસાઇટ ૫રથી
• જમીનને લગતી સંપૂર્ણ મા...
જમીન માપણી:દર,અરજી કેવી રીતે કરવી? તાત્કાલિક માપણી કરવી હોય તો? અરજી નમુનો કેવો હોય? જાણો પૂરી વિગત
• જમીન માપણી:દર,અરજી કેવ...
જમીનના વિવિધ માપોની સમજુતી. એકર,ગુંઠા,હેક્ટર, વીઘા,ચો.વાર..
• જમીનના વિવિધ માપોની સમ...
કોઈ પણ જગ્યાનો સર્વે નંબર જાણો ગૂગલ મેપ દ્રારા
• કોઈ પણ જગ્યાનો સર્વે ન...
રસ્તાના પ્રશ્નો, પાણીના વહેણ રોકવા વગેરે અવરોઘોનું સમાઘાન કરો તમારી જાતે
• રસ્તાના પ્રશ્નો, પાણીન...
હવે તમારી જમીનનો નકશો મેળવો ઓનલાઇન
• હવે તમારી જમીનનો નકશો ...
જમીનના જુના રેકર્ડ હવે મળશે ઓનલાઈન. ૧૯૫૫ થી આજ દિન સુધીના રેકર્ડ મેળવો માત્ર મિનિટમાં.
• જમીનના જુના રેકર્ડ હવે...
હવે ઘરબેઠા ઓનલાઈન ૭/૧૨ માં સુધારો કરી શકાશે. મહેસૂલ વિભાગનો ક્રાંતિકારી નિર્ણય
• હવે ઘરબેઠા ઓનલાઈન ૭/૧...
જમીન બિનખેતી કરવા અંગેની ઓનલાઈન પ્રોસેસ
• બિનખેતી કરવું હવે થયું...
જમીન પ્લોટની માપણી કરો તમારી જાતે
• જમીન/પ્લોટની માપણી કરો...
રી સરવે/પુનઃ મોજણી. જોગવાઈ અને તેનું સમાધાન. ક્ષેત્રફળમાં ભૂલ હોય તો?
• રી સરવે/પુનઃ મોજણી. જો...
ગેરકાયદેસર મિલકતો હવે કાયદેસર થશે. ગુજરાત વિધાનસભાએ વિધેયક પાસ કર્યું.
• ગેરકાયદેસર મિલકતો હવે ...
તમારે દર વખતે કેટલું મહેસૂલ ભરવાનું હોય છે? શું મહેસૂલ માફ છે? છે?મહેસૂલની ગણતરી કેવી રીતે થાય છે?
• તમારે દર વખતે કેટલું મ...
શું નવી શરતની જમીન સસ્તા ભાવે મળી શકે? નવી શરતની જમીનનું વેચાણ થઇ શકે?
• શું નવી શરતની જમીન સસ્...
જમીનનું એકત્રીકરણકઇ રીતે કરવું? શું છે એકત્રીકરણના ફાયદા?
• જમીનનું એકત્રીકરણકઇ રી...
પેઢીનામું એટલે શું? શું?કયાં કયાં ઉ૫યોગી છે? કયાંથી કઢાવી શકાય?
• પેઢીનામું એટલે શું? શુ...
જમીન મિલકત ધરાવો છો ? જાણો તમારી મિલકતનો સરકારી ભાવ અને બજાર ભાવ ઓનલાઈન
• જમીન મિલકત ધરાવો છો ? ...
જૂનો કબજો ઘરાવતા મકાનને તમારા ખાતે કરી કાયદેસરના માલીક બનો.
• જૂનો કબજો ઘરાવતા મકાનન...
શું આપ જમીન/ મકાન ધરાવો છો? તો જાણો: ૧૩૫ ડી ની નોટિસ શું છે?
• શું આપ જમીન/ મકાન ધરાવ...
સંસ્થા,ટ્રસ્ટ કે મંડળી માટે સરકારી ખરાબાની જમીન મેળવો સરકારી કિંમતે
• સંસ્થા,ટ્રસ્ટ કે મંડળી...
