કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya
    #Awaaj #LandGrabbing
    કોઈ પણ સમસ્યા કે મુદ્દો અમને જણાવવા ક્લિક કરો
    www.vtvgujarat...
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 469

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 2 місяці тому +12

    ગળતેશ્વર તાલુકાના ગામ કોસમ ની મામલો છે સાહેબ શ્રી મુલાકાત લેવા બદલ આભાર તમે ભગવાન છો લેવા વાડા વણકર છેસર જમીન પરમાર રેવાબેન છેઆભાર

    • @NandlalParmar-ov2bo
      @NandlalParmar-ov2bo Місяць тому +1

      Bahut! Juni bhadanidukan khali karava su aaact lagu. Pade janavajo

  • @ishwarbhaiparmar6234
    @ishwarbhaiparmar6234 Рік тому +7

    સરસ અભિનંદન મારે જમીન બાબતે કેશ ચાલે છે પરંતુ કોર્ટે આ કેસમાં દસ્તાવેજ તપાસ્યા નહીં મને છઠ્ઠા ભાગે આવતી જમીન અઢાર ગુંઠા આપવા કોર્ટમાં રજૂ કરેલ છે પરંતુ મને આપવામાં આવી નહીં અને જમીન માપણી કરવા દેતા નથી સુરતમાં બુટલેગર તરીકે દારૂનો ધંધો કરે છે અને મારવાની ધમકી આપે છે મારી જમીન ઉપર મારા ભાગમાં મકાન બનાવેલ તે પણ મારી નાખવાની ધમકી આપી લ‌ઈ લેવામાં આવેલ છે અને તાળુ મારી દીધું છે તો મારે શું કરવું

  • @mukeshsurti9086
    @mukeshsurti9086 Рік тому +8

    1989 દાદા ના મરણ બાદ જમીન મામા એ વારસાઈ કરી અને એજ તારીખે વારસાઈ માથી ચાર બહેના નામ કમીકરી નાખ્યા 135 ડી ની નોટિસ પણ આપી નથી. આ કેસ મા શુ કરીશયે.

    • @rameshbhaivanza536
      @rameshbhaivanza536 2 місяці тому

      19૯૭ મા પીતા એ જમીન મારા બે ભાઈઓ ના નામે કરી દીઘેલ અમને બઘી બેન ને ખેડૂત ખાતેદાર મીટાવી દીઘેલ છે મને હમણાં ખબર પડી મારે ખેડૂત ખાતેદાર બનવા માટે સુ કરવુ

  • @gauravdarji9792
    @gauravdarji9792 Рік тому +17

    દુકાન આશરે 40 વર્ષથી ભાડે આપેલ છે, ભાડુઆત ભાડુ પણ આપે છે, અમારે ખાલી કરાવવી છે પણ એ ખાલી નથી કરતો. તો શું આ કિસ્સામાં Land Grabbing નો કેસ લાગુ પડે ?

    • @rosjja
      @rosjja Місяць тому

      Ha laagu pade

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 2 роки тому +9

    આવા પ્રોગ્રામ કરતા રિયો એટલે જનતા ને જાણવા મળે કે કાયદો સુ કીએ છે..બવ જ સરસ સુંદર પ્રોગ્રામ છે અને તમારી સોચ પણ સુંદર છે કે તમને આવો વિચાર આવ્યો ને તમે લોકો એ આ પ્રોગ્રામ કયરો...તમારી બધી ટીમ ને અભિનંદન...

    • @user-hd3ce4nk2c
      @user-hd3ce4nk2c 5 місяців тому

      Navsari Maroli aaje Jamin padavi le chhe

  • @rajendrasinhsolanki9306
    @rajendrasinhsolanki9306 8 місяців тому +6

    આમાં અધિકારીઓ મોટાભાગે સેટિંગ કરી લ્યે છે. જેવા પૈસા આપો એવો અભિપ્રાય આપે છે, પૈસા ન મળે તો ફરિયાદ કાઢી નાખવામાં આવે છે

  • @vipulchohan2770
    @vipulchohan2770 4 місяці тому +4

    લેન્ડ બ્રેકિંગ ની અરજી કરી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી

  • @ravindrasinhb.chauhan7332
    @ravindrasinhb.chauhan7332 Рік тому +15

    બોગસ સહી કરી કરેલ દસ્તાવેજ વાળી જમીન આ કાયદામાં ફરીયાદ કરી શકાય ?

