રમણીકભાઇ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન
રમણીકભાઇ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન
  • 372
  • 782 723
325👉અન્ય હકમાં બીજાનું નામ બોલતુંહોય તો રદ કરવા સહમત હોય તો શું કરવું,સહમત ન હોય તો શું કરવું સમજો
ખેડૂત મિત્રો
જ્યારે અન્ય હક માં કોઈ વ્યક્તિનું નામ બોલતું હોય તો
આવા સમયે જો એ સહમત હોય તો કઈ રીતે દૂર થઈ શકે
અને
સહમત ન હોય તો કઈ રીતે દૂર શકે થઈ શકે
બંને બાબતોને સમજો
Переглядів: 292

Відео

324👉DILR નથી કાગળ કઢાવી અને પછી કોઈને જાણકારને બતાવો.. માત્ર ફાઈલમાં ન રાખી મૂકો324👉DILR નથી કાગળ કઢાવી અને પછી કોઈને જાણકારને બતાવો.. માત્ર ફાઈલમાં ન રાખી મૂકો
324👉DILR નથી કાગળ કઢાવી અને પછી કોઈને જાણકારને બતાવો.. માત્ર ફાઈલમાં ન રાખી મૂકો
Переглядів 43810 годин тому
ખેડૂત મિત્રો સર્વે ભવન માંથી સ્કેચ ટીપણ ફેશલ પત્રક આકાર બંધ માપણી રજીસ્ટર ની નકલ ગુણાકાર પત્રક કમી જાસતી વગેરે કઢાવી લઈને ખાલી ફાઈલમાં નથી રાખવાના એને વ્યવસ્થિત રીતે રેવન્યુના જાણકાર પાસે ચેક કરાવો કે તમારા રેવન્યુ રેકર્ડ સાથે મેચ થાય છે કે નહીં તો જ કઢાવવું કામનું એ સમજવા માટે ફોન સાંભળો
રમણીકભાઇ કોટડીયારમણીકભાઇ કોટડીયા
રમણીકભાઇ કોટડીયા
Переглядів 17010 годин тому
રમણીકભાઇ કોટડીયારમણીકભાઇ કોટડીયા
રમણીકભાઇ કોટડીયા
Переглядів 7810 годин тому
રમણીકભાઇ કોટડીયારમણીકભાઇ કોટડીયા
રમણીકભાઇ કોટડીયા
Переглядів 14710 годин тому
322👉Important information સાત બાર ના પાનયા જુદા પાડવા ની સંપૂર્ણ માહિતી322👉Important information સાત બાર ના પાનયા જુદા પાડવા ની સંપૂર્ણ માહિતી
322👉Important information સાત બાર ના પાનયા જુદા પાડવા ની સંપૂર્ણ માહિતી
Переглядів 93115 годин тому
ખેડૂત મિત્રો જ્યારે 7/12 ના પાનિયા માં સહહિસેદાર નું નામ આવતું હોય અને મામલતદાર સાહેબ પાનીયા જુદા ન પાડે આવા સંજોગોમાં એની શું પ્રક્રિયા છે કે જેથી સાત બારના પાણીના જુદા પડે એની સંપૂર્ણ માહિતી માટે આ ફોન સાંભળો
321👉રસ્તો બીજા લોકો ઊંચો ઉપાડે તેથી ખેતરમાં પાણી ભરાય છે તો શું કરવું ?321👉રસ્તો બીજા લોકો ઊંચો ઉપાડે તેથી ખેતરમાં પાણી ભરાય છે તો શું કરવું ?
321👉રસ્તો બીજા લોકો ઊંચો ઉપાડે તેથી ખેતરમાં પાણી ભરાય છે તો શું કરવું ?
Переглядів 1,7 тис.17 годин тому
ખેડૂત મિત્રો તમારા ખેતરની બાજુમાંથી રસ્તો નીકળતો હોય અને બીજા લોકો એ ઊંચો ઉપાડે પરિણામે તમારા ખેતરમાં પાણી ભરાય આવા સંજોગોમાં તમે કોને અને કઈ રીતે ફરિયાદ કરી શકો તે સમજો
કોટડીયા પરિવાર સ્નેહ મિલનકોટડીયા પરિવાર સ્નેહ મિલન
કોટડીયા પરિવાર સ્નેહ મિલન
Переглядів 51119 годин тому