સરકારી ખરાબાની જમીન મેળવો ખુબ જ ઓછી કિંમતે
• સરકારી ખરાબાની જમીન મે...
વાડાની જમીન કાયદેસર કરી આ૫વા બાબત મહત્વના સમાચાર
• વાડાની જમીન કાયદેસર કર...
જમીન મિલકતને લગતા વિડીયો મેળવવા માટે આ૫ણી ચેનલને જોઇન કરો
In our channel, we provide our solutions about land and properties. We also provide how to apply online and online land records.
Digital
Alliance
Digital Alliance
DigitalAlliance
Join this channel to get access to perks:
/ @digitalallianceallian...
ચોરસ વારને ચોરસ મીટરમાં ફેરવવા હોય તો ચોરસ વારને 0.8361 વડે ગુણી નાખો એટલે ચોરસ મીટરમાં ફરી જાય. દા. ત. 100 વારને ચોરસ મીટરમાં ફેરવવા હોય તો 100*0.8361=83.61 ચો.મી. થશે.
તેવી જ રીતે જો ચોરસ મીટરને ચોરસ વારમાં ફેરવવા હોય તો ચોરસ મીટર ને 0.8361 વડે ભાગી નાખવાના. દા. ત. 100 ચોરસ વારને ચોરસ મીટરમાં ફેરવવા હોય તો 100÷0.8361=119.60 ચોરસ વાર થાય.
આ અંગે વિડીયોમાં બોલવામાં થોડીક ભૂલ રહી ગયેલ હોઈ, આપના લેવલથી અહીં લખેલ સાચું માની સુધારો કરી લેવા વિનંતી.
ખરાવાડ કાયદેસર કરવી હોઈ તો
ત
સને. ૧૯૬૮ બાદ ની નવી વસાહતમાં પ્લોટ ફાળવણી બાદ મકાન બાંધનાર વાડાના પાછળના ભાગમાં રહેતી વધારાનીખાલી જગ્યા નામે કરાવી શકે?
પડતર જમીન માટે શું કરવું પડે
Lik
ખૂબસરસ માહિતી
આભાર
આફોરમ કિયા મળસે. તલાટી મંત્રી કને થી મળસે
નમસ્કાર ભાઈ અમારા દાદા ની સરકાર તરફથી મળેલ ખેતીની જમીન મારા દાદા મરણ પામ્યા પછી મારા પિતા ના નામ ઉપર આવેલ પછી પિતા ના એક નામ હોવાથી જમીન વેચી નાખેલ તેમા હુ દિકરી હોય એટલે મને હક હીસો આપેલ નથી મરણ બંને ભાઈ ને હક હીસો આપેલ છે હુ અમો નવી જુની મા ના ભાઈ બેન છે તો મારે હક હીસો લેવા માટે શુ કરવુ મને મળે કે નહી તે જણાવ શો આભાર
સર ગામ માં આપડા મકાન ની બાજુ માં વારેલિ જગ્યા હટાવવા ની સતા ગ્રામ પંચાયત ને હોઈ છે...?
જો સતા ના હોઈ તો આપડે ગ્રામ પંચાયત વિરુધ્ધ ક્યાં અપીલ કરી શકીએ...? માહિતી આપજો સર
સાહેબ અત્યારે આ નિયમ મુજબ વાડા કાયદેસર થાય છે
ખુબ સરસ સેવા વંદનીય છે ધન્યવાદ
સરસ માહિતી આપો છો
આભાર
ભાઈ તમારા વિડિઓ બધા જ લાભદાયક હોઈ છે જે કોઈ પણ વ્યક્તિને વકીલ કે દલાલ ની જરૂર પડતી નથી અને તમે આવાજ વિડિઓ બનાવો અને તમને સારી શક્તિ આપે તેવી મા અંબે ને પ્રાથના .
ખૂબ ખૂબ આભાર ભાઈ
Good and best video
Thanks
Very useful for villagers
Thank you very much
હવે આ દસ્તાવેજ કરેલ છે વાળા ની જમીન નો અને નામે કરવા માટે શું કરવું તેની માહિતી આપજો
Superb ❤
આભાર
Very nice information..difficult to get such information from other source..