  • @hiteshpandya168
    @hiteshpandya168 11 місяців тому +2

    ભાઇ આ સાહેબ નો કોન્ટેક્ટ નંબર મળશે ખાનગી સલાહ લેવી છે

  • @kanchanbhaipatel5904
    @kanchanbhaipatel5904 Рік тому +6

    I am very appreciating for good suggestion thank you so much

  • @handavimal9360
    @handavimal9360 4 місяці тому +4

    હૂ કનુભાઈ ચનાભાઇ ભીખાભાઈ ના નમે‌‌ 1951મા ૧૦૫ વિઘા જમીન હતી અત્યારે માત્ર ૨૪ વિઘા છે બાકીના જમીન બળજબરીથી લઇ ગયા છે‌

  • @shakirsaiyed4594
    @shakirsaiyed4594 Рік тому +4

    Nice informative video Sir

  • @revardasrathsinh940
    @revardasrathsinh940 2 місяці тому +1

    અમારી જમિન ઉપર કબજો કરી લીધો છે પણ અમે બહુ નાના માણસ છીએ એટલે અમે કોય કાર્યવાહી નથી કરી😢

  • @patelahmedrasid5715
    @patelahmedrasid5715 Рік тому +2

    Vadhu mahiti aapata janaavyu chhe

  • @Jeet_Solanki.
    @Jeet_Solanki. Рік тому +10

    Sir અમે જમીન વર્ષો થી વાવતા હતા,પરંતુ વારસાઈ માં નામ નોહ્તું..સામે વારા કુટુંબી યે આ તક નો લાભ લાઈ અમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી અમો પર કેસ કરી જેલ માં પુરાવેલ...અમે જમીન પાછિ પણ આપી દીધેલ છે, અમારા બાપ દાદા વર્ષો થી ખેતી કરતા હતા..એક જ પેઢી માં નામ ચાલતું હતું એટલે વારસાઈ માં નામ્ દાખલ કરાવી શક્યા નોહતા...આમ લેન્ડ ગ્રેબિંગ નો ખોટો ઉપયોગ પણ થઈ રહ્યો છે...ગામ લોકો બધા જાને છે કે જમીન(ખેતર ) અમારી જ છે પણ નામ નાથી વારસાઈ માં...લગભગ 50-70 વર્ષ થી વાવેતર કરતા હતા..ત્યાર સુધી એમના પૂર્વજો યે કોઈ વાંધો વિવાદ ઉઠાવ્યો નોહ્તો..પરંતુ આ ભાઈ હાલ ના જમીન ના વધતા જતા ભાવ અને લાભ લાલચ ના લીધે લેન્ડ ગ્રેબિંગ નો ફાયદો ઉઠાવી જમીન પડાવી લીધી છે તો હવે અમે શુ કરી શકીયે....નામદાર આપ યોગ્ય ન્યાય જણાવશો...પ્લિઝ્ઝ્ રીપ્લાય જરૂર થી આપશો🙏🏻

    • @shamjibhaimaru8896
      @shamjibhaimaru8896 Рік тому

      શું જમીનનો ચતુર દિશા પ્રમાણે વર્ષ -2000 માંદસ્તાવેજ કરી આપેલ હોય પાવર ઓફ એટર્ની થી વિશ વર્ષ પછી ચાલું બતાવી મરેલા માણસને જીવતો બતાવી નોટરી પાસે સોગંધ નામુ બનાવી તેનો વેચાણ દસ્તાવેજ એટલેકે મરેલા માણસનો દસ્તાવેજ બનાવી લેંન્ડ ગ્રેબીં ગ માં ફરિયાદ કરવા માં આવે તો તે માન્ય ગણાય, બોગસ દસ્તાવેજ કેન્સલ કરવા માટે સીવીલ કોર્ટ માં દાવો પેન્ડિંગ હોય તો શું લેન્ડ ગ્રેબિંગ્ માં FIR દાખલ થઈ શકે