320👉ટુકડાધારાનો પ્રશ્ન નડે કે નહીં તથા તેનો ઉપાય શું બીજો પ્રશ્ન બીજાની બોજાનોંધ આપણામાં બોલે છે.320👉ટુકડાધારાનો પ્રશ્ન નડે કે નહીં તથા તેનો ઉપાય શું બીજો પ્રશ્ન બીજાની બોજાનોંધ આપણામાં બોલે છે.
320👉ટુકડાધારાનો પ્રશ્ન નડે કે નહીં તથા તેનો ઉપાય શું બીજો પ્રશ્ન બીજાની બોજાનોંધ આપણામાં બોલે છે.
Переглядів 58919 годин тому
ખેડૂત મિત્રો અહીંયા ટુકડા ધારા નીચે નો પ્રશ્ન પૂછવામાં આવેલો છે સામાન્ય રીતે બે એકર થી નાનો ટુકડો હોય તો બોર નોંધાવી દેવો જોઈએ પણ મૂળમાંથી ટુકડો હોય તો પ્રશ્નો ઉભો થતો નથી એ જ રીતે બીજાની બોજા નોંધ બોલતી હોય તો એને રદ કઈ રીતે કરવી એ સમજો
318👉સાત નંબરમાં નામ ન હોય તેના પુત્ર ના નામ વારસાઈ થી ચડી શકે ખરા!318👉સાત નંબરમાં નામ ન હોય તેના પુત્ર ના નામ વારસાઈ થી ચડી શકે ખરા!
318👉સાત નંબરમાં નામ ન હોય તેના પુત્ર ના નામ વારસાઈ થી ચડી શકે ખરા!
Переглядів 1,5 тис.День тому
ખેડૂત મિત્રો અંગત સમજૂતી ગમે તે હોય અને એના ડોક્યુમેન્ટ હોય તો પણ ભલે એના દીકરાઓના નામ વારસાથી સીધા ચડે નહીં આ માટે સિવિલ કોર્ટમાં જવું પડે પુરાવા હોય તો સાંભળે નહિતર સાંભળે પણ નહીં કોર્ટે જવાનો તો ગમે તે વ્યક્તિને અધિકાર છે જ પરંતુ એનાથી કંઈ વળે નહીં
317👉કેવા સંજોગોમાં લેન્ડ ગ્રેબીગ ની હું માહિતી આપું છું અને કહેવા મા નથી આપતો તથા શા માટે ? તે સમજો317👉કેવા સંજોગોમાં લેન્ડ ગ્રેબીગ ની હું માહિતી આપું છું અને કહેવા મા નથી આપતો તથા શા માટે ? તે સમજો
317👉કેવા સંજોગોમાં લેન્ડ ગ્રેબીગ ની હું માહિતી આપું છું અને કહેવા મા નથી આપતો તથા શા માટે ? તે સમજો
Переглядів 973День тому
ખેડૂત મિત્રો ખેતીના દરેક પ્રશ્નમાં લેન્ડ ગ્રેબીગ કરાય નહીં અને થાય પણ નહીં 👉🏽પરંતુ અમુક બાબતે થતી હોય કે ન થતી હોય એ પણ પ્રમાણિકતા થી કહેવું પડતું હોય છે 👌🏽 સામેવાળો માણસ કેટલો સાચો છે અને કેટલો ખોટો છે એ સમજ્યા વગર લેન્ડ ગ્રેબીગ ની સલાહ અપાઈ નહીં એ સમજવા માટે થઈને આપવાનું સાંભળો
316👉જાહેરકાર્યક્રમ હોય ત્યાં રમણીકભાઈને બોલાવશો તોએ આવશે?ડાયરેક્ટ ફોન કરનારામાટેના વિશેષણોખાસ સાંભળો316👉જાહેરકાર્યક્રમ હોય ત્યાં રમણીકભાઈને બોલાવશો તોએ આવશે?ડાયરેક્ટ ફોન કરનારામાટેના વિશેષણોખાસ સાંભળો
316👉જાહેરકાર્યક્રમ હોય ત્યાં રમણીકભાઈને બોલાવશો તોએ આવશે?ડાયરેક્ટ ફોન કરનારામાટેના વિશેષણોખાસ સાંભળો
Переглядів 500День тому
ખેડૂત મિત્રો તમારે ત્યાં કોઈ પણ પ્રકારનો જાહેર કાર્યક્રમ હોય અને ત્યાં મને બોલાવશો તો હું 100 ટકા આવીશ પરંતુ આ માટે મુખ્ય આયોજકોની પરમિશન હોવી જોઈએ તથા જે લોકો ડાયરેક્ટ ફોન કરે છે એ લોકો માટે ખાસ કેટલાક વિશેષણો મે વાપરેલા છે એ પણ સાંભળો