Thank you very much
@@DigitalAllianceAllianceGroup bhai अमारा दादा ए वाडो बहु पेला खरीदेलो छे पण नामे नथी karavyo तो शु करवू?
Nice information
આભાર
Pranamji
Very good
ગામતળ માં રહેણાંક મકાનમાં ૫૦ વર્ષે રહેતા હોય તો વેરા પહોંચ ભરીયે છીએ તો દસ્તાવેજ કરવામાં સુ કરવુ
સરસ
આભાર
Vhivat ķarta jaminni varsai kevi rite karvi ak vidiyo banavo
Sir avi jankari thi amne ne khub madad made che khub abhar tamaro🙏🙏
Good...
ચેનલ સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર
નમસ્કાર
તમારો આ માહિતી નો વિડીયો ખુબ જ સરસ છે
પરંતુ તમે જણાવ્યું છેલ્લે
ફોર્મ ભરવાનું તે ગ્રામ્ય
વિસ્તારનું છે પરંતુ જો વાળો
ખેતરની આગળની ખુલ્લી જમીનનો હોય તો કહ્યું ફોર્મ
તે જણાવશો
ધન્યવાદ
અહીં વાડો એટલે ગ્રામ પંચાયતના વાડા રજીસ્ટરમાં નોંધાયેલો વાડો. આથી, તમારી ખેતરની બાજુમાં કોઈ સરકારી જમીન આવેલી હોય તો તેનો વાડા માં સમાવેશ થતો નથી
સરસ માહિતી આપી
Nice sir
સર પહેલા મારા દાદી નુ નામ ચાલતુ હતુ વાડા ની જમીન પર ..પણ હવે નવુ રજીસ્ટર માં નામ નહી તો હવે શું કરવું..
ખૂબ સરસ માહિતી, આભાર
આભાર. વેલકમ
સર મારી ઘર ની બાજુ માં ખાલી જગ્યા પડી છે તે પંચાયત ની છે તે જાણવા માટે સુ કરવું અને તેને લેવા માટે સુ કરવું
Good.
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
મંત્રી કે સરપંચ કોઈ આમાં વાળા માં જવાબ દેતા નથી
Dada na nane vado hoy to ekalaa potra nu bhag thay ke temana bijaa bhai baheno nu sarakhu bhag thay ?
જેના નામે હોય એ વ્યક્તિના તમામ વારસદારો નો હિસ્સો લાગે
Maldhari malne puravana vada kai rite khate karavavi mahiti apsho serji
સનદ એટલે શુ. તે કેવી હોય. શરત અને કબૂલાત એટલે શુ તે જણાવજો
Good
આભાર
👌
રાજાશાહી વખતે રાજાઓએ આપેલા વાડા ને અરજદાર કઈ રીતે કાયદેસર કરી શકાય?
સૌપ્રથમ તો તમારા તલાટી કમ મંત્રી પાસે તપાસ કરાવો કે ગામમાં મામલતદાર શ્રી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ વાડા રજીસ્ટર ઉપલબ્ધ છે? જો ઉપલબ્ધ હોય તો તમારું કે તમારા પૂર્વજોનું એમાં નામ છે? જો નામ હોય તો જ આગળની કાર્યવાહી કરવાની છે.
Sir ame dhed vistar ma aavye
Ahiya mota bhag no vistar panima rahe se 3-4 mahina
Tethi gamtal ochu hovathi rahevani jagya nathi the loko gauchar ane karaba ma makan banavya varso thi rahe se have te jagya khali thay to loko mate jagyaj nathi to sukarvu
પંચાયતે ગામતળ વધારવા માંગણી કરવી જોઈએ
સાહેબ મારો વાડો અંગ્રેજો વખત નો છે અને એમાં અમારા દાદા ઓ વખતનો ભોગવટો કરતા આવ્યા છીએ.પણ એમાં કોઈ આધાર પુરાવો નથી તો શું આ વાડો અમારાં નામે થઈ શકે.કેવી રીતે પ્રોસેસ કરવી જણાવશો.