    • @rathodsuresh5155
      @rathodsuresh5155 Рік тому

      Amare pan aaj problem che

    • @indianindian9708
      @indianindian9708 10 місяців тому

      બધે આજ છે

    • @Botkaranff143
      @Botkaranff143 6 місяців тому

      ​@inok❤❤❤❤dianindian9708

    • @helaiyavinod794
      @helaiyavinod794 4 місяці тому

      Saras

  • @karashankhunti9078
    @karashankhunti9078 Рік тому +2

    Good sar khub sars.

  • @jayantihadiyal-nh9yb
    @jayantihadiyal-nh9yb 5 місяців тому +2

    Jay dwarkadhish 🙏 sir hu devbhumi dwarka na kalyanpur taluka na ran gam rahu chu Ane mare 19 gutha Jamin che toh ena 7/12 ne badhu nikde che hve Jamin nu confirm nathi thatu ke aa crite ariya j apdo che toh su karvu sir

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra236 11 місяців тому +4

    ખૂબ સરસ માહિતી મારી સાથે આવુ થયેલ છે.

  • @maachamundaofficialgj8438
    @maachamundaofficialgj8438 6 місяців тому +5

    sir અમારે 50 વરસ પહેલા અમારી જમીન અમારા દાદા ના નામે હતી અને હવે એ બીજાના નામે છે અને દાદી અમને કહ્યું હતું કે મે પૈસા નહી લીધા તો સુ કરવું

    • @mr.dodiya3665
      @mr.dodiya3665 6 місяців тому +2

      એના માટે તમારી જમીન નો રેકોર્ડ જોવો પડે

    • @maachamundaofficialgj8438
      @maachamundaofficialgj8438 6 місяців тому +1

      તો તમે જેમ કહો તેમ કરીયે બોલો તમે ચેક કરી અપો ને

    • @mangalparmar1426
      @mangalparmar1426 2 місяці тому

      ઞામ, કાવિઠા ,બોરસદ, જી, આણંદ ,ના, રહેવાસી, મંઞળભાઈ હાથીભાઈ દલાભાઈ જેસંઞભાઈ પરમાર,ની,જમીન,સવે,1400..

    • @ranchhodmer1278
      @ranchhodmer1278 2 місяці тому

      રાજકોટ સામાજિક કાર્યકર તા ની મુલાકાત લો સતીશભાઈ સાગઠીયા ને

    • @BhaveshBhil-e4v
      @BhaveshBhil-e4v 5 днів тому

      સર મારે પણ એજ પ્રોબ્લેમ છે પેહલા ના સમયમાં અમારા દાદા એમને ખેતર ખેડવા આપાયું હતું પણ એ લોકો એ એમના નામે જમીન કરી લીધી છે તો શું કરવું

  • @ranchhodchauhan8202
    @ranchhodchauhan8202 3 місяці тому +1

    Ape. Je. Avi. Sundar. Mahiti. Api. Te. Badal. Khub. Khub. Abhinandan. Pahelana. Abhan. Ane. Garib. Mansoni. Ketlae. Lokoni jamino. Matha. Bhare. Tatvoe. Pachavi. Padeli. Chhe

  • @harubhadhirubha1493
    @harubhadhirubha1493 2 роки тому +7

    અમારા દાદાની પાંચ ભાઈઓ હતા એમાં મારા દાદા ની વારસાઈ નથી થયેલ તેનો સમય 30થી 40 વર્ષ થયેલ છે તો તેમાં તેમનું નામ ચડી શકે ખરું અમરા દાદા પણ ગુજરી ગયેલ છે અમારા પપ્પા પણ ગુજરી ગયેલ છે અમે ડેપ્યુટી કલેકટર થી સચિવ સુધી ladale છે સમય મર્યાદા ના લીધે અરજી નામંજૂર કરેલ છે તેના માટે મારે શું કરવું