КОМЕНТАРІ

  • @devrajmorvadiya3045
    @devrajmorvadiya3045 3 години тому

    Shachi vat che saheb dhakka to khava javu ja pade 😂😂😂😂

  • @jyotsanagadhavigadhavi1959
    @jyotsanagadhavigadhavi1959 4 години тому

    Nice information

  • @divyeshulava
    @divyeshulava 4 години тому

    Saras

  • @ValjibhaiAmrutiya
    @ValjibhaiAmrutiya 5 годин тому

    સરકાર કાયદા બનાવેછે અમલ નથી થતો આકાયદા સાંભળી ઘણા ખેડૂતો ખાતેદાર મટી ગયા છે ભરોસોમતકરો ક્યાં રેય ભૂલનકરસો

  • @MahendraThakor-vm6bq
    @MahendraThakor-vm6bq 5 годин тому

    શાક બનાવતા તમારા મમ્મી નું નામ ચાલે છે એને કાઢવા માટે શું મમ્મી મજબૂત નથી 30 વર્ષ પહેલા જતી રહી છેમમ્મી 2015 છેઅનુસાર માહિતી આપજો વિનંતી

  • @rajendrasinhgohil3182
    @rajendrasinhgohil3182 7 годин тому

    સરસ વાત કહી

  • @jaysukhrojasara5087
    @jaysukhrojasara5087 9 годин тому

    Very nice saheb

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 9 годин тому

    આ બ્રાહ્માંસ્ત્ર ફક્ત નાના , ગરીબ , સામાન્ય વ્યક્તિ ઉપર જ કામ કરે છે પણ મોટા રાજકીય વગ ધરાવતા ભુમાફિયા ઉપર જતુ નથી ત્યા બુઠુ / બકરી થઈ જાય છે

  • @jaysukhrojasara5087
    @jaysukhrojasara5087 9 годин тому

    Khub saras saheb

  • @KanuPatel-u2l
    @KanuPatel-u2l 9 годин тому

    વાહ ગુરૂ જી

  • @kalyanssupatel6214
    @kalyanssupatel6214 10 годин тому

    MAMLATDAR ARJIAPIYA PACHHE 4..6 MAHINE TAPASKARVA AVESE ANU SU KARVU

  • @kalyanssupatel6214
    @kalyanssupatel6214 10 годин тому

    GADA MARG SE KE BIJO MARG SE TE KIYATHI JANVU TE MAHITI APVA VINNTI

  • @ganpatbhairathod6596
    @ganpatbhairathod6596 13 годин тому

    Tukda dhara vise full video muko

  • @ગાયઆધારિતદેશીખેતી

    જમિનમા કિનારનિ લાયન પણ નથિ નાખવાદેતા તો આનો કોઈ ઉકેલખરો

  • @ગાયઆધારિતદેશીખેતી

    🎉🎉🎉🎉🎉

  • @ગાયઆધારિતદેશીખેતી

    ❤❤❤❤❤

  • @parmararvind2363
    @parmararvind2363 14 годин тому

    ખુબ આભાર સર

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન🎉🎉🎉🎉🎉

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds 18 годин тому

    Ok.sar

  • @shaileshkotadiya6999
    @shaileshkotadiya6999 18 годин тому

    Congratulations 🎉👏🎉

  • @GirishbhaiPatel-pm5kt
    @GirishbhaiPatel-pm5kt 18 годин тому

    સર ફોનના છેલ્લા બે ઓકડા બાકી છે મારો જમીન રીસર્વે મા કબજા ફેર તથા સેતરફરમા ફેરફાર હતો મે 2o17માં ડીએલઆર માં સુધારો કરવા અરજી આપી હતી ધરમ ધક્કા ખાતા ખાતા સેતરફરનો સુધારો સાત બાર માં આવી ગયો પણ આકરુતિ. ન આવ્યો પાસો એક ધક્કો અઠવાડિયા માર ફેર માર્યો હવે ડીએલ આર વારા કહેશે કે તમારો કેસ છોટો મોટો માં ગયો છે સર છોટો મોટો શું છે મારો નંબર 9974785548