મારે પણ આવો જ પ્રશ્ન છે
धन्यवाद्
Welcome
Saras
મે ગૌચરમાં ઘર બનાવી છે એનો કબજો કઈ રીતે મેળવવો
મારા પપ્પાના ખાતે 11 વીઘા જમીન છે તે જમીન સરકાર તરફથી મળેલ છે બધા ગામ લોકોને 7:30 વીઘા મળતી હતી તેમાં બે નામ ચડતા અમારો સર્વ નંબર છેલ્લો હતો તેથી પાંચ વીઘા જમીન મોજડી દાર ને મારા પપ્પાએ એકલા એજ પૈસા આપી અને ખાતે ચડાવી હતી મારા પપ્પા મેન ખાતેદાર છે સાઈડમાં તેમ ના ભાઈ નું નામ છે હવે તેમના ભાઈ અડધી જમીન લેવા માંગે છે તો કાયદેસર તેમને 7:30 વીઘામાંથી કે પછી 11 વીઘામાંથી અડધો ભાગ મળે
જો સીટી સર્વે ગામે લાગુ પડતું હોય અને તેની સીટી સર્વે ની સનદ નીકળતી હોય તો આવા વાડા કાયદેસર કરાવવા જરૂરી છે.?
Rasta babt mahiti apo
Jks
થેનકસ ભાઈ તમારો આભાર
ચેનલ સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર
ભાઈ મારી પાંચે એક જમીન છે તે જમીન ઉપર હાલમાં સરકારી નિશાળ છે અને એ જમીન માજ બીજી બાજુ મારા વડાઓ સે તો તે total3 વિધા છે તે હાલમાં મારો અને નિસાળનો કબજો છે total 3 વિધા છે અવે તે સિમ તળ માં છે અવે એમાં વુ છે કે તે ની 7/12/8 માં શ્રી સરકાર. છે અને બીજા હક માં નિશાળ .અને મારા દાદા નું નામ છે એમ તેમાં મારા દાદા નું નામ1956 થી પેસકદમી છે તેમ લખેલું સે 7.12.માં તો. અવે મારે વારસદાર મા કરવો હોય અથવા અલગ વાડો કરવો હોય તો કરી શકાય ..તેમાં જમીન માં મારા દાદાનો હક ગણી શકાય ..જવાબ આપવા વિનંતિ
હા કરી શકાય.
અને@@karsanbhaiparmar2756
ભાઈ મારો એક વાળો હતો એ રોડ માં જાતો રાયેલ્ છે આજ થી 30 વર્ષ પેલા અને ગામ ના સરપંચ દ્વારા એક બીજી જગ્યા આપેલ્ છે અને એ જાગયયા અત્તયરે ગામતદ્ માં નથી બોલતી એ કલેટર હસ્તક બોલેસે તો અને વાળા નો કોઈ જ પુરાવો મારી જોડે નથી તો મારે મારા નામે વડો કરવો હોય તો સુ કરવું પડે મારા ભાઈ જણાવશો મને.....જવાબ આપવા વિનંતી....
Hello
Sir please answer me
1985થી એસારમા મારા બાપૂજીનુ નામ આવેલ છે તો મારૂં નામ આવેલ નથી હમણાં બીજા લોકોના નામ ચાલે છે તે લોકો સીટી સર્વે માં નોકરી કરતા સાહેબ હતા એજ સાહેબોએ સીટી સર્વે કરેલ છે અને અમારા ગામ પંચાયતમાં ગામઠણપતક મલતા અમે સીટી સર્વે માં ગયા હતા પરંતુ અમારૂં કોઈ શાભરતુ નથી અમારે આ કેવીરીતે નામચઢાવવા એલોકો સીટી સર્વે સાહેબો હતા અને અમે ખેડૂત છે એક ચોપડી ભણેલા છે અમને સાહેબ ન્યાય ભરવો જોઈએ.
વાળા રજીસ્ટર અને આકારણી બંને એક કે અલગ??
😊
👍
સર વાડો મારા પિતા ના નામે છે મારા પિતા ગેરહાજર ( અવસાન)છે તો વાડો મારા ખાતે કરવા શું કરવું પડશે.