  • @vikramsolanki1551
    @vikramsolanki1551 Рік тому +5

    જો દુકાન માલીક ભાડે આપેલી હોય દુકાન 20વષૅ થી ભાડે આપેલી હોય તો અે દુકાન કેવી રીતે ખાલી કરાવી કેવી ફરીયાદ નોઘાવવી જોઇએ

  • @miteshvaishnav8099
    @miteshvaishnav8099 Рік тому +2

    Property given on rent. Now rent agreement expired then in this case land grabbing act applicable? Tenant is not vacating property then land grabbing can be implemented?

  • @sikandardiwan2461
    @sikandardiwan2461 Рік тому +1

    મારા દાદા ના બે ખેતર અને દાદાના ભાઈના આઠ ખેતરો
    તોય અમારા બે ખેતર ભાઈભાગ અને વહેચણી નામે
    દાદા ના ભાઈ ના છોકરાએ દસે દસ ખેતરો પોતાના નામે
    કરાવી લીધા છે તો લેન્ડ ગુનો જમીન પચાવી પાડવાનો
    ગુનો પડે સલાહ આપવા વિનંતી🙏

  • @Dr.MehulsinhMahida4642
    @Dr.MehulsinhMahida4642 Рік тому +6

    ખૂબ સરસ માહિતી..

  • @handavimal9360
    @handavimal9360 4 місяці тому +2

    1951 થી1967 સુધીનુ જે પૈસા ભરાની પહોંચી મારી પાસે છે

  • @sureshjadav884
    @sureshjadav884 Рік тому +4

    જમીન વેચાણ સમયે 7/12 ઉતારા જૂના કે નવા માન્ય ગણાય જમીનનુ ક્ષેત્રફળ નવાઉતારાના કે જૂના ઉતારાનુ માન્ય ગણાય

  • @vijayharodiya594
    @vijayharodiya594 10 місяців тому +3

    કોઈયેખોટાદસતાવેજકરેલાછેતોસૂકરવૂ

  • @user-vi6nt1uk7j
    @user-vi6nt1uk7j 4 місяці тому +1

    Very good sar

  • @jagdishgohel2353
    @jagdishgohel2353 3 місяці тому +4

    7/12 અને દસ્તાવેજ અમારા નામના છે અને કબજો ગામના માથાભારે વ્યક્તિ નો છે તો મારે કબજો કેવી રીતે લેવો હું એક વાલ્મીકિ છુ

  • @somabhaiparmar9736
    @somabhaiparmar9736 2 роки тому +2

    Very good mahiti

  • @ModifiedTractor-rc1fg
    @ModifiedTractor-rc1fg 29 днів тому

    Very nice

  • @user-uf7ic3kt6y
    @user-uf7ic3kt6y 6 місяців тому +1

    60 વર્ષથી કબજો હોય પરંતુ મામલતદાર તેને ફાળવણી બીજી વ્યક્તિ ને કરી હોય છતાં કબજો જુના વ્યક્તિ પાસે હોય તો કબજો જુના વ્યક્તિ ને મળે ખરા

  • @manojchavda784
    @manojchavda784 6 місяців тому +2

    Sir mara papa Ane kaka bappa 4 Bhai se Ane te gujri Gaya se have mara mota bapana dikra amne bhag nathi padi aapta have mare su karvu

    • @mr.dodiya3665
      @mr.dodiya3665 6 місяців тому

      Aena mate tame vahechani angeno davo kari bhag padavi Sako cho 🙏

  • @chiragvaghela3361
    @chiragvaghela3361 5 місяців тому +1

    મારા પિતા ના દાદા નામ પર ૭/૧૨ જમીન છે હમણાં મારા પિતા ના દાદા એમનો છોકરો માર દાદા થાય છે નિ સંતાન કહિ ને બોગસ પેઠિનામુ બનાવી ને વેચી હતિ મારા દાદા ના મોટા ભાઈ ની છોકરી યે કેશ કરી ને પાછિ જમિન મારા દાદા ના પિતા નામ પર આવી 2વરસ થિ વાથા અરજી કરી ને મારા પપા નામ પર નથી થતિ

