સાહેબ મારે 1960-65 માં જમીન ગીરવે લિધી હોવને લિધે વર્ષ 1980 મા જમીન મા નામ દાખલ થયુ હતું એ પછી અમે એના અધારે 2 જમીન રાખી છે મે જે 2 જમીન લિધી ઈમાથી 1 જાગ્યા મા 2022 મા કેસ થયો છે કે તમે ખેડુત કયા આધારે થયા છો તો આ જે નવો નિયમ આયો 1995 થી નાકલો જોવાય તો એ અધારે અમે કેસ જીતી સકિયે છિયે કે આમા શુ થાય?
સરસ માહિતી આપી છે આપને ખૂબ ખૂબ ધન્ય વાદ અભિનંદન ્🙏🙏🙏🙏🙏
Pdf મૂકો coment box ma link muko પરીપત્ર ની
મેમ્બરશિપ join કરો તેમાં મૂકવામાં આવશે
સાહેબ મેં આ પરિપત્ર પહેલા અરજી કરેલ છે પર ૧૯૮૫ પહેલા દાદાના નામ ભૂલ છે તેથી ના મંજુર કરેલ છે તો મારે શું કરવું સર ?
અપીલ કરવી પડે વકીલ રોકી ને
ખેડૂત ની,6,નોધ,દાખલ થાય હકપત્ર ખેડૂત નામ દાખલ થાય રજૂઆત આવેદનપત્ર, આપો,
1995 થી લાગુ પડી ગયું છે
તો આ તો નવું ફોર્મ ભરવાનુ તો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આખું ફોર્મ ભરાય એવું બનાવજો ભાઈ
To abolish currption record required from 2020, government have to think better
1954[]2024//,ખેડૂત ની,જમીન કેસો,પીમયમ ભરી,ને,સરકાર આવક થાય રજુઆત આવેદનપત્ર, આપો,
❤
સાહેબ મારે 1960-65 માં જમીન ગીરવે લિધી હોવને લિધે વર્ષ 1980 મા જમીન મા નામ દાખલ થયુ હતું એ પછી અમે એના અધારે 2 જમીન રાખી છે
મે જે 2 જમીન લિધી ઈમાથી 1 જાગ્યા મા 2022 મા કેસ થયો છે કે તમે ખેડુત કયા આધારે થયા છો
તો આ જે નવો નિયમ આયો 1995 થી નાકલો જોવાય તો એ અધારે અમે કેસ જીતી સકિયે છિયે કે આમા શુ થાય?
Survey number ane gam nu nam aapo