પિતાના નામનું કોઈ રેકર્ડ છે?
seem
record jeloko pashe thi lidho aenye lakhn kari apel che khali
mantri ni pashe cheke karavyu Vada register nathi Mari pashe gum thayel che to shu karvu khate karva...??
વાડો બીજા ભાઇ ના નામે પંચાયત છે પણ એનુ માપ કે ક્ષેત્રફળ લખેલ નથી તો એ વાડો નામે કરવા શું કરવુ પડે? તે વિસ્તાર પુર્વક જણાવશો.
Nice information 👍
Thank you
સાહેબ.સીમતળ.વાડાનીજોગવાય.વોયતો.આપો.આપણા.ખેડુત.મુજમણમાસે
Vada registere nodhayel na hoi ane kabjo bhogvato 1968 pahelathi hoy to shu thai shake ?
Mare simtal no vado che to ena 7-12 na dakhla par thi hu khety layak jamin lay saku? Ane aa vada na lidhe hu khedut khatedar chu e kay saku?
Good job brother God Bless you
આભાર ભાઈ
Very nice good information
Thanks
વર્ષ ઓ જુનો વાડો છે સીમ તળમ માં છે તો સુ કરવું પડે ભાઈ આધાર પુરાવા નથી
સર માહેતી આપો ને
ON LAIN ARJI THAY.
@@jaydeepkandiya1429 ના, ઓનલાઇન ન થાય
Jay Mata Di
ખેતી લાયક જમીન હોય તેની બાજુ માં પડતર જમીન પડી હોય તે ખાતે કરવી હોય તો શું કરવું??
એનો અલગ વિડીયો બનાવીશું
ભાઈ મારા વાડો કાયદેસર છે એ જાણવું હોય તો
Sarkare pela 100var na makan apela hata e makan purchase kray ????
ના થઇ શકે
Nava vada mate su arji karvi?
કોઈ જોગવાઈ અમારા ધ્યાનમાં નથી
Hi amaru Ghar Vada ma j 6e pan te vado bijana naam par 6e ame jyarthi janamya tyarthi tej vaada par rahiye 6ie
હૂખંભાલિયા। ગામે। પરસોતમ। ડાયા ભૂવા તક લોકો। વિસાવદર જી જૂનાગઢ વાળાની જમીન મારા દાદાને સને 1968 પહેલાગારામ પંચાયતેઢોર। માટેનાં ઘાસ ભરવામાટે આપેલ વાડાનોવેરો પણઞામ પણ ભરતા વેરાની પહોંચી પૂરમાં1983મૃહોનારતમાં નાશ પામેલ તો વાડોખાતે ક।રવા શું કાર્યવાહી। કરવી જવાબ આપવા મહેરભહબાય
વાડા રજીસ્ટર જ ગુમ થઈ ગયેલ હોય તો મારે શું કરવાનું છે તે જણાવવા વિનંતી
નમસ્કાર,બધા જ પ્રશ્નોના જવાબ મેં વાંચ્યા છે પણ અમારે મારા દાદા વખતથી ગામના તળાવની બાજુમાં વાડી કરી શાકભાજી વાવતા એ વાડી અમારા નામે કરવી હોય તો શું કરવું??
મારે પણ આવી જ પ્રોબ્લેમ છે
સમો આ ગામતળ ની જગ્યા ઊપર 3 મકાન બાંધેલ છે અને પંચાયત માં આકારણી માં નોંધાયેલ છે. કલેકટર માં અરજી કરેલ નથી પંચાયતે ઠરાવ કરેલ છે. અને બાંધકામ ની મંજૂરી પણ આપેલ છે
Sir ame 4 pedhi thi vadani mehsul bhariye che ane 7 12 pan namo amara che to shu gram panchayat ema dakhal kari shake
Ema grampanchayat kai pan. Bandhkam kari shake
Sir jawab aapjo
વાડાની જમીન વાડા રજીસ્ટર માં નોંધાયેલી ન હોય તો શું કાયઁવાહી થઇ શકે
તો ન થાય
Excellent👌🏻👌🏻👌🏻
આભાર
સાહેબ વાડા ની જમીન માં ભાયું ભાગ ના પડ્યા હોય અને એક ભાઈ બધા કાગળો સાચવી ને ભાગ ના આપે તો તેવા સંજોગો માં શુ કાર્યવાહી કરી શકાય?