  • @nanubhaimakwana5527
    @nanubhaimakwana5527 2 місяці тому +1

    Shreesarkarwali Jamin Fari paachi Kai rite khate thay

  • @ranjitthakorranjitthakor7077
    @ranjitthakorranjitthakor7077 Рік тому +2

    Hi sir મારી જમીન કુટુંબી ઓએ પચાવી લીધી છે 7,12, માં બધાય ના નામ છે તો સુ કરવુ કહેવા જઈ યે તો ધમકી આપે છે મારવા ની 🙏

  • @rajnikantsolanki2922
    @rajnikantsolanki2922 Рік тому +2

    Nice information sir

  • @bhoiratelala9916
    @bhoiratelala9916 Рік тому +5

    ગોચરની જમીન દબાણ કબજો હોયતો કોઈ પણ માણસ લેન્ડ ગેવીગ કાયદા હેઠળ અરજી કરી શકે

  • @pixelpointstudio2534
    @pixelpointstudio2534 2 роки тому +4

    Sir amari jamin che e pappa na mota bhai na naame che a amne name nathi kari apta to su karvu padse

  • @user-dd1xv4nw3d
    @user-dd1xv4nw3d Рік тому +1

    ખુબ સરસ

  • @kiranjoshi653
    @kiranjoshi653 3 місяці тому +1

    Sir mare jamin babat vat karvi6e to Kai rite karvi

  • @thakortarsang416
    @thakortarsang416 Рік тому +2

    સાહેબ મારા પપ્પા ને 6 ભાઈ ઓ છે એમાં મારા પપ્પા નાં મોટા ભાઈ એ 3 ભાઈ ઓ નિ સંમતિ બતાવી ને જમીન પોતાના નામે કરી લીધેલ છે અમે પ્રાંત અને કલેકટર માં વારસાઈ દાખલ કરાવવા અરજી કરેલ પણ સમય મર્યાદા નાં કારણે અમારી અરજી સચિવ માં ચાલે છે. એમાં જે નોંધ દારા મારા પપ્પા નાં મોટા ભાઈ એ જે પેઢીનામું રજૂ કરેલ તે માં ખોટું પેઢીનામું રજૂ કરેલ છે અને મારા પાપા ને 6 ભાઈ અને એક બહેન હોવા છતાં પેઢી નામાં માં ફક્ત 4 જના જ બતાવેલ છે. અને એ બધા જ મૈયત થયેલ છે મારા પપ્પા જ એકલા જ હયાત છે તો પણ જે જમીન અમારા ભાગે આવે છે તે અમારા પાસે છે. પણ રેકોર્ડ એમના નામે છે તો આ ફરિયાદ દાખલ કરી સકાય

  • @pachanbhaipachanbhai3126
    @pachanbhaipachanbhai3126 5 місяців тому +1

    નામ કરેલ હોય અને ફરીથી નામ ચડાવવું હોય તો શું કરવું

  • @jayantibhaipatel5361
    @jayantibhaipatel5361 Рік тому +1

    Very good Jay madi

  • @ravindrasolanki2379
    @ravindrasolanki2379 Рік тому +3

    Law of limitation effects ?

  • @nileshchauhan8670
    @nileshchauhan8670 4 місяці тому +1

    નવી અને અવિભાજ્ય શરતે મારા દાદા પાસે થી તેમના ભાઈ એ 1994 મા કરાવી છે તો શું કરવું???

  • @yaminisadhu5561
    @yaminisadhu5561 Рік тому +1

    Sars mahiti che

  • @geetapatel546
    @geetapatel546 7 місяців тому +1

    haa all right sir

  • @naynapatel517
    @naynapatel517 Рік тому +2

    Bhai Bhai no bhag revo joye

  • @user-rs9nk9tx9q
    @user-rs9nk9tx9q 4 місяці тому +1

    Olden days 1920 ma gauchar personal hati?

