ખેતીની જમીનમાં બધા ભાઈઓ વચ્ચે ભાયુભાગ વહેચણી (ખાતા નોખા) કરાવો ત્યારે આ ભૂલ ના કરતા નહિ તો..😭😱

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 29

  • @pravinsinhzala8703
    @pravinsinhzala8703 День тому

    એ તો બધાને ખબર જ છે પણ ભાયુભાગમા દા.ત. ચાર ભાઇ સહમત છે બાકી બે સહમત નથી તો શું કાયદો છે એ મહત્વની માહિતી આપો આ કોઈ નવી માહિતી નથી

  • @RathvaGitaben
    @RathvaGitaben Місяць тому +1

    ઓકે

  • @pratapsinghthakor2984
    @pratapsinghthakor2984 4 дні тому

    Khub saras mahiti aapi pr.s. pr. Jamin ju. Sarat kevi rite thay mahiti aapsho.

    • @kHeDuToNLinEpOInT30
      @kHeDuToNLinEpOInT30  4 дні тому

      Navi sharat ni jamin ne 15 varsh pura thay tyar baad juni sharat ma feravva mateni process kari shakay tena mate mamlatdar ma arji aapvi pade

  • @ThakorKalujiKALUJI
    @ThakorKalujiKALUJI 2 місяці тому +15

    એકની સંમતિ ના હોય તો સુ કરવું પડે પાટિશન નો દાવામાં કેટલો ટાઈમ લાગે

  • @saukatghasura5129
    @saukatghasura5129 Місяць тому +1

    Amare Adoshi, Padoshi ne Jamin Vechan na karvi hoy Te Hath pakdi ne Bese Sarkar Amari Chhe Game te rite Padavi laishu Dadagiri kare su karvu joiye. Adoshi Padoshi to Bhai Bhai jevu Rahevu joiye pan Ava na mane Teva Padosi nu Su karvu joiye.

  • @patelzeel9367
    @patelzeel9367 Місяць тому +1

    Block tute to vahechan thay

  • @MayursinhParmar-ht5qj
    @MayursinhParmar-ht5qj 28 днів тому

    ચાલુ લોન હોયતો નામ કમી થય શકે

  • @dilipgamit5158
    @dilipgamit5158 2 місяці тому +1

    અમારે કઈ પૂછપરછ કરવી છે bhai

  • @BhahvanbhaiChauhan-oe2wg
    @BhahvanbhaiChauhan-oe2wg Місяць тому

    અમારે ખેતર છે એમાં અમારા કાકા છે અમારે ખાતે કરવા માટે શું કરવું પડે

  • @king.592
    @king.592 2 місяці тому +1

    0.35 % stemp duty

  • @chaudharybhavik9309
    @chaudharybhavik9309 2 місяці тому +3

    વેચાણ લેનાર વ્યક્તિ મૃત્યુ પામે ત્યારબાદ વારસાઈથી જમીન ધારણ કરનાર વારસદારો વચ્ચે જમીન ની વહેંચણી માટે શું કરવાનું?

  • @yuvrajkathidarbar
    @yuvrajkathidarbar Місяць тому

    Bhai bhag ma ak var vehsani kra pchi punh vehsani thai sake khra bhari thi a pan ak tarfi

  • @ManojRRavalManojRRaval
    @ManojRRavalManojRRaval 2 місяці тому +1

    Ganotiya dur karva shu karvu?

  • @patelharun2767
    @patelharun2767 Місяць тому

    કલેકટર કચેરી ખાતે અરજી કરી છે જવાબ કેટલા દિવસ પછી મલશે

  • @ManjulabenRupapara
    @ManjulabenRupapara Місяць тому

    પાટીશન માં કેટલો ખર્ચ લાગે
    અને કેટલો ટાઇમ લાગે

  • @rathodsandip2532
    @rathodsandip2532 Місяць тому

    મારા દાદા ભાઈ ના મેં જમીન મારા નામે કરાવી

  • @jivrajbhaisanghani2643
    @jivrajbhaisanghani2643 25 днів тому

    Please show your Mobile no.in every video.