કાગળો સાચવી રાખવાથી વાડો કોઈના નામે નથી થઈ જતો
Simatala valani Jasmin valeli hovanekarane sookarau joeye
Gam talni vadani jamin na maliknu nam kaise jani sakay
Hu sir bov mujav
જમીન નો રસ્તો ના હોય તો શું કરવું જોઈએ પ્લીઝ આ બાબતે વિડિયો બનાવો
એનો અલગ વિડીયો બનાવેલો છે
Ok
Mara vadani 7.12 nikle se Ane te be bhayo no majmu se te apsi samjuthi tene teno hak lay lidho se.have.tene mare tene bin kheti Kari mare name karvo se to shu karavu
કબજો અમારી પાસે થોડા વાડાનોછે થોડામાં અમૂકે દબાણ કરેલૂછે પૂરાવો નોહોવાથી કાયદેસર કરીસકતાનથી આના પૂરાવા કયામલે
અમારા ઘરની બાજુમાં અડીને એક ગામ તળનો પ્લોટ છે એટલે કે સરકારી જમીન છે અંદાજે 100વાર જેટલો તો એને આપડી માલિકીનો કરી શકાય જણાવજો જરૂર.
મારે રાજાશાહી વખતનો વાળો છે
મારા દાદાએ રાજાશાહી મા રાજાએ આપેલ વાળો મારા દાદા પહેલા જે વેક્તી ના નામે હતો તે નામે છે. મારા દાદાના નામે કરવો હોયતો તેના માટે સુ કાર્યવાહી કરવી. ૭/૧૨ નો વાળો છે આગલા વેકતી દાવો કરે છે કે વાળો મારા દાદા ના નામે છે એટલે મારો ગહાય. પણ
વાત એમ છે કે રાજાશાહી વખતનો કબજો અમારી પાસે છે રાજા એ લેખ અમોને આપેલ તેમા વાળો પણ લખી આપેલ વાળાનો સર્વે નંબર પણ લખી આપેલ છે તો ખાલી
૭/૧૨આગલા વેકતીના નામેછે તો આના માટે સુ કાર્યવાહી કરવી?
વાડામા 4 પાટનરછે 3 ને કબજાહક મેડવવોનથી 1 ને મેડવવોછે તો 3 સહી નથી કરી આપતા તો આમા1 ને કબજાહક મલે તો શુ કરવુ તે સમજાવો કે પછી 3 ના ખુન કરવા અે સમજા તુ નથુ
સૌપ્રથમ તો તમારા તલાટી કમ મંત્રી પાસે તપાસ કરાવો કે ગામમાં મામલતદાર શ્રી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ વાડા રજીસ્ટર ઉપલબ્ધ છે? જો ઉપલબ્ધ હોય તો તમારું કે તમારા પૂર્વજોનું એમાં નામ છે? જો નામ હોય તો જ આગળની કાર્યવાહી કરવાની છે.
માનોકે ગામ થર વાડાનોમાલીક કોને ગણાય રાજૂ રમેસ રજની સદર આ તણમાથી કોને ગણવો પાછળ સદર આવે તેમાલી ગણાય
It is a good informative video and gold bless you for spreading such knowledgeable information.
My friend has brought one home in society and took possession in 2014.
Behind his home, there some land is available, i.e. Open Plot. That open plot is situated in such a way that only he can use. Currently, my friend is using that open plot for planting the plants, small trees.
As per the society map which was passed by the Municipality, that plot is not a part of the common plot.
When "Dastavej" was made at that time it was written in Dastavej that that open plot is a common plot but as per society map, that is not a common plot. Infact, my friend went to the Municipality and that clerk told that u can use that open plot.
Now query is
1) Can my friend fence that plot to deny entry of other member
2) Technically no owner in written of that open plot then who will be the owner
3) Can my friend go to Municipality, claim his ownership name and start to pay Municipality tax.