  • @mahendrsolankisolanki5206
    @mahendrsolankisolanki5206 Рік тому +2

    Mari jamin giro aapel hati ne saheb mare છોડાવી છે પણ સામે વાળો સ્ટેમ્પ બતાવતો નથી તો મારે સુ કરવું 7 12 માં નામ અમારા ચાલે છે અને એવું કહે છે કે જમીન વેચાણ આપી દીધી છે

  • @Botkaranff143
    @Botkaranff143 6 місяців тому +1

    Ok❤❤❤sok❤❤❤

  • @zinabhaikumrakhaniya8578
    @zinabhaikumrakhaniya8578 Рік тому +2

    ખોટી સહીઓ કરીને જમીન ખાતે કરાવી કરેલી અને વારસદારની સહયોગ પણ ના હોય એવી જમીન નું શું

  • @mosinmuthiya2233
    @mosinmuthiya2233 2 роки тому +1

    બવ સરસ

  • @PunitVyas-tg6lw
    @PunitVyas-tg6lw 6 місяців тому +1

    Ok

  • @maheshoficialsukavla3238
    @maheshoficialsukavla3238 Рік тому +4

    મદદ કરો ભગવાન તમે અમારા

  • @karnabhaithakor8437
    @karnabhaithakor8437 Рік тому +2

    Sarash

  • @chetansapariya7762
    @chetansapariya7762 Рік тому +2

    સાહેબ એક જમીન બાબતે help ની જરૂર હતી

  • @mrking9055
    @mrking9055 6 місяців тому +1

    150 .200 વર્ષ થી રેતા હોય એના પર આ કાયદો લાગુ પડે ખરો સર

  • @dharmeshpatel5773
    @dharmeshpatel5773 Місяць тому

    sir 👌

  • @dhirubhaivadhawana9432
    @dhirubhaivadhawana9432 2 роки тому +2

    કોર્ટમાં દાવો ચાલતો હોય તો લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરી શકાય???

  • @Mer.Bharat.D
    @Mer.Bharat.D Рік тому +3

    આ કાયદો ખોટો છે...
    ફરિયાદ કાઢી નાખી છે

  • @manjibosiya2723
    @manjibosiya2723 10 місяців тому +1

  • @SanjayPatel-vk6ts
    @SanjayPatel-vk6ts 2 місяці тому

    મદદ કરો પ્લીઝ

  • @Muskan-pw3br
    @Muskan-pw3br 28 днів тому

    💯👌

  • @JairammarutiAher
    @JairammarutiAher 16 годин тому

    🎉jamin par to pak ho ya nahi ho to kabja nhi milta quki kabhi kabhi marpit hoti hai garibo ki par kabja nhi milta

  • @kamleshbarot989
    @kamleshbarot989 Рік тому +4

    Congratulations, Very nice and good Suggestion, Information and Advised, Necessarily good luck for future life Opportunity and Benefits in all fields without hesitation and dought State and Nationals level of Higher Achievement Easily.

  • @Shailasesehparmar-jp7zl
    @Shailasesehparmar-jp7zl Рік тому +1

    આપરી જમીન હોય અને કોઈ એ 25 વરસ થી પચાવી પાડી હોય તો હું કરવુ આપણ ને મલે

    • @Shailasesehparmar-jp7zl
      @Shailasesehparmar-jp7zl Рік тому +1

      સર આપરે‌ જમીન ઞીરવે આપેલી હોય તે શીસરકામા જાય

  • @charitakanani3254
    @charitakanani3254 Рік тому +2

    Re-survey ni mahiti apso

  • @bharatsinhgohil4223
    @bharatsinhgohil4223 8 днів тому

    ❤❤❤❤❤❤

  • @srp.7238
    @srp.7238 Рік тому +2

    Jay jay Ho MaHaKaL 🙏

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 2 роки тому +1

    કોસમ ગામ ની માલકીની જમીન પરમાર દેવાબેન મહેરબાની કરીને માહિતી આપો કાયદેસર માલકીની જમીન મળવી જોઈએ લક્ષ્મણભાઈ કોઈની કાલ લાવતા નથી વણકર ભાઈ આપતા નથી પાછી જમીન પરિસ્થિતિ નથી બરાબર મહેરબાન સાહેબને જણાવવાનું કે વકીલો પણ ખીચા ભરી લીધા છે મામલેદાર સાહેબને જણાવવાનું કે આ કેસનો સોલ્વ થવો જોઈએ નકર ઉપર જવાની ફરવાની આપી શકે છે