  • @RajahirRajahir-y1w
    @RajahirRajahir-y1w День тому

    કાઠિયાવાડી ભાષા

  • @jyotsanagadhavigadhavi1959
    @jyotsanagadhavigadhavi1959 День тому

    સાહેબ બારખાલી વિષે સંપુર્ણ રીતે માહિતી વિડિયો બનાવી મુકજો ને સર

  • @durlabhaachary3213
    @durlabhaachary3213 День тому

    🙏 JAY MATAJI 🙏

  • @nagajanchauhan5888
    @nagajanchauhan5888 День тому

    અભિનંદન ભાઈ🎉

  • @parmarprabhudasparmarprabh7169

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds День тому

    સાહેબ.મારે.તમારા.બધા.ઑડયો.પુરા.સમજવા.છે

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds День тому

    Ok.sar

  • @anilotradi5440
    @anilotradi5440 День тому

    તમારા વિડિયો જોવા ની એને સમજવાની બોવ મજા આવશે ❤❤

  • @anilotradi5440
    @anilotradi5440 День тому

    ❤❤❤❤

  • @anilotradi5440
    @anilotradi5440 День тому

    સરસ માહિતી આપો સવો સાહેબ

  • @vitthaldomadiya7374
    @vitthaldomadiya7374 День тому

    જય સરદાર

  • @vitthaldomadiya7374
    @vitthaldomadiya7374 День тому

    જય સરદાર

  • @vitthaldomadiya7374
    @vitthaldomadiya7374 День тому

    જય સરદાર

  • @arvindkachchhi8460
    @arvindkachchhi8460 День тому

    આભાર

  • @mayurrawal6505
    @mayurrawal6505 День тому

    Numbar apo

  • @jyotsanagadhavigadhavi1959
    @jyotsanagadhavigadhavi1959 День тому

    પટા ના રૂપિયા ચલન થી ભરી ને ઘર જ ચલન રાખી દીધું હોય જમા જ ન કરાવીયુ હોય તો શું થાય દસ્તાવેજ બાકી છે કબજો આપણી પાસે હોય તો આગળ શું કરવું જોઈએ માર્ગદર્શન આપવા વિનંતી

  • @JadejaPradhyumansinh-qy5nk
    @JadejaPradhyumansinh-qy5nk День тому

    સરસ સાહેબ

  • @rajendrasinhgohil3182
    @rajendrasinhgohil3182 День тому

    સાચું છે

  • @hasmukhkyada8935HasmukhKyada

    ખૂબ સરસ માહિતી 👌👌

  • @barotmehulbhai4420
    @barotmehulbhai4420 День тому

    ખેતીની જમીન ગણોતિયા એ ખરીદ કિંમત ફરી નમુના નંબર 9 ધારણ કરેલ હોય તે જમીન અન્ય ખેડૂત ને વિલ કરી આપે અને તે ગણોતિયા નો અવસાન થતા વિલથી વારસાઈ કરાવતા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે ?

  • @JigneshBhoi-wz6ds
    @JigneshBhoi-wz6ds День тому

    Ok.sar

  • @prafultrivedi7326
    @prafultrivedi7326 День тому

    કાંઈ ન થાય

  • @abdulrahimusmanbhai9494
    @abdulrahimusmanbhai9494 День тому

    Sar mare jamin ma 2bhag la padva che su karvu pade 100nam che she karva na pade che

  • @jyotsanagadhavigadhavi1959
    @jyotsanagadhavigadhavi1959 День тому

    સર કોર્ટ કેસ ચાલું છે હાલમાં તો લેન્ડ ગ્રેબી નો કેસ કરી શકાય શું

  • @pravinprajapati4516
    @pravinprajapati4516 День тому

    અભણ વ્યક્તિ જ મુંઝાય? ગરીબ વ્યક્તિ જ મુંઝાય?

  • @rasikgajera5242
    @rasikgajera5242 День тому

    જય શ્રી સ્વામિનારાયણ રમણીકભાઇ ને ધન્યવાદ

  • @rajendrapatel7569
    @rajendrapatel7569 День тому

    Radhe Krishna 🙏