4) Can my friend build a room.
5) who is the owner of this plot. (Technically)
6) In which capacity he can use this plot, i.e. planting trees, putting swing etc
I appreciate your feedback.
Thank you.
આભાર
Vada ni Jamin ma bor banavi sakay?
વાડા ની જમીન કોને કેહવાય??
please explain
અહીં વાડો એટલે ગ્રામ પંચાયતના રજીસ્ટરમાં નોંધાયેલ વાડો
વાળા રજિસ્ટર અને આકારણી બંને એકજ કે અલગ અલગ???
ભાઈ મારી પાહે બાપ દાદા નો વાડો છે એની માથે મકાન પણ છે અને ઇ વાડો જુના ગામ તર મા આવે છે અનો વેરો પણ આવે ઇ વાડો નામે કરવો વોય તો સુકરવાનું ભાઈ
સાહેબ ગામમાં ધર હોય અને તેની આજુબાજુ ખુલ્લી જમીન હોય તે તમામ ઊપર દબાણ કરુયુ હોય તો સુ કરવું મારે ધર જમીન પાછી જોયે છે મારી જોડે તમામ પ્રકારના પુરાવા છે મદદ કરવા વિનંતી
કોણે દબાણ કર્યું છે?
@@DigitalAllianceAllianceGroup પાડોશી છે અને સરપંચ તથા સભ્ય ને વાત કરીએ છીએ તો કોઈ અમારી વાત માનતુ નથી તે પૈસા ના જોરે તેમને ખરીદી લે છે આપ સાહેબ ને વિનતી કે મારી મદદ કરો (મારી પાસે તમામ પ્રકારના પુરાવા છે વે
@@modihardik2089 પુરાવાઓ જોડીને તમારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ અરજી કરી દો
Sar 1975 thi vado hoy to a mli sake kharo
વાડા રજીસ્ટરમાં નોંધાયેલ હોવો જોઈએ
સર આપણી જમીનના રસ્તા અંગેની તમામ માહિતી મેળવવી હોય તો ક્યાંથી મેળવવી ? અને તેમાં રસ્તા અંગે ની માહિતી માં શું શું કાઢી શકાય ?
આપણે ક્યાં અને કઈ રીતે આરજી કરવી નમૂના સાથે બતાવજો સર?
😊
સરકારી જમીન ઉપર ૩૮.વષૅ થી કબજો છે....
૧૦.વષૅ.થીપંચાયત માં વાર્ષિક.૧૨૦૦.રુપીયા
ભાડુ ચૂકવી દે છીયે.તો..શુ કરવું..🙏
ખેતર ની બાજુમાં પડતર જમીનમાં કૂવો આવેલ હોઈ તો તે કાયદેસર કરી શકાય..? જવાબ આપવા વિનંતી.
એનો અલગ વિડીયો બનાવીશું
ઓકે સર..જલ્દી બનાવો એવી વિનંતી.
વાળા નામે કરાવવા સરપંચ કે તલાટી ની જરૂર પડે
Chalu che hal vado kaydesar thay ae
Vah Apna Naam Parichay online registration
Good informetion
આભાર
50×10=500ft vaado hoy to ketla choras meter thay ane ketlu payment aave bharvanu rural ma
માલિકીની જમીન શ્રી સરકાર અને ગેર ધોરણે હોય તો હવે શું કરવું ?
ફરીથી માલિકી માટે શું કરવું ?
સરકાર દાખલ થવાના અનેક કારણો હોય શકે. એ તમને અહીં કોમેન્ટમાં નહિ સમજાવી શકું. કોઈ જાણકાર વ્યક્તિને રેકર્ડ બતાવી જુઓ. સમય મળશે તો સરકાર દાખલ થવા અંગેનો વિડીયો બનાવીશું
Vadani jamin gaamtalma samel karel hoy to shu karyvahi karvani
એટલે પેલાં વાડો હતો?
7/12મા કંમ્યુટર ક્ષતી થી નામ મા ભુલ છે ,જે નામ છે તે નામ ની વ્યક્તિ છે જ નહીં તો આ નામ નીકળી શકે??