  • @mohsinpathan4065
    @mohsinpathan4065 Рік тому +1

    મારે કોઈ જાણકાર ઓફિસર કે વકીલ નો કઈ રીતે.. સમપર્ક કરવો બતાવજો સાહેબ

  • @GjVasava-fm4ok
    @GjVasava-fm4ok 25 днів тому

    Sir mara par dadani jamin varsai kari apva na bane bija e amari jamin par kabjo kari lidho6 .1991 ma varsai kari ane 1993 paiki kari lidhi6 to amare jamin pachhi levi hoyto shu prosess karvi sir.repy send me please sir.

  • @SanjayPatel-vk6ts
    @SanjayPatel-vk6ts 2 місяці тому

    અમારા ધરની જમીન છે પણ બીજા હક કરવા માગે છે.ગામંઅણીયારી.તા.સાણદ

  • @ChavdadilipbhaiDilipbhai
    @ChavdadilipbhaiDilipbhai 2 місяці тому

    શાથણી ની જમીન વેચી શકાય? કોઈ રીતે. જણાવો

  • @vijayambarambhai9976
    @vijayambarambhai9976 Рік тому +1

    સાહેબ

  • @devanshidigital3197
    @devanshidigital3197 Рік тому +1

    સર મારા દાદા એ 1976 મા એક જમીન રાખેલ હતી ...ત્યારે મારા દાદા એ જેમની સાથે ભાગીદારી કરી હતી એમના પર વિશ્વાસ રાખી દસ્તાવેજ એમના નામે કર્યો હતો...અને એમને મારા દાદા ને એ સમયે વેલીડ 5rs ના સ્ટેમ્પ પર અમારો હિસ્સો લખી આપ્યો હતો...પણ અત્યારે જેતે ટાઈમે સ્ટેમ્પ કરી આપ્યો હતો એ ઓરીજીનલ કોપી અમારી પાસે ખોવાઈ ગયેલ છે. હવે અત્યારે એ જમીન એ પાર્ટી ના વરસદારોએ વેચવા માટે નક્કી કરેલ છે પણ એ લોકો અમને અમારો હિસ્સો આપવા તૈયાર નથી....અમારી પાસે એની ઝેરોક્સ કોપી છે...તો સર અમને યોગ્ય સલાહ આપશો...
    9924325987 મારો નમ્બર છે

  • @bankimpatel4471
    @bankimpatel4471 Рік тому +1

    જો કોઇ સરકારી કચેરી દ્વારા જમીન ઉપર કબજો કર્યો હોયતો શું કાર્યવાહી કરી શકાય? જમીન હમારા નામ પર છે, મહેસૂલ પણ સમો જ ભરીએ છીએ.

    • @tadvitadvi1782
      @tadvitadvi1782 Рік тому

      Q0q0lql0ql0ql
      ql0l
      ql0
      ql0ql0
      ql0ql0
      ql0
      qlql0
      ql0ql0
      ql0l
      l0l0
      l0q
      l0q
      lq0l
      lq0ql0
      ql0
      ql0
      ql0ql0ql0
      ql0
      ql0ll
      llllll
      l
      lll
      llll
      ql0
      ql0ql0ql0ql0
      ql
      l
      Qllllll
      1
      1l
      qql0
      lL
      lllll0
      0qlllqlql
      Ql
      lq0
      l
      L
      ll

  • @travelindia.
    @travelindia. Рік тому +2

    Traveling videos

  • @vishalmanek3763
    @vishalmanek3763 5 місяців тому

    સર મારા દાદા ની જમીન 12 એકર પચાવી ગયા છે

  • @poojabairagi8824
    @poojabairagi8824 Рік тому +1

    બહુજ સરસ માહિતી આપવામાં આવી છે

  • @kjdesai812
    @kjdesai812 15 днів тому

    Bhagidar dukan pachavi pade to aa kaydo lagu pade?

  • @surajtadvi7190
    @surajtadvi7190 28 днів тому +1

    Tamari shathe vat thashe dairik

  • @geetapatel546
    @geetapatel546 7 місяців тому +1

    mara mommy ni hayaati maj mara mommy saathe dago karava ma avyo chhe

    • @mr.dodiya3665
      @mr.dodiya3665 6 місяців тому

      Su dago karavama aavyo che te janavasho to tenu solution mali sakshe 🙏

  • @RajnikentParmar
    @RajnikentParmar Рік тому +1

    Ganpatpura padra

  • @n.m.bhatbhat7603
    @n.m.bhatbhat7603 Рік тому

    साहब बहुत-बहुत धन्यवाद आपका हम पिछले 6 साल से बहुत परेशान हैं हमारे प्लॉट पर किसी ने मकान बना दिया है आप की माहिती से हम उसको वापस पा सकते हैं

    • @omrpanchalpanchal3798
      @omrpanchalpanchal3798 Рік тому

      Sir,pl,tamaro fon nambar. Also,& address, rubrub Maru Samadhan thay

    • @ArunbhaiParmar-cg8xz
      @ArunbhaiParmar-cg8xz 5 місяців тому

      😂 કોટ માં કેશ ચાલતો હોય તો લેન ગ્રેબે ટ ચુકાદો. નથી આપતા બેહ જા ૨ . ૧૯ માં કેશ કોર્ટ માં દાખલ છે. ૨૦ ૨૦ માં કાયદો અમલ માં આવ્યો લેન ગ્રેબેટ માં મારી ફરિયાદ લોક કરવામાં આવી છે. મને યોગ્ય જવા બ મળે ભરેલી ફી પાછી મળે. અરૂણભાઈ

  • @VajesingBaria-xz7ns
    @VajesingBaria-xz7ns День тому

    Navi sarat nu daban Karel che pachavi padel che to mahiti aapo

  • @user-sl3ml9ls4y
    @user-sl3ml9ls4y 5 місяців тому

    Sir, Ganotdhara has taken away land as people tried to come out from villages to work in cities and that way my grandfather's land was taken away. Can you show us how to get back my grandfathers land .

  • @chiragnimbark3459
    @chiragnimbark3459 2 роки тому +1

    Date 14/08/2022 ma.Landgabing case karel se jeno haju sudhi koi riplay avel nathi to su karavu...agar kay jagya mahiti malase

  • @bhalajithakor4378
    @bhalajithakor4378 Рік тому +1

    Ha

  • @Wrxgghv
    @Wrxgghv Місяць тому

    ગામેગામબથામણીયાકબજાછેચેતોજાગો
    શ્રીસતપરિવારસતસંગમંડળઅબાસણા

  • @bhalajithakor4378
    @bhalajithakor4378 Рік тому +1

    Hi

  • @Indianpeople219
    @Indianpeople219 Рік тому +1

    Hello

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar 6 місяців тому +1

    Sattarbhailuhar

  • @nileshtrivedi9437
    @nileshtrivedi9437 2 роки тому +2

    Nice 👍

  • @user-ym5op1gg6q
    @user-ym5op1gg6q Місяць тому

    Saheb mekareloce kayithatunthi bavanagrma adhikari koyi javabnthi aapta

  • @user-jv2rh5ut4g
    @user-jv2rh5ut4g Місяць тому

    નમસ્તે સર, મારું નામ સાહીલ છે સર હમારી જમીન પર મારા પપ્પા ના કાકા ના પુત્ર એ જમીન પર કોટી રીતે સહી કરાવી ને હમારા બધા ના નામ કાઢી ને પોતાના નામ પર કરવી દીધી છે તો સુ અમે કેસ કરી શકીયે

  • @vipinbhairathva4004
    @vipinbhairathva4004 11 днів тому

    છોટાઉદેપુર માં 